Śrīmad Bhāgavatam

વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ષ્ન બ્રહ્માજી કહે છે - તે જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ ઉત્પન્ન થવેલા છે. સાતે છંદ* તેમની સ

ભગવાનના લીલા-અવતારોની કયા ત્રહ્મોવાગ યત્રોધતઃ ક્ષિતિતલોદ્વરણાય બિભ્રત્‌ ક્રીડી તનું સકલયજ્ઞમયીમનન્તઃ | અત્તર્મહાર્ણવ ઉપાગતમાદિદૈત્યં તં દ્રંષ્ટ્રયાદ્ર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છઠ્ઠો અધ્યાય વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ષ્ન બ્રહ્માજી કહે છે - તે જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ ઉત્પન્ન થવેલા છે. સાતે છંદ* તેમની સાત ધાતુઓમાંથી નીકળેલા છે. મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ન, બધા પ્રકારના રસ, રસનેન્દ્રિય અને તેના અધિષ્ઠાતૃ દેવતા વિરાટ પુરુષની જિહ્મમાંથી ઉત્પન્ન થયેલ છે. (૧) તેમનાં નસકોરાંમાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન - આ પાંચે પ્રાણ અને વાયું તથા ધ્રાશેન્દ્રિમાંથી અશ્િનીકુમારો, સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે. (૨) તેમની નેત્ર-ઇન્દ્રિય રૂપ અને તેજની તથા તેમનાં નેત્ર-ગોલક સ્વર્ગ અને સૂર્વની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનાર તીર્થો કાનોમાંથી તથા આકાશ અને શબ્દ શ્રોત્ર-ઇન્દ્રિયમાંથી નીકળેલાં છે. તેમનું શરીર સંસારની બધી જ વસ્તુઓના સારભાગનો તથા ર્સૌદર્યનો ખજાનો છે. (૩) તે વિરાટ પુરુષની ત્વચા સ્પર્શ અને વાયુ છે. બધી ઇન્દ્રિયોનું સ્થાન તેમની ત્વચા છે. જમીનમાંથી ઉત્પન્ન થનારાં બધાં પદાર્થો

  • જેનાથી યજ્ઞ સંપાદન થાય છે - તે વિરાટપુરુપનાં રોમ (સવાંટાં) છે. (૪) ૧. પ્રાચીન પ્રતમાં આ શ્લોક નરશી, ૨. ત્રાચીન પ્રતમાં આની પહેલાં ‘પુરુષસસ્થાનુવર્તન’ એટલો પાઠ વધારે છે.
  • ગાયત્રી, ત્રિષૂપ, અનુષ્ટુપ, ઉષ્ટિક, વૃહતી, પંક્તિ અને જગતી - આ સાત છંદ છે. શ્રીમદૂભાગવત [અ૦૬ વિક્રમો ભૂર્ભુવઃ સ્વશ્ચ ક્ષેમસ્ય શરણસ્ય ચ ! સર્વકામવરસ્યાપિ હરેશ્વરણ આસ્પદમ્‌ ૬।। અપાં વીર્યસ્ય સર્ગસ્ય પર્જન્યસ્ય પ્રજાપતેઃ । પુંસઃ શિશ્ર ઉપસ્થસ્તુ પ્રજાત્યાનન્દનિરવૃતેઃ | ૭॥ પાયુર્યમસ્ય મિત્રસ્ય પૉરેમોક્ષસ્ય નારદ | હિંસાયા નિર્ત્રતેર્મુત્યોર્નિરયસ્થ ગુદઃ સ્મૃતઃ ॥ ૮।। પરાભૂતેરધર્મસ્ય તમસશ્ચાપિ પશ્ચિમઃ | નાડ્યો નદનદીનાં તુ ગોત્રાણામસ્થિસંહતિઃ |! ૯॥ અવ્યક્તરસસિન્ધૂનાં ભૂતાનાં નતિધનસ્ય ચ | ઉદરં વિદિતં પુંસો હૃદયં મનસઃ પદમ્‌ ।૧૦॥। ધર્મસ્ય મમ તુભ્યં ચ કુમારાણાં ભવસ્ય ચ | વિજ્ઞાનસ્ય ચ સત્ત્વસ્યપરસ્યાત્મા પરાયણપ્‌ || ૧૧]। અહં ભવાન્‌ભવક્ષૈવ ત ’ ઇમે મુનયોડગ્રજાઃ | સુરાસુરતરા નાગા: ખગા મૃગસરીસૃપાઃ । ૧૨॥। ગન્ધર્વાપ્સરસો યક્ષા રક્ષોભૂતગણોરગાઃ | પશવઃપિતરઃ સિદ્ધા વિદ્યાકાશ્ચારણા ઠુમાઃ ॥ ૧૩।। અન્યે ચ વિવિધા જીવા જલસ્થલનભૌકસઃ | ગ્રહર્ક્કેતવસ્તારાસ્તડિતઃ સ્તતથિત્નવઃ ॥ ૧૪॥ સર્વ પુરુષ એવેદ ભૂતં ભવ્ય ભવચ્ચ થત્‌ | તેનેદમાવૃતં વિશ્વ વિતસ્તિમધિતિષ્ઠતિ || ૧૫।! સ્વધિષ્ણ્યં પ્રતપન્‌* પ્રાણોબહિશ્વ પ્રતપત્યસૌ 1 એવં વિરાજ પ્રતપંસ્તપત્યન્તર્બહિઃ પુમાન્‌ ।। ૧૬॥ સોડમૃતસ્યાભયસ્થેશો મર્ત્યમન્નં યદત્યગાત્‌ | મહિમૈષ તતો બ્રહ્મન્‌ પુરુષસ્ય દુરત્યયઃ || ૧૭॥ | તેમની ભુજાઓમાંથી ઘણું કરીને સસોરનું રક્ષણ કરનારા હ્રોક્માલોઇમ્રગટદથયેલાજછે. (૫) ભૂ: ભુવઃ સ્વઃ - ત્રબ્ે લોક તેમની ગતિ છે. ભગવાનનાં ચરણકમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે, શરજ્ માટે અને સર્વકામનાઓની પૂર્તિ માટેનું. સ્થાન છે. (૬) ને (૭) હે નારદ! વિરાટ પુરુષની પાયુ-ઇન્દ્રિમ મમ, મિત્ર અને મળત્યાગનું તથા તેનું ગુદાદ્ધાર હિંસા, નિર્ક્તિ, મૃત્યુ અને નરકનું ઉત્પત્તિસ્થાન છે. (૮) તેમની પીઠમાંથી પરાજધ, અધર્મ અને અજ્ઞાન, નાડીઓમાંથી નદ-નદીઓ અને અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયેલું છે. (૯) ભમી? ઉદરમાં મૂળ પ્રકૃતિ, રસ નામની ધાતુ તથા સમુદ્રો, સમસ્ત પ્રાણીઓ અને તેમનાં મૃત્યુ સમાયેલાં છે. તેમનું હદય જામનસાજમભૂમિરઇે? (૧૦) ટે નારદ! હું, તમે, ધર્મ, સનકાદિ, શંકર, વિજ્ઞાન અને અંતઃકરણ - આ તમામનું આશ્રયસ્થાન પરમાત્મા જ છે, (૧૧) (કેટલું ગણાવીએ?) હું, તમે, તમારા મોટાભાઈ સનકાદિ, શંકર, દેવતાઓ, દૈત્યો મનુષ્યો, નાગો, પક્ષીઓ, મૃગો, સરીસૃપ જીવો, ગંધર્વ, અપ્સરાઓ, યક્ષ, રાક્ષસ, ભૂત-પ્રેત, સાપ, પશુ, પિતૃ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, વૃક્ષ અને અનેક પ્રકારના જીવ - જે આકાશ, જળ અથવા સ્થળમાં રહે છે, ગૃહ-નક્ષત્રો, કેતુ (પૂંછડિયા) તારા, વીજળી અને વાદળાં - આ તમામે તપામ વિરાટપુરુષ જ છે. આ સંપૂર્ણ વિશ્વ - જે કંઈ પણ હતું, છે અને હશે — સર્વમાં તે જ વ્યાપ્ત છે અને તેની અંદર આ વિશ્વ તેના કેવળ દશ આંગળના* પરિંમાણમાં જ રહેલ છે. (૧૨-૧૫) જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરતો રહીને જ બહાર પણ પ્રકાશ વેરે છે તે જ રીતે પુરાણપુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહીને જ તેની બહાર-અંદર - સર્વત્ર એકરસ પ્રકાશિત થઈ રહ્યા છે. (૧૬) તે વિસટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે. જે મર્ત્વ અન્ન છે અર્થાત્‌ મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી, જે પણ નિર્માણ કરે છે તે બધાથી તે પરે છે. તેથી જ કોઈ પણ તેના મહિમાનો પાર પામી શકતું નથી. (૧૭) ૧. કરા. પા. - થ ઇમે | ર. મરા. પા. - પ્રાતપત્માશો |
  • બ્રહ્માંડનાં સાત આવરલોનું વર્લન કરતાં વેદાન્તપ્કિયામાં એવું મન્યું છે કે - પૃથ્વીથી (જમીનથી) દસ ગણું જળ છે, જળથી દસ ગણો અખ્િ છે, અગ્તિથી દસ ગશો વાયુ છે, વાયુથી દસ ગળું આકાશ છે, આકાશથી દસ ગણો અહંકાર છે, અહંકારથી દસ ગલું મહત્ત્વ છે અને મહત્તત્તથી દસ ગલી મૂબ પ્રકૃતિ છે. તે પ્રકૃતિ ભગવાનના માત્ર એક પાદમાં છે, આ રીતે ભગવાનની મહતા પ્રગટ કરવામાં આવી છે. આને ‘દશાંગુલ-ન્યાથ” કહેવામાં આવે છે, ૦૬] બીજો સ્કન્ધ 149 પાદેયુ સર્વભૂતાનિ પુંસઃ સ્થિતિપદો વિદુઃ ! અમૃતં ક્ષેમમભયં ત્રિમૂર્ધ્વોડધાયિ ૧ મૂર્ધસુ ।। ૧૮॥ પાદાસ્્રયો બહિશ્ચાસન્નપ્રજાનાં * ય આશ્રમાઃ । અત્તસિલોક્યાસ્ત્વપરો ગૃહમેધોડબૃહદવ્રતઃ* ॥ ૧૯॥। સૃતી વિચક્રમે વિષ્વફ્” સાશનાનશને ઉભે । યદવિદ્યા ચ વિદ્યા ચ પુરુષસ્તૂભયાશ્રયઃ ॥ ૨૦॥ યસ્માદણં વિરાડ્જજ્ઞે ભૂતેન્દ્રિયગુણાત્મકઃપ । તદ્દ્રવ્યમત્યગાદ્વિશ્ચં ગોભિઃ સૂર્ય ઈવાતપન્ર્દ ॥ ર૧।। યદાડસ્ય નાભ્યા્ષલિનાદહમાસં મહાત્મનઃ ! નાવિદં યજ્ઞસમ્ભારાન્‌ પુરુષાવયવાદંતે || રર || તેષુ યજ્ઞસ્ય? પશવઃ સવનસ્પતયઃ કુશાઃ । ઇદં ચ દેવયજનં કાલશ્ચોરુગુણાન્વિતઃ ॥ ૨૩।/ વસ્ત્ન્યોષધયઃ સ્નેહા રસલોહમૃદો જલમ્‌ | ત્રચો યર્જૂષિ સામાનિ ચાતુહોત્રં ચ સત્તમ ।। ૨૪॥ નામધેયાનિ મત્ત્રાશ્ચ દક્ષિણાશ્ વ્રતાનિ ચ દેવતાનુક્રમઃ કલ્પઃ સડલ્પસ્તન્ત્રમેવ ચ ।। ર૫॥। ગતયો મતયઃ શ્રદ્ધા પ્રાયશ્ચિત્ત સમર્પણમ્‌ । પુરુષાવયવૈરેતે“ સમ્ભારાઃ સમ્ભૃતા મયા |! ર૬।! ઇતિ સમ્ભૃતસમ્ભારઃ પુરુષાવયવૈરહમ્‌ ! તમેવ પુરુષં યજ્ઞ તેનેવાયજમીશ્વરમ્‌ | ૨૭॥ તતસ્તે ભ્રાતર ઈમે પ્રજાનાં પતયો નવ ! અયજન્‌વ્યક્તમવ્યક્તં પુરુષં સુસમાહિતાઃ ।। ૨૮॥ સમસ્ત લોકો ભગવાનના એક પાદ્દ-માત્રમાં સ્થિત છે તથા તેમના અંશમાત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે. ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોકની ઉપર મહર્લોક છે. તેનાથી પશ્ન ઉપર જનલોક, તપલોક અને સત્યલોકમાં અનુક્રમે અમૃત, ક્ષેમ અને અભયનો નિત્ય નિવાસ છે. (૧૮) દીર્થકાલીન બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોકમાં નિવાસ કરે છે. (૧૯) શાસ્તોમાં બે માર્ગ બતાવ્યા છે : એક અવિઘારૂપ કર્મમાર્ગ કે જે સકામ મનુષ્યો માટે છે અને બીજો ઉપાસન્રરૂપ વિધામાર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય એ બંનેમાંથી કોઈ એકનો આશ્રય લઈને ભોગ મેળવી આપનારાં દક્ષિ્ન-માર્ગે અથવા મોક્ષ મેળર્વા આપનારા ઉત્તર-માર્ગે યાત્રા કરે છે; પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે. (૨૦) જેમ સૂર્વ પોતાનાં કિરણોથી સૌને પ્રકાશિત કરતો હોવા છતાં પણ સૌથી અલગ છે તેવી જ રીતે જે પરમાત્માથી અ અંડની (વિરાટ પુરુષની) અને પંચભૂતો, અગિયાર ઇન્દ્રિયો અને ગુણ્રમય વિશટની ઉત્પત્તિ થઈ છે - તે પ્રભુ પણ આ સમસ્ત વસ્તુઓની અંદર અને તેમના રૂપમાં રહેવા છતાં પણ તેમનાથી સર્વથા અતીત છે. (૨૧) જે સમયે આ વિરાટ પુરુષના નાભિકમળમાંથી મારો જન્મ થયો તે સમયે તે પુરુષનાં અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં. (૨૨) ત્યારે મૅ તેમનાં અંગોમાં જ યજ્ઞોનાં પશુ, યુપ (સ્તંભ), કુશ, આ યજ્ઞભૂયિ અને યજ્ઞોચિત ઉત્તમ કાળની કલ્પના કરી. (૨૩) હૈ શ્રષિશ્રેષ્ઠ! યશ માટે આવશ્યક પાત્રો વગેરે વસ્તુઓ, જવ, અક્ષત, આદિ ઔષધિઓ, ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો, છ રસો, લોઢું, માટી, જળ, શક, થજુ:, સામ, ચાતુર્હોત્ર, વજઞોનાં નામ, મંત્ર, દક્ષિલરા, વ્રત, દેવતાઓનાં નામ, પદ્ધતિગ્રંથ (કલ્પ), સંકલ્પ, તંત્રપદ્ધતિ (અનુષ્ઠાન- રીતિ), ગતિ, માંતિ, શ્રદ્ધા, પ્રાવશ્ચત્ત અને સમર્પણ - આ સમસ્ત વજ્ઞસામગ્રી મેં વિરાટ પુરુષનાં અંગોમાંથી એકઠી કરી, (૨૪-૨૬) આ પ્રમાણે વિરાટ પુરુષનાં અંગોમાંથી જ સધળી સામત્રીનો સંગ્રહ કરીને મેં તે સામગ્રીઓ વડે તે યજ્ઞસ્વરૂપ પરમાત્માનું યશ દ્વારા યજન કર્યું. (૨૭) ત્યારપછી તમારા મોટા ભાઈ આ નવ પ્રજાપતિઓએ પોતાના ચિત્તને પૂર્લપણે સમાહિત કરીને વ્યક્તરૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્તરૂપમાં અંતર્યામીરૂપે રહેલા ૧. પ્રા. પા. - વાપિ! ૨. પ્રા. પા. - બહ્િસ્વાસન્‌ ગ્રજાનાં ત્રય આશ્રમાઃ | 3. પ્રા. પા. - મહદત્રતમ્‌ | ૪. પ્રા. પા. - વિષ્ષક્‌। ૫. પ્રા. પા. - ત્ગુલ્રાથથઃ | ૬. ગ્રા. પા. - ઇવાતપત । ૭. પ્રા. પા. - વશેપુ | ૮. પ્રા. પા. - રેલેઃ ! 150 શ્રીમદભાગવત [અ૦૬ તતશ્ચ મનવઃ કાલે૫ ઈજિરે ત્ષયોડપરે । પિતરોવિબુધા દૈત્યા મનુષ્યાઃક્રતુભિર્વિભુમ્‌ ॥ ૨૯॥ નારાયણે ભગવતિ તદિદં વિશ્વમાહિતમ્‌ ! ગૃહીતમાયોરુગુણઃ સર્ગાદાવગુણઃ સ્વતઃ । ૩૦॥ સૃજામિ તજ્ઞિયુક્તોડહં હરો હરતિ તદ્શઃ વિશ્વં પુરુષરૂપેણ પરિપાતિ ત્રિશક્તિધુક્‌ । ૩૧॥। ઇતિ તેડભિહિતં તાત યથેદમનુપૃચ્છસિ । નાન્યદ્ધગવતઃ કિંચિદ્રાવ્યં સદસદાત્મકમ્‌ | ૩૨॥। ન ભારતી મેડક્ર મૃષોપલક્ષ્યતે નચવૈક્વચિન્મેમનસો મૃષા ગતિઃ । ન મે હષીકાણિ પતન્ત્યસત્પથે યન્મે હૃદૌત્કણ્ઠ્યવતા ધૃતો હરિઃ ॥ ૩૩॥ સોડહં સમામ્નાયમયસ્તપોમયઃ પ્રજાપતીનામભિવન્દિતઃ પતિઃ । આસ્થાય યોગં નિપુણ સમાહિત- સંનાધ્યગચ્છં યત આત્મસમ્ભવઃ | ૩૪॥ નતોડસ્મ્યહેં તચ્ચરણં સમીયુષાં ભવચ્છિદં સ્વસ્ત્યયનં સુમજ્રલમ્‌ । યો? હ્યાત્મમાયાવિભવં સ્મ પર્યગાદ્‌ યથા નભઃ સ્વાન્તમથાપરે કુતઃ ॥ ૩૫॥ નાહં ન યૂયં યદંતાં ગતિં વિદુ- ર્ન વામદેવઃ કિમુતાપરે સુરાઃ મોહિતબુદ્ધયસ્ત્વિદે વિનિર્મિતં ચાત્મસમં વિચક્ષ્મહે ! ૩૬॥ તન્માયયા યસ્યાવતારકર્માણિ ગાયન્તિ હ્યસ્મદાદયઃ । ન યં વિદત્તિ તત્ત્વેન તસ્મૈ ભગવતે નમઃ ॥ ૩૭॥ તે પુરુષની આરાધના કરી. (૨૮) ત્યારપછી અવાર-નવાર મનુ, જાષિઓ, પિતૃઓ, દેવતાઓ, દૈત્યો અને મનુષ્યોએ યશો દ્વારા ભગવાનની આરાધના કરી. (૨૯) હે નારદ! આ સંપૂર્ણ વિશ્વ તે જ ભગવાન નારાયણમાં સ્થિત છે, કે જેઓ સ્વયં તો પ્રાકૃત ગુશ્ઞોથી રહિત છે, પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણાબધા ગુણો ગ્રહણ કરી લે છે. (૩૦) તેમની જ પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું. તેમને જ આધીન થઈને રુદ્ર (શંકર) તેનો સંહાર કરે. છે અને તેઓ સ્વયં વિષ્ણુના રૂપમાં તેનું પાલન કરે છે; કારણ કે તેમણે સત્ત્વ, રજસ્‌ અને તમસની ત્રણ શક્તિઓ સ્વીકારેલી છે. (૩૧) બેટા! જે કંઈ તમે પૂછયું હતું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે. ભાવ કે અભાવ, કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પલ્ર વસ્તુ નથી, કે જે ભગવાનથી ભિન્ન હોય. (૩૨) પ્રિય નારદ! હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવત્સ્મરણમાં મગ્ન રહું છું, તેથી જ મારી વાલી ક્યારેય અસત્ય થતી જણાતી નથી, મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું નથી અને મારી ઇન્દ્રિયો પણ કયારેય મર્યાદાનું. ઉલ્લંઘન કરીને કુમાર્ગે જતી નથી. (૩૩) હું વેદમૂર્તિ છું, મારું જીવન તપોમય છે, મોટા મોટા પ્રજાપતિઓ મારી વંદના કરે છે અને હું તેમનો સ્વામી છું, પહેલાં મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સ્વાંગ અનુષ્ઠાન કર્યું હતું, પરંતુ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં. (કારણ કે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.) (૩૪) હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ-મૃત્યુમાંથી છોડાવનારા પરમ કલ્યાણસ્વરૂપ ભગવાનનાં ચરણોને જ નમસ્કાર કરું છું, તેમની માયાની શક્તિ અપાર છે. જેમ આકાશ પોતાનો અંત (છેડો) જાણતું, નથી તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા નથી. આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ કેમ શકે? (૩૫) હું, તમે મારા પુત્રો અને શંકરજી પણ તેમના સત્ય-સ્વરૂપને જાણતા નથી, ત્યારે બીજા દેવતાઓ તો તેમને જાણી જ કેમ શકે? આપણે સૌ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચાયેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી, પોતપોતાની બુદ્ધિ મુજબ જ તેમનું વર્જન કરે છે. (૩૬) છ પઆપણે જેમના અવતારોની લીલાઓનું ગાન જ માત્ર કરતા રહીએ છીએ તેમના તત્ત્વને જાણતા નથી; તે ભગવાનનાં શ્રીચરણોમાં હું નમસ્કાર કરું છું. (૩૭) ૧. પ્રા. પા. - કાલમીજિરે | ૨. પ્રા. પા. - ન “કર્ડિચિન્મે ! ૩. પ્રા. પા. - થત્સ્વાત્મમાયાવિભવં સ્વયં ગતો યથા ! અ૦૬] બીજો સ્કન્ધ 151 સએષ આઘ્ઃપુરુષઃ કલ્પે કલ્પે સૃજત્યજઃ ૧ । આત્માડડત્મન્યાત્મનાડડત્માનંસંયચ્છતિ* ચપાતિચ ॥ ૩૮॥। વિશુદ્ધ કેવલ જ્ઞાનં પ્રત્યક સમ્યગવસ્થિતમ્‌ | સત્યં પૂર્ણમનાદ્ન્તં નિર્ગુણ નિત્યમદ્ધયમ્‌ | ૩૯।। ત્રપે વિદન્તિ મુનયઃ પ્રશાન્તાત્મેન્દ્રિયાશયાઃ । યદા તદેવાસત્તરકૈસ્તિરોધીયેત વિપ્લુતમ્‌ । ૪૦॥ આઘ્યોડવતારઃ પુરુષઃ પરસ્ય કાલઃ સ્વભાવઃ સદસન્મનશ્ચ | દ્રવ્વાં વિકારો ગુણ ઇતન્દ્રિયાણિ વિરાટ્સ્વરાટ્સ્થાસ્નુચરિષ્ણુ ભૂમ્નઃ । ૪૧॥ અહં ભવો યજ્ઞ ઇમે પ્રજેશા દક્ષાદઢો યે ભવદાદયશ્ચ | સ્વર્લોકપાલાઃ ખગલોકપાલા નૃલોકપાલાસ્તલલોકપાલાઃ ગન્ધર્વવિદ્યાધરચારણેશા યે યક્ષરક્ષોરગનાગનાથાઃ | યે વા ગ્રષીણામૃષભાઃ” પિતૃણાં દૈત્યેન્દ્રસિદ્ધેશ્વરદાનવેન્દ્રાઃ । અન્યે ચ યે પ્રેતપિશાચભૂત- કૃષ્માણ્ડયાદોમૃગપક્ષ્યધીશાઃ || ૪૩॥। યત્કિગ્ય લોકે ભગવન્મહસ્વ- દોજઃસહસ્વદ્‌ બલવત્‌ ક્ષમાવત્‌ | શ્રીહ્રીવિભૂત્યાત્મવદદ્ુતાર્ણ તત્ત્વ પરં રૂપવદસ્વરૂપમ્‌ 1 ૪૪।। યાનૃષ આમનત્તિ લીલાવતારાન્‌ પુરુષસ્ય ભૂમ્નઃ । કર્ણકષાયશોષા- નનુક્રમિષ્યે ત ઇમાન્‌ સુપેશાન્‌ 1 ૪૫॥। ॥૪ર॥ પ્રાધાન્યતો આપીયતાં તેઓ અજન્મા અને પુરૃપોત્તમ છે. પ્રત્મેક કલ્પમાં તેઓ સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની જ સૃષ્ટિ રચે છે, તેનું રક્ષણ કરે છે અને તેનો સંહાર કરે છે. (૩૮) તેઓ માયારહિત, કેવળ જ્ઞાનસ્વરૂપ છે અને અંતરાત્મારૂપે એકરસ સ્થિત છે. તેઓ ત્રણે કાળમાં સત્ય અને સંપૂર્ણ, છે; નથી તેમનો આરંભ કે નથી અંત. તેઓ ત્રિગુણ- રહિત, સનાતન અને અદ્વિતીય છે. (૩૯) હે નારદ! મહાત્માજનો જે સમયે પોતાનાં બુદ્ધિ, ઇન્દ્રિયો અને ચિત્તને શાન્ત કરી લે છે તે સમયે તેમનો સાક્ષાત્કાર કરે છે; પરંતુ જ્યારે એ પરમાત્માના વિષયમાં અસત્પુરુષો કુતર્કો કરે છે ત્યારે તેમનાં દર્શન થવા પામતાં નથી. (૪૦) પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે. તેના સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂતો, અહંકાર, ત્ર્રે ગુણ, ઇન્દ્રિયો, અનેકરૂપોમાં પ્રકાશિત થનાર વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર અને જંગમ જીવ - એ તમામ તે અનંત ભગવાનનાં જ રૂપ છે. (૪૧) હું, શંકર, વિષ્ણુ, આ દક્ષ વગેરે પ્રજાપતિઓ, તમે અને તમારા જેવા અન્ય ભક્તજનો, સ્વર્ગલોકના રક્ષકો, પક્ષીઓના રાજા, મનુષ્યલોકના રાજા, નીચેના લોકોના અધિપતિઓ, ગંધર્વો, વિધાધરો અને ચારણોના અધિનાયકો; યક્ષ, રાક્ષસ, સાપ અને નાગોના સ્વામી; મહર્ષિ, પિતૃપતિ, દૈત્વેન્દ્ર, સિદ્ધેશ્વર, દાનવરાજ; એ ઉપરાંત પ્રેત-પિશાચ, ભૂત-કૃષ્માંડ, જળજંતુ, મૃગ અને પક્ષીઓના સ્વામી; તેમ જ સંસારમાં અન્ય પણ જેટલી વસ્તુઓ એશ્વર્ય, તેજ, ઇન્દ્રિથબળ, મનોબળ, શરીરબળ કે ક્ષમાથી યુક્ત છે; અથવા જે પણ વસ્તુઓ વિશેષ સૌંદર્ય, લજ્જા, વૈભવ તથા વિભૂતિઓથી યુક્ત છે; તેમ જ જેટલી પણ વસ્તુઓ અદ્દભુત વર્ણવાળી, રૂપવાળી કે રૂપ વિનાની છે - તે તમામે તમામ પરમતત્ત્વમય ભગવત્સ્વરૂપ જ છે. (૪૨-૪૪) હે નારદ! આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પરમપવિત્ર તથા મુખ્ય-મુખ્ય લીલા-અવતારો પણ શાસ્તોમાં વર્લવાયેલા છે. તેમનું હું (હવે) ક્રમશઃ વર્ણન કરું છું. તેમનાં ચરિત્ર સાંભળવામાં અતિ-મધુર છે અને શ્રવણેન્દ્રિથના દોષોને દૂર કરનારાં છે. તમે સાવધાન થઈને તેનો રસ માણો. (૪૫) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં હિતીયસ્કન્ધે ષષ્ઠોડધ્યાયઃ? ॥ ૬॥ બીજા સ્કંધ-અંતર્ગત (પુરુષસંસ્થાનુવર્ણ- ન નામનો) છઠ્ઠો અધ્યાય સમાપ્ત.