Śrīmad Bhāgavatam

બ્રહ્માજીની ઉત્પત્તિ

બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ત્રહ્ોશાચ, જ્ઞાતોડસિ મેડધ સુચિરાન્નનુ દેહભાજાં ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્યવધમ્‌ | નાન્યત્ત્વદસ્તિ ભગવન્નપિ તન્ન' શુદ્ધ મા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

આઠમો અધ્યાય બ્રહ્માજીની ઉત્પત્તિ મૈત્રેય ઉવાચ શ્રીમૈત્રેયજજીએ કહ્યું - હે વિદુરજી! તમે સત્સેવનીયો બત પૂરુવંશો ભગવદ્દભક્તોમાં મુખ્ષ એવા લોકપાલ યમરાજ જ છો; ચલ્લોકપાલો ભગવવ્પ્રધાનઃ | તમારા પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો બભૂવિથેહાજિતકીર્તિમાલાં માટે પણ સેવનયોગ્ય બન્યો છે. ધન્ય છે! તમે નિરંતર, પદે પદે નૂતનયસ્યભીક્ષ્ણમ્‌ || ૧॥। સોડહં નૃણાં ક્ષુલ્લસુખાય દુઃખં મહદૂગતાનાં વિરમાય તસ્ય । ભાગવતં પુરાણં યદાહ સાક્ષાદ્રગવાનૃષિભ્યઃ || ૨॥ પ્રવર્તયે ડગલે ને પગલે શ્રીહરિની કીર્તિમય માળાને નિત્ય-નૂતન બનાવી રહ્યા છો. (૧) હવે હું, તુચ્છ વિષયસુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા મનુષ્યોના દુઃખના નિવારણ માટે, શ્રીમદ્ભાગવત-પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું, કે જેને સ્વયં શ્રીસંકર્ષણ (અનંત) ભગવાને સનકાદિ શ્રપિઓને સંભળાવ્યું હતું. (૨) ૧. પ્રા. પા. - તુભ્યમ્‌! અ૦૮] ત્રીજો સ્કન્ધ 203 આસીમમુર્વ્યા ભગવત્તમાધં અખંડ જ્ઞાન-સંપન્ન આદિદેવ ભગવાન શ્રીસંકર્પણ સક્રર્ષણં દેવમકુણ્ઠસત્ત્વમ્‌ | પોતાના લોકમાં વિરાજમાન હતા. સનત્કુમાર વગેરે વિવિત્સવસ્તત્ત્વમતઃ પરસ્ય શ્દષિઓએ પરમ પુરુપોત્તમ બ્રહ્મનું તત્ત્ત જાણવા માટે તેમને કુમારમુખ્યા મુનયોડન્વપૃચ્છન્‌ ।૩।। સ્વમેવ ધિષ્ણ્ય બહુ માનયન્તં યં વાસુદેવાભિધમામનત્તિ | પ્રત્યગ્ધૃતાક્ષામ્બુજકોશમીષ- દુન્મીલયન્ત વિબુધોદયાય 1૪॥ સ્વર્ધુન્યુદાર્દેઃ સ્વજટાકલાપૈ- સુપસ્પૃશન્તશ્વરણોપધાનમ્‌ | યદર્ચન્ત્યહિરાજકન્યાઃ સપ્રેમ નાનાબલિભિર્વરાર્થાઃ મુહુર્ગૂણન્તો વચસાનુરાગ- સ્ખલત્પદેનાસ્ય કૃતાનિ તજશાઃ | કિરીટસાહસ્રમણિપ્રવેક- પ્રધોતિતોદામફણાસહસ્રમ્‌ કિલૈતદ્રગવત્તમેન નિવૃત્તિધર્માભિરતાય સનત્કુમારાય સ ચાહ પૃષ્ટ: સાડ્ખ્યાયનાયા% ધૃતવ્રતાય | ૭॥। સાડ્ખ્યાયનઃ પારમહંસ્યમુખ્યો વિવક્ષમાણો ભગવદ્ધિભૂતીઃ । સોડસ્મદ્‌ગુરવેડન્વિતાય પરાશરાયાથ બૃહસ્પતેશ્વ | ૮॥। પ્રોવાચ મહ્યં સ દયાલુરુક્તો પદ્મ ॥૫॥ ॥૬॥ પ્રોક્તં તેન। જગાદ મુનિઃ પુલસ્ત્યેન પુરાણમાધમ્‌ | સોડહં તવૈતત્કથયામિ વત્સ શ્રદ્ધાલવે નિત્યમનુવ્રતાય | ૯॥ ઉદાપ્લુતંપ વિશ્વમિદં તદાડડસીદ્‌ યજ્ઞિદ્રયામીલિતદૅંડ્‌ ન્યમીલયત્‌ | અહીન્દ્રતલ્પેડધિશયાન એકઃ કૃતક્ષણઃ સ્વાત્મરતૌચ નિરીહઃ | ૧૦ સોડન્તઃશરીરેડર્પિતભૂતસૂક્ષ્મઃ કાલાત્મિકાં શક્તિમુદીરયાણઃ | પ્રશ્ન કર્યો. (૩) તે સમયે શેષજી પોતાના આશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા, કે જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે. તેમનાં કમળ-કોશ જેવાં નેત્રો મીંચાયેલાં હતાં. પ્રશ્ન કરવાથી તેમણે સનત્ુમાર વગેરે જઞાનીઓના આનંદ માટે અધખૂલાં નેત્રોથી જોયું. (૪) શેષ ભગવાનનાં જે ચરણકમળોની નાગ-કન્યાઓ પ્રેમસભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે, શેષ ભગવાનની એ પાદપીઠને દેવનદી ગંગાના જળથી ભીંજાયેલી જટાસમૃહવાળા સનત્કુમારોએ વંદન કર્યાં. (૫) સનત્કુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે. તેમણે વારંવાર પ્રેમ-ગદ્ગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું. તે સમથે શેષ ભગવાનની ઉન્નત સહસ ફણ્રાઓ મુગટોના હજારો મણિઓનાં પ્રસરાતાં કિરણોથી ઝગમગી રહી હતી. (૬) ભગવાન શ્રીસંકર્ષણે નિવૃત્તિપરાયણ સનત્કુમારજીને આ ભાગવત સંભળાવ્યું હતું - એ વાત પ્રસિદ્ધ છે. સનત્કુમારજીએ પછી આ (ભાગવત) પરમ વ્રતી સાંખ્યાયન મુનિને, તેમના પૂછવાથી, સંભળાવ્યું. (૭) પરમહંસોમાં મુખ્ય શ્રીસાંખ્યાયનજીને જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઇચછા થઈ ત્યારે તેમણે પોતાના અનુયાયી શિષ્ય, અમારા ગુરુ શ્રીપરાશરજીને અને બૃહસ્પતિજીને આ (પુરાણ) સંભળાવ્યું. (૮) ત્યારપછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી એ આદિપુરાણ મને કહ્યું. હે વત્સ! (તમને) શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે એ જ પુરાણ હું તમને સંભળાવું છું. (૯) સૃષ્ટિ-રચના પહેલાં આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રીનારાયબ્રદેવ શેષશય્યા પર પોતાની જ્ઞાનશક્તિને અક્ષુષ્બ્ર (જાગ્રત) રાખીને, યોગનિદ્રાનો આશ્રય લઈ પોતાની આંખો બંધ રાખીને પોઢેલા હતા. સર્જનકાર્યથી નિવૃત્ત થઈને આત્માનંદમાં મગ્ન હતા. તેમનામાં કોઈ પણ ક્િયાનું પ્રગટીકરણ ન હતું. (૧૦) જેવી રીતે અગ્નિ પોતાની દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રહે છે તેવી જ રીતે ૧. પ્રા. પા. - ઉદ્દ્લુત | ૨. પ્રા. પા. - તરતાવનીહ: | 204 શ્રીમદભાગવત [અ૦# ઉવાસ તસ્મિન્‌ સલિલે પદે સ્વે યથાડનલો દારુણિ રુ્ધવીર્યઃ ॥૧૧॥ ચતુર્યુગાનાં ચ સણહસમપ્સુ સ્વપન્‌ સ્વયોદીરિતયા સ્વશક્ત્યા કાલાખ્યયાડડસાદિતકર્મતન્ત્રો* લોકાનપીતાન્દદશે સ્વદેહે 1૧૨॥ તસ્યાર્થસૂક્ષ્માભિનિવિષ્ટદષ્ટે- રન્‍્તર્ગતોડર્થો રજસા તનીયાન્‌ | ગુણેન કાલાનુગતેન વિદ્ધઃ સૃષ્યંસ્તદાડભિધત નાભિદેશાત્‌ । ૧૩॥ સ પજ્મકોશઃ સહસોદતિષ્ઠત્‌ કાલેન કર્મપ્રતિબોધનેન । સ્વરોચિષા તત્સલિલં વિશાલં વિધોતયન્નર્ક ઇવાત્મયોનિઃ તલ્લોકપશ્મં સચ ઉ એવ વિષ્ણુઃ પ્રાવીવિશત્સર્વગુણાવભાસમ્‌ । તસ્મિન્‌ સ્વયં વેદમયો વિધાતા સ્વયમ્ભુવંયંસ્મવદન્તિસોડભૂત્‌ | ૧૫॥ ॥૧૪॥ તસ્યાં સ ચામ્ભોરુહકર્ણિકાયા- મવસ્થિતો લોકમપશ્યમાનઃ | પરિક્રમન્‌ વ્યોમ્તિ વિવૃત્તનેત્ર- શ્વત્વારિ લેભેડનુદિશ મુખાનિ | ૧૬॥। તસ્માધુગાન્તશ્ચસનાવઘૂર્ણ- જલોર્મિચક્રાત્સલિલાહિરૂઢમ્‌ | ઉપાશ્રિતઃ કગ્જમુ લોકતત્ત્વં નાત્માનમદ્ધાડવિદદાદિદેવઃ 1૧૭ ક એષ યોડસાવહમબ્જપૃષ્ઠ એતત્કુતો વાડબ્જમનન્યદપ્સુ | અસ્તિ હ્યધસ્તાદિહ કિગ્ચનૈત- દધિષ્ઠિતં યત્ર સતા નુ ભાવ્યમ્‌ ।૧૮॥ સ ઇત્થમુદ્ઠીક્ય તદબ્જનાલ- નાડીભિરન્તર્જલમાવિવેશ* 1 નાર્વાગ્ગતસ્તત્ખરનાલનાલ-* નાભિં વિચિન્વંસ્તદવિન્દતાજઃ || ૧૯॥ શ્રીભગવાને સમસ્ત પ્રાણીઓનાં સૂક્મ શરીરોને પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત તે જળમાં શયન કર્યું, સૃષ્ટિકાળ આવ્યેથી તેમને કરી જગાડવા માટે કેવળ કાળશક્તિને જાગતી રાખી. (૧૧) આ પ્રમાણે પોતાની સ્વરૂપભૂત ચિત્‌-શક્તિ સહિત એક હજાર ચતુર્યુંગો સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે તેમણે જ નિયુક્ત કરેલી તેમની તે કાળશક્તિએ તેમને જીવોનાં કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોક જોયા. (૧૨) જે સમયે ભગવાનની દષ્ટિ પોતાનામાં નિહિત લિંગ-શરીર વગેરે સૂક્ષ્મતત્્ત પર પડી તે સમયે તે (સૂક્્મતત્ત્વ) કાલાશ્રિત રજોગુણથી ક્ષુબ્ધ થઈને સૃષ્ટિરિચના-નિમિત્તે તેમના નાભિ-પ્રદેશમાંથી બહાર નીકળ્યું. (૧૩) કર્મશક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રગટ થયેલું તે સૂક્મતત્્ત કમળકોશરૂપે એકદમ ઉન્નત થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી તે અપાર જળરાશિને દેદીપ્યમાન કરી દીધો. (૧૪) સમસ્ત ગુબ્રોને પ્રકાશિત કરનારા તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અત્તર્યામીરૂપે પ્રવેશ્યા. ત્યારે. તેમાંથી, ભલ્રાવ્યા વિના જ સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત્‌ વેદમૂર્તિ શ્રીબ્રાજી પ્રગટ થયા, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. (૧૫) તે કમળની કર્ણિકા (ગાદી)માં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તેઓ વિસ્ફારિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવીને જોવા લાગ્યા, તેથી તેમને ચારે દિશાઓમાં ચાર મુખ થઈ ગયાં. (૧૬) તે સમયે પ્રલથકાલીન પવનની ઝાપટોથી ઊછળતી જળ-તરંગમાળાઓને કારણે તે જળરાશિની ઉપર આવેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજીને પોતાનું તથા તે લોક-તત્તરૂપી કમળનું કશું જ રહસ્ધ સમજાયું નહીં. (૧૭) તેઓ વિચારવા લાગ્યા, ‘આ કમળકર્ણિકા પર બેઠેલો હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ રહેલું છે.’ (૧૮) આમ વિચારીને તેઓ તે કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને તે પાણીમાં પેઠા; પરંતુ તે નાળના આધારને શોધતા-શોધતા નાભિ-પ્રદેશની નજીક પહોંચ્યા તોપણ તેઓ ૧. પ્રા. પા. - કાલાત્યયોત્યાદિતન ! ૨. પ્રા. પા. - સ્વકમેવ પિષ્હય પ્રાવીટ | ૩. પ્રા. પા. - નાલીબિટ | ૪. પ્રા. પા. - ખરનાલનાભિં સ વૈ વિચિ.! અ૦૮] ત્રીજો સ્કન્ધ 205 તમસ્યપારે વિદુરાત્મસર્ગ વિચિન્વતોડભૂત્સુમહાંસ્ત્રિણેમિઃ। યો દેહભાજાં ભયમીરયાણઃ પરિક્ષિણોત્યાયુરજસ્ય હેતિઃ ॥૨૦॥ તતો નિવૃત્તોડપ્રતિલબ્ધકામઃ સ્વધિષ્ણ્યમાસાધ પુનઃ સ દેવઃ । શનૈર્જિતશ્વાસનિવૃત્તચિત્તો ન્યષીદદારૂઢસમાંધિયોગઃ ॥૨૧॥। કાલેન સોડજઃ પુરુષાયુષાડભિ- પ્રવૃત્તવોગેન વિરૂઢબોધઃ સ્વયં તદન્તર્હદયેડવભાત- મપશ્યતાપશ્યત યજ્ઞ પૂર્વમ્‌ ૨૨ મૃણાલગૌરાયતશેષભોગ- પર્યક્ર એકં પુરુષં શયાનમ્‌। ફ્ણાતપત્રાયુતમૂર્ધરત્ન- ધુભિર્હતધ્વાન્તયુગાન્તતોયો ॥૨૩॥ પ્રેક્ષાં ક્ષિપન્ત હરિતોપલાદ્રેઃ સન્ધ્યાભ્રનીવેરુરુરુકમમૂર્ધ્નઃ । રતોદધારૌષધિસૌમનસ્ય- વનસ્રજો વેણુભુજાડધ્રિપાડદ્રેઃ ॥ ૨૪॥। આયામતો વિસ્તરતઃ સ્વમાન- દેહેન લોકત્રયસડગ્રહેણ । વિચિત્રદિવ્યાભરણાંશુકાનાં કૃતશ્રિયાપાશ્રિતવેષદેહમ્‌‘્‌ રપ પુંસાં સ્વકામાય વિવિક્તમાર્ગ- રભ્યર્ચતાં કામદુઘાડદ્રિપવ્મમ્‌ | કૃપયા નખેન્દુ- મયૃખભિત્ઞાદ્રલિચારુપત્રમ્‌ પ્રદર્શયત્ત ॥ર૨૬॥ તેને પામી શક્યા નહીં. (૧૯) હે વિદુરજી! તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિસ્થાનને શોધતાં-શોધતાં બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. આ કાળ જ ભગવાનનું ચક છે, જે પ્રાણીઓને ભયભીત (કરતું રહીને તેમના આયુષ્યને શીશ) કરતું રહે છે. (૨૦) અંતે વિફળ-મનોરથના થઈને તેઓ ત્યાંથી પાછા વળ્યા અને ફરી પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરેધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને સંકલ્યશૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિત થઈ ગયા. (૨૧) આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબરના સમય (અર્થાત્‌ દિવ્ય સો વર્ષ) સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું; ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાનને, કે જેને તેઓ પહેલાં ખોળવા છતાંય જોવા પામ્યા ન હતા - તેને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું. (૨૨) તેમણે જોયું કે તે પ્રલયકાલીન જળમાં શેષજીના કમળનાળ-સદશ ગોરા અને વિશાળ વિગ્રહની શઘ્યા પર પુરુપોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની ધ્સ હજાર ફણાઓ ઇત્રની જેમ ફેલાયેલી છે. તેમનાં મસ્તકો પર મુગટો શોભાયમાન છે, તેમનામાં જે મણિઓ જડેલા છે તેમની કાન્તિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. (૨૩) તેઓ પોતાના શામળ! શરીરની આભા (તેજ)થી મરકતમજ્રિ-પર્વતની શોભાને લજજત કરી રહ્યા છે. તેમની કમર પરનો પીળો પટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા-પીળા ચમકીલા મેઘોની આભાને ઝાંખી પાડી રહ્યો છે. માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ ગાળી રહ્યો છે. તેમની વનમાળા પર્વતનાં રત્નો, જળધોધ, ઔષધિઓ અને પુષ્યોના સૌદર્યને પરાજુત કરી રહી છે તથા તેમના ભુજદંડ વેણુદંડને અને ચરણો-ડૃક્ષોને તિરસ્કારી રહ્યા છે. (૨૪) તેમનો તે શ્રીવિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ-પહોળાઈમાં ત્રિલોકીને સમાવી લઈ રહ્યો છે. તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારો હોવા છતાં પણ પીતાંબર વગેરેથી યુક્ત પોતાની વેશભ્ષાથી સુસજિજત છે. (રપ) પોતપોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન- ભિન્ન માર્ગ પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તનો ઇચ્છાના કલ્પતરુ એવાં ચરણકમળોનું દર્શન આપી રહ્યા છે, કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખ-ચંદ્રોની ચાંદનીથી નોખા-નોખા સ્પષ્ટ થમક્યા કરે છે. (૨૬) ૨, પ્રા. પા. - તમિતદેહેષમ 1 206 શ્રીમદ્ભાગવત_ મુખેન લોકાર્તિહરસ્મિતેન પરિસ્ફરત્કુહ્ડલમક્ડિતેન । શોણાયિતેનાધરબિમ્બભાસા પ્રત્યર્હયન્તં સુનસેન સુભ્રવા | ૨૭॥ કદમ્બકિગ્જલ્કપિશત્રાવાસસા* સ્વલડકુતં મેખલયા નિતમ્બે હારેણ ચાનત્તધનેન વત્સ શ્રીવત્સવક્ષઃસ્થલવલ્લભેન ॥ર૮॥ પરાર્ધ્યકેયૂરમણિપ્રવેક- પર્યસ્તદોર્દણ્ડસહસ્રશાખમ્‌ | અવ્યક્તમૂલ ભુવનાડદ્રિપેન્દ્ર- મહીન્દ્રભોગૈરધિવીતવલ્શમ્‌ ॥૨૯॥। ચરાચરૌકો ભગવન્મહીધ્ર- મહીન્દ્રબન્ધું સલિલોપગૂઢમ્‌ | કિરીટસાહસહિરણ્યશૃદ્ન- માવિર્ભવત્કીસ્તુભરતગર્ભમ્‌ ॥ ૩૦॥ નિવીતમામ્નાયમધુવ્રતશ્રિયા સ્વકીર્તિમય્યા વનમાલયા હરિમ્‌ | સૂર્યેન્દુવાય્વગ્ન્યગમં ત્રિધામભિઃ પરિક્રમત્મરાધનિકૈર્દુરાસદમ્‌ 11૩૧॥। તર્હોંવ તન્ઞાભિસરઃસરોજ-૨ માત્માનમમ્ભઃ શ્વસનં વિયચ્ચ | દદર્શ દેવો જગતો વિધાતા નાતઃ પરં લોકવિસર્ગદષ્ટિઃ ॥૩૨॥ સ કર્મબીજં રજસોપરક્તઃ પ્રજાઃ સિસૃક્ષન્ચિયદેવ દષ્ટ્વા અસ્તૌદ્રિસર્ગાભિમુખસ્તમીડ્ય- મવ્યક્તવર્ત્મન્યભિવેશિતાત્મા ! ૩૩॥ [અ૦૮ સુંદર નાક, કૃપા વરસાવતાં ભવાં, કાનોમાં ઝળહળતાં કુંડળોની શોભા, બિમ્બફળ જેવા લાલ-લાલ હોઠોની કાન્તિ અને લોકપીડાહારી સ્મિતથી યુક્ત મુખારવિંદથી તેઓ પોતાના ભક્તોનું સમ્માન-અભિનંદન કરી રહ્યા છે. (૨૭) હે વત્સ! તેમના નિતંબ પર કદંબપુષ્પના કેસર જેવું પીળું. વસ્ત અને સુવર્ણમય કટિમેખલા (કંદોરો) શોભી રહ્યાં છે તથા વક્ષઃસ્થળ પર અમૂલ્ય હારની અને સોનેરી રેખાવાળા શ્રીવત્સ-ચિદ્ની અપૂર્વ શોભા દીપી રહી છે. (૨૮) તેઓ અપ્રગટ મૂળવાળા ચંદનવૃક્ષ જેવા છે; મહામોંધા કેસર અને ઉત્તમોત્તમ મણિઓથી સુશોભિત તેમના વિશાળ ભુજદંડ જાણે કે તેની હજારો ડાળીઓ છે અને ચંદનનાં વૃક્ષોમાં જેમ મોટા મોટા સાપ લપેટાયેલા રહે છે તેવી જ રીતે તેમના ખભાઓ પર શેષજીની ફણાઓ લપેટી રહેલી છે. (૨૯) નાગરાજ અનંતના બાંધવ તે શ્રીનારાયણ એવા જજ્ઞાય છે કે જાણે જળથી ઘેરાયેલો કોઈ પર્વતરાજ જ હોય! પર્વત પર જેમ અનેક જીવો રહે છે તે જ રીતે તેઓ સમસ્ત ચરાચરના આશ્રય છે; શેષજીની ફણાઓ પર જે હજારો મુગટ છે તે જાણે કે તે પર્વતનાં સુવર્ણમંડિત શિખરો જ છે તથા વક્ષઃસ્થળ પર વિરાજેલો કૌસ્તુભમણિ જાશે કે તે (પર્વત)ના ગર્ભમાંથી પ્રગટેલું રત્ન છે. (૩૦) પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાઓથી ગુંજતી પોતાની ક્રરતિમમી વનમાળા વિરાજી રહી છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓની પબ્ર ત્યાં સુધી પહોંચ નથી તથા ત્રણે લોકમાં વિના અવરોધ વિચરણ કરનાર સુદર્શન-ચકર વગેરે આયુધો પણ શ્રીપ્રભુની આજુબાજુ ઘૂમતાં જ રહે છે, તેમના માટે પણ તેઓ અત્યંત દુર્લભ જ છે. (૩૧) તે સમયે વિશ્વ-રચનાની ઇચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભિ-સરોવરમાંથી પ્રગટેલું તે કમળ, જળ, આકાશ, વાયુ અને નિજ-શરીર - કેવળ આ પાંચ જ વસ્તુઓ જોઈ; એ સિવાય અન્ય કશુંય તેમને દેખાયું નહીં. (૩૨) રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઇચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના ક્રરણરૂપ માત્ર આ પાંચ જ વસ્તુઓ જોઈ ત્યારે તેઓ, લોક-રચના માટે ઉત્સુક હોવાને કારણે, અચિંત્ય-ગતિના શ્રીહરિમાં ચિત્ત પરોવીને તે પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. (૩૩) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધેડષ્ટમોડધ્યાયઃ || ૮|। ત્રીજા સ્કંધ-અંતર્ગત આઠમો અધ્યાય સમાપ્ત.