બારમો અધ્યાય પ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ મૈત્રેય ઉજ ધુવં નિવૃત્ત પ્રતિબુદ્ધદ વૈશસા- કપેતમન્યું ભગવાત્ ધનેશ્વરઃ | તત્રાગતશ્વારણયક્ષકન્નરૈઃ સંસ્તૂયમાનોડભ્યવદત્કૃતાગ્જલિમ્ [૧ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! પવનો કોધ શાંત થઈ ગયો છે અને તેઓ યક્ષોનો વધ કરવામાંથી નિવૃત્ત થઈ ગયા છે એ જાલ્રીને ભગવાન કુબેર ત્યાં આવ્યા. તે સમયે યક્ષો, ચારણો અને કિન્નરો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તેમને જોતાં જ બ્રુવજી હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યારે કુબેરજીએ કહ્યું. (૧)
- પ્રા. પા. - ત્મેવમ૦1 ૨. પ્રા. પા. - ન ચ વેવન્મહાતેજાઃ | ૩. પા. પા - પ્ુવવિજવો નામ દશમોડાવ.॥ અ૦૧૨] ચોથો સ્કન્ધ 375 ૧નદ ઉવાચ ભો ભોઃ ક્ષત્રિયદાયાદ પરિતુષ્ટોડસ્મિ તેડનઘ । યસ્ત્વં પિતામહાદેશાદ્વેરે દુસ્ત્યજમત્યજઃ || ૨॥ ન ભવાનવધીદ્ યક્ષાન્ન યક્ષા ભ્રાતરં તવ | કાલ એવ હિ ભૂતાનાં પ્રભુરપ્યયભાવયોઃ ॥ ૩।। અહં ત્વમિત્યપાર્થા ધીરજ્ઞાનાત્પુરુષસ્ય હિ |! સ્વાપ્નીવાભાત્યતદ્વયાનાધયા બન્ધવિપર્યયો ॥ ૪।॥। તદદગચ્છ ધ્રુવ ભદ્રં તે ભગવન્તમધોક્ષજમ્ । સર્વભૂતાત્મભાવેન સર્વભૂતાત્મવિગ્રહમ્ 1૫॥ ભજસ્વ ભજનીયાડપ્રિમભવાય ભવચ્છિદમ્ ! યુક્ત વિરહિતં શક્ત્યા ગુણમય્યાડડત્મમાયયા ।। ૬।। વૃણીહિ કામં નૃપ યન્મનોગતં મત્તસ્ત્વમૌત્તાનપદેડવિશક્રિતઃ 1 વરં વરાર્હોડમ્બુજનાભપાદયો- રનન્તરં ત્વાં વયમદ્ર શુશ્રુમ 1 ૭॥ મૈત્રેય ઉવાજ સ રાજરાજેન વરાય ચોદિતો ધ્રુવો મહાભાગવતો મહામતિઃ ! હરૈ સ વત્રેડચલિતાં સ્મૃ્તિં યયા તરત્યયત્નેન દુરત્ય્ય તમઃ|1૮॥ તસ્ય પ્રીતેન મનસા તાં દત્ત્વૈડવિડસ્તતઃ | પશ્યતોડન્તર્દધે સોડપિ સ્વપુરં પ્રત્યપદ્યત ॥૯॥ અથાયજત યજ્ઞેશ ક્તુભિર્ભરિદક્ષિશૈઃ । દ્રવ્યક્રિયાદેવતાનાં કર્મ કર્મફલપ્રદમ્ 1૧૦॥ સર્વાત્મન્યચ્યુતેડસર્વે તીદ્રૌઘાં ભક્તિમુદ્રહન્ । દદર્શાત્મનિ ભૂતેષુ તમેવાવસ્થિતં વિભુમ્ ॥ ૧૧॥। તમેવં શીલસમ્પન્નં બ્રહ્મણ્યં દીનવત્સલમ્ ! ગોમારં ધર્મસેતૂનાં મેંનિરે પિતરં પ્રજાઃ 1૧૨ ષટત્રિંશ્ર્ષસાહસ્તં શશાસ ક્ષિતિમણ્ડલમ્ । ભોગૈઃ પુણ્યક્ષયં કુર્વન્નભોગૈરશુભક્ષયમ્ ।૧૩॥ શ્રીકુબેરજી બોલ્યા - હે શુદ્ધદદયના ક્ષાત્રિયકુમાર! તમે પોતાના દાદાના ઉપદેશથી આવું દુસ્તજ્ય વેર ત્યજી દીધું, તેથી હું તમારા પર ઘણો જ પ્રસન્ન થયો છું, (૨) વાસ્તવમાં તમે નથી તો મક્ષોને માર્યા અને નથી તો પક્ષોએ તમારા ભાઈને માર્યા. સઘળા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારલ્ર તો એકમાત્ર કાળ જ છે, (3) આ ‘હું-તું’ વગેરે અસત્ (મિષ્યા) બુદ્ધિ તો અજ્ઞાનને લીધે જીવમાં સ્વપ્નવત્ શરીર વગેરેને આત્મા માનવાથી જ ઉત્પન્ન થાય છે. એનાથી જ મનુષ્યને બંધન તેમ જ દુઃખ વગેરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ. પ્રાપ્ત થાય છે. (૪) મુવ! હવે તમે જાઓ, ભગવાન તમારું મંગળ કરો. તમે સંસારબંષનમાંથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદષ્ટિ રાખીને સર્વભૂતોના આત્મા શ્રૌહરિનું ભજન કરો. તેઓ સંસારના બંધનને કાપનારા છે તથા સંસારની ઉત્પત્તિ વગેરે માટે ત્રિગુભ્રાત્મક માયાશક્તિથી યુક્ત હોવા છતાં પ્ર વાસ્તવમાં તેનાથી પર છે. તેમનાં ચરણકમળો જ સૌને માટે ભજન કરવા યોગ્વ છે. (૫-૬) હે પ્રિયવર! અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભનાં ચરણકમળોની સમીપ રહેનારા છો; તેથી તમે અવશ્ય વરદાન મેળવવાને યોગ્ય છો. ધ્રુવ! તમને જે વરદાનની ઇચ્છા હોય તે મારી પાસેથી નિઃસંકોચ અને નિઃશંક થઈને માગી લો. (૭) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! યક્ષરાજ કુબેરજીએ જ્યારે વરદાન માગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત, મહામતિ ધ્રુવજીએ તેમની પાસેથી એ જ માગ્યું કે મને શ્રીર્હારેની અખંડ સ્મૃતિ બની રહે કે, જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસારસાગરને પાર કરી લે છે. (૮) ઇડવિડાના પુત્ર કુબેરજીએ અત્યંત પ્રસન્ન મનથી તેમને ભગવત્સમૃતિનું. પ્રદાન કર્યું. પછી ્ુવજીના દેખતાં જ તેઓ અંતર્ધાન થઈ ગયા. ત્યારપછી પ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા. (૯) ત્યાં રહીને તેમણે મોટી મોટી દલિલાવાળા ષજ્ઞોથી ભગવાન યશપુરુષની આરાધના કરી; ભગવાન જ દ્રવ્ય, ક્રિયા અને દેવતાવિષયક સમસ્ત કર્મ અને તેનું ફળ છે તથા કર્મફળને આપનારા પલ્ર તેઓ જ છે. (૧૦) સર્વ ઉપાધિઓથી રહિત સર્વાત્મા શ્રીઅચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા પ્રુવજી પોતાનામાં અને સઘળાં પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રીહરિને જ વિરાજી રહેલા જોવા લાગ્યા. (૧૧) ષ્રુવજી ઘણા જ શીલસંપન્ન, બ્રાહ્મણભક્ત, દૌનવત્સલ અને ષર્મમર્યાદના રક્ષક હતા. તેમનાં પ્રજાજનો તેમને સાક્ષાત્ પિતા તુલ્ય માનતાં હતાં. (૧૨) આ પ્રમાણે જાતજાતના એશ્વર્યભોગોથી પુણ્યનો અને ભોગોના ત્યાગપૂર્વક ૧, પ્રા. પા. - વરાર્હાડસ્યજત ! 376 શ્રીમદભાગવત [અ૦૧૨ એવં બહુસવં કાલં મહાત્માડવિચલેન્દ્રિયઃ ! ત્રિવર્ગૌપથિકં નીત્વા પુત્રાયાદાશૃપાસનમ્ || ૧૪॥। મન્યમાન ઇદં વિશ્વં માયારચિતમાત્મનિ | અવિઘારચિતસ્વપ્નગન્ધર્વનગરોપમમ્ ॥૧૫॥ આત્મસ્ત્રયપત્યસુહદો બલમૃદ્ધકોશ- મન્તઃપુરં પરિવિહારભુવશ્ચ રમ્યાઃ | ભૂમણ્ડલ જલધિમેખલમાકલય્ય કાલોપસૃષ્ટમિતિ સ પ્રયયૌ વિશાલામ્ 1 ૧૬॥। તસ્યાં વિશુદ્ધકરણઃ શિવવાર્વિગાહ્ય બદ્ધ્વાડડસનંજિતમરુમનસાડડહતાક્ષઃ । સ્થૂલે દધાર ભગવત્પ્રતિરૂપ એતદ્ ધ્યાયંસ્તદવ્યવહિતો વ્યસજત્સમાધો ।। ૧૭॥। ભક્તિં હરૌ ભગવતિ પ્રવહન્નજસ્ર- માનન્દબાષ્પકલયા મુઠુરર્ધમાનઃ | વિક્લિધમાનહૃદયઃ પુલકાચિતાડ્યો* નાત્માનમસ્મરદસાવિતિ મુક્તલિ્ઞઃ૨ ॥ ૧૮॥। સ દદર્શ વિમાનાગ્ર્ય નભસોડવતરદ ધ્રુવઃ | વિભ્રાજયદ્શ દિશો રાકાપતિમિવોદિતમ્ । ૧૯॥। તત્રાનુ દેવપ્રવરૌ ચતુર્ભુજો શ્યામૌ કિશોરાવરુણામ્બુજેક્ષણો | સ્થિતાવવષ્ટભ્ય ગદાં સુવાસસૌ કિરીટહારાક્રદચારુકુણ્ડલી ॥૨૦॥ વિજ્ઞાય તાવુત્તમગાયકિકરા- વભ્યુત્થિતઃ સાધ્વસવિસ્મૃતક્રમઃ | નનામ નામાનિ ગૃણન્મધુદ્ધિષઃ પાર્ષત્રધાનાવિતિ સંહતાગ્જલિઃ ॥ ૨૧॥ તં કૃષ્ણપાદાભિનિવિષ્ટચેતસં બદ્ધાગ્જલિં પ્રશ્રયનમ્રકન્ધરમ્ | સુનન્દનન્દાવુપસૃત્ય સસ્મિત પ્રત્યૂચતુઃઃ પુષ્કરતાભસમ્મતૌ || ર૨।। યજ્ઞ વગેરે કર્મોના અનુષ્ઠાનથી ઉપવાસ વ્રત વગેરે દ્વારા પાપનો ક્ષય કરતાં કરતાં તેમશે છત્રીસ હજાર વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યુ. (૧૩) જિતેન્દ્રિય મહાત્મા ધરુવજીએ આ જ રીતે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં ઘણાંબધાં વર્ષો વિતાવ્યાં અને પછી પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન સોંપી દીધું. (૧૪) આ સમસ્ત દશ્ય-પ્રપંચને અવિધારચિત સ્વપ્ન અને ગંધર્વનગર જેવો, માથાથી પોતાનામાં જ કલ્પિત માનીને અને શરીર, પત્ની, પુત્ર, મિત્ર, સેના, ભરપૂર ખજાનો, રાણીવાસ, સુરમ્ય વિહારભૂમિ તથા સમુદ્રપર્યત ભૂમંડળનું રાજ્ય - આ બધું જ કાળના મુખમાં પડેલું છે એમ સમજીને તેઓ બદરિકાશ્રમમાં ચાલ્યા ગયા. (૧૫-૧૬) ત્યાં તેમણે પવિત્ર જળમાં સ્નાન કરીને ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી. પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કર્યો. ત્યારબાદ મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડીને મનને ભગવાનના સ્થૂળ વિરાટસ્વરૂપમાં સ્થિર કરી દીધું. તે જ વિરાટસ્વરૂપનું ચિંતન કરતા કરતા તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાની નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા અને તે અવસ્થામાં વિરાટસ્વરૂપનો પણ પરિત્યાગ કરી દીધો. (૧૭) આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો રહેવાથી તેમની આંખોમાં વારંવાર આનંદનાં આંસુઓનું પૂર ઊમટી પડતું હતું. એનાથી તેમનું હદય દ્રવીભૂત થઈ ગયું અને શરીરમાં રોમાંચ થઈ આવ્યો. પછી દેહાભિમાન ઓગળી જવાથી તેમને “હું મુવ છું” એની સ્મૃતિ પણ રહી નહીં. (૧૮) આ જ સમયે પ્રુવજીએ આકાશમાંથી એક ખૂબ મોટું સુંદર. વિમાન ઊતરતું જોયું. તે પોતાના પ્રકાશથી દશે દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું, જાણે કે પૂર્ણિમાના ચંદ્રનો જ ઉદય થયો હોય! (૧૯) તેમાં બે શ્રેષ્ઠ પાર્ષદો ગદાઓનો ટેકો લઈને ઊભા હતા. તેમને ચાર ભુજાઓ હતી, સુંદર શ્યામ શરીર હતાં, કિશોર અવસ્થા હતી અને અરુજ્ન કમળ જેવી આંખો હતી. તેઓ સુંદર વસો, મુગટ, હાર, ભુજબંધ અને અતિ-મનોહર કુંડળો ધારબ્ર કરેલા હતા. (૨૦) તેમને પુશ્યશ્લોક શ્રીહરિના સેવકો જાણીને પ્રુવજી ચકિત થઈને પૂજા વગેરેનો ક્રમ વીસરીને એકાએક ઊભા થઈ ગયા. આ ભગવાનના પાર્ષદોમાં મુખ્ય છે એમ સમજીને તેમણે શ્રીમધુસૂદનનાં નામોનું કીર્તન કરતાં કરતાં તેમને હાથ જોડીને પ્ર્ઞામ કર્યા. (૨૧) ધ્રુવજીનું મન ભગવાનનાં ચરણકમળોમાં તલ્લીન થઈ ગયું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા, ત્યારે શ્રીહરિના પ્રિય પાર્ષદો - સુનંદ અને નંદે તેમની પાસે જઈને હસતાં હસતાં કહ્યું. (૨૨) ૧. પ્રા. પા. - ન્કાન્યિતા 1 ૨. પ્રા. પા. - મુક્તસક્રઃ! ખઅ૦ 1૧૨] શ સન્ધ 377 સુનન્દનન્દાવૃચતુઃ* ભોભોરાજન્સુભદ્રં તે વાચ નોડવહિતઃકૃણુ ! યઃ3 પગ્ચવર્ષસ્તપસા ભવાન્દેવમતીતૃપત્ | ૨૩॥ તસ્થાખિલજગદ્ધાતુરાવાં” દેવસ્ય શાર્ડિણિઃ । પાર્ષદાવિહસમ્પ્રાપ્નનેતું ત્વાં ભગવત્પદમ્પ ॥ ૨૪॥ સુદુર્જધં વિષ્ણુપદં જિતં ત્વયા યત્સૂરયોડપ્રાપ્ય વિચક્ષતે પરમ્ | આતિષ્ઠ તચ્ચન્દ્રાદેવાકરાદયો ગ્રહર્ક્ષતારાઃ પરિયન્તિ દક્ષિણમ્ | રપ।। અનાસ્થિતં તે પિતૃભિરન્યૈરપ્યડઞ કર્હિચિત્ । આતિષ્ઠ જગતાં વનં તદ્રિષ્ણોઃપરમંપદમ્ ॥ ર૬॥ એતદ્વિમાનપ્રવરમુત્તમશ્લોકમૌલિના | ઉપસ્થાપિતમાયુષ્મન્ધિરોઢું ત્વમર્હસિ | ૨૭॥ કૈકેવ ઉવાર નિશમ્ય વૈકુણ્ઠનિયોજ્યમુખ્યયો- ર્મધુચ્યુતં વાચમુરુક્રમપ્રિયઃ | કૃતાભિપેકઃ કૃતનિત્યમદ્રલો* મુનીન્ પ્રણમ્યાશિષમભ્યવાદયત્ | ૨૮ પરીત્યાભ્યર્ચ્ય પિષ્ણ્યાગ્રયં પાર્ષદાવભિવન્ધચ 1! ઇયેષ તદધિષ્ઠાતું બિભ્રદૂપં હિરણ્મયમ્ || ૨૯॥ તદોત્તાનપદઃ? પુત્રો દદર્શાન્તકમાગતમ્ । મૃત્યોર્મ્્ધ્નિ પદં દત્ત્વા આરુરોહાદ્ભુત ગૃહમ્ ॥ ૩૦॥ તદા દુન્દુભયો નેદુર્મૃદદ્રપણવાદયઃ ! ગન્ધર્વમુખ્યાઃ પ્રજગુઃ પેતુઃ કુસુમવૃષ્ટયઃ !। ૩૧।। સ ચસ્વર્લોકમારોક્યન્ સુનીતિં જનની ધ્રુવઃ | અન્વસ્મરદગં હિત્વા દીનાં યાસ્યે” ત્રિવિષ્પમ્ ॥ ૩૨॥ ઇતિ વ્યવસિતં તસ્ય વ્યવસાય સુરોત્તમૌ । દર્શયામાસતુદેવીં પુરો યાનેન ગચ્છતીમ્ 1 ૩૩॥ % સુનંદ અને નંદ કહેવા લાગ્યા — હે રાજન! તમારું કલ્યાણ થાઓ. તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. તમે પાંચ વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. (૨૩) અમે તે જ અખિલ જગતના ત્ેયંતા શાર્દ્રપાણ્િ ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે અહીં આવ્યા છીએ. (૨૪) તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુલોકનો અધિકાર મેળવ્યો છે, કે જે બીજાઓ માટે ઘણો દુર્થભ છે. પરમજ્ઞાની સપ્તર્ષિઓ પલ ત્યાં સુધી પહોંચી શક્યા નથી, તેઓ નીચેથી તેને માત્ર જોતા રહે છે. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્ર“ નક્ષત્રો અને તારાઓ પણ તેની પ્રદક્ષિણા કરતા સહે છે. ચાલો, તમે તે જ વિષ્ણુલોકમાં નિવાસ કરો. (૨૫) પ્રિયવર! આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પબ્ર તે પદ પ૨ ક્યારેય પહોંચી શક્યા નથી. ભગવાન વિષ્ણુનું તે પરમ ધામ સઘળા સંસાર માટે વંદનીય છે, તમે ત્યાં પધારીને હિરાજમાન થાઓ. (૨૬) હે આયુષ્મન! આ શ્રેષ્ઠ વિમાન પુલ્યશ્લોક- શિરોમણિ શ્રીહરિએ તમારે માટે જ મોકલ્યું છે, તમે તેના પર આરૂઢ થવાને યોગ્ય છો. (ર૭) શ્રીમૈત્રેયજી કહે છે - ભગવાનના પ્રમુખ પાર્ષદોનાં આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત પ્રુવજીએ સતાન કયું, પછી સંધ્યા-વંદન આદિ નિત્યકર્માથી પરવારીને માંગલિક અલંકારો વગેરે ધારશર કર્યાં. બદરિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને, તેમના આશીવાદ લીધા. (૨૮) ત્યારબાદ તેમણે તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદલિદ્રા કરી તથા પાર્ષદોને પ્રજ્નામ કરીને સુવર્જસમું. કાન્તિમાન દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચઢવા તેઓ તૈયાર થયા. (૨૯) એ દરમિયાન જ ક્ુવજીએ જોયું કે કાળ મૂર્વિમંત થઈને તેમની સામે ઊભો છે. ત્યારે તેઓ મૃત્યુના, માથા પર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન પર ચઢી ગયા. (૩૦) તે સમયે આકાશમાં દંદુભિ, મૃદંગ, ઢોલ વઃ વાધો વાગવા લાગ્યાં, શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. (૩૧) વિમાન પર બેસીને ધ્રુવ જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા, ‘શું હું બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠધામમાં જઈશ?’ (૩૨) દ અને સુનંદે ધ્રુવના હદયની વાત જાણીને તેમને બતાવ્યું કે જુઓ! દેવી સુનીતિ ખાગળ-આગળ બીજા ૧, પ્રાચીન પ્રતમાં નથી. 1 ૨. પ્રા. પા. - વાચો | ૩. પ્રા. પા. - યં | ૪. પ્રા. પા. - :દ્વાતુર્દવદેવસ્ય | પ. પ્રા. પા. - તવત્યુરમ્ ! ૬. પ્રા. પા. - કૃતકૃત્વમવ ! ૭ પ્રાચીન પ્રતમાં ‘તદોત્તાન..’થી માંડીને “ગૂહમ્ 1” સુધીનો આખોય શ્લોક નથી. ૮. પ્રા. પા. પાસ્થન્ | 378 શ્રીમદભાગવત [અ૦૧૨ તત્ર તત્ર પ્રશંસદ્ધિઃ પથિ વૈમાનિકૈઃ સુરેઃ ! અવકીર્યમાણો દદશે કુસુમૈઃ ક્રમશો ગ્રહાન્ । ૩૪॥ ત્રિલોકીં દેવયાનેન સોડતિવ્રજ્ય મુનીનપિ । પરસ્તાધદ્ધ્રુવગતિર્વિષ્ણોઃ પદમથાભ્યગાત્ | ૩૫! યદ ભ્રાજમાનં સ્વરુચૈવ સર્વતો લોકાસ્રયો હ્યનુ વિભ્રાજન્ત એતે | યન્નાવ્રજગ્જન્તુષુચું યેડનનુગ્રહા વ્રજન્તિ ભદ્રાણિ ચરન્તિ યેડનિશમ્ | ૩૬ શાન્તાઃ સમદશઃ શુદ્ધાઃ સર્વભૂતાનુરગ્જનાઃ” । યાન્ત્યગ્જસાડચ્યુતપદમચ્યુતપ્રિયબાન્ધવાઃ ॥ ૩૭॥ ઇત્યુત્તાનપદઃ પુત્રો ધ્રુવઃ કૃષ્ણપરાયણઃ ! અભૂત્ત્રયાણાં લોકાનાં ચૂડામણિરિવામલઃ ॥ ૩૮॥ ગમ્ભીરવેગોડનિમિષં જ્યોતિષાં ચક્રમાહિતમ્? યસ્મિન્ભ્રમતિ કૌરવ્ય મેઢચામિવ ગવાં ગણઃ ॥ ૩૯॥ મહિમાનં વિલોક્યાસ્ય નારદો ભગવાનૃષિઃ | આતોધંવિતુદન્શ્લોકાન્સત્રેડગાયત્મચેતસામ્ 1 ૪૦॥ નારદ ઉવાચ નૂનં સુનીતેઃ પતિદેવતાયા- સ્તપડપ્રભાવસ્ય સુતસ્ય તાં ગતિમ્ | દંષ્ટ્વાડભ્યુપાયાનપિ વેદવાદિનો નૈવાધિગન્તું પ્રભવન્તિ કિં નૃપાઃ 1૪૧॥। યઃ પગ્ચવર્ષો ગુરુદારવાકશરે- ર્ભેશેન યાતો હદયેન દૂયતા | વનં મદાદેશકરોડજિતં પ્રભું* જિગાય તદ્ધક્તગુણૈઃ? પરાજિતમ્ 1૪૨ યઃ ક્ષત્રબન્ધુર્ભુવિ તસ્યાધિરૂઢ- મન્વારુરક્ષેદપિ વર્ષપૂડીઃ । ષટ્પગ્ચવર્ષોઈ યદહોભિરલ્યૈઃ પ્રસાઘ વૈકુણ્ઠમવાપ તત્પદમ્ 1૪૩॥ વિમાનમાં જઈ રહ્યાં છે. (૩૩) તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા. માર્ગમાં જ્યાં ને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતાં કરતાં પુપ્પવૃષ્ટિ કરતા હતા. (૩૪) તે દિવ્ય વિમાન પર બેસીને ધ્રુવજી ત્રણે લોકોને પાર કરીને સપ્તર્ષિમંડળની પણ ઉપરના ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રમાણે તેમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી. (૩૫) આ દિવ્ય ધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે. આના પ્રકાશથી જ ત્રણે લોક પ્રકાશિત થાય છે. આમાં જીવો પ્રત્ધે કરતા દાખવનારા મનુષ્યો જઈ શક્તા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે કે જેઓ પ્રાલ્રીઓના કલ્યાણ માટે રાત-દિવસ શુભ કર્મો જ કરતા રહે છે. (૩૬) જેઓ શાન્ત, સમદર્શ, શુદ્ધ અને બધાં પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુક્રદ માને છે તેવા લોકો સુગમતાપૂર્વક જ ભગવાનના આ ધામને પ્રાપ્ત કરી લે છે. (૩૭) આ પ્રમાલે ઉત્તાનપાદના પુત્ર ભગવત્પરાયણ્ શ્રીકુવજી ત્રણે લોકોની ઉપર મુગટમાં ચૂડામણિની જેમ વિરાજીને શોભી રહ્યા હતા. (૩૮) હે કુરુનંદન! જેમ હાલરું ચલાવતી વખતે થાંભલીની ચારે બાજુ બળદો ફરતા રહે છે તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિ-ચક્ર તે અવિનાશી લોકના આશ્રયે જ નિરંતર ફરતું રહે છે. (૩૯) તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીભ્ઞા વગાડીને આ ત્રણ શ્લોક ગાયા હતા. (૪૦) નારદજીએ કહ્યું હતું - એમાં સંદેહ નથી કે પતિપરાયણ સુનીતિના પુત્ર પ્રુવે તપસ્યા વડે અદ્દભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે તે ગતિ ભાગવત- ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિઓ પણ મેળવી શક્તા નથી; તો પછી રાજાઓની તો વાત જ શી કરવી? (૪૧) અહો! તેઓ પાંચ વર્ષની વષે જ સાવકી માતાનાં વાગ્બાણોથી મર્માઘાત પામીને દુઃખી હૃદયે વનમાં ચાલ્યા ગયા અને મારા ઉપદેશ અનુસાર જ આચરણ કરીને તે અજેય પ્રભુને જીતી લીધા, કે જેઓ કેવળ પોતાના ભક્તોના ગુણોથી જ વશ થાય છે. (૪૨) પ્રુવજીએ તો પાંચ-છ વર્ષની વયે જ થોડા દિવસોની જ તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમનું પરમપદ મેળવી લીધું; પરંતુ તેમણે અધિકૃત કરેલું આ પદ (સમસ્ત) ભૂમંડળમાં કોઈ બીજો ક્ષત્રિય વર્ષો સુધી તપસ્યા કરીને પલ શું મેળવી શકે ખરો? (૪૩) ૧. પ્રા. પા. - વિબ્રાન | ૨. પ્રા. પા. - વે વત્સલા જન્તુયુ વેષ્વનુગ્રહ 1 3. પ્રા. પા. - ત્રઝકાઃ 1 ૪. પ્રા. પા. - ત્મપિતમ્ 1 પ. પ્રાચીન પ્રતમાં ‘નારદ ઉવાચ’ એ પાઠ નથી. ૬. પ્રા. પા. - વિભું ! ૭. પ્રા. પા. - તદધક્તગલેઃ 1 ૮. પ્રા. પા. - થત્પગ્યક ! અ૦૧૨] ચોથો સ્કંધ 379 મૈક્ેક ઉર એતત્તેડભિહિતં સર્વ યત્પૃષ્ટોડહમિહ ત્વયા | ધ્રુવસ્યોદ્દામયશસશ્ચરિતં સમ્મતં સતામ્ 1 ૪૪॥। ધન્યંયશસ્યમાયુષ્યં પુણ્યં સ્વસ્ત્યયનં મહત્ | સ્વર્ગ્ય ધ્રૌવ્યં સૌમનસ્યં પ્રશસ્યમઘમર્ષણમ્ | ૪૫।। ૧શ્રુત્વૈતચ્છૂદ્ધયાડભીક્ષ્ણમચ્યુતપ્રિયચેષ્ટિતમ્ | ભવેદ્ધક્તિર્ભગવતિ યયા ૨ સ્યાત્ક્લેશસડક્ષયઃ । ૪૬।॥। મહત્ત્વમિચ્છતાં” તીર્થ શ્રોતુઃશીલાદયો ગુણાઃ । યત્રતેજસ્તદિચ્છૂનાં માનો યત્ર મનસ્વિનામ્ | ૪૭॥। પ્રયતઃ કીર્તયેત્પ્રાતઃ સમવાયે દ્વિજન્મનામ્ ! સાયં ચ પુણ્યશ્લોકસ્ય પ્રુવસ્ય ચરિત મહત્ 1 ૪૮॥ પૌર્ણમાસ્યાં સિનીવાલ્યાં દ્વાદશ્યાં શ્રવણેડથવા | દિનક્ષષે વ્યતીપાતે સડક્રમેડર્કદિનેડપિ” વા । ૪૯॥ શ્રાવયેચ્છૂદધાનાનાં તીર્થપાદપદાશ્રયઃ । નેચ્ઈસ્તત્રાત્મનાડડત્માનં સત્તુષ્ટ ઇતિ સિધ્યતિ || ૫૦॥ જ્ઞાનમજ્ઞાતતત્ત્વાય યો દઘાત્સત્પથેડમૃતમ્’ । કૃપાલોર્દીનનાથસ્ય દેવાસ્તસ્યાનુગૃહ્મતે ॥ ૫૧॥ ઇદં મયા તેડભિહિતં કુરૂદ્રહ પ્રુવસ્થ વિષખ્યાતવિશુદ્ધકર્મણઃ | હિત્વાડર્ભકઃ ક્રીડનકાનિ માતુ- ગહ ચ વિષ્ણું શરણં યો જગામ | પર! શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! તમે મને ઉદારકીર્તિ પ્રુવજીના ચરિત્ર વિષે પૂછયું હતું, તે મેં તમને પૂરેપૂરું કહી સંભળાવ્યું. સાધુપુરુપો આ ચરિત્રની થણી પ્રશંસા કરે છે. (૪૪) આ (બુવચરિત્ર) ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે. આના (શ્રવણ)થી સ્વર્ગ અને અવિનાશી પદ મળી શકે છે. આ દેવત્વની પ્રાપ્તિ કરાવનારું, ઘણું જ પ્રશંસનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારું છે. (૪૫) ભગવાનના ભક્ત ધ્રુવનું આ પવિત્ર ચરિત્ર જેઓ શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે, કે જેનાથી તેમનાં બધાં જ દુઃખોનો નાશ થઈ જાય છે. (૪૬) એનું શ્રવણ કરનારાને શીલ વગેરે ગુબ્રોની પ્રાપ્તિ થાય છે, જેઓ મહત્તા ઇચછે છે તેમને મહત્તાની પ્રાપ્તિ કરાવનારું પદ મળે છે, જેઓ તેજ ઇચ્છે છે તેમને તેજ પ્રાપ્ત થાય છે અને મનસ્વીઓનું માન વધે છે. (૪૭) પવિત્રકીર્તિ ધ્રવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાંજે બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્રચિત્તે કીર્તન કરવું જોઈએ. (૪૮) ભગવાનનાં પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામભાવે પૂર્ણિમા, અમાવાસ્યા, બારસ, શ્રવણ નક્ષત્ર, તિથિક્ષય, વ્યતીપાત, સંક્રાન્તિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યોને સંભળાવે છે તે સ્વરય પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે. (૪૯-૫૦) આ (બ્રુવચરિત્ર) સાક્ષાત્ ભગવદ્વિષષક અમૃતમય જ્ઞાન છે, જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમને જે કોઈ આ જ્ઞાન આપે છે તે દીનવત્સલ કૃપાળુ મનુષ્ય પર દેવતાઓ કુંપા કરે છે. (૫૧) મુવજીનાં કર્મો સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે; તેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાંનો મોહ છોડીને શ્રીવિષ્ણુ ભગવાનના શરણે ચાલ્યા ગયા હતા. હે કુરુનંદન! તેમનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. (૫૨) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે ધ્રુવચરિતં? નામ દ્વાદશોડધ્યાયઃ/ 1 ૧૨॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પ્રુવચરિત નામનો બારમો અધ્યાય સમાપ્ત.