એકત્રીસમો અધ્યાય શ્રીનારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો મૈત્રેય શય તત ઉત્પન્વિજ્ઞાના આશ્ચધોક્ષજભાષિતમ્ | સ્મરન્ત આત્મજે ભાર્યા વિસૃજ્યપ્રાવ્રજન્ ગૃહાત્ ॥ ૧। દીક્ષિતા બ્રહ્મસત્રેણ સર્વભૂતાત્મમેધસા ! પ્રતીચ્યાં દિશિ વેલાયાં સિદ્ધોડભૂધત્ર જાજલિઃ ॥ ર! તાજ્ઞિર્જિતપ્રાણમનોવચોદંશો જિતાસનાન્ શાન્તસમાનવિગ્રહાન્ | પરેડમલે બ્રહ્મણિ યોજિતાત્મનઃ સુરાસુરેડ્યો દદશે સ્મ નારદઃ 1 ૩॥ તમાગતં ત ઉત્થાય પ્રણિપત્યાભિનન્દર્”ે ચ । પૂજયિત્વા યથાદેશં સુખાસીનમથાબ્રુવન્ 1 ૪॥ કરચેતસ ઊચુઃ* સ્વાગતં તે સુર્ષેડધર્* દિષ્ટ્યા નો દર્શનં ગતઃ । તવ ચડક્રમણં બ્રહ્મજ્નભયાય યથા રવેઃ |૫॥ યદાદિષ્ટું ભગવતા શિવેનાધોક્ષજેન ચ | તદ્ ગૃહેષુ પ્રસક્તાનાં પ્રાયશઃ ક્ષપિતં પ્રભો ।। ૬॥ તન્ઞઃ પ્રદ્ોતયાધ્યાત્મજ્ઞાનં” તત્તાર્થદર્શનમ્ । યેનાગ્જસા તરિષ્યામો દુસ્તરં ભવસાગરમ્ ॥૭॥। મૈકેય ઉવાચ ઈતિ પ્રચેતસાં પૃષ્ટો ભગવાન્ઞારદો મુનિઃ | ભગવત્યુત્તમશ્લોક આવિષ્ટાત્માડબ્રવીસૃપાન્ ।। ૮॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! (દસ લાખવર્ષ વીતી ગયા પછી) જ્યારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેમને લગવાનનાં વાક્યોનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ પોતાની પત્ની મારિષાને પુત્રોની પાસે છોડીને તરત જ ઘરમાંથી નીકળી પડ્યા. (૧) તેઓ પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ પર, કે જ્યાં જાજલિ મુનિએ સિહિપ્રાપ્ત કરી હતી - ત્યાં જઈ પહોંચ અને જેનાથી ‘સમસ્ત ભૂતપ્રાણીઓમાં એક જ આત્મતત્ત્વ વિરાજમાન છે’ એવું જ્ઞાન થાય છે તે આત્મવિચારરૂપ બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા. (૨) તેમણે પ્રાણ, મન, વાણી અને દૃષ્ટિને વશ કર્યા તથા શરીરને નિશ્ચેષ્ટ, સ્થિર અને સીધું (ટટ્ટાર) રાખીને આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહમમાં લીન કરી દીધું. આવી સ્થિતિમાં તેમને દેવો અને અસુરો - બંનેયના વંદનીય શ્રીનારદજીએ જોયા. (૩) નારદજીને આવેલા જોઈને પ્રચેતાઓ ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને આદરસત્કારપૂર્વક દેશ-કાળ અનુસાર તેમની વિધિવત્ પૂજા કરી. જ્યારે નારદજી આરામપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા. (૪) ઉ પ્રચેતાઓએકલું - હે દેવર્ષિ! તમારું સ્વાગત છે.આજે ઘણા ભાગ્યબળે અમને તમારું દર્શન થયું. બ્રહ્મન્! સૂર્યની જેમ તમારું વિચરણ પણ જ્ઞાનના આલોક (પ્રકાશ)થી સઘળા જીવોને અભય-દાન આપવા માટે જ થાય છે. (૫) પ્રભુ! ભગવાન શંકર અને ભગવાન શ્રીવિષ્તુએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થીમાં આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા છીએ. (૬) તેથી તમે અમારાં ફદયોમાં પરમાર્થતત્ત્વનો સાક્ષાત્કાર કરાવનારા તે અધ્યાત્મજ્ઞાનને ફરી પ્રકાશિત કરી દો, કે જેથી અમે સુગમતાપૂર્વક જ આ દુસ્તર સંસારસાગરને પાર કરી લઈએ. (૭) શ્રીમૈત્રેયજી કહે છે - ભગવન્મય શ્રીનારદજીનું ચિત્ત હંમેશાં ભગવાન શ્રીકૃષ્ણમાં જ પરોવાયેલું રહે છે. તેઓ ૨. પ્રા. પા. - ન્નાદિબરતરપેભ 1 ૨. પ્રા. પા. - વુયુજે તાને સર્વનનયાન્ પ્રજેજરાન્ 1 ૩. પ્રા. પા. - ત્સકનય પ્રાચેતસે રિતે 1 ૪. પ્રા. પા. - તભિવાઘ ચ | પ. પ્રાચીન પ્રતમાં ‘મેતસ ઊચુઃ”
- એટલો ભાગ નથી. ૬. પ્રા. પા. - પ્રાચીન પ્રતમાં ‘ડઘ’ - એ ભાગ ખંડિત છે. ૭. પ્રા. પા. - પ્રાયો નઃ! ૮. પ્રા. પા. - વ્ધ્યાત્મં શાન! અ૦૩૧] ચોથો સ્કન્ધ 463 નારદ ઉજાચ તજ્જન્મ તાનિ કર્માણિ તદાયુસ્તન્મતો વચઃ ! નૃણાં યેનેહ’ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્રઃ । ૯॥ કિંજન્મભિસ્નિભિર્વહર શૌક્લસાવિત્રયાશિકૈઃ* ।. કર્મભિર્વા ત્રયીપ્રોક્તેઃપુંસો્ડાપિ વિબુધાયુષા । ૧૦॥ શ્રુતેન તપસા વા કિં વચોભિશ્રિત્તવૃત્તિભિઃ । બુદ્ધયાવા કિં[નિપુણયા બલેનેન્દ્રિયરાધસા* । ૧૧॥ કિંવાયોગેન સાડખ્પેન ન્યાસસ્વાધ્યાયયોરપિ | કિં વા શ્રેયોભિરન્યૈશ્વ ન યત્રાત્મપ્રદો હરિઃ ॥ ૧૨॥ શ્રેઘસામપિ સર્વેષામાત્મા હ્રવધિરર્થતઃ | સર્વેષામપિ ભૂતાનાં હરિરાત્માડડત્મદઃ પ્રિયઃ ॥ ૧૩] યથા તરોર્મૂલનિષેચનેન તત્સ્કન્ધભુજોપશાખાઃ । યથેન્દ્રિયાણાં સર્વાર્હણમચ્યુતેજ્યા | ૧૪॥। તૃપ્યન્તિ પ્રાણોપહારાચ્ચ તથૈવ યધૈવ સૂર્યાત્રભર્વાન્તે વારઃ પુનશ્ચ તસ્મિન્ પ્રવિશ્તિ કાલે | ભૂતાનિ ભૂમૌ સ્થિરજડ્રમાનિ તથા હરાવેવ ગુણપ્રવાહઃ 1૧૫! એતત્પદં* તજ્જગદાત્મનઃ પરં સકૃદ્રિભાતં સવિતુર્યથા પ્રભા ! યથાડસવો જાગ્રતિ સુમશક્તયો દ્રવ્યક્રિયાજ્ઞાનભિદાભ્રમાત્યયઃ ॥૧૬॥ યથા નભસ્યભ્રતમ પ્રકાશ ભવત્તિ ભૂપા? ન ભવન્ત્યનુક્રમાત્ 1 એવં પરે બ્રહ્મણિ શક્તયસ્ત્વમૂ રજસ્તમઃસત્ત્વમિતિ પ્રવાહઃ ૧૭ પ્રચેતાઓના આ પ્રમાણે પૂછવાથી તેમને કહેવા લાગ્યા. (૮) શ્રીનારદજીએ કહ્યું - ડે રાજાઓ! આ લોકમાં મનુષ્યનો તે જ જન્મ, તે જ કર્મ, તે જ આયુષ્ય, તે જ મન અને તે જ વાણી સાર્થક છે, કે જેના વડે સર્વાત્મા સર્વશ્રર શ્રીહિનું સેવન કરવામાં આવે છે. (૬) પથિત્ર માતા- (પિતાથી ઉત્પન્ન થવાથી, યજ્ઞોપવીત-સંસ્કારથો અને યશદીક્ષાથી પ્રાપ્ત થનારા તે ત્રણ પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી, વેદોક્ત કર્મોથી, દેવતાઓના જેવા દીર્ધ આયુષ્યથી, શાસ્રના શાનથી, તપથી, વાણીની ચતુરાઈથી, અનેક પ્રકારની વાતો યાદ રાખવાની શક્તિથી, તૌત્ર બુદ્ધિયો, બળથી, ઇન્દ્રિયોના કૌશલથી, યોગથી, સાંખ્ય (આત્મા-અનાત્માના વિવેક)થી, સંન્યાસ અને વેદ-અધ્યયનથી તથા વ્રત-વૈરાગ્વ વગેરે અન્ય કલ્યાણકારી સાધનોથી પણ મનુષ્યને શો લાભ? કે જેના વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર! શ્રીહારે મેળવી ન શકાય, (૧૦-૧૨) વાસ્તવમાં સમસ્ત કલ્યાલ્રોની અવધિ ખાત્મા જ છે અને આત્મજ્ઞનનું મ્રદાન કરનારા શ્રીહરિ જ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે. (૧૩) જેમ વૃના મૂળને સીંચવાથી તેનાં થડ, ડાળીઓ, પેટા-ડાળીઓ વ” બધાંયનું પોષણ થઈ જાય છે અને જેમ ભોજન વડે પ્રાણને તૃપ્ત કરવાથી સમસ્ત ઇન્દ્રિયો પુષ્ટ ઘઈ જાય છે તેવી જ રીતે શ્રીભગવાનની પૂજા બધાંની પૂજી છે. (૧૪) જેમ વર્ષાઝતુમાં [જળ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે અને ગ્રીષ્મકતુમાં ‘તેનાં જ કિરણોમાં ફરી પ્રવેશી જાય છે તથ! જેમ સઘળાં ‘ચરાચર ભૂતમ્રાણીઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પછી ‘તેમાં જ મળી જાય છે તેવી જ રીતે ચેતન-અચેતનાત્મક આ સઘળો પ્રપંચ શ્રીહારેમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. (૧૫) વાસ્તવમાં આ વિશ્વ જ — જગદાત્મા શ્રીભગવાનનું તે શાસપ્રસિદ્ધ સર્વ-ઉપાધિઓથી - રહિત સ્વરૂપ છે. જેમ સૂર્યની પ્રભા તેનાથી ભિન્ન હોતી નથી તેવી જ રીતે આ જગત ભગવાનથી ભિન્ન નથી; તથા જેમ - જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે પરંતુ સુષુપ્ત અવસ્થામાં તેમની શક્તિઓ લીન થઈ જાય છે તેવી જ રીતે આ જગત સર્ગકાળમાં ભગવાનમાંથી પ્રગટ ધાય છે અને કલ્પનો અંત થતાં તેમનામાં જ લીન થઈ જાય છે. સ્વરૂપથી તો ભગવાનમાં દ્રવ્ય, ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રિવિધ અહંકારનાં કાર્યોની તથા તેમના નિમિત્તે થતા ભેદભ્રમોની સત્તા જ નથી. (૧૬) હે રાજાઓ! જેમ વાદળ, અંધકાર અને પ્રકાશ - એ ક્રમશઃ આકાશમાંથી પ્રકટ થાય છે અને તેનામાં જ લીન થઈ જાય છે, પરંતુ આકાશ તેમનાથી લેપાતું નથી; તેવી જ રીતે ૨.પ્રા. પા. - વેન હિ 1 ૨. મ્રા. પા. પ્રિય! ૬. પ્રાચીન ત્રતમાં ‘એતતયદ’થી માંડીને *; બિસ્તિબિવેદેઃ । ૩. પરા. પા. - શુક્લસા૦ ! ૪. પ્રા. પા. - વ્સોયસા । પ. કા. પા. - વ્રાત્મપદ? તત્યથઃ’ સુધીનો ભાગ (૧૯મો શ્લોક) નથી. ૭ પ્રા. પા. - ભો ! 464 શ્રીમદભાગવત [અ૦૩૧ તેનૈકમાત્માનમશેષદેહિનાં કાલં પ્રધાનં પુરુષં પરેશમ્ | સ્વતેજસા ધ્વસ્તગુણપ્રવાહ- માત્મૈકભાવેન ભજધ્વમદ્વા 1૧૮॥ દયયા સર્વભૂતેષુ સન્તુષ્ટ્યા યેન કેન વા ! સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દનઃ ॥ ૧૯॥। અપહતસકલૈષણામલાત્મ- ન્યવિરતમેધિતભાવનોપહૂતઃ | નિજજનવશગત્વમાત્મનોડય- ન્ન સરતિ છિદ્રવદક્ષરઃ સતાં હિ ૨૦ ન ભજતિ કુમનીષિણાં સ ઇજ્યાં હરિરધનાત્મધનપ્રિયો રસજ્ઞઃ |! શ્રુતધનકુલકર્મણાં મદેર્યે વિદધતિ પાપમકિઝ્ચનેષુ સત્સુ 1ર૧॥ શ્રિયમનુચરતી તદર્થિનશ્ચ દ્વિપદપતીન્ વિબુધાંશ્ચ યત્સ્વપૂર્ણઃ૨ । ન ભજતિ નિજભૃત્યવર્ગતન્ત્રઃ કથમમુમુદ્ધિસૂજેત્પુમાન્ કૃતશઃ 1 ર૨॥ મૈત્રેય ઉર ઇતિ પ્રચેતસો રાજન્નન્યાશ્ ભગવત્કથાઃ । શ્રાવયિત્વાબ્રહ્મલોકં યયૌ સ્વાયમ્ભુવો મુનિઃ ॥ ૨૩॥ તેડપિ તન્મુખનિર્યાતં યશો લોકમલાપહમ્ | હરેર્નિશમ્ય તત્પાદં ધ્યાયન્તસ્તદ્ગ્તિં યયુઃ ॥ ૨૪॥ આ સત્ત્વ, રજ અને તમોમયી શક્તિઓ ક્યારેક પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેમનામાં જ લીન થઈ જાય છે. આ જ રીતે તેમનો પ્રવાહ ચાલતો રહે છે; પરંતુ આનાથી આકાશ જેવા અસંગ પરમાત્મામાં કોઈ વિકાર થતો નથી. (૧૭) તેથી તમે બ્રહ્મા વગેરે તમામ લોકપાલોના પણ અધીશ્વર શ્રીહરિને પોતાનાથી અભિન્ન માનો અને તેમને ભજો; કારણ કે તેઓ જ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે. તેઓ જ જગતના નિમિત્ત-કારણ કાળ છે, ઉપાદાન-કારણ પ્રધાન અને નિયંતા પુરુપોત્તમ છે તથા તેઓ જ પોતાની કાળશક્તિથી ગુણોના પ્રવાહરૂપ આ પ્રપંચનો સંહાર કરી નાખે છે. (૧૮) તે ભક્તવત્સલ ભગવાન સઘળા જીવો પર દયા કરવાથી, જે કંઈ મળી રહે તેમાં જ સંતુષ્ટ રહેવાથી તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે. (૧૯) પુત્રપ્રાપ્તિની ઇચ્છા વગેરે. બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી જેમનાં અંતઃકરણ શુદ્ધ થઈ ગયાં છે તેવા સંતોનાં હૃદયમાં તેમના નિરંતર વધતા રહેતા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રીહરિ (સ્વયં) આવી જાય છે અને પોતાના ભક્તાધીનપણાને ચરિતાર્થ કરતા રહીને. હૃદય-આકાશની જેમ ત્યાંથી ખસતા નથી. (૨૦) ભગવાન તો પોતાને (ભગવાનને) જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ પ્રેમ કરે છે; કારણ કે તેઓ પરમ રસજ્ઞ છે
- તે અર્કિંચનોની અનન્ય આશ્રયભૂત નિર્હેતુક ભક્તિમાં કેટલી મધુરતા હોય છે તેને પ્રભુ સારી રીતે જાણે છે. જે લોકો પોતાનાં શાસ્રજ્ઞાન, ધન, કુળ અને કર્મોના મદથી ઉત્પન્ન થઈને આવા અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે. તે દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી. (૨૧) ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે; તેમને પોતાની સેવામાં રહેતાં શ્રીલક્્મીજીની તથા તેમની ઇચ્છા કરનારા રાજાઓ અને દેવતાઓની પણ કોઈ પરવા હોતી નથી. આટલું હોવા છતાંય તેઓ પોતાના ભક્તોને તો આધીન જ રહે છે. અહો!આવા કરુણાના સાગર શ્રીહરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય થોડા સમય માટે પણ કેવી રીતે છોડી શકે? (૨૨) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથોસાથ ભગવાન વિષેની અન્ય પણ ઘણીબધી વાતો કહી સંભળાવી. ત્યારબાદ તેઓ બ્રહ્મલોકમાં સિધાવી ગયા. (૨૩) પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતમાં પાપ-રૂપી મળને દૂર કરનારાં ભગવાનનાં ચરિત્રો સાંભળ્યા પછી ભગવાનનાં ચરણકમળોનું જ ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને પામ્યા. (૨૪) ૧. પ્રા. પા. - ત્મનુસરતસ્તદર્થિનલ | ૨. પ્રા. પા. - મત્સુપૂર્ણઃ અ૦૩૧] ચોથો સ્કન્ધ 465 એતત્તેડભિહિતં ક્ષત્તર્યન્માં ત્વં પરિપૃષ્ટવાન્ । પ્રચેતસાં નારદસ્ય સંવાદં હરિકીર્તનમ્ । રપ! કશુક ઉર! ય એષ ઉત્તાનપદો માનવસ્યાનુવર્ણિતઃ । વંશઃ પ્રિયવ્રતસ્યાપિ નિબોધ નૃપસત્તમ૨ । ર૬।। યો નારદાદાત્મવિધામધિગમ્ય પુનર્મહીમ્ । ભુક્ત્વાવિભજ્ય પુત્રેભ્ય એશ્વરં સમગાત્પદમ્ ॥ ૨૭॥ ઇમાં તુ કૌષારવિણોપવર્ણિતાં ક્ષત્તા નિશમ્યાજિતવાદસત્કથામ્ | પ્રવૃદ્ધભાવોડશ્રુકલાકુલો૨ે મુને- ર્દધાર મૂર્ધ્ના ચરણં હદા હરેઃ ૨૮॥ વિદુર વાચ સોડયમધ્ય મહાયોગિન્ ભવતા કરુણાત્મના | દર્શિતસ્તમસઃ પારો યત્રાકિગ્યનગો હરિઃ ।। ૨૯॥ કીંશુક ઉવાચ ઇત્યાનમ્ય તમામન્ક્ય વિદુરો ગજસાદ્ધયમ્ સ્વાનાં દિદક્ષુઃ પ્રયયૌ જ્ઞાતીનાં નિર્વીતાશયઃ ॥ ૩૦॥ એતધઃશ્રૃણુયાદ્રાજન્ રાશાં હર્યર્પિતાત્મનામ્ | આયુર્ધનંયશઃ સ્વસ્તિ ગતિમૈશ્વર્યમાપ્નુયાત્ ॥ ૩૧॥। આ પ્રમાણે, તમે મને શ્રીનારદજી અને પ્રચેતાઓ વચ્ચે થયેલા ભગવાનની કથા સંબંધી સંવાદ વિષે જે પૂછયું હતું તે મેં તમને કહી સંભળાવ્યું. (૨૫) શ્રીશુક્દેવજી કહે છે - હે રાજન્! અહીં સુધી સ્વાયંભુવ મનુતા પુત્ર ઉત્તાનપાદના વંશનું વર્ણન થયું; હવે. પ્રિયવ્રતના વંશનું વર્ણન પણ સાંભળો. (૨ ૬) રાજા પ્રિયદ્રતે. શ્રીનારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજ્યભોગ કર્યો હતો તથા અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વહેંચીને તેમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું. (૨૭) હે રાજન્! આ તરફ, શ્રીમૈત્રેપજીના મુખેથી ભગવાનના ગુજ્રાનુવાદ (કીર્તન)થી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા; ભક્તિભાવનો ઉદ્દેક થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનનાં ચરણોનું હૃદયમાં સ્મરણ કરતાં કરતાં પોતાનું માથું મુનિવર મૈત્રેયજીનાં ચરણોમાં મૂકી દીધું. (૨૮) વવિદુરજી કહેવા લાગ્યા - હે મહાયોગી! તમે ઘણા જ કરુણામય છો. આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પેલે પાર પહોંચાડી દીધો છે, કે જ્યાં અરકિંચનોના સર્વસ્વ શ્રીહરિ વિરાજે છે. (૨૯) શ્રીશુકદેવજી કહે છે - મૈત્રેયજજીને કૃતશતાસૂચક ઉપર્યુક્ત વચનો કહીને તથા તેમને પ્રણામ કરીને વિદુરજીએ. તેમની પાસેથી આજ્ઞા લીધી અને પછી શાંતચિત્ત થઈને પોતાના બંધુજનોને મળવા માટે તેઓ હસ્તિનાપુરમાં ગયા. (૩૦) હે ચજન્! જે મનુષ્ય ભગવાનના શરણાગત પરમભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સાંભળશે તેને દીર્ધ આયુષ્ય, ધન, સુયશ, ક્ષેમકુશળ, સદગતિ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે. (૩૧) ડ્ત્કઝિન્ત્ન ઇતિ શ્રીમદ્ધાગવતે* મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસાહર્્યાં* પારમહેસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે* પ્રચેતસોપાખ્યાનં નામૈકત્રિંશોડધ્યાયઃ ।। ૩૧॥| ચોથા સ્કન્ધ-અંતર્ગત પ્રચેતસ-ઉપાખ્યાન નામનો એકત્રીસમો અધ્યાય સપાપ્ત.