Śrīmad Bhāgavatam

ભરતજીના વંશનું વર્ણન કઇક ઉવાર, ભરતસ્યાત્મજઃ સુમતિર્નામાભિહિતો યમુ હ વાવ કેચિત્પાખશ્ડિન ત્દષભપદવીમનુવર્તમાનં ચાનાર્યા અવેદસમામ્નાતાં દેવતાં સ્વમનીષયા પ

ભુવનકોશનું વર્ણન ચશવાચ રાજા પરીક્ષિત બોલ્યા - હે મુનિવર! જ્યાં સુધી ઉક્તસ્ત્વયા ભૂમણ્ડલાયામવિશેષો સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદે
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અઘ્યાય ભરતજીના વંશનું વર્ણન કઇક ઉવાર, ભરતસ્યાત્મજઃ સુમતિર્નામાભિહિતો યમુ હ વાવ કેચિત્પાખશ્ડિન ત્દષભપદવીમનુવર્તમાનં ચાનાર્યા અવેદસમામ્નાતાં દેવતાં સ્વમનીષયા પાપીયસ્યા કલૌ કલ્પયિષ્યત્તિ | ૧।। શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! ભરતજીનો પુત્ર સુમતિ હતો, એ પહેલાં કહેવાઈ ગયું છે. તેણે ક્ાષભદેવજીના માર્ગનું અનુસરણ કર્યું. તેથી કળિયુગમાં ઘણાબધા પાખંડી અનાર્થ મનુષ્યો પોતાની દુષ્ટ બુદ્ધિથી વેદથી વિપરીત કલ્પના કરીને તેને દેવતા માનશે. (૧) તેની પત્ની વૃદ્ધસેનાથી ૧. પ્રા. પા. - સ્વર્ગયાપવર્ગ્વમનુશૃ૦ । ૨. પ્રા. પા. - તખ્યાસ્યતિ ્ેવાભિનન્દતિ 1 શ્રીમદભાગવત [અ૦૧૫ 522 તસ્માદ્‌ વૃદ્ધસેનાયાં દેવતાજિન્નામ પુત્રોડભવત્‌ 1૨।॥ અથાસુર્યા તત્તનયો દેવધુમ્નસ્તતો ધેનુમત્યાં સુતઃ પરગમેષ્ઠી તસ્ય સુવર્ચલાયાં પ્રતીહપ ઉપજાતઃ ૩] ય આત્મવિદયામાખ્યાય સ્વયં સંશુદ્ધોચ મહાપુરુષમનુસસ્માર | ૪।। પ્રતીહાત્સુવર્ચલાયાં* પ્રતિહર્ત્રાદયસ્રય આસક્ઞિજ્યાકોવિદાઃ સૂનવઃ પ્રતિહર્તુઃ સ્તુત્યામજભૂમાનાવજનિષાતામ્‌ 1૫। ભૂમ્ન શ્રષિકુલ્યાયામુદગીથસ્તતઃ પ્રસ્‍તાવો દેવકુલ્યાયાં પ્રસ્‍તાવાજ્તિયુત્સાયાં* હૃદયજ આસૌદ્ધિભુર્વિભો રત્યાં ચ પૃથુષેણસ્તસ્માન્નક્ત આકૂત્યાં જજે નક્તાદ્‌ ક્રુતિપુત્રો ગયો રાજર્ષિપ્રવર ઉદારશ્રવા અજાયત સાક્ષાદદ્રગવતો વિષ્ણોર્જગદરિરક્ષિષયા ગૃહીતસત્ત્વસ્ય કલાડડત્મવત્ત્વાદિલક્ષણેન મહાપુરુષતાં પ્રાપ્તઃ 1૬11 સ વૈ સ્વધમેણપ પ્રજાપાલનપોષણપ્રીણનોપલાલનાનુશાસન- લક્ષણેનેજ્યાદિના ચ ભગર્વાતિ મહાપુરુષે પરાવરે બ્રહ્મણિ સર્વાત્મનાડર્પિતપરમાર્થલક્ષણેન બ્રહ્મ- વિચ્ચરણાનુસેવયાડડપાદિતભગવદ્ધક્તિયોગેન ચાભીક્ષ્ણશઃ પરિભાવિતાતિશુદ્ધમતિરુપ- રતાનાત્મ્ય આત્મનિસ્વયમુપલભ્યમાનબ્રહ્માત્માનુ- ભવોડપિ નિરભિમાન ૬એવાર્વાનિમજૃગુપત્‌ | ૭॥ તસ્યેમાં ગાથાં પાણ્ડવેય પુરાવિદ ઉપયાગન્તિ ॥ ૮|। ગર્ય નૃપઃ કંઃ પ્રાતિયાતિ કર્મભિ- ર્ષજ્વાભિમાની બહુવિદ્રર્મગોસા | સમાગતશ્રીઃ સદસર્સ્પાતેઃ સતાં સત્સેવકોડન્યો ભગવત્કલામૃતે ॥ ૯।। થમભ્યષિઞ્ચન્‌ પરયા મુદા સતીઃ સત્યાશિષો દક્ષકન્યાઃ સરિદ્વિઃ । યસ્ય પ્રજાનાં દુદુહે ધરાડડશિષો નિરાશિષો? ગુણવત્સસ્નુતોધાઃ ॥ ૧૦॥ દેવતાજિત નામનો પુત્ર થયો. (૨) દેવતાજિતને અસુરીના ગર્ભથી દેવલુમ્ન, દેવધુમ્નને પેનુમતીના ગર્ભથી પરમેષ્ઠી અને તેને સુવર્ચલાના ગર્ભથી પ્રતીહ નામનો પુત્ર થયો. (૩) એજે અન્ય મનુષ્યોને આત્મવિલાનો ઉપદેશ કરીને, પોતે શુદ્ધચિત્ત થઈને પરમપુરુષ શ્રીનારાયણનો સાક્ષાત્‌ અનુભવ કર્યો હતો. (૪) પ્રતીહની પત્ની સુવર્ચલાના ગર્ભથી પ્રતિહ્તા, ત્રસ્તોતા અને ઉદ્દાતા નામના ત્રણ પુત્રો ધપા. એ યજ્ઞ વગેરે કર્મામાં ઘણા નિપુજ્ન હતા. એમનામાંના પ્રતિહર્તાની પત્ની સ્તુતિ હતી, તેન! ગર્ભથી અજ અને ભૂમા નામના બે પુત્રો થયા. (૫) ભ્માને ત્રદપેકુલ્યાથી ઉદ્ગીથ, તેને દેવકુલ્યાથી પ્રસતાવ અને પ્રસ્તાવને નિયુત્સાના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો. વિભુને તિના ઉદરથી પૃથુપેશ, પૃથુષેણને આફૂતિથી નક્ત અને નક્તને દુતિના ગર્ભથી ઉદ્ારકીર્તિ રાજર્ષિશ્રેષ્ઠ ગયનો જન્મ થયો. એ જગતના રક્ષણ માટે સત્ત્ગગુણ્નને અપનાવનારા સાશ્ાત્‌ ભગવાન વિષ્ણુના અંશ મનાતા હતા. સંયમ વગેરે અનેક ગુણોને કારણે એમની મહાપુરુષોમાં ગણતરી કરવામાં આવે છે. (૬) મહારાજ ગયે પ્રજાનું પાલન-પોષણ, રંજન, લાલન, અનુશાસન વગેરે કરીને તથા જાતજાતના યશોનું અનુષ્ઠાન કરીને નિષ્કામભાવે, માત્ર ભગવાનની પ્રસન્નતા માટે પોતાના ધર્મોનું આચરલ્ર કર્યું. એનાથી તેમનાં બધાં જ કર્મા સર્વશ્રેષ્ઠ પરમપુરુય પરમાત્મા શ્રીહરિને અર્પણ થઈને પરમાર્થરૂપ બની ગયાં હતાં. એનાથી તથા બ્રહ્મવેત્તા મહાપુરુષોનાં ચરજ્રોની સેવાથી તેમને ભક્તિયોગની પ્રાપ્તિ થઈ; અને ત્યારે નિરંતર ભગવાનનું ચિંતન કરીને તેમણે પોતાનું ચિત્ત ધુદ્ધ કર્યું અને શરીર વગેરે અનાત્મ પદાર્થોમાંથી અહંભાવ દૂર કરીને તેઓ પોતાના આત્માને બ્રહ્મરૂપ અનુભવવા લાગ્યા. આ બધું (સંપન્ન થયેલું) હોવા છતાં પળ્ન તેઓ નિરભિમાની રહીને પૃથ્વીનું પાલન કરતા રહ્યા. (૭) હે પરૌક્ષિત| પ્રાચીન ઇતિહાસને જાણનારા મહાત્માઓએ રાજર્ષિ ગય વિશે આ ગાથા કહી છે- (૮) “અહો! પોતાનાં કર્મોથી મહારાજ ગયની બરાબરી અન્ય કયો રાજા કરી શકે? તેઓ સાક્ષાત્‌ ભગવાનનો કલા જ હતા. તેમના સિવાય અન્ય આ પ્રમાશે કોણ યજ્ઞોનું વિધિવત્‌ અનુષ્ઠાન કરનારો, મનસ્વી, બહુશ્રુત, ધર્મનું રકણ કરનારો, લક્ષ્મીનો પ્રિય પાત્ર, સાધુસમાજનો શિરોમણિ અને સત્પુરુષોનો સાચો સેવક હોઈ શકે?” (૯) સત્યસંકલ્પવાળી પરમ સાધ્વી શ્રદ્ધા, મૈત્રી, દયા વગેરે દક્ષકન્યાઓએ ગંગા સહિતની અનેક નદીઓના જળથી ૧. પ્રા. પા. - પ્રતીહાર 1 ૨. પરા. પા. - શુદ્ધ | 3. પ્રા. પા. - પ્રતીહારાત્જુ? 1 ૪. પ્રા. પા. - પ્રસતવાહિસ્ત્સાયાં ફદપજવ આસીન | ૩. પ્રા. પા. - સ વૈ ધર્મેશ પ્રજાટ | ૬. કરા. પા. - ઇવાવ ! છ. પ્રા. પા. - થધેસ્લિતા । અ૦૧૫] પાંચમો સ્કન્ધ 523 છન્દાંસ્યકામસ્ય ચ યસ્ય કામાન્‌ દુદૂહુરાજકુરયો બલિં નૃપાઃ। પ્રત્યગ્ચિતા યુધિ ધર્મેણ* વિપ્રા યદાશિષાં ષષ્ઠમંશેં પરેત્ય 1૧૧ યસ્યાધ્વરે ભગવાનધ્વરાત્મા મઘોનિ માઘત્યુરુસોમપીથે । શ્રદ્ધાવિશુદ્રાલભક્તિયોગ- સમર્પિતેજ્યાફલમાજહાર* ॥૧૨॥ યત્મીણનાદ્‌ બર્હિષિ* દેવતિર્યડ્‌ મનુષ્યવીરુતૃણમાવિરિઞ્ચ્યાત્‌ | પ્રીયેત સધઃ સ હ વિશ્વજીવઃ પ્રીતઃ સ્વયં પ્રીતિમગાદ્‌ ગયસ્ય 1૧૩! ગયાદ્‌ ગયતન્ત્યાં ચિત્રરથઃ સુગતિરવરોધન ઇતિ ત્રયઃ પુત્રા બભૂવુદ્ચિત્રરથાદ્ર્ણાયાં સમ્રાડજનિષ્ટ 1૧૪ તત ઉત્કલાયાં મરીચિર્મરીચેર્બિન્દુમત્યાં બિન્દુમાનુદપઘત તસ્માત્સરઘાયાં મધુર્નામાભવન્મધોઃ સુમનસિર્* વીરવ્રતસ્તતો ભોજાયાં મન્યુપ્રમન્યૂ જજ્ઞાતે મન્થોઃ સત્યાયાં ભૌવનસ્તતો દૂષણાયાં ત્વષ્ટાડજનિષ્ટ ત્વષર્વિરોચનાયાં વિરજો વિરજસ્ય શતજિત્પ્રવરં પુત્રશતં કન્યા ચ વિષૂચ્યાં” કિલ જાતમ્‌ ॥ ૧૫ તત્રાય શ્લોકઃ - પ્રૈત્રતૌ વંશમિમં વિરજશ્ચરમોદ્રવઃ ! અકરોદત્યલં કીર્ત્યા વિષ્ણુઃ સુરગણં યથા 1 ૧૬॥। તેમનો અભિષેક કર્યો હતો તથા તેમની ઇચ્છા નહીં હોવા છતાં પણ વસુંધરાએ, જેમ ગાય વાછરડાને સ્નેહથી દ્ધ પિવડાવે છે તેવી જ રીતે તેમના ગુણો પર રીઝીને પ્રજાને ધન-રત્નો વગેરે બધા જ અભીષ્ટ પદાર્થો આપ્યા હતા. (૧૦) તેમને કોઈ કામના ન હતી, તોપણ વેદોક્ત કર્મોએ તેમને. બધા પ્રકારના ભોગ આપ્યા, રાજાઓએ યુદ્ધભૂમિમાં તેમનાં બાણોથી સત્કૃત થઈને (તેમને) અનેક પ્રકારની ભેટ-બક્ષિસો આપી તથા બ્રાહ્મણોએ (તેમના) દક્ષિણા વગેરે ધર્મોથી સંતુષ્ટ થઈને તેમને પરલોકમાં મળનારા પોતાના ધર્મોના ફળનો છઠ્ઠો ભાગ આપ્યો. (૧૧) તેમના યજ્ઞમાં વધુ પડતું સોમપાન કરવાથી ઇન્દ્ર ઉન્મત્ત થઈ ગયા હતા (છકી ગયા હતા) તથા તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા વિશુદ્ધ અને નિશ્ચળ ભક્તિભાવથી સમર્પિત કરેલા યજ્ઞફળનું ભગવાન યશપુરુષે સાક્ષાત્‌ પ્રગટ થઈને ગ્રહણ કર્યું હતું. (૧૨) જેમના તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતાઓ, મનુષ્યો, પશુપક્ષીઓ, વૃક્ષ, લતા સુધીના બધા જ જીવો તત્કાળ તૃપ્ત થઈ જાય છે તે વિશ્વાત્મા શ્રીહરિ નિત્ય-તૃપ્ત હોવા છતાં પણ રાજર્ષિ ગયના યશમાં તૃપ્ત થઈ ગયા હતા, તેથી તેમની બરાબરી કોઈ બીજી વ્યક્તિ કેવી રીતે કરી શકે? (૧૩) મહારાજ ગધના ગયંતીના ગર્ભથી ચિત્રરથ, સુગતિ અને અવરોધન નામના ત્રણ પુત્રો થયા. તેમાંના ચિત્રરથની પત્ની ઊર્ણાથી સમ્રાટનો જન્મ થયો. (૧૪) સમ્રાટનો ઉત્ક્લાથી મરીચિ અને મરીચિનો બિંદુમતીથી બિંદુમાન નામનો પુત્ર થયો. તેનો સરધાથી મધુ, મધુનો સુમનાથી વીરદ્રત અને વીરદ્રતના ભોજાથી મંથુ અને પ્રમંથુ નામના બે પુત્રો થયા. તેમાંના મંઘુનો સત્યાના ગર્ભથી ભૌવન, ભૌવનનો દૃષણાના ઉદરથી ત્વષ્ટા, ત્વષ્ટાનો વિરોચનાથી વિરજ અને વિરજના વિષૃચી નામની પત્નીથી શતજિત વગેરે સો પુત્રો અને એક પુત્રી જન્મ્યાં, (૧૫) વિરજ વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે - ‘જેમ ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભા વધારે છે તેવી જ રીતે આ પ્રિયત્રતના વંશને એમાં સૌના પછી ઉત્પન્ન થયેલા રાજા વિરજે પોતાના સુયશથી વિભૂષિત કર્યો હતો.’ (૧૬) તકક ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે પ્રિયવ્રતવંશાનુકીર્તનં નામર્દ પગ્ચદશોડધ્યાયઃ || ૧૫॥। પાંચમા સ્કંધ-અંતર્ગત પ્રિયવ્રત-વંશ-અનુકીર્તન નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.