પચીસમો અધ્યાય દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન નક ઉવાચ કપિલસ્તત્ત્વસડખ્યાતા ભગવાનાત્મમાયયા | જાતઃ સ્વયમજઃ સાક્ષાદાત્મપ્રજ્ઞમયે નૃણામ્ ॥ ૧।॥। નગંહ્યસ્યવર્ષ્મણઃ પુંસાં વરિમ્ણઃ સર્વયોગિનામ્ | વિશ્રુતૌ શ્રુતદેવસ્ય ભૂરિ તૃપ્યન્તિ મેડસવઃ ।। ૨।। યધદ્ વિધત્તે ભગવાન્ સ્વચ્છન્દાત્માડડત્મમાયયા । તાનિ મે શ્રદ્ધાનસ્થ કીર્તન્યાન્યનુકીર્તય ॥ ૩॥ શૌનકજીએ પૂછ્યું - હે સૂતજી! તત્ત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત્ અજન્મા નારાયલ્ર હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. (૧) મૅ ભગવાનનાં ઘણાંબધાં ચરિત્રો સાંભળ્યાં છે, તેમ છતાં યોગીપ્રવર પુર્ષશ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતાં-સાંભળતાં મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. (૨) સર્વથા સ્વતંત્ર શ્રીહરિ પોતાની યોગમાયા વડે ભક્તોની ઇચ્છા અનુસાર શરીર ધારબ્ર કરીને જે જે ૧. પ્રા. પા. - ત્કૃસ્નિર્મમત । રે. પ્રા. પા. - કાપિલે ! 3. પ્રા. પા. - તવેસ્ય | 282 શ્રીમદભાગવત [અ૦ ૨૫ સૂત ઉશચ દવૈપાયનસખસ્ત્વેવં મૈત્રેયો ભગવાંસ્તથા | પ્રાહેદં’ વિદુરં પ્રીત આન્વીક્ષિક્યાં પ્રચોદિતઃ | ૪॥। કૈત્ેય ઉવાચ પિતરિ પ્રસ્થિતેડરણ્યં માતુઃ પ્રિયચિકીર્ષયા ! તસ્મિન્બિન્દુસરેડવાત્સીદ્રગવાન્ કપિલઃ કિલ ।। ૫॥। તમાસીનમકર્માણં તત્ત્મમાર્ગાગ્રદર્શનમ્રે । સ્વસુતં દેવહૂત્યાહ ધાતુઃ સંસ્મરતી વચઃ | ૬। દેવવૂતિસ્વાય” નિર્વિશ્ણા નિતરાં ભૂમન્નસદિન્દ્રિયતર્પણાત્ ! યેન સમ્ભાવ્યમાનેન પ્રપન્નાડન્ધં તમઃ પ્રભો | ૭॥ તસ્યત્વં તમસોડન્ધસ્ય દુષ્પારસ્યાધ પારગમ્ | સચ્ચક્ષુર્જન્મનામન્તે લબ્ધં મે ત્વદનુગ્રહાત્ | ૮॥ યઆધો ભગવાન્પુંસામીશ્ચરો વૈ ભવાન્ કિલ । લોકસ્ય તમસાન્ધસ્ય ચક્ષુઃ સૂર્ય ઇવોદિતઃ | ૯॥ અથ મે દેવ સમ્મોહમપાકષ્ટું ત્વમર્હસિ | યોડવગ્રહોડહંમમેતીત્યેતસ્મિન્ યોજિતરૂવયા !! ૧૦ તં ત્વા ગતાડહં શરણં શરણ્યં સ્વભૃત્યસંસારતરોઃ કુઠારમ્ | જિજ્ઞાસયાડહં પ્રકૃતેઃ પૂરુષસ્ય નમામિ” સદ્ધર્મવિદાં વરિષ્ઠમ્ ॥ ૧૧॥। મૈત્રક ઉવાચ ઇતિ સ્વમાતુર્નિરવદ્મીપ્સિતં નિશમ્ય પુંસામપવર્ગવર્ધનમ્ | ધિયાડભિનન્દ્યાત્મવતાં સતાં ગતિ- રબભાષ ઈષત્સ્મિતશોભિતાનનઃ ॥ ૧૨॥ શભગવાનુવાય યોગ આધ્યાત્મિકઃપુંસાં મતો નિઃશ્રેયસાય મે । અત્યત્તોપરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ !૧૩॥ તમિમં તે પ્રવક્યામિ યમવોચં પુરાડનઘે ! ત્રષીણાં શ્રોતુકામાનાં યોગં સર્વાન્નૈપુણમ્ ।। ૧૪।। લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે; તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો, મને તે સાંભળવામાં ઘણી શ્રદ્ધા છે. (૩) સૂતજી કહે છે - હે મુનિઓ! તમારી જ જેમ વિદુરજીએ પણ જ્યારે આ આત્મજ્ઞાનવિષયક પ્રશ્ન પૂછયો હતો ત્યારે શ્રીવ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન, થઈને આ પ્રમાણે કહ્યું હતું. (૪) શ્રીમૈત્રેયજીએ કહ્યું - વિદુરજી! પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઇચ્છાથી તે બિંદુસરોવર-તર્થમાં રહેવા લાગ્યા. (૫) એક દિવસે તત્તવસમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને આસન પર વિરાજમાન થયેલા હતા, ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને દેવહૃતિએ તેમને કહ્યું. (૬) દેવહૂતિ બોલ્યાં - હે ભૂમન્! પ્રભુ! આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષયલાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું અને તેમની ઇચ્છા પુરી કરતી રહેવાથી જ ધોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી છું. (૭) હવે તમારી કૃપાથી મારી જન્મ- પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે, તેથી આ દુસ્તર અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઊતરવા માટે સુંદર નેત્રોરૂપી તમે પ્રાપ્ત થયા છો. (૮) તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિપુરુષ છો તથા અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઊતરવા અંધ-મનુષ્યો માટે નેત્રસ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. (૯) હે દેવ! આ શરીર, ઘર વગેરેમાં હુંપણા-મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પ્ર તમે જ કરાવેલો છે, તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. (૧૦) તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું શાન પામવાની ઇચ્છાથી શરણાગત-વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવતધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું, (૧૧) શ્રીમૈત્રેયજી કહે છે - આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા વ્યક્ત કરી તે પરમપવિત્ર હતી અને લોકોનો મોક્ષમાર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી, તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુપોની ગતિરૂપ શ્રીકપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મંદ-સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે બોલ્યા. (૧૨) ભગવાન કપિલજીએ કહ્યું - માતા! આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મયોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાજનું મુખ્ય સાધન છે, કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. (૧૩) હે સાધ્વી! બધાં અંગોથી ૧. પ્રા. પા. - આહેદ ! ૨. પ્રા. પા પ્રા. પા. - જ્ઞાનેન | પ. પ્રાચીન પ્રતમાં ત્માર્ગપ્રદર્શકમ્ | ૩. પ્રાચીન ગ્રતમાં “દેવહતિરુવાચ’ એટલો ભાગ ટિપ્પણીમાં છે. ૪. 1 ઉવાચ’ એ પાઠ નથી. અ૦ રપ] ત્રીજો સ્કન્ધ 283 ચેતઃ ખલ્વસ્યબન્ધાય મુક્તયે ચાત્મનો મતમ્ । ગુણેષુ* સક્તં બન્ધાય રતં વા પુંસિ મુક્તયે | ૧૫॥ અહેમમાભિમાનોત્યૈઃ કામલોભાદિભિર્મલૈઃ । વીતં યદા મનઃ શુદ્ધમદુઃખમસુખં સમમ્ | ૧૬॥। તદા પુરુષ આત્માનં કેવલ પ્રકૃતેઃ પરમ્ । નિરત્તરં સ્વયંજ્યોતિરણિમાનમખણ્ડિતમ્ ॥ ૧૭॥ જ્ઞાનવૈરાગ્યયુક્તેન ભક્તિયુક્તેન ચાત્મના૨ । પરિપશ્યત્યુદાસીનં પ્રકૃતિ ચ હતૌજસમ્ | ૧૮॥। નયુજ્યમાનયા ભક્ત્યા ભગવત્યખિલાત્મનિ । સદદેશોડસ્તિ શિવઃ પન્થા યોગિનાં બ્રહ્મસિદ્ધષે !। ૧૯॥ પ્રસન્નમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ | સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્રારમપાવૃતમ્ | ૨૦॥ તિતિક્ષવઃ કારુણિકાઃ સુહદઃ સર્વદેહિનામ્ । અજાતશત્રવઃશાન્તાઃસાધવઃ સાધુભૂષણાઃ ।। ર૧॥। મય્યનન્યેન ભાવેન ભક્તિં કુર્વન્તિ ષે દંઢામ્ । મત્કૃતે ત્યક્તકર્માણસ્ત્યક્તસ્વજનબાન્ધવાઃ ॥ ર ર || મદાશ્રયાઃ કથા મૃષ્ટાઃ શ્ૃણ્વન્તિ કથયન્તિ ચ । તપત્તિવિવિધાસ્તાપા નૈતાન્મદ્ગતચેતસઃ* ॥ ૨૩॥। તએતે સાધવઃ સાધ્ધિ સર્વસક્રવિવર્જિતાઃ? । સદ્ઞસ્તેષ્વથ તે પ્રાર્થ્યઃ સ્દદોષહરા હિ તે ॥ ર૪।। પ્રસન્નાન્મમ વીર્યસંવિદો ભવત્તિ હત્કર્ણરસાયનાઃ કથાઃ । તજ્જોષણાદાશ્ચપવર્ગવર્ત્મનિ શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ ॥ રપ॥ ભક્ત્યા પુમાગ્જાતવિરાગ એન્દ્રિયાદ્ દેષ્ટશ્રુતાન્મદ્રચનાનુચિન્તયા 1 ચિત્તસ્ય યત્તો ગ્રહણે યોગયુક્તો યતિષ્યતે ત્રદજુભિર્યોગમાર્ગઃ ॥ ર૬॥ પ્રકૃતેર્ગુણાનાં વૈરાગ્યવિજૃમ્ભિતેન । સતાં અસેવયાડયં જ્ઞાનેન સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે -પિઓ. આગળ, તેમની સાંભળવાની ઇચ્છા હોવાથી, વર્છન કર્યું હતું. તે જ હવે હું તમને સંભળાવું છું. (૧૪) આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે. (૧૫) આ મન જ્યારે હૃંપણા- મારાપબ્રાનું કારણ એવા કામ-લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. (૧૬) ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર, એકમાત્ર (અહ્રિતીય), ભેદરહિત, સ્વયંપ્રકાશિત, સુક્ષ્મ, અખંડ અને ઉદાસીન (સુખદુખભાવશુન્ય) જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે. (૧૭-૧૮) યોગીઓ માટે ભગવત્પ્રાપ્તિને નિમિત્તે સર્વાત્મા શ્રીહરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. (૧૯) વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો-મહાપુરુષો પ્રત્ધે થઈ જાય ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. (ર૦) (જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈનાય પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળસ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સમ્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્યભાવે સુદઢ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાનાં સગાંસંબંધીઓને પણ ત્યજી દે છે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવ-કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત જોડેલું રાખે છે તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. (૨૧-૨૩) હે સાધ્વી! આવા-આવા સર્વસંગ-પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે, તમારે તેમના સંગની ઇચ્છા કરવી જોઈએ; કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. (ર૪) સત્પુરુષોના સંગથી મારા પરાકમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. (ર૫) પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે, લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિપ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. (૨૬) આ પ્રમાણે ૧. પ્રા. પા. - ગુલે પ્રસક્ત ! ૨. પ્રા. પા. - ચેતસા 2. પ્રા. પા. - નેકાત્મગતત 1 ૪. પ્રો. પા. . તવિનિર્ગતા: 1 શ4 શ્રીમદભાગવત [૦ ૨૫ યોગેન મય્યર્ષિતયા ચ ભક્ત્યા માં પ્રત્યગાત્માનમિહાવરુન્ધે | ૨૭॥। દેવવૂતિસુૂવચ કાચિત્ત્વય્યુચિતા ભક્તિઃ કીદંશી મમ ગોચરા ! યયાપદંતેનિર્વાણમગ્જસાન્વાશ્નવા અહમ્ | ર૮॥ યોયોગોભગવદ્બાણો નિર્વાણાત્મંસ્ત્વયોદિતઃ | કીદંશઃ કતિ ચાક્ઞાનિ યતસ્તત્ત્વાવબોધનમ્ ।। ૨૯।। તદેતન્મે વિજાનીહિ યથાહેં મન્દધી્હરે 1 સુખં બુદ્ધયેય દુરબોધં યોષા ભવદનુગ્રહાત્ ॥ ૩૦॥ મકે ઉજ વિદિત્વાર્થ કપિલો માતુરિત્યં જાતસ્નેહો યત્ર તન્વાભિજાતઃ | તત્ત્વામ્નાયં યત્પ્રવદન્તિ સાડખ્યં પ્રોવાચપ વૈ ભક્તિવિતાનયોગમ્ | ૩૧॥ કભગવાનુવાચ દેવાનાં ગુણલિક્ઞાનામાનુશ્રવિકકર્મણામ્ | સત્ત્વએવૈકમનસો વૃત્તિઃસ્વાભાવિકી તુ યા |! ૩૨|। અનિમિત્તાભાગવતી ભક્તિઃ સિદ્રેર્ગરીયસી । જરયત્યાશુ યા કોશં નિગીર્ણમનલો યથા । ૩૩॥ નૈકાત્મતાં મે સ્પૃહયન્તિ કેચિન્- મત્પાદસેવાભિરતા મદીહાઃ | થેડન્યોન્યતો ભાગવતાઃ પ્રસજ્ય સભાજ્યન્તે મમ પૌરુષાણિ || ૩૪॥ પશ્યન્તિ તે મે રુંચિરાણ્યમ્બ સન્તઃ પ્રસજ્ઞવકત્રારુણલોચનાનિ 1 રૂપાણિ દિવ્યાનિ વરપ્રદાનિ સાકં વાચં સ્પૃહણીયાં વદન્તિ | ૩૫।! તૈર્દર્શનીયાવયવૈરુદાર- વિલાસહાસેક્ષિતવામસૂક્તૈઃ 1 હૃતાત્મનો હતપ્રાણાંથ ભક્તિ રનિચ્છતો મે ગતિમણ્વી પ્રયુડક્તે । ૩૬॥ પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાથી, વૈરાગ્યયુક્ત શાનથી, યોગથી અને મારામાં કરેલી સુદઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. (૨૭) દેવહૂતિએ કહ્યું - હે ભગવન્! તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે? અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે? કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણપદને પામી શકું? (ર૮) હે નિર્વાણસ્વરૂપ, પ્રભુ! જેના પકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષયવેધી બાણની જેમ ભગવત્પ્રાપ્તિ કરાવનારો છે તે તમે કહેલો યોગ કેવો છે અને તેનાં કેટલાં અંગ છે? (૨૯) હે હરિ! ખા બધું તમે મને ખેવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું - મંદબુદ્ધિની સ્ીજાત પજ્ન આ દૂર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. (૩૦) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો તે પોતાની માતાનો આવો આંભેપ્રાય જાણીને કપિલજીના કદયમાં સ્નેઠ ઊભરાઈ આવ્યો અને તેપણ જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્ત્વોનું નિરૂપણ કરનારા શાસ્રનો ઉપદેશ કર્યો, તે સાથે જુ ભક્તિવિસ્તાર અને યોગનું પદ્મ વર્જન કયું. (૩૧) શ્રીભગવાને કહ્યું - હે માતા! જેનું ચિત્ત એકપાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું શાન કરાવનારી [કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો - બંને પ્રકારની) ઇન્દ્રિયોની, સત્વમર્તિરૂપ શ્રીહરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પશ આ (ભક્તિ) ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ (ભક્તિ) પણ કર્મસંસ્કારોના ભંડાસ્રૂપી લિંગચરીરને તરત જ ભસ્મ કરી દે છે. (૩૨-૩૩) મારી ચરણસેવામાં પ્રેમ શખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યા કરનારા કેટલાયે ભાગ્યશાળી ભક્તો, કે જેઓ એકબીજાને મળીને મારાં જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે
- તેઓ મારી સાથેના એકાત્મભાવની (સાયુજ્ય-મોક્ષની), પણ કામના કરતા નથી. (૩૪) હે મા! તે સાધુજનો અરુજ્નયન અને મનોહર મુખારવિંદમાં મારાં પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સગ્રેમ વાર્તાલાપ પણ કરે છે, કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. (૩૫) દર્શનીય અંગ-પ્રત્યંગ, ઉદાર હાસ્મવિલાસ, મનોહર નેત્રક્ટાક્ષ (દિ) અને સુમધુર વાણીવાળા મારાં તે રૂપોના માધુર્યમાં તેમનાં મન-ઇન્દ્રિયો, ૧. પ્રા. પ. - પ્રાવોચહે | અ૦૨૫] ત્રીજો સ્કન્ધ 285 અથો વિભૂતિં મમ માયાવિનસ્તા- મૈશ્ચર્યમષ્ટાડ્ઞમનુપ્રવૃત્તમ્ 1 શ્રિયં ભાગવતી વાસ્પૃહયન્તિ ભદ્રા પરસ્ય મે તેડશ્નુવતે તુ લોકે 1૩૭॥ ન કર્હિચિન્મત્પરાઃ શાન્તરૂપે નડ્ક્્યન્તિ નો મેડનિમિષો લેઢિ હેતિઃ ! યેષામહેં પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુઃ સુહૃદો દૈવમિષ્ટમ્ 1૩૮॥ ઇમં લોકં તથૈવામુમાત્માનમુભયાયિનમ્ ! આત્માનમનુ યે ચેહ યે રાયઃ પશવો ગૃહાઃ || ૩૯॥। વિસૃજ્ય સર્વાનન્યાંશ્ચ મામેવં વિશ્ચતોમુખમ્ ! ભજન્ત્યનન્યયા ભક્ત્યા તાન્મૃત્યોરતિપારવે’ । ૪૦॥ નાન્યત્ર મદ્ધગવતઃ પ્રધાનપુરુષેશ્વરાત્ | આત્મનઃ સર્વભૂતાનાં ભયં તીવ્ર નિવર્તતે ॥ ૪૧॥ મદ્ધયાદ્વાતિ વાતોડયં સૂર્યસ્તપતિ મદ્ધયાત્ । વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્રતિ મદ્રયાત્ ॥ ૪૨॥ જ્ઞાનવૈરાગ્યયુક્તેન ભક્તિયોગેન યોગિનઃ । ક્ષેમાય પાદમૂલં મે પ્રવિશન્ત્યકુતોભયમ્2 ॥૪૩॥ એતાવાનેવલોકેડસ્મિન્પુંસાં નિઃશ્રેયસોદયઃ ! તીવ્રેણ ભક્તિયોગેન મનો મય્યર્પિતં સ્થિરમ્ ॥ ૪૪॥ ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ, નહીં ઇચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. (૩૬) અવિધાનું નિવારજ્ થઈ જવાથી તેઓ જોકે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગસંપત્તિની, ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્િની અથવા વૈકુંઠલોકના ભગવાનના એશ્ર્યની પણ ઇચા કરતા નથી, તોપબ્ર મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. (૩૭) જેમનો એકમાત્ર હું જ પ્રિય, આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુકૃદ અને ઇષ્ટદેવ છું તે મારા જ આશ્રયે રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચકર પ્ર તેમનો કોળિયો કરી શક્તું નથી. (૩૮) મનુષ્યો આ લોકમાં, પરલોકમાં અને થે તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ધર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે તેમને હું મૃત્યરૂપી સંસારસાગરમાંથી પાર કરી દઉં છું. (૩૯- ૪૦) હું સાક્ષાત્ ભગવાન છું, પ્રકૃતિ અને પુરૂષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું; મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શક્તો નથી. (૪૧) મારા ભયથી આ વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. (૪૨) યોગીઓ જ્ઞાન-વૈરાગ્યયુક્ત ભક્તિયોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારાં નિર્ભભ ચરણકમળોનો આશ્રય લે છે. (૪૩) સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ-પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. (૪૪) ક્ક્ટ્કન્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને* પગ્ચવિશોડધ્યાયઃ । ર૫॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો પચીસમો અધ્યાય સમાપ્ત.