Śrīmad Bhāgavatam

૭ ભવાટવીનું વર્ણન અને રહૂગણના સંશયનો નાશ

ભવાટવીનું સ્પષ્ટીકરણ સ હોશ ય એષ દેહાત્મમાનિનાં સત્ત્વાદિગુણ- વિશેષવિકલ્પિતકુશલાકુશલસમવહારવિનિર્મિત- વિવિધદેહાવલિભિર્વિયોગસંયોગાધનાદિ- સંસારાનુભવસ્ય દ્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

  • તેરમો અધ્યાય ૭ ભવાટવીનું વર્ણન અને રહૂગણના સંશયનો નાશ ત્રાહ્ાજ ઉવાચ જડભરતે કહ્યું - હે રાજન્‌! આ જીવસમુદાય સુખરૂપી ધનમાં આસક્ત, દેશ-દેશાન્તરમાં ફરી-ફરીને વેપાર દુરત્યયેડધ્વન્યજયા નિવેશિતો કરનારા વ્યાપારી-સમૂહ જેવો છે. માયાએ તેને દુસ્તર રજસ્તમઃસત્ત્વવિભક્તકર્મદ. ક્‌ 1 પ્રવૃત્તિમાર્ગમાં જોડી દીધો છે; તેથી તેની દષ્ટિ સાત્તિિક, સ એષ સાર્થોડર્થપરઃ પરિભ્રમન્‌ ભવાટવીં યાતિ ન શર્મ વિન્દતિ | ૧।। યસ્યામિમે ષણ્નરદેવ દસ્યવઃ સાર્થ વિલુમ્પન્તિ કુનાયકં બલાત્‌ | ગોમાયવો યત્ર હરતન્તિ સાર્થિકં પ્રમત્તમાવિશ્ય યથોરણં વૃકાઃ ||૨॥। રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારનાં કર્મો પર જાય છે. તે કર્મોમાં ભટકતો ભટક્તો એ (જીવસમુદાય) આ સંસારરૂપી જંગલમાં - ભવાટવીમાં જઈ પહોંચે છે. ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી. (૧) મહારાજ! તે જંગલમાં છ લુટારાઓ છે. આ વેપારી-સમાજનો નાયક ઘણો દુર છે. તેના નેતૃત્વમાં આ (વેપારી-સમાજ) જ્યારે ત્યાં પહોંચે છે. ત્યારે આ લુટારાઓ બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે તથા વરૂઓ જે રીતે ઘેટાંઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે તેવી જ રીતે આની સાથે રહેતાં વરુ જ આને અસાવધાન જોઈને આના ધનને અહીં-તહીં ૧. પ્રાચીન પ્રતમાં ‘ન્શોડનુદિન મમુકષર્મતિ’થી માંડીને ‘વિશક્રમાનોન સુધીનો પાઠ ખંડિત થઈ ગયો છે. કા2 શ્રીમદભાગવત [અ૦૧૩ પ્રભૂતવીરુતૃણગુલ્મગદ્કરે ખેંચવા લાગે છે. (૨) તે જંગલ ઘજ્ઞા-બધા વેલા, ઘાસ કઠોરદશૈર્મશકેરુપદ્ુતઃ 1 અને ઝાડ-ઝાંખરાંને કારણે ઘણું દુર્ગમ બનેલું છે. તેમાં તીદ્ર ક્વચિત્તુ ગન્ધર્વપૌર્ર પ્રપશ્યતિ ડાંસ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી. ત્યાં સ આને ક્યારેક તો ગંધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક કવચિત્ક્વચિચ્ચારુર્યોલ્સુકગ્રહમ્‌ 1૩11 | #. રેક ચમચમતા અતિચંચળ આગિયા આંખો સામે આવી નિવાસતોયદ્રવિણાત્મબુદ્ધિ- જાય છે. (૩) આ વેપારી-સમાજ આ જંગલમાં નિવાસસ્થાન, સ્તતસ્તતો ધાવતિ ભો અટવ્યામ્‌ | પાજી, ધન વગેરેમાં આસક્ત થઈને અહીં-તહીં ભટકતો ક્વચિચ્ચ વાત્યોત્થિતપાંસુધૂમ્રા રહે છે. ક્યારેક આંધીથી ઊડેલી ધૂળને લીધે જ્યારે બધી ક દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને કશો ન જાનાતિ રજસ્વલાશઃ 1૪૫ | મ સાખોમાં પૂથ ભરાઈ જાય છે, તો આને દિશાઓનું અદેશ્યઝિલ્લીસ્વનકર્ણશૂલ જ્ઞાન પણ રહેતું નથી. (૪) ક્યારેક આ (વેપારી- ઉલૂકવાગ્મિર્વ્યથિતાન્તરાત્મા । સમુદયાય)ને નહીં દેખાતાં તમરાંઓનો કર્શકટુ અવાજ અપુષ્યવૃક્ષાન્‌ શ્રયતે ક્ષુધાર્દિતો મરીચિતોયાન્યભિધાવતિ ક્વચિત્‌ ॥૫।। ક્વચિદ્રિતોયાઃ સરિતોડભિયાતિ પરસ્પરં ચાલષતે નિરન્ધઃ૨ । આસાદ્ય દાવં ક્વચિદગ્નિતસો નિર્વિઘતે ક્વ ચ યક્ષે્હતાસુઃ ॥ ૬।| શૂરેર્હતસ્વઃ ક્વ ચ નિર્વિણ્ણચેતાઃ શોચન્‌ વિમુદ્યન્ુપયાતિ કશ્મલમ્‌ | ક્વચિચ્ચ ગત્ધર્વપુરં પ્રવિષ્ટઃ પ્રમોદતે નિર્વૃતવન્મુહૂર્તમ્‌ ॥ ૭।। ચલન્‌ ક્વચિત્કણ્ટકશર્કરાડદ્વિ-. ર્નગારુસક્ચુર્વિમના* ઇવાસ્તે । પદે પદેડભ્યન્તરવદ્ધિનાડર્દિતઃ કૌટુમ્બિકઃ કુધ્યતિ વૈ જનાય॥૮॥ ક્વચિન્નિગીરણોડજગરાહિના જનો નાવૈતિ કિગ્ચિદ્િપિનેડપવિદ્ધઃ | દષ્ટ: સ્મ શેતે ક્વ ચ દન્દશૂકૈ- રન્ધોડન્ધકૃપે પતિતસ્તમિસે ॥ ૯ કર્હિ સ્મ ચિત્શુદ્રરસાન્‌ વિચિન્વં- સ્તન્મક્ષિકાભિર્વ્યથથિતો વિમાનઃ1 તત્રાતિકૃચ્છાત્પ્રતિલબ્ધમાનોર્* બલાહિલુમ્પન્ત્તથ તં તતોડન્યે ॥૧૦॥ સંભળાય છે, કયારેક ઘૂવડોની બોલીથી આનું ચિત્ત વ્યથિત થઈ જાય છે; ક્યારેક આને ભૂખ સતાવવા લાગે છે, તો આ નિંદનીય ઉક્ષોનો જ સહારો ખોળવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ ભણી દોટ મૂકે છે. (૫) ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે, ક્યારેક અન્ન નર્હી મળવાથી પરસ્પર એક-બીજા આગળ ભોજન મેળવવાની ઇચ્છા કરે છે; ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષલોકો આના પ્રાન્ન ખેંચવા લાગે છે તો આ ખિન્ન થઈ જાય છે. (૬) ક્યારેક પોતાનાથી વધુ બળવાન લોકો આનું ધન છીનવી લે છે, તો આ દુઃખી થઈને શોક અને મોહથી અચેત થઈ જાય છે અને ક્યારેક ગંધર્વનગરમાં પહોંચી જઈને ઘડીભર માટે બર્ધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે. (૭). ક્યારેક પર્વતો પર ચડવા ઇચ્છે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પૂગ ચાળણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે. પરિવાર ઘજ્ઞો વધી જાય છે અને ઉદરપૂર્તિ (પેટ- ગુજારા)નું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાનાં જ બંધુ-બાંધવો પર ખિજાવા લાગે છે. (૮) ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મડદા જેવો પડ્યો રહે છે, તે સમયે આને કોઈ સાન-ભાન રહેતું નથી. કયારેક બીજાં ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ પડ્યો રહે છે. (૯) ક્યારેક મધ ખોળવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું. સઘળું અભિમાન ઓગળી જાય છે. જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે (મધ) મળી પણ જાય ૧. પ્રાચીન પ્રતમાં ‘ઉલૂક’ શબ્દ લખવાનો રહી ગયો છે. ૨. ત્ર. પા. - નિરન્તરમ્‌ 1 ૩. પ્રા. પા. - ત્નગાનાસ્સ્કુરથિમના | ૪. પરા પા. - તત્રાતિકૃચ્ં પ્રતિક અ૦૧૩] પાંચમો સ્કન્ધ 513 ક્વચિચ્ચ શીતાતપવાતવર્ષ- પ્રતિક્રિયાં કર્તુમનીશ આસ્તે | ક્વચિન્મિથો વિપણન્‌ યચ્ચ કિગ્ચિદ્‌ વિદ્વેષમૃચ્છત્યુત વિત્તશાઠ્યાત્‌ | ૧૧॥। ક્વચિત્ક્વચિત્ક્ષીણધનસ્તુ તસ્મિન્‌ શય્યાસનસ્થાનવિહારહીનઃ યાચન્‌ પરાદપ્રતિલબ્ધકામઃ પારક્યદંષ્ટિરલભતેડવમાનમ્‌ ॥૧૨॥। અન્યોન્યવિત્તવ્યતિષજ્નવૃદ્ધ- વૈરાનુબન્ધો વિવહન્મિથશ્ચ | અધ્વન્યમુષ્મિન્ઞુરુકૃચ્છૂવિત્ત- બાધોપસર્ગર્વિહરન્‌ તાંસ્તાન્‌ વિપન્ઞાન્‌ સ હિ તત્ર તત્ર વિહાય જાતં પરિગૃહ્ય સાર્થઃ। આવર્તતેડઘાપિ ન કશ્ચિદત્ર વીરાધ્વનઃ પારમુપૈતિ યોગમ્‌ ।૧૪॥ મનસ્વિનો નિર્જિતદિગ્ગજેન્દ્રા મમેતિ સર્વે ભુવિ બદ્ધવૈરાઃ | શયીરજ્ઞ તુ તઘદવ્રજન્તિ યશ્યસ્તદણ્ઠો ગતવૈરોડભિયાતિ ॥૧૫॥ પ્રસજ્જતિ ક્વાપિ લતાભુજાશ્રય- સ્તદાશ્રયાવ્યક્તપદદ્વિજસ્પૃહઃ ક્વચિત્કદાચિદ્ધરિચક્રતસ્રસન્‌ સખ્યં વિધત્તે બકકક્ગૃધ્રેઃ । ૧૬॥ તૈર્વગ્ચિતો હંસકુલં સમાવિશ- ન્નરોચયન્‌ શીલમુપૈતિ વાનરાન્‌ | તજ્જાતિરાસેન સુનિર્વૃતેન્દ્રિયઃ૨ પરસ્પરોટ્ટીક્ષણવિસ્મૃતાવધિઃ કુમેષુ રંસ્યન્‌ સુતદારવત્સલો વ્યવાયદીનો વિવશઃ સ્વબતન્ધને । ક્વચિત્રમાદાદ્‌ ગિરિકન્દરે પતન્‌ વલ્લીં ગૃહીત્વા ગજભીત આસ્થિતઃ । ૧૮॥। વિપન્નઃ 1૧૩॥ મૃષે ॥૧૭॥ છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે. (૧૦) ક્યારેક ટાઢ, તડકો, આંધી અને વરસાદથી પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે. ક્યારેક પરસ્પર થોડો-ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને (છેતરીને) તેમની સાથે વેર બાંધી લે છે. (૧૧) ક્યારેક ક્યારેક તે સંસારરૂપી વનમાં આનું. ધન નાશ પામે છે તો આની પાસે શય્યા, આસન, રહેવા માટેનું સ્થાન, સહેલ-સફર માટે સવારી (વાહન) વગેરે પણ રહેતાં નથી, ત્યારે બીજાંઓ પાસેથી યાચના કરે છે. માગવા છતાં પણ બીજા પાસેથી તેની ઇચ્છિત વસ્તુ મળતી નથી ત્યારે પારકી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આણે ભારે તિરસ્કાર સહન કરવો પડે છે. (૧૨) આ પ્રમાણે વ્યાવહારિક સંબંધને કારણે એક-બીજા સાથે દ્ેષભાવ વધી જવા છતાં પણ આ વેપારી-સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાતજાતનાં કષ્ટો અને ધનસંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો શબવત્‌ થઈ જાય છે. (૧૩) સાથીઓમાંથી જે જે મરતા જાય છે તેમને જ્યાંના ત્યાં છોડીને નવાં પેદા થનારાંઓને સાથે લઈને આ વણઝારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે. હે વીરવર! આમનામાંનું કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને. પાર કરીને પરમ-આનંદમય યોગનું શરણ પણ લીધું. (૧૪) જેમણે મોટા મોટા દિકપાલોને જીતી લીધા છે તે ધીર-વીર પુરુષો પણ પૃથ્વી પર “આ મારી છે’ એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામભૂમિમાં જંગ ખેલે છે અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી, કે જે નિર્વેર પરમહંસોને મળે છે. (૧૫) આ સંસારવન (ભવાટવી)માં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારાં મધુર બોલીવાળાં પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે. ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા, કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે. (૧૬) જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના (સાધુ-સંતોના) કુળમાં પ્રવેશવા ઇચ્છે છે; પરંતુ તેને તેમનો આચાર રુચતો નથી, તેથી વાનરોમાં ભળી જઈને તેમના જાતિસ્વભાવ અનુસાર દામ્પત્યસુખમાં રત રહીને વિષયભોગોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એક-બીજાનું મુખ જોતો-જોતો પોતાના આયુષ્યની અવધિને વીસરી જાય છે. (૧૭) ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહપાશમાં બંધાઈ જાય છે. એનામાં મૈથુનની વાસના એટલી વધી જાય ૧. પ્રા. પા. - અન્યોન્યકર્મ૦ 1 ૨. પ્રા. પા. - સુનિજિતેન્ટિયઃ 1 કાહ શ્રીમદભાગવત [અ૦૧૩ અતઃ કથગ્ચિત્સ વિમુક્ત આપદઃ પુનશ્ચ સાર્થ પ્રવિશત્યરિન્દમ | અધ્વન્યમુષ્મિન્નજયાય નિવેશિતો ભ્રમગ્જનોડદ્યાપિ ન વેદ કશ્ચન 1૧૯ રહૂગણ ત્વમપિ હ્યધ્વનોડસ્ય સંન્યસ્તદણ્ડઃ કૃતભૂતમૈત્રઃ | અસજિજતાત્મા હરિસેવયા શિતં જ્ઞાનાસિમાદાય તરાતિ પારમ્‌ ॥૨૦॥ ચજનોવાચ અહો નૃજન્માખિલજન્મશોભનં કિં જન્મભિસ્ત્વપરેરપ્યમુષ્મિન્‌ ન યદ્દધુષીકેશયશ:કૃતાત્મનાં મહાત્મનાં વઃ પ્રચુરઃ સમાગમઃ ૨૧ ન હ્યાહ્ુતં ત્વચ્ચરણાબ્જરેણુભિ- રહતાંહસો ભક્તિરધોક્ષજેડમલા | મૌહૂર્તિકાઘસ્ય સમાગમાચ્ચ મે દુસ્તર્કમૂલોડપહતોડવિવેકઃ નમો મહદ્‌ભ્યોડસ્તુ નમઃ શિશુભ્યો નમો યુવભ્યો નમ આ બટુભ્યઃ | યે બ્રાહ્મભા ગામવધૂતલિક્ઞા- શ્વરન્તિ તેભ્યઃ શિવમસ્તુ રાજ્ઞામ્‌ 1૨૩॥ કુક ઉવાચ ઇત્યેવમુત્તરામાતઃ સ વૈ બ્રહ્મર્ષિસુતઃ સિન્ધુપતય આત્મસતત્તવંચ વિગણયતઃ પરાનુભાવઃ* પરમકારુણિકતયોપદિશ્ય રહૂગણેન સકરુણમભિ- વન્દિતચરણ આપૂર્ણાર્ણવ* ઇવ નિભૃતકરણોર્મ્યાશયો ધરણિમિમાં વિચચાર* ॥૨૪॥ સૌવીરપતિરપિ સુજનસમવગત- પરમાત્મસતત્ત્વ આત્મન્યવિદ્યાધ્યારોપિતાં ચ દેહાત્મમતિં વિસસર્જ | એવં હિ નૃપ ભગવદાશ્રિતાશ્રિતાનુભાવઃ 5 ॥ રપ॥ ॥રર॥ છે કે જાતજાતના અઘટિત વ્યવહારોથી દીન (દયામણો) થવા છતાં પણ એ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનું સાહસ કરી શક્તો નથી. ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાઈ પડે છે, તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે. (૧૮) હે શત્રુદમન! જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાળામાં ભળી જાય છે.જે મનુષ્ય માયાની પ્રેરજ્ઞાથી એક વાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતાં ભટકતાં અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી. (૧૯) હે રહૂગણ! તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો. માટે, હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈને સમસ્ત, પ્રાણ્રીઓના સુક્રદ થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી તીક્ણ ધાર કાઢેલું શાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો. (૨૦) હ રાજા રહૂગણે કહ્યું - અહો! સધળી યોનિઓમાં આ મનુષ્ય-જન્મ જ શ્રેષ્ઠ છે. અન્ય બીજા લોકોમાં પ્રાપ્ત થતા દેવતા વગેરેના ઉત્કૃષ્ટ જન્મોથી પણ શો લાભ છે, કે જયાં ભગવાન ક્ષીકેશના પવિત્ર યશથી શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા મહાત્માઓનો અધિકાધિક સમાગમ થવા પામતો નથી? (૨૧) તમારાં ચરણકમળોની રજનું સેવન કરવાથી જેમનાં સઘળાં પાપો અને દુઃખો નાશ પામ્યાં છે તે મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી. તમારા બે ઘડીના સત્સંગથી જ મારું તો સઘળું કુતર્ક-મૂલક અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. (૨૨) બ્રહ્મશાનીઓમાં જેઓ વયોવૃદ્ધ હોય, તેમને નમસ્કાર છે; જેઓ બાળક હોય, તેમને નમસ્કાર છે; જેઓ યુવાન હોય, તેમને નમસ્કાર છે અને જેઓ ક્રીડારત બટુક (રમતાં બચ્ચાં) હોય, તેમને પણ નમસ્કાર છે. જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવધૂતના વેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમના થકી અમારા જેવા એશ્વર્યથી ઉન્મત્ત બનેલા રાજાઓનું કલ્યાણ થાઓ. (૨૩) શ્રીશુકદેવજી કહે છે - હે ઉત્તરાનંદન! આ પ્રમાણે તે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિપુત્રે (જડભરતે) પોતાનું અપમાન કરનારા સિંધુનરેશ રહૂગણને પણ અત્યંત કરુણાવશ થઈને આત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો. ત્યારે રાજા રહુગણે દીનભાવે તેમનાં ચરણોની વંદના કરી. પછી બ્રહ્મર્પિશ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંતચિત્ત અને ઇન્દ્રિયોથી ઉપરત થઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. (૨૪) તેમના સત્સંગથી પરમાત્મતત્વનું જ્ઞાન પામીને સૌવીરપતિ રહૂગશે પણ અવિદાને લીધે અંતઃકરણમાં આરોપિત થયેલી દેહાત્મબુદ્ધિનો ૨. મા. પા. - ન્યુસ્મિન્નગજસા | ૨. પ્રા. પા. - આત્મસ્વતત્ત । ૩. પ્રાચીન પ્રતમાં ‘પરાનુભાવઃ પાઠ નથી. ૪. પ્રા. પા. - ત્યરણ પૂર્શાર્લવ ઇવ । પ. પ્રા. પા. - તમિમાં ચચાર ! ૬. પ્રા. પા. — ભગવદાક્વિતાનુભાવઃ ! અ૦૧૪] પાંચમો સ્કન્ધ કાક ચશ્નવાચ યો હ વા ઇહ બહુવિદા મહાભાગવત ત્વયાડભિહિતઃ પરોક્ષેણ વચસા જીવલોકભવાધ્વા* સહ્યાર્યમનીષયા કલ્પિતવિષયો નાગ્જસાડવ્યુત્પન્ન- લોકસમધિગમઃ | અથ તદેવૈતદુરવગમં સમ- વેતાનુકલ્પેન નિર્દિશ્યતામિતિ ॥ ર૬॥ ત્યાગ કર્યો. હે રાજન્‌! જે લોકો ભગવાનના આશ્રિત અનન્ય ભક્તોનું શરણ ગ્રહી લે છે તેમનો આવો જ પ્રભાવ હોય છે, તેમની પાસે અવિધા ઊભી રહી શકતી નથી. (૨૫) રાજા પરીક્ષિતે કહ્યું - હે મહાભાગવત (મુનિશ્રેષ્ઠ)! તમે પરમ વિદ્વાન છો. તમે રૂપક વગેરે વડે અપ્રત્યક્ષરૂપે જીવોના સંસારના જે માર્ગનું વર્ણન કર્યું તે વિષેની કલ્પના વિવેકી મનુષ્યોની બુદ્ધિએ કરી છે, તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો વડે સરળતાથી સમજી શકાતી નથી. તેથી મારી પ્રાર્થના છે કે આ દુર્બાધ વિષયનું રૂપક સ્પષ્ટીકરણ કરતા શબ્દો વડે ખોલીને સમજાવો. (૨૬) ઝ્ક્કઝનકઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પઞ્ચમસ્કન્ધે ત્રયોદશોડધ્યાયઃ || ૧૩॥ પાંચમા સ્કંધ-અંતર્ગત. ચોદમો તેરમો અધ્યાય સમાપ્ત.