Śrīmad Bhāgavatam

મહારાજ પૃથુના સો અશ્વમેધ યજ્ઞો

મહારાજ પૃથુની યજ્ઞશાળામાં શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

શ ઓગણીસમો અધ્યાય મહારાજ પૃથુના સો અશ્વમેધ યજ્ઞો ત્ય ઉવાચ અથાદીક્ષત રાજા“ તુ હયમેધશતેન સઃ બ્રહ્માવર્તે મનોઃ ક્ષેત્રે યત્ર પ્રાચી સરસ્વતી ।। ૧ તદભિપ્રેત્ત ભગવાન્‌ કર્માતિશયમાત્મનઃ ! શતક્તુર્ન યમૃષે પૃથોર્યજ્ઞમહોત્સવષ્‌ | ર॥ યત્ર યશપતિઃ સાક્ષાદ્રગવાન્‌ હરિરીશ્વરઃ અન્વભૂયત સર્વાત્મા સર્વલોકગુરુઃ પ્રભુઃ ॥ ૩॥ અન્વિતો બ્રહ્મશર્વાભ્યાં લોકપાલૈઃ સહાનુગૈઃ | ઉપગીયમાનો ગન્ર્વે્મુનિભિશ્ચાપ્સરોગણૈઃ ।। ૪॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિરજી! મહારાજ મનુના બ્રહ્માવર્ત ક્ષેત્રમાં, જ્યાં સરસ્વતી નદી પૂર્વમુખી થઈને વહે છે; રાજા પૃથુએ સો અશ્ચમેધ યજ્ઞોની દીક્ષા લીધી. (૧) આ જોઈને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રમાણે તો પૃથુનાં કર્મો મારાં કર્મો કરતાં પણ વધી જશે. તેથી તેઓ પૃથુના યશ્-મહોત્સવને સાંખી શક્યા નહીં. (૨) મહારાજ પૃથુના યજ્ઞમાં સૌના અંતરાત્મા, સર્વલોકો માટે પૂજ્ય જગદીશ્વર ભગવાન શ્રીઠરિએ યશેશ્વરરૂપે સાક્ષાત્‌ દર્શન આપ્યાં હતાં. (૩0 તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા પોતપોતાના અનુચરો સહિત લોકપાલો પણ પધાર્યા હતા. તે સમયે ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ પ્રભુનાં યશોગાન કરી રહ્યાં હતાં. (૪) ૧. પ્રા. પા. - ચૂર્ણ ધનુ ! ૨. પર. પા. - નિવાસ ! 3. પ્રા. પા. - નેવેમાઃ પુરેગ્રામાદિક્નાઃ 1 ૪. પ્રા પા. ત્યસિતિ. 1 ૫ પ્રા. પા. - રાર્જ્ષિ્હ૦ | 400 શ્રીમદભાગવત [અ૦૧૯ સિદ્ધા વિધાધરા દૈત્યા દાનવા ગુહ્યકાદયઃ । સુનન્દનન્દપ્રમુખાઃ પાર્ષદપ્રવરા હરેઃ 1૫॥ કપિલો નારદો દત્તો યોગેશાઃ૬ સનકાદયઃ | તમન્વીયુર્ભાગવતા યે ચ તત્સેવનોત્સુકાઃ | ૬॥ યત્ર ધર્મદુઘા ભૂમિઃ સર્વકામદુઘા સતી | દોગ્ધિર સ્માભીપ્સિતાનર્થાન્‌ યજમાનસ્ય ભારત || ૭।। ઊઠહુઃ સર્વરસાન્નધઃ ક્ષીરદધ્યન્નગોરસાન્‌ | તરવો ભૂરિવર્ષ્માણઃ પ્રાસૂયન્ત”* મધુચ્યુતઃ ॥ ૮।। સિન્ધવો રત્નનિકરાન્‌ ગિરયોડન્ન ચતુર્વિધમ્‌ । ઉપાયનમુપાજહુઃ સર્વે લોકાઃ સપાલકાઃ | ૯॥ ઇતિ ચાધોક્ષજેશસ્ય પૃથોસ્તુ પરમોદયમ્‌ | અસૂયન્‌ ભગવાનિન્દ્રઃ પ્રતિઘાતમચીકરત્‌ | ૧૦॥। ચરમેણાશ્વમેધેન યજમાને યજુષ્પતિમ્‌ | વૈન્યે યજ્ઞપશું સ્પર્ધન્નપોવાહ તિરોહિતઃ ॥ ૧૧॥ તમત્રિર્ભગવાનૈક્ષત્વરમાણ વિહાયસા | આમુક્તમિવ પાખણ્ડં યોડધર્મે ધર્મવિભ્રમઃ । ૧૨॥ અત્રિણા ચોદિતોર્* હન્તું પૃથુપુત્રો મહારથઃ | અન્વધાવતસડક્ુદ્ધસ્તિષ્ઠ તિષ્ઠેતિ ચાબ્રવીત્‌ ॥ ૧૩॥। તં તાદશાકૃતિં વીક્ષ્ય મેને ધર્મ શરીરિણમ્‌ | જટિલંભસ્મનાચ્છન્નં તસ્મૈબાણંન મુગ્ચતિ ॥ ૧૪॥ વધાજ્ઞિવૃત્ત તં ભૂયો હન્તવેડત્રિરચોદયત્‌પ । જહિ યશહનં તાત મહેન્દ્ર વિબુધાધમમ્‌ ॥ ૧૫॥ એવં વૈન્યસુતઃ પ્રોક્તસ્ત્વરમાણં વિહાયસા । અન્વદ્રવદભિક્રુદ્વો રાવણં* ગૃપ્રરાડિવ | ૧૬॥ સિદ્ધો, વિદ્યાધરો, દેત્યો, દાનવો, યક્ષો, સુનંદ-નંદ વગેરે ભગવાનના પ્રમુખ પાર્ષદો અને જેઓ નિત્ય ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે તે કપિલ, નારદ, દત્તાત્રેય તેમ જ સનકાદિ યોગેશ્વરો પલ્ તેમની સાથે પધાર્યા હતા. (૫-૬) હે ભારત! તે થશમાં યજ્-સામગ્રીઓ આપનારી ભૂમિએ કામધેનુરૂપ થઈને યજમાનની બધી કામનાઓ પૂરી કરી હતી. (૭) નદીઓ સર્વ પ્રકારના રસો વહાવી લાવતી હતી તથા જેમનામાંથી મધ ટપકતું રહે છે તેવાં મોટાં મોટાં વૃક્ષો દૂધ, દહીં, ધી, અન્ન વગેરે જાતજાતની સામગ્રીઓ અર્પણ કરતાં હતાં. (૮) સમુદ્રો ઘણી રત્નરાશિઓ, પર્વતો ભક્, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય - એ ચારે પ્રકારનાં અન્ન તથા લોકપાલો સમેત સમસ્ત લોકો જાતજાતના ઉપહારો તેમને સમર્પણ કરતા હતા. (૯) મહારાજ પૃઘુ તો એકમાત્ર શ્રીહરિને જ પોતાના પ્રભુ માનતા હતા. તેમની કૃપાથી તે યજ્ઞના અનુષ્ઠાનમાં તેમનો ઘણો ઉત્કર્ષ થયો. પરંતુ આ વાત દેવરાજ ઇન્દ્રથી સાંખી શકાઈ નહીં અને તેમણે તેમાં વિધ્ન નાખવાનો પ્રયત્ન પણ કર્યો. (૧૦) જે સમયે મહારાજ પૃથુ અંતિમ યજ્ઞ વડે ભગવાન યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રે ઈ્્ાને લીધે ગુપ્ત રીતે તેમના યશનો ઘોડો ચોરી લીધો. (૧૧) ઇન્દ્રે પોતાના રક્ષણ માટે કવચરૂપે પાખંડીનો વેશ ધારણ કર્યો હતો, કે જે અધર્મમાં ધર્મનો બ્રમ ઉત્પન્ન કરે છે અને જેનો આશ્રય લઈને પાપી મનુષ્ય પણ ધર્માત્મા જેવો જણાય છે. આ વેશમાં તેઓ ઘોડો લઈને અત્યંત ઝડપથી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા, ત્યાં જ તેમના પર ભગવાન અત્રિની નજર પડી ગઈ. તેમના કહેવાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા તેમની પાછળ દોડ્યો,અને અત્યંત કોધથી બોલ્યો

  • “અરે, ઊભો રહે! ઊભો રહે!’ (૧૨-૧૩) ઇન્દ્રે માથા પર કેશજટા અને શરીરે ભસ્મ ધારણ કરેલાં હતાં. તેમનો આવો વેશ જોઈને પૃથુકુમાર તેમને મૂર્તિમંત ધર્મ સમજ્યો, તેથી તેમના પર બાણ છોડ્યું નહીં. (૧૪) જ્યારે તે ઇન્દ્ર પર વાર કર્યા વિના જ પાછો આવ્યો ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આશા આપી - ‘વત્સ! આ દેવતાઓમાં અધમ ઇન્દ્રે તમારા મજ્ષમાં વિધ્ન નાખ્યું છે, તું તેને મારી નાખ!’ (૧૫) અત્રિ મુનિના આ પ્રમાણે પ્રોત્સાહિત કરવાથી વેનનો પૌત્ર (પૃધુપુત્ર) કોધે ભરાયો. ઇન્દ્ર તીવ્ર ગતિથી આકાશમાં જઈ રહ્યા હતા, તેમની પાછળ તે એવી રીતે દોડ્યો ૧. પ્રા. પા. - થોગીશાઃ 1 ૨. પ્રા. પા. - દુગ્પા સાભી૦ | ૩. પ્રા. પા. - પ્રાચવન્ત 1 ૪. પ્રા. પા. - સૂચિત પ પ્રા. પા. - હન્તુમત્રિર! ૬. પ્રા. પા. - ગુપ્રરાડિવ રાવલમ્‌ ! અ૦ 1૧૯] ચોથો સ્કન્ધ ૦1 સોડશ્રૅ રૂપં ચ તદ્રિત્વા તસ્મા અન્તર્હિતઃ સ્વરાટ્‌ । વીર: સ્વપશુમાદાય પિતુર્યજ્ઞમુપેવિવાન્‌ ॥ ૧૭1! તત્તસ્ય ચાહ્ુતં કર્મ વિચક્ષ્ય પરમર્યયઃ | નામધેયં દદુસ્તસ્મૈ વિજિતાશ્વ ઇતિ પ્રભો ॥ ૧૮? ઉપસૃજ્ય તમસ્તીવ્રં જહારાશ્ચં પુનર્હરિઃ । ચષાલયૂપતશ્છન્નો હિરષ્યરશનં વિભુઃ | ૧૯ અત્રિઃ સન્દર્શયામાસ ત્વરમાણ વિહાયસા ! કપાલખટ્વાક્રધરં વીરો નૈનમબાધત || ૨૦॥ અત્રિણા ચોદિતસ્તસ્મૈ સન્દધે વિશિખં રુષા । સોડશ્વં રૂપંચ તદ્રિત્વા તસ્થાવર્ન્તાર્હેતઃ સ્વરાટ્‌ ॥ ર૧॥। વીરશ્ચાશ્રમુપાદાય પિતૃયશમથાવ્રજત્‌ ! તદવધં હરે રૂપં જગૃહુર્શાનદુર્બલાઃ ॥ ર ર॥ યાનિ રૂપાણિ જગૃહે ઇન્દ્રો હયજિહીર્ષયા । તાનિપાપસ્ય ખણ્ડાનિ લિ્્ઞ ખણ્ડમિહોચ્યતે ॥ ર૩ એવમિન્દ્રે હરત્યશ્ચ વૈન્યયજ્જિઘાંસયા | તદદગૃહીતવિસૃષ્ટેષુ પાખષ્ડેષુ મતિર્જણામ્‌ |! ૨૪॥ ધર્મ ઈત્યુપધર્મેષુ નગ્નરક્તપટાદિષુ | પ્રાયેણ સજ્જતે ભ્રાન્ત્યા પેશલેષુ ચ વાગ્મિષુ || રપ।! તદભિજ્ઞાય ભગવાન્‌ પૃથુ: પૃથુપરાક્રમઃ | ઇન્દ્રાય કુપિતો બાણમાદત્તોદ્યતકાર્મુકઃ ॥ ર૬!1 શક્રવધાભિસન્ધિત વિચક્ષ્ય દુધષ્પ્રેક્યમસહ્યરંહસમ્‌ | નિવારયામાસુરહો મહામતે ન યુજ્યતેડત્રાન્યવધઃ પ્રચોદિતાત્‌ | ૨૭1! તમૃત્વિજઃ કે જેમ રાવણની પાછળ જટાયુ. (૧૬) સ્વર્ગપતિ ઇન્દ્ર તેને પાછળ આવતો જોઈને તે વેશ અને ઘોડો છોડીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા અને તે વીર યોતાના યજ્ીય અશ્વ (ધોડા)ને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવી ગયો. (૧૭) હે શક્તિમાન વિદુરજી! તેનું આ અદ્દભુત પરાક્રમ જોઈને મહર્ષિઓ નામ વિજિતાશ્ચ રાખ્યું. (૧૮) તે યજ્ઞીયઅશ્વને ચષાલ અને યુપ’માં બાંધી દેવામાં આવ્યો હતો. શક્તિમાન ઇન્દ્રે ઘોર અંધકાર ફેલાવી દોધો અને તેમાં જ છુપાઈને તે ફરીથી તે ઘોડાને તેની સોનાની સાંકળ સમેત લઈ ગયો. (૧૯) અત્રિ મુનિએ ફરીથી તેમને આકાશમાર્ગે ઘણા વેગથી જતા જોઈ લોધા, પરંતુ તેમની પાસે કપાલ અને ખટ્વાંગ જોઈને પૂથુપુત્રે તેમના માર્ગમાં કોઈ અડય ઊભી કરી નહીં. (કારબ્ર કે રાજકુમાર તેમને શિવ સમજ્યા.) (૨૦) ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્ક્યો અને તેણે ગુસ્સે થઈને ઇન્દ્રને લક્ષ્ય બનાવીને પોતાનું બાળ્ર ચઠ્ાવ્યું. આ જોતાં જ દેવરાજ તે વેશ અને ઘોડો (પડતાં) મૂકીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. (૨૧) વીર વિજિતાશ્વ પોતાના ઘોડાને લઈને પિતાની યજ્શાળામાં પાછો આવ્યો. ત્યારથી ઇન્દ્નો તે ગિંધ વેક્ષ મંદબુદ્ધિવાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધો. (૨૨) ઇન્દ્રે અશ્વહરણની ઇચ્છાથી જે જે રૂપ ધારણ કર્યાં હતાં તે પાપના ખંડ (ટુકડા) હોવાને કારણે પાખંડ કહેવાયાં. અહીં “ખંડ’ શબ્દ લિંગ અર્થાત્‌ ચિહ્નો વાચક છે. (૨૩) આ પ્રમાણે પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ષપશુને ચોરતી વખતે ઇન્દ્ર જેમને કેટલીય વાર ગ્રહદ્ન કરીને ત્યજ્યા હતા તે નગ્ન, રક્તામ્બર, કાપાલિક વગેરે પાખંડમય આયારોમાં મનુષ્યોની બુદ્ધિ મહદંશે મોહિત થઈ જાય છે; કારણ કે આ નાસ્તિક મતો દેખાવે સુંદર છે અને મોટી મોટી યુક્તિઓ અર્થાત્‌ તર્કપ્રમાલ્રોથી પોતાના પક્ષનું સમર્થન કરે છે. વાસ્તવમાં આ ધર્મ નથી, ધર્મ જેવા લાગે છે. તેથી લોકો તેમને બ્રાન્તિને લીધે ધર્મ માનીને તેમનામાં આસક્ત થઈ જાય છે. (૨૪ -ર૫) ઇન્દ્રની આ કુટિલ ચાલનો ખ્યાલ આવી જવાથી પરમ પરાક્રમી મહારાજ ખૂથુને ઘણો કોધ થયો. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવીને તેના પર બાણ ચઢાવ્યું. (૨૬) તે સમયે ક્રોધના આવેગને કારણે તેમના તરફ જોઈ શકાતું, ન હતું. જ્યારે ગ્દત્વિજોએ જોયું કે અસહ્ય પરાકમી મહારાજ પૃથુ ઈન્દ્રનો વધ કરવા તત્પર થયા છે ત્યારે તેમને (તેમ કરતા) અટકાવીને ક્યું - “જન્‌! તમે તો ઘળ્રા બુદ્ધિમાન ૧. પ્રા. પા. - મર્ષિત | યશમંડપમાં યસપશુને બાંધવા માટે જે ખ્ંટો હોય છે તેને “યૂપ’ ” કહે છે અને થુષની આગળ મૂકેલા વર્તુળાકાર લાકડાને “ચપાલ’ કહે છે. 402 શ્રીમદભાગવત [અ૦૧૯ વયં મરત્વન્તમિહાર્થનાશનં હ્વયામહે ત્વચ્છ્વસા હતત્વિષમ્‌ | અયાતયામોપહવૈરનન્તરં૨ પ્રસહ્ય રાજન્‌ જુહવામ તેડહિતમ્‌ | ર૮ ઇત્યામન્ત્ય ક્રતુપતિં વિદુરાસ્યર્ત્વિજો રુષા ! સુગ્ઘસ્તાગ્યુદ્રતોડભ્યેત્ય સ્વયમ્ભૂ: પ્રત્યપેધત |! ૨૯ ન વધ્યો ભવતામિન્દ્રો યધજ્ઞો ભગવત્તનુઃ ! યંજિઘાંસથ* યજ્ઞેન યસ્થેષ્ટાસ્તનવઃ સુરાઃ ॥ ૩૦॥ તદિદં પશ્યત મહદ્ધર્મવ્યતિકરં દ્વિજાઃ | ઇ્દ્રેણાનુષ્ઠિતં રાશઃ કર્મતદ્વિજિઘાંસતા ॥ ૩૧॥। પૃથુકીર્તે: પૃથોર્ભ્યાત્તહોકોનશતક્તુઃ? । અલંતેક્રતુભિઃ સ્વિષ્ટેર્યદ્વવાન્મોક્ષધર્મવિત્‌ । ૩૨ નૈવાત્મને” મહેન્દ્રાય રોષમાહર્તુમર્હસિ । ઉભાવપિ હિ ભદ્રં તે ઉત્તમશ્લોકવિગ્રહી ॥ ૩૩॥ માસ્મિન્મહારાજ* કૃથાઃ સ્મ ચિત્તાં નિશામયાસ્મદ્રચ આદંતાત્મા | યદ્ધચાયતો દૈવહતં નુ કર્તું મનોડતિરુષ્ટું વિશતે તમોડન્ધમ્‌ ॥ ૩૪॥। ક્રતુર્વિરમતામેષ દેવેષુ દુરવગ્રહઃ ! ધર્મવ્યતિકરો યત્ર પાખણરિન્દ્રનિર્ષિતેઃ ॥ ૩૫॥ એભિરિન્દ્રોપસંસૃણેઃપાખણેરહારિભિર્જનમ્‌ । હ્વિયમાણં* વિચક્ષવૈનં યસ્તે યશધ્રુગશ્રમુટ્‌ । ૩૬॥ ભવાન્‌ પરિત્રાતુમિહાવતીર્ણો ધર્મ જનાનાં સમયાનુરૂપમ્‌ | વેનાપચારાદવલુષ્તમધ તદેહતો વિષ્ણુકલાસિ વૈન્ય 1૩૭॥ છો. યજ્ઞની દીક્ષા લઈ લૌધા પછી યશપશુ સિવાય અન્ય કોઈનો પણ વધ કરવો ઉચિત નથી. (૨૭) આ યજ્કાર્યમાં વિધ્ન નાખનારો તમારો શત્રુ ઇન્દ્ર તો તમારા સુયશથી જ ઈર્ષ્યાને લીષે નિસ્તેજ થઈ રહ્યો છે. અમે અમોથ આવાહન-પંત્રો વડે તેને અહીં બોલાવી લઈએ છીએ અને બળપૂર્વક અગ્નિમાં હવન કરી દઈએ છીએ.’ (ર૮) હે વિદુરજી! યજમાન સાથે આ પ્રમાણે સલાહ- મસલત કરીને તેના યાજકોએ કોધપૂર્વક ઇન્દ્રનું આવાહન કર્યું. તે સુવા વડે આહુતિ નાખવા જ ઇચ્છતા હતા, ત્યારે બ્રહ્માજીએ ત્યાં આવીને તેમને અટકાવી દીધા. (૨૯) તેઓ બોલ્યા - “યાજકો! તમારે ઈન્દ્રનો વધ નહીં કરવો જોઈએ કારણ કે ઇન્દ્ર તો યજ્રૂપમાં ભગવાનની જ મૂર્તિ છે. તમે પજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો તેઓ ઇન્દ્રનાં જ અંગો છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઇચ્છો છો! (૩૦) પૃથુના આ યજ્ઞના અનુષ્દાનમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનું ઉચ્છેદન કરનારું છે, આ વાત પર તમે ધ્યાન આપો. હવે એની સાથે વધુ વિરોધ ન કરો; નહિતર તે હજી વધુ પાખંડ- માર્ગોનો પ્રચાર કરશે. (૩૧) સારું, મહારાજ પૃષુના સોમાં એક યજ્ઞ ઓછો જ રહેવા દો’ પછી રાર્જર્પિ પૃથુને કહ્યું, ‘હે રાજન્‌! તમે તો મોથધર્મને જાણનારા છો; ઇન્દ્રના પદની તો તમારે અભિલાષા જ નથી. તેથી હવે તમે આ સોમો યજ્ઞ કરીને શું કરશો? (૩૨) તમારું મંગળ થાઓ. તમે અને ઇન્દ્ર - બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રીહરિનું શરીર છે; તેથી તમારા જ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. (૩૩) તમારો આ યજ્ઞ નિર્વિથ્વપણે સંપન્ન નહીં થયો એ માટે તમે ચિંતા ન કરો. અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારો લો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યત કોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે. (૩૪) બસ, આ યજ્ઞ બંધ કરી દો. આના જ કારણે ઇન્દ્રે પ્રવર્તાવેલાં પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે; કારભ કે દેવતાઓમાં ઘણો દ્રાગ્રહ હોય છે. (૩૫) જરા જુઓ તો ખર, જે ઇન્દ્ર તમારો ઘોડો ચોરીને તમારા યજ્ઞમાં વિબ નાખી રહ્યો હતો તેનાં જ રચેલાં આ મનોહર પાખંડો તરફ બધી પ્રજા ખેંચાતી જઈ રહી છે. (૩૬) તમે સાક્ષાત્‌ વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મ લોપ પામી જ્યો હતો, તે ધર્મના સમયોગિત રક્ષણ માટે જ તમે તેના શરીરથી અવતાર લીધો છે. (૩૭) ૧. પ્રા. પા. - ત્વદ્ચસા | ૨. મા. પા. - બ્હવૈસ્તુ સેશ્રમે | ૩. પ્રા. પા. - જિાસત | ૪. પ્રા. પા. - ત્તતરકોન | પ૫. પ્રા. પા. - નૈવાત્મા | ૬. પ્રા. પા. - ત્ભાગ | ૭. પ્ર. પા. - કિયમાં ! અ૦૨૦] ચોથો સ્કન્ધ 403 સ ત્વં વિમૃશ્યાસ્ય ભવં પ્રજાપતે સક્લ્પનં વિશ્વસૃજાં પિપીપૃહિ | એન્દ્રી ચ માયામુપધર્મમાતરં પ્રચણ્ડપાખણ્ડપથં પ્રભો જહિ ૩૮ મૈત્રેય ઉચ? ઇત્થં સલોકગુરુણા સમાદિષ્ટો વિશામ્પતિઃ | તથાચ કૃત્વાચ વાત્સલ્ય મઘોનાપિ ચ સન્દધે | ૩૯॥ કૃતાવભૃથસ્નાનાય પૃથવે ભૂરિકર્મણે | વરાન્‌ દદુસ્તે વરદા યે તદ્બર્હિષિ તર્પિતાઃ | ૪૦॥ વિપ્રાઃ સત્યાશિષસ્તુષ્ટાઃશ્રદ્ધયા લબ્ધદક્ષિણાઃ આશિષો યુયુજુઃ ક્ષત્તરાદિરાજાય સત્કૃતાઃ || ૪૧॥। ત્વયાડડહૂતા મહાબાહો સર્વ એવ સમાગતાઃ | પૂજિતા દાનમાનાભ્યાં પિતૃદેવર્ષિમાનવાઃ | ૪૨ તો, હે પ્રજાપાલક પૃથુજી! પોતાના આ અવતારના ઉદેશ્યનો ખ્યાલ કરીને તમે ભૃગુ વગેરે વિશ્વનું નિર્માણ કરનારા મુનીશ્વરોનો સંકલ્પ પૂરો કરો. આ પ્રચંડ પાખંડ- માર્ગરૂપ ઇન્દ્રની માયા અધર્મની જનેતા છે, તમે તેનો નાશ કરી દો.’ (૩૮) શ્રીમૈત્રેયજી કહે છે - જગદગુરુ ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે સમજાવવાથી પ્રબળ પરાક્રમી મહારાજ પૃધુએ યશનો આગ્રહ છોડી દીધો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સંધિ પણ કરી લીધી. (૩૯) ત્યારપછી જ્યારે તેઓ યશના અંતે કરાતા સ્નાનથી પરવાર્યા ત્યારે તેમના યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને અભીષ્ટ વરદાન આપ્યાં. (૪૦) આદિરાજ પૃથુએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી તથા તેમના સત્કારથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ તેમને અમોધ આશીર્વાદ આપ્યા. (૪૧) તેમણે કહ્યું, ‘હે મહાબાહુ! તમારા આવાહનથી જે પિતૃઓ, દેવતાઓ, જાષિઓ, મનુષ્યો વગેરે આવ્યા હતા તે બધાયનો તમે દાન-માન આપીને ઘણો સત્કાર કર્યો છે.’ (૪૨) કક્કડ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પૃથુવિજવેચે એકોનર્વિશોડધ્યાયઃ | ૧૯॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પૃથવિજયમાંનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત.