Śrīmad Bhāgavatam

7: દકૂતિને તતતશાન તથા પોશપદની પ્રાપ્તિ

સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ઘન મૈંકેજ 6૨/૨૪ મનોસ્તુ શતરૂપાયાં તિસ્ત્રઃ કન્યાશ્ચ જજ્ઞિરે ।
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

. તેત્રીસમો અધ્યાય 7: દકૂતિને તતતશાન તથા પોશપદની પ્રાપ્તિ મંતરેય ઉવાચ એવં નિશમ્ય કપિલસ્ય વચો જનિત્રી સા કર્દમસ્ય દથિતા કિલ દેવહૂતિઃ । વિસ્સ્તમોહપટલા તમભિપ્રણમ્ય તુષ્ટાવ તત્ત્વવિષયાકિતસિદ્ધિભૂમિમ્‌ ॥ ૧।। દવહૂતિસ્વાચ અથાપ્યજોડન્તઃસલિલે ભૂતેન્દ્રિયાર્થાત્મમયં ગુણપ્રવારહ ધ્ધ્યૌ શયાનં વપુસ્તે । સદશેષબીજં સ્વયં યજ્જઠરાબ્જજાતઃ ॥ ૨॥ સ એવ વિશ્વસ્ય ભવાન્‌ વિધત્તે ગુણપ્રવાહેણ વિભક્તવીર્યઃ । સર્ગાધનીહોડવિતથાભિસન્ધિ- રાત્મેશ્વરોડતર્ક્યસહસ્રશક્તિઃ સ ત્વં ભૃતો મે જઠરેણ નાથ કર્થં નુ યસ્યોદર એતદાસીત્‌ | યુગાન્તે વટપત્ર એકઃ શેતે સ્મ માયાશિશુરડદ્રિપાનઃ ॥ ૪॥ ત્વં દેહતન્ત્રઃ પ્રશમાય પાપ્મનાં નિદેશભાજાં ચ વિભો વિભૂતયે | યથાવતારાસ્તવ સૂકરાદય- સ્તથાયમપ્યાત્મપથોપલબ્ધયે ॥૩॥ વિશ્વ ॥૫॥ યજ્ઞામધેયશ્રવણાનુકીર્તનાદ્‌ ૧યત્યહ્રણાધત્સ્મરણાદપિ ક્વચિત્‌ | શ્વાદોડરપિ સધઃ સવનાય કલ્પતે કુંતઃ પુનસ્તે ભગવન્નુ દર્શનાત્‌ | ૬॥ અહો બત શ્ચરપચોડતો ગરીયાન્‌ યજિજહ્ધાગ્રે વર્તતે નામ તુભ્યમ્‌ | તેપુસ્તપસ્તે જુહુવુઃ સસનુરાર્યા બ્રહ્માનૂચુર્નામ ગૃણન્તિ યે તે॥૭॥ મૈત્રેયજી ક્હે છે - હે વિદુરજી! શ્રીકપિલ ભગવાનનાં આ વચનો સાંભળીને કર્દમજીનાં પ્રિય પત્ની માતા દેવહૂતિના મોહનો પડદો ચિરાઈ ગયો અને તેઓ તત્વપ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જાનની આધારભૂમિ એવા ભગવાન શ્રીકપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યાં. (૧) દેવહૂતિએ કહ્યું - હે કપિલ! બ્રહ્માજી તમારા જ નાભિકમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલયવેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું, કે જે સત્ત્વ વગેરે ગુભ્રોના પ્રવાહથી યુક્ત છે, સત્‌-સ્વરૂપ અને સર્વનું કારણ છે - તેનું ધ્યાન જ ધર્યું હતું. (૨) તમે નિષ્ક્રિય, સત્યસંકલ્પ, સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ધ શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુબ્રપ્રવાહરૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને, તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. (૩) હે નાથ! આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળો પ્રપંચ પ્રલલકાળ આવતાં લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા-ચૂસતા એક્લા જ, વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે તેવા તમને મેં ગર્ભમાં ધારજ્ર કર્યા! (૪) હે વિભુ! તમે પાપીઓનું દમન કરવા અને પોતાના આશાંકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ, કરતા રહો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે તે જ રીતે આ કપિલ-અવતાર પણ મુમુક્ષુઓ (મુક્તિ ઇચ્છનારાઓ)ને જ્ઞાનમાર્ગ બતાવવા માટે થયો છે. (૫) હે ભગવાન! તમારાં નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે-ચૂકે ક્યારેક-ક્યારેક તમારું વંદન કે. સ્મરણ કરવાથી જ, કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સોમયાજી (સોમયશ્ઞ કરનાર) બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે; પછી, તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય? (૬) અહો! તે ચાંડાલ પજ્ન એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્ર-ભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે (તો) તપ, ૧. પ્રા. પા. - ત્લાનુસ્મન! અ૦ ૩૩] ત્રીજો સ્કન્ધ તં ત્વામહેં બ્રહ્મ પરં પુમાંસં પ્રત્યક્સોતસ્યાત્મનિ સંવિભાવ્યમ્‌ | સ્વતેજસા ધ્વસ્તગુણપ્રવાર્હ વન્દે વિષ્ણું કપિલં વેદગર્ભમ્‌ 1૮॥ મૈત્રેક 3૨ ઈડિતો ભગવાનેવં કપિલાખ્યઃ પરઃ પુમાન્‌ ! વાચાડવિક્લવયેત્યાહ માતરં માતૃવત્સલઃ | ૯।। કપિલ 6૧૨ માર્ગેણાનેન માતસ્તે સુસેવ્યેનોદિતેન મે । આસ્થિતેન પરાં કાષ્ઠામચિરાદવરોત્સ્યસિ’ ॥ ૧૦॥ શ્રદ્ધત્સવૈતન્મતં મહ્યં જુષ્ટં યદબ્રહ્મવાદિભિઃ । યેન મામભવં યાયા મૃત્યુમૃચ્છન્ત્યતદ્રિદઃ ॥ ૧૧॥ મૈત્રેક ઉવાચ ઇતિપ્રદર્શ્ય ભગવાન્‌ સતીંતામાત્મનો ગતિમ્‌ સ્વમાત્રા બ્રહ્મવાદિન્યા કપિલોડનુમતો યયૌ ।। ૧ ર |! સા ચાપિ તનયોક્તેન યોગાદેશેન* યોગયુક ! તસ્મિન્ઞાશ્રમ આપીડે? સરસ્વત્યાઃસમાહિતા । ૧૩।। અભીક્ષણાવગાહકપિશાન્‌*જટિલાન કુટિલાલકાન્‌ | આત્માનં ચોગ્રતપસા બિભ્રતી ચીરિણં કૃશમ્‌ ।। ૧૪॥। પ્રજાપતેઃ કર્દમસ્ય તપોયોગવિજૃમિમતમ્‌ । સ્વગાર્હસ્થ્યમનૌપમ્યં પ્રાર્થ્ય વૈમાનિકેરપિ ॥ ૧૫॥ પયઃફેનનિભાઃ શય્યા દાન્તા રુકમપરિચ્છદાઃ । આસનાનિ ચ હૈમાનિ સુસ્પર્શાસ્તરણાનિ ચ ।। ૧૬।! સ્વચ્છસ્ફટિકકુડ્યે્ધુ મહામારકતેષુ ચ | રત્નપ્રદીપા આભાન્તિ લલનારત્નસંયુતાઃ ।। ૧૭॥। ગૃહોધ્ાનં કુસુમિતે રમ્યં બહ્મમરકુમૈઃ | કૂજદ્વિહડ્રમિથુને ગાયન્મત્તમધુત્રતમ્‌ | ૧૮! હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને

  • સર્વ કાંઈ કરી જ લીધું. (૭) કાપિલદેવજી! તમે સાક્ષાત્‌ પરબ્રહ્મ છો, તમે જ પરમ પુરુષ છો; વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુલપ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વે નિહિત છે. આવા સાક્ષાત્‌ વિષ્લુસ્વરૂપ તમને હું કરું છું. (૮) મૈત્રેયજી કહે છે - માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી, પછી માતૃવત્સલ પરમપુરુષ ભગવાન કપિલદેવજીએ ગંભાર વાણીમાં તેમને કહ્યું. (૯) કપિલદેવજીએ કહ્યું - મા! મેં તમને આ જે સુગમ માર્ગ બતાવ્યો છે તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. (૧૦) તમે મારા વિશ્વાસ કરો; બ્રહ્મવાદી લોકોએ આ માગ છે, એના વડે તમે મારા જન્મ-મરણરહિ કરી લેશો. જે લોકો મારા આ મતને જન્મ-મૃત્યુના ચકરાવામાં પડે છે. (૧૧) આ મતમાં સૅવન કર્યું સ્વરૂપને પ્રાપ્ત નથી તેઓ મૈત્રેયજી કહે છે - આ પ્રમાણે પોતાના આત્માનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને, પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રીકપિલદેવ ત્યાંથી સિધાવી ગયા. (૧૨) ત્યારે દેવહૃતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં, પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગસાધન દ્વારા યોગનો અભ્યાસ કરતાં-કરતાં સમાધિમાં સ્થિત થઈ ગયાં. (૧૩) ત્રિકાળ-સ્નાન કરવાથી તેમની વાંકડિયાળી લટો શ્વેત-કોત જટાઓમાં પરિણમી તથા ચૌર-વસોથી ઠંકાવેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. (૧૪) તેમળે પ્રજાપતિ કર્દમના તપ અને યોગબળથી મળેલા અનુપમ ગૃહસ્થીના સુખનો ત્યાગ કર્યો, કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા. (૧૫) જેમાં દૂધના કીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથી-દાંતના પલંગ, સોનાનાં પાત્રો, સોનાનાં સિંહાસન અને તેમના પર કોમળ-કોમળ ગાદીઓ પાથરેલી હતી તથા જેની સ્વચ્છ સ્ફટિકમણિ અને મહામરકતમષિની ભીંતોમાં રત્નોની બનેલી રમણી-મૂર્તિઓ સહિત મળિમય દીપક ઝગમગી રહ્યા હતા, જે ફૂલોથી લચી પડેલાં અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો, જેમાં અનેક પ્રકારનાં પક્ષીઓનો ક્લરવ અને મદોન્મત્ત ભમરાઓનો ગુજારવ થતો રહેતો હતો, જ્યાંની કમળગંધથી સુવાસિત વાવોમાં ૧. પ્રા. પા. - વદધિરો૦ | ૨. પ્રા. પા. - યોગમાર્ગેબ્ર |! ૩. પ્રા. પા. - આપીલે | ૪. પ્રા. પા. - નીરા ફટિલાલકમ્‌ | ૩1૯ શ્રીમદભાગવત [અ૦ ૩૩ યત્ર પ્રવિષ્ટમાત્માનં વિબુધાનુચરા જગુઃ । વાપ્યામુત્પલગન્ધિન્યાં કર્દમેનોપલાલિતમ્‌ । ૧૯॥ હિત્વા તદીપ્સિતતમમપ્યાખણ્ડલયોષિતામ્‌ | કિગ્ચિચ્ચકાર વદનં પુત્રવિશ્લેષણાતુરા | ૨૦॥ વનં પ્રદ્રજિતે પત્યાવપત્યવિરહાતુરા | જ્ઞાતતત્તવાડપ્યભૂજ્ષષ્ટે વત્સે ગૌરિવ વત્સલા ॥ ૨૧॥ તમેવ ધ્યાયતી દેવમપત્યં કપિલં હરિમ્‌ । બભૂવાચિરતો વત્સ નિઃસ્પૃહા તાટશે ગૃહે ॥ ર૨ ધ્યાયતી ભગવદ્રૂપં યદાહ ધ્યાનગોચરમ્‌ ! સુતઃ પ્રસન્નવદનં સમસ્તવ્યસ્તચિન્તયા | ર૩॥ ભક્તિપ્રવાહયોગેન વૈરાગ્યેણ બલીયસા | યુક્તાનુષ્ઠાનજાતેન જ્ઞાનેન બ્રહ્મહેતુના | ર૪॥ વિશુદ્ધેન તદાડડત્માનમાત્મના વિશ્વતોમુખમ્‌ સ્વાનુભૂત્યા તિરોભૂતમાયાગુણવિશેષણમ્‌ | ર૫॥ બ્રહ્મણ્યવસ્થિતમતિર્ભગવત્યાત્મસંશ્રયે |! નિવૃત્તજીવાપત્તિત્વાત્ક્ીણક્લેશાડડમનિ્વૃતિઃ5 ॥। ર ૬॥ નિત્યારૂઢસમાધિત્વાત્પરાવૃત્તગુણભ્રમા |! નસસ્માર તદાડડત્માનંસ્વખ દૅષ્ટમિવોત્થિતઃ ॥ ર૭॥ તદદેહઃપરતઃ પોષોડપ્યકૃશશ્ચાધ્યસમ્ભવાત્‌ | બભૌ મલૈરવચ્છન્નઃ સધૂમ ઇવ પાવકઃ | ર૮ સ્વાજ્ઞં તપોયોગમયં મુક્તકેશં ગતામ્બરમ્‌ | દૈવગુમં ત બુબુધે વાસુદેવપ્રવિષ્ટધીઃ || ર૯॥ કર્દમજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમનાં (દિવહૃતિનાં) ગુશ્ગાન ગંધર્વો કરતા રહેતા હતા અને જેને પામવા માટે ઈન્દ્રણીઓ પણ લાલસા કરતી રહેતી હતી - તે ગૃહોધાનની પણ મમતા તેમણે ત્યજી દીધી. પરંતુ પુત્રવિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ થઈ ગયું. (૧૬-૨૦) પતિના વનમાં ગયા પછી પુત્રનો પણ વિયોગ થવાથી, તેઓ આત્મજ્ઞાન-સંપન્ન હોવા છતાં પણ એવાં વ્યાકુળ થઈ ગયાં, કે જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. (૨૧) વત્સ વિદુર! પોતાના પુત્ર કપિલદેવ-રૂપ ભગવાન શ્રીહરિનું જ ચિંતન કરતાં કરતાં તેઓ થોડાક જ દિવસોમાં આવા એશ્વર્યસંપન્ન ઘરથી પણ ઉપરત (વિરક્ત) થઈ ગયાં. (૨૨) પછી તેઓ, કપિલદેવજીએ ભગવાનના, ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્‍્ન-વદનકમળ-યુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક-એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું. પણ ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં તત્પર થઈ ગયાં. (૨૩) ભગવદ્‌ભક્તિના પ્રવાહથી, પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના મથાયોગ્ય અનુષ્ઠાનથી ઊપજેલા, બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયાં, કે જે (આત્મા) પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. (૨૪-૨૫) આ પ્રમાણે જીવના અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રીભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સધળા ક્લેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઈ ગયાં. (૨૬) હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની બ્રાન્તિ દૂર થઈ અને પોતાના શરીરનું પણ સાન-ભાન રહ્યું નહીં - જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી. (૨૭) તેમના શરીરનું પોષણ પણ બીજાંઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નીખરી ઊઠ્યું અને તે મેલને કારણે, ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા હતા અને (માથા પરથી) વસ્ત્ર પણ સરકી ગયું હતું; તોપણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પરોવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપોયોગમય શરીરનું કશું જ સાનભાન ન હતું; કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. (૨૮-૨૯) ૧. પ્રા. પા. - ત્સ્વાદ્ધીનક્લેશા૦ 1, અ૦૩૩] ત્રીજો સ્કન્ધ 319 એવં સા કપિલોક્તેન માર્ગેણાચિરતઃ પરમ્‌ । આત્માનં બ્રહ્મનિર્વાણ ભગવન્તમવાપ હ ।૩૦॥ તહ્ઠીરાસીત્યુણ્યતમં ક્ષેત્ર તૈલોક્યવિશ્રુતમ્‌ । નામ્ના સિદ્ધપદં યત્ર સા સંસિદ્ધિમુપેયુષી ॥ ૩૧॥ તસ્યાસ્તદ્યોગવિધુતમાર્ત્ય મર્ત્યમભૂત્સરિત્‌ ! સોતસાં પ્રવરા સૌમ્ય સિદ્ધિદા સિદ્ધસેવિતા* ॥ ૩૨॥ કપિલોડપિ મહાયોગી ભગવાન્‌ પિતુરાશ્રમાત્‌ | માતરં સમનુજ્ઞાપ્ય પ્રાગુદીચીં દિશં યયૌ ॥ ૩૩॥ સિદ્ધચારણગન્ધર્વે્મુનિભિશ્ચાપ્સરોગણૈઃ 1 સ્તૂયમાનઃ સમુદ્રેણ દત્તાર્હણનિકેતનઃ || ૩૪।। આસ્તે યોગં સમાસ્થાય સાડખ્યાચાર્યેરભિષ્ટુતઃ । ત્રયાણામપિ લોકાનામુપશાન્ત્યૈ* સમાહિતઃ ॥ ૩૫॥ એતન્નિગદિતં તાત યત્યૃષ્ટોડહં તવાનવ* । કપિલસ્ય ચ સંવાદો દેવહૂત્યાશ્ પાવનઃ ॥૩૬॥ ય ઇદમનુશ્ૃણોતિ યોડભિધત્તે કપિલમુનેર્મતમાત્મયોગગુહ્યમ્‌ | ભગવતિ કૃતધીઃ સુપર્ણકેતા- વુપલભતે ભગવત્પદારવિન્દમ્‌ | ૩૭॥ વિદુરજી! આ પ્રમાણે કપિલદેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહુતિજીએ થોડાક જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મસ્વરૂપ શ્રીભગવાનને પ્રાપ્ત કરી લીધા. (૩૦) હે વીરશ્રેષ્ઠ! જે સ્થળ પર તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમપવિત્ર ક્ષેત્ર ત્રણે લોકમાં ‘સિદ્ધપદ’ નામે વિખ્યાત થયું. (૩૧) સાધુસ્વભાવના વિદુરજી! યોગસાધન થકી તેમના શરીરના સઘળા દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા, કે જે (નદી) સિદ્ધગણો વડે સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. (૩૨) મહાયોગી ભગવાન કાંપિલજી પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ [સિધાવી ગયા હતા. (૩૩) ત્યાં સ્વયં સમુદ્ર તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રલ્રે લોકોને શાન્તિ પ્રદાન કરવા માટે યોગમાર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારલો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંપ્યાચાર્યા પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. (૩૪-૩૫) હે નિષ્યાપ વિદુરજી! તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. (૩૬) આ કપિલદેવજીનો મત (સાંખ્યમત) અધ્યાત્મયોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે, ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રીહરિનાં ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. (૩૭) ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસાહરસ્યાં પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને* ત્રયસ્તિંશોડધ્યાયઃ ॥ ૩૩॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેષ-ઉપાખ્યાનમાંનો તેત્રીસમો અધ્યાય સમાપ્ત.