Śrīmad Bhāgavatam

ત્ર અદિતિ અને દિતિનાં સંતાનોની તથા મરુદ્ગણોની ઉત્પત્તિનું વર્જન

પુંસવન-વ્રતની વિધિ રશોવ/ચ દ્રતં પુંસવનં બ્રહ્મન્‌ ભવતા યદુદીરિતમ્‌ | તસ્યચે વેદિતુમિચ્છામિ યેન” વિષ્ણુઃ પ્રસીદતિ ॥। ૧॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે બ્ર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢારમો અધ્યાય ત્ર અદિતિ અને દિતિનાં સંતાનોની તથા મરુદ્ગણોની ઉત્પત્તિનું વર્જન શીંશુ# ઉવાચ પૃશ્નિસ્તુ પત્ની સવિતુઃ સાવિત્રી વ્યાહતિં ત્રયીમ્‌ । અગ્નિશોત્રંપશું સોમ ચાતુર્માસ્યં મહામખાન્‌ ॥ ૧।॥ સિદ્ધિર્ભગસ્ય ભાર્યાડ મહિમાનં વિભું પ્રભુમ્‌ ! આશિષં ચ વરારોહાં કન્યાં પ્રાસૂત સુવ્રતામ્‌ |! ર।। ધાતુઃ કુઠૂઃ સિનીવાલી રાકા ચાનુમતિસ્તથા । સાયં દર્શમથ પ્રાતઃ પૂર્ણમાસમનુક્રમાત્‌ || ૩। શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) સવિતા ભૂર્ય)ની પત્ની પૃશ્નિના ગર્ભથી આઠ સંતાનો થયાં

  • સાવિત્રી, વ્યાહતિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચમહાયજ્. (૧) ભગની પત્ની સિદ્ધિએ મહિમા, વિભુ અને પ્રભુ - એ ત્રણ પુત્રો અને આશિષ, નામની એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અત્યંત સુંદર અને સદાયારિણી હતી. (૨) ધાતાને ચાર પત્નીઓ હતી - કુહૂ, સિનીવાલી, રાકા અને અનુમતિ. તેમનાથી ક્રમશઃ સાવં, દર્શ, પ્રાતઃ અને પૂર્ણમાસ - આ ચાર પુત્રો થયા. (૩) ૧, પ્રા. પા. - શ્રદ્ધાવાન્‌। ૨. મા. પા. - વ્કેતુપાખ્યાને સપ્તદશઃ । અ૦૧૮] છઠ્ઠો સ્કન્ય 657 અગ્નીન્‌ પુરીષ્યાનાધત્ત ક્રિયાયાં સમનન્તરઃ 1 ચર્ષણી વરુણસ્યાસીદ્યસ્યાં જાતો ભૃગુઃ પુનઃ ।।૪॥। વાલ્મીકિશ્ચ મહાયોગી વલ્મીકાદભવત્કિલ ! અગસ્ત્યશ્ચ વરસિષ્ઠશ્વ મિત્રાવરુણયોર્ન્કષી || ૫॥ રેતઃ સિષિચતુઃ કુમ્ભે ઉર્વશ્યાઃ સશ્નિધૌ દુતમ્‌ | રેવત્યાં મિત્ર ઉત્સર્ગમરિષ્ટં પિપ્પલં વ્યધાત્‌ || ૬॥ પૌલોમ્યામિન્દ્ર આધત્ત ત્રીન્‌ પુત્રાનિતિ નઃ શ્રુતમ્‌ । જયન્તમૃષભં તાત તૃતીયં મીઢુષં પ્રભુઃ 1૭॥ ઉસ્ક્રમસ્ય દેવસ્ય માયાવામનરૂપિણઃ 1! કીતા પત્નયાંબૃહચ્છલોકસ્તસ્યાસન્‌ સૌભગાદયઃ | ૮॥ તત્કર્મગુણવીર્યાણિ કાશ્યપસ્ય મહાત્મનઃ | પશ્ચાદ્ધક્્યામહેડદિત્યાં યથા વાડવતતાર હ || ૯1 અથ કશ્યપદાયાદાન્‌ દૈતેયાન્‌ કીર્તયામિ તે ! યત્ર ભાગવતઃ શ્રીમાન્‌ પ્રહ્ધાદો બલિરેવ ચ ॥ ૧૦ દિતેર્હાવેવ દાયાદૌ દૈત્યદાનવવન્દિતો 1 હિરણ્યકશિપુર્નામ હિરણ્યાક્ષશ્ચ કીર્તિતો । ૧૧।। હિરણ્યકશિપોર્ભાર્યા કયાધુર્નાંમ દાનવી ! જમ્ભસ્ય તનયા દત્તા સુષુવે ચતુરઃ સુતાન્‌ ॥૧૨॥ સંહ્રાદં પ્રાગનુદ્રાદે હારદચ પ્રહ્ાદમેવ ચ । તત્સ્વસા સિંહિકા નામ રાહું વિપ્રચિતોડગ્રહીત્‌ ॥ ૧૩॥ શિરોડહરદ્‌ યસ્ય હરિશ્ચક્રેણ પિબતોડમૃતમ્‌ ! સંહ્રાદસ્ય કૃતિર્ભાર્યાડસૂત”* પગઞ્ચજનં તતઃ ।૧૪॥ ધાતાના નાના ભાઈનું નામ હતું વિધાતા. તેની પત્ની હતી કિયા. તેનાથી પુરીષ્ય નામના પાંચ અગ્નિ ઉત્પન્ન થયા. વરુણની પત્નીનું નામ હતું ચર્પણી. તેનાથી ભૃગુજીએ કરી જન્મ પારણ કર્યો. આની પહેલાં તેઓ બ્રહ્માજીના પુત્ર હતા. (૪) મહાયોગી વાલ્મીકિજી પણ વરજ્નના પુત્ર હતા. વલ્મીક(રાફડા)માંથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ વાર્લ્મીકે થું હતું. ઉર્વશીને જોઈને મિત્ર અને વરુ બંનેનું વીર્ય સ્ખલિત થયું હતું. તેને તેમણે ઘડામાં રાખ્યું હતું; તેનાથી જ મુનિવર અગસ્ત્ય અને વસિષ્ઠજીનો જન્મ થયો. મિત્રની પત્ની હતી રેવતી; તેના ત્રલ પુત્રો થયા
  • ઉભ્ર્ગ, અરિષ્ટ અને પિપ્પલ, (૫-૬) હે તાત (પરીક્ષિત)! દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમનંદિની શચી, તેમનાથી અમે સાંભપ્યું છે કે, તેમલે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા - જયન્ત, :્ષભ અને મૌઢુષ. (૭) સ્વયં ભગવાન વિષ્ણુ જ (બલિ પર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રે તેનું જ્ય પાછું અપાવવા માટે) માથા થકી વામન (ઉપેન્દ્રના રૂપમાં અવતર્યા હતા. તેમણે ત્રણ પગલાં પૃથ્વી માગીને ત્રભે લોક માપી લીધા હતા. તેમની પત્નીનું નામ કોર્તિ હતું. તેમનાથી બૃહચક્લોક નામનો પુત્ર થયો, તેને સૌભગ વગેરે કેટલાંક સંતાન થયાં. (૮) કશ્યપપુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે કયા ગુબ્ર, કઈ લીલાઓ અને પરાક્રમો પ્રગટ કર્યા - એનું વર્ણન હું આગળ ઉપર (આઠમા સ્કંધમાં) કરીશ. (૯) (હે પરીક્ષિત!) હવે હું કશ્યપજીની બીજી પત્ની દિતિથી ઉત્પન્ન થથેલી એ સંતાન-પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું કે જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહહાદજી ત્થા બલિનો જન્મ થો હતો. (૧૦) દિતિને દૈત્યો અને દાનવોના વંદનીપ બે જ પુત્રો થયા - હિરક્યકશિપુ અને હિરલ્યાલ, એમની સંકિપ્ત કથા મેં તમને (ત્રીજા સ્કંધમાં) કહી સંભળાવી છે. (૧૧) હિરશ્યકશિપુની પત્ની કયાધુ દાનવી હતી. તેના પિતા જંભે તેનું લગ્ન હિરણ્યકશિપુ સાથે કરાવ્યું હતું, કયાધુતા ચાર પુત્રો થયા - સંદ્વાદ, અનુહ્માદ, હ્રાદ અને પ્રહ્માદ. તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી, તેનું લગ્ન વિપ્રચિત્તિ નામના દાનવ સાથે થયું. તેનાથી રાહુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. (૧૨-૧૩) આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાને ચકથી છેદી નાખ્યું હતું, સંહ્રાદની પત્ની હતી કૃતિ. તેનાથી પંચજન નામે પુત્ર ઉત્પન્ન થયો. (૧૪) ૧. પ્રા. પ. - અત્ર! ૨. પ્રા. પા. - પ્રહ્માદે હાદમેવ ચ | ૩. પ્રા. પા. - સતી | 658 શ્રીમદભાગવત [અ9૧૮ હ્રાદસ્ય ધમનિર્ભાર્યાડસૂત વાતાષિમિલ્વલમ્‌ | યોડગસ્ત્યાય ત્વતિથયે પેચે વાતાપિમિલ્વલઃ ॥ ૧૫॥ અનુહ્ભાદસ્ય સુર્ષ્યાયાં ’ બાષ્ક્લો મહિષસ્તથા । વિરોચનસ્તુપ્રાહાદિરદેવ્યાસ્તસ્યાભવદ્બલિઃ ॥ ૧ ૬॥ બાણજ્પેષ્ઠં પુત્રશતમશનાયાં તતોડભવત્‌ ! તસ્યાનુભાવ:સુશ્લોક્યઃ પશ્ચાદેવાભિધાસ્યતે ॥ ૧૭॥ બાણઆરાધ્ધ ગિરિશંલેભે તદ્ગણમુખ્યતામ્‌ । યત્પાર્શ્ષે ભગવાનાસ્તે હ્ાધાપિ પુરપાલકઃ || ૧૮॥ મરતશ્ચ દિતેઃ પુત્રાશ્ચત્વારિશસવાધિકાઃ | ત આસશ્ષપ્રજાઃ સર્વે નીતા ઇન્દ્રે સાત્મતામ્‌ ॥ ૧૯॥। ચજોશચ કથં ત આસુરં ભાવમપોક્યૌત્પત્તિર્ક ગુરો ઇન્ટરેણ પ્રાપિતાઃ સાત્મ્યં કિં તત્સાધુ કૃતં હિ તૈઃ ॥ ૨૦1! ઇમે શ્રદ્ધતે બ્રહ્મણુષયો [હિ મયા સહ | પરિજ્ઞાનાય ભગવંસ્તન્નો વ્યાખ્યાતુમર્હસિ ॥ ર૧।/ રૃત ઉરાચ તદ્રિષ્ણુરાતસ્ય સ બાદરાયણિ- ર્વચો નિશમ્યાદંતમલ્પમર્થવત્ર । સભાજયન્્‌* સન્નિભૃતેન ચેતસા જગાદ સત્રાયણ સર્વદર્શનઃ 1! રર કીંુક ઉચ હતપુત્રા દિતિઃ શક્રપાર્પ્સિગ્રાહેણ વિષ્ણુના | મન્યુના શોકદીમેન જ્વલન્તી પર્યચિન્તયત્‌ ॥ ૨૩॥। કદા નુ ભ્રાતૃહન્તારમિન્દ્રિયારામમુલ્બણમ્‌ । અક્લિન્નહૃદયં પાપં ઘાતયિત્વા શયે સુખમ્‌ | ર૪॥ હ્રાદની પત્ની હતી ધમનિ. તેનાથી બે પુત્રો થથા - શતાધિ અને ઇલ્વલ. વાતાપિ અત્યંત કુર હતો એક વાર તે ઘેટાના રૂપમાં હતો. ત્યારે ઈલ્વલે તેને સંધીને મહામરભાવશાળી અગસ્ત્ય :્હપિને અજાષ્યે જ ખવડાવી દીધો. અને અગરતમજી તેને હજમ કરી ગયા. (૧૫) અનુદ્રાદની પત્ની હતી સૂર્મ્ય. તેને બે પુત્રો થયા - બરાષ્કલ અને મહિષાસુર. પ્ર્ાદનો પુત્ર હતો [વેરોચન. તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્પરાજ બલિ જન્મ્યો. (૧૬) બલિતી પત્નીનું નામ હતું અશના. તેનાથી બાજ વગેરે સો પુત્રો થયા. દૈત્પરાજ બલિનો મહિમા ગાવા- લાધક છે તેથી તે પઢિમાઝે હું આગળ ઉપર (આઠમા સ્કંધમાં) કહી સંભળાવોશ. (૧૭) બલિનો પુત્ર બાદ્રાસુર ભગવાન શંકરની આરાધના કરીને તેમના ગલ્નોનો મુખી બન્યો હતો. આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરવા તેની પાસે જ રહે છે. (૧૮) દિતિને હેરણ્ધકશિપુ અને હહેરશ્યાક્ષ ઉપરાંત બીજા ઓગણપચાસ પુત્રો હતા, તેમને મરુદ્્ણ કહે છે - તે બધા નિસંતાન રહ્યા. દેવરાજ ઇન્દ્રે એમને પોતાના જેવા જ દેવો બનાવી દીધા. (૧૯) રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્‌! મરુદ્ગધે, એવું કયું સત્મ કર્યું હતું, કે જેના કારશે તેઓ પોતાના જન્મજાત અસુરસહજ ભાવને છોડી શક્યા અને દેવરાજ ઇન્દ્રે તેમને દેવો બનાવી દીધા? (૨૦) હે બ્રહ્મન્‌! માર, સહિત અહીંનું સમસ્ત ત્હપિમંડળ આ બાબતે જાણવાને અત્યંત ઉત્સુક છે, તો તે રહસ્ય તમારે સવિસ્તર કહેવું જોઈએ. (ર૧) સૂતજી કહે છે - હે શૌનક્જી! રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દોમાં, પણ સારગર્ભ હતો, જે તેમકે આદરપૂર્વક પૂછ્યો હતો. તેથી સર્વશ શુકદેવજી મહારાજે અત્યંત પ્રસન્નચિત્તે તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું. (૨૨) શ્રીશુકદેવજીએ કહું - (હે પરીક્ષિત!) ભગવાન શ્રીવિષ્જુએ ઇદ્રનો પક્ષ લઈને દિત્તિના બંને પુત્રો - હિરશ્યકશિપુ અને હિરજ્યાક્ષતે મારી નાખ્યા. તેથી દિતિ શોકાગ્નિથી ઉદીપ્ત ક્રોધથી બળતી આ પ્રમાણે [વિચારવા લાગી - (૨૩) “સાચે જ ઇન્દ્ર ઘણો વિષયી, કૂર અને ખિર્દય છે. અરે રે! તેણે પોતાના ભાઈઓને જ મરાવી નાષ્યા! તે દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પ૯ તે ૧. મરા. પા. - સૂર્યામાં | ૨. પ્રા. પા. - નમરદ! ૩. પ્રા. પ. - સ્‍્જપસ્ત નિભૂતેન તેજ | અ૦૧૮] છટો સ્કન્ધ 659 કૃમિવિડ્ભસ્મસઝ્શાડડસીધસ્યેશાભિહિતસ્યચ | ભૂતધ્રુક્‌ તત્કૃતે સ્વાર્થ કિં વેદ નિરયો યતઃ ॥ રપ॥। આશાસાનસ્ય તસ્યેદં ધ્રુવમુન્નદ્ધચતસઃ | મદશોષક ઇન્દ્રસ્ય ભૂયાઘેન સુતો હિ મે |! ર૬॥। ઇતિ ભાવેન સા ભર્તુરાચચારાસકૃત્પ્રિયમ્‌ । શુશ્રૂષયાડનુરાગેણ પ્રશ્રયેણ દમેન ચ |।૨૭॥। ભક્ત્યાપરમયા રાજન્‌ મનોશ્ષૈર્વલ્ગુભાષિતૈઃ । મનો જગ્રાહ ભાવજ્ઞા સુસ્મિતાપાડ્ઞવીક્ષણૈઃ ।। ર ૮।। એવં સિયા જડીભૂતો વિદ્ધાનપિ વિદગ્ધયા ! બાઢમિત્યાહ વિવશો ન તચ્ચિત્રં હિ યોષિતિ || ૨૯!! વિલોક્યૈકાન્તભૂતાનિ ભૂતાન્યાદૌ પ્રજાપતિઃ । સિિયં ચક્રે સ્વદેહાર્ધ યયા પુંસાં મતિર્હતા । ૩૦॥ એવં 1શુશ્રૂષિતસ્તાત ભગવાન્‌ કશ્યપઃ સિયા । પ્રહસ્ય પરમપ્રીતો દિતિમાહાભિનન્ધ ચ || ૩૧।। ક#૫ 6૧૨ વરં વરય વામોરુ પ્રીતસ્તેડહમનિન્દિતે । સત્યા ભર્તરિ સુપ્રીતે કઃ કામ ઇહ ચાગમઃ || ૩૨॥। પતિરેવ હિ નારીણાં દૈવત પરમં સ્મૃતમ્‌ | માનસઃ સર્વભૂતાનાં વાસુદેવઃ શ્રિયઃ પતિઃ | ૩૩॥ સ એવ દેવતાલિશૈર્નામરૂપવિકલ્પિતેઃ | ઇંજ્યતે ભગવાન્‌ પુમ્મિઃ સ્રીભિશ્ચ પતિરૂપધૃક | ૩૪।। પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ? (૨૪) લોકો રાજાઓના, દેવોના શરીરને “પ્રભુ’ કહીને સંબોધે છે, પરંતુ એક દિવસે (તો) તે કીડા, વિષ્ઠા કે રાખનો ઢગલો થઈ જાય છે. એ શરીર ખાતર જે બીજાં પ્રાણીઓને કષ્ટ આપે છે તેને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી, કારણ કે એના લીધે જ તો નરકમાં જવું પડશે. (૨૫) મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્ચત (નિત્ય) માનીને ઘમંડી થઈ ગયો છે, તેને પોતાના વિનાશનો ખ્યાલ જ નથી. હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય કૈ જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે,” (૨૬) પોતાના મનમાં આવું વિચારીને દિતિ પોતાના પતિ કશ્યપજીને નિરંતર સેવાશુશ્રૂષા, વિનય-પ્રેમ અને જિતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્‍ન રાખવા લાગી. (૨૭) તે પોતાના પતિના હૃદયના એકેએક ભાવને જાણતી હતી અને પરમ પ્રેમભાવ, મનોહર અને મીઠી વાણી તથા સ્મિતસભર વાંકી દષ્ટિ (નેત્રક્ટાક્ષ)થી તેમનું મન પોતાના પ્રત્વે આકર્ષતી રહેતી હતી. (૨૮) કશ્યષપષજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાન હતા તોપણ ચતુર દિતિની સેવાથી મોહિત થઈ ગયા અને તેમણે વિવશ થઈને એમ સ્વીકારી લીધું કે “હું તમારી ઇચ્છા પૂરી કરીશ.’ સ્રીઓની બાબતમાં આવું થવું એ કોઈ આશ્ચર્ય નથી. (૨૯) સૃષ્ટિના પ્રભાતકાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના અડધા શરીરથી સ્રીઓની રચના કરી અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાના તરફ આકર્ષિત કરી લીધી. (૩૦) હે તાત! હું એ કહી રહ્યો હતો કે દિતિએ ભગવન કશ્યપજીની ભારે સેવા કરી, એનાથી તેઓ તેના પર ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે દિતિનું અભિનંદન કરીને સ્મિતપૂર્વક તેને કહ્યું. (૩૧) કશ્યપજીએ કહ્યું - હે કલ્યાણી! હે સુપ્રિયા! હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઇચ્છા હોય તે મારી પાસે માગો. પતિના પ્રસન્‍ન થતાં, પત્ની માટે આ લોકમાં કે પરલોકમાં એવી કઈ અભીષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય? (૩૨) શામાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિ જ સ્રીઓના પરમ આરાધ્ય ઇષ્ટદેવ છે. હે પ્રિયા! લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. (3૩) વિભિન્ન દેવોના રૂપમાં નામભેદે અને રૂપભેદે તેમની જ કલ્પના થઈ છે. બધા જ મનુષ્યો, ભલે તેઓ કોઈ પણ દેવની ઉપાસના કરે, (વાસ્તવમાં) તેમની જ ઉપાસના કરે છે. બરાબર એવી જ રીતે સ્ત્રીઓ માટે ભગવાને પતિનું રૂપ ધારણ ૧. મ્રા. પા. - વિમોહિત૦ ! 660 શ્રીમદભાગવત [અ૦૧૮ તસ્માત્પતિદ્રતા નાર્યઃ શ્રેયસ્કામાઃ સુમધ્યમે । યજન્તેડનન્યભાવેન પતિમાત્માનમીશ્વરમ્‌ ! ૩૫॥ સોડ્હેત્વયાડર્ચિતો ભદ્રે ઈદગ્માવેન ભક્તિતઃ | તત્તે સમ્પાદયે કામમસતીનાં સુદુર્લભમ્‌ 1૩૬! &તિસુૂવાય વરદો’ યદિ મે બ્રહ્મન્‌ પુત્રમિન્દ્રહણં વૃણે ! અમૃત્યું મૃતપુત્રાડહં* યેન મે ઘાતિતો સુતો || ૩૭! નિશમ્ય તદ્રચો વિપ્રો વિમનાઃ પર્યતપ્યત | અહો અધર્મઃ સુમહાનદ્ય મે સમુપસ્થિતઃ |! ૩૮।। અહોઅધેન્દ્રિયારામો યોષિન્મય્યેહ* માયયા । ગૃહીતચેતાઃ કૃપણઃ પાતિષ્યે નરકે ધ્રુવમ્‌ ।। ૩૯॥ કોડતિક્રમોડનુર્તન્ત્યાઃસ્વભાવમિહ યોષિતઃ ! ધિફ? માંબતાબુધં સ્વાર્થે યદ ત્વજિતેન્દ્રિયઃ ॥૪૦॥ શરત્પદ્યોત્સવં વકત્રં વચશ્ચ શ્રવણામૃતમ્‌ | હૃદયં ક્ષુરધારાભં સ્રીણાં કો વેદ ચેષ્ટિતમ્‌ |! ૪૧।। નહિકશ્ચિત્તિયઃ સ્રીણામગ્જસાસ્વાશિષાત્મનામ્‌ ! પતિ પુત્રં ભ્રાતરં વા ઘ્નન્ત્યર્થે ઘાતયન્તિ ચ |! ૪૨॥। પ્રતિશ્રુતં દદામીતિ” વચસ્તન્ન મૃષા ભવેત્‌ | વધં નાર્હતિ ચેન્દ્રોડપિ તત્રેદમુપકલ્પતે || ૪૩॥ કર્યું છે. તેઓ પતિરૂપમાં ભગવાનની જ પૂજા કરે છે. (૩૪) તેથી હે પ્રિયા! પોતાનું કલ્યાણ ઇચ્છતી પતિવ્રતા સીઓ અનન્ય પ્રેમભાવે પોતાના પતિની જ પૂજા કરે છે; કારશ કે પતિ જ તેના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે. (૩૫) હે કલ્યાણી! તમે ઘણા પ્રેમભાવથી, ભક્તિભાવથી મારો તેવી જ પૂજા કરી છે. હવે હું તમારી બધી અભિલાષાઓ પૂરી કરી દઈશ. સામાન્ય સ્ત્રીઓના જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે. (૩૬) 6 દિતિએ કહું - હે બ્રહ્મન્‌! ઇન્દ્રે વિષ્ણુ વડે મારા બે પુત્રોને મરાવીને મને પુત્રવિઠોશી બનાવી છે, તેથી જો તમે મને મોં-માગ્યું વરદાન આપવા ઇચ્છતા હૌ તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે. (૩૭) (હે પરીક્ષિત!) દિતિનાં વચનો સાંભળીને કશ્યપજી ખિન્ન થથા અને પસ્તાવા લાગ્યા. તેઓ મનોમન કહેવા લાગ્યા - “અરે રે! આજે મારા જીવનમાં ધણા મોટા અધર્મનો અવસર આવ્યો! (૩૮) જુઓ ને, હવે ડું. ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવા માંડ્યો છું. સરૂપી માયાએ મારા થિત્તને પોતાને વશ કરી લીધું છે. અરે રે! આજે હું કેટલી દીન-હીન દશામાં આવી પડ્યો! અવશ્ય હવે મારે નરકમાં જવું પડશે. (૩૯) આ સ્રીનો કોઈ દોષ નથી; કારણ કે આણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે. દોષ મારો જ છે કે હું પોતાનો ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શક્યો નહીં, પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી શક્યો નહીં. મને - મૂર્ષને વારંવાર ધિક્કાર છે! (૪૦) એ સાચું છે કે, સઓના ચરિત્રને કોણ જાણે છે? તેમનું મોં તો એવું હોય છે જાણે શરદઝકતુનું ખીલેલું કમળ! (એમની) વાતો સાંભળવામાં એવી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરી રહ્યું હોય. પરંતુ એમનું હદય તો એટલું તીક્સ હોષ છે કે જાણે છરાની તીજ્રી ધાર! (૪૧) એમાં સંદેહ નયી કે સીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે. સાચું. પૂછો તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી. સ્વાર્ષ સાધવા તેઓ પોતાન પતિ, પુત્ર અને ભાઈ સુધ્ધાંને મારી નાખે છે અથવા મસવી નંખાવે છે. (૪૨) હવે તો મેં કહી દીધું છે કે તું જે માગશે તે આપીશ. મારું વચન મિથ્યા નહીં થવું જોઈએ. પરંતુ ઇન્દ્ર પણ વધ કરવાને યોગ્ય નથી. વારુ, આ બાબતમાં હું એક ઉપાય કરું છું.” (૪૩) ૧. પ્રા. પા. - ્દોડસિ યદિ બ્રહમ! ૨. કરા. પા. - હતપુત્રા. 1 ૩. પ. પા. — મેવ | ૪. પ્રા. પા. - વિપ્લાયિતો મુવર્થેુ થધ્હં! પ. પ્રા. પા. - દદાનીતિ | અ૦૧૮] છઠ્ઠો સ્કન્ધ 661 ઈતિ સગ્યચિન્ત્ય ભગવાન્મારીચઃ કુરુનન્દન । ઉવાચ કિગ્યિત્‌ કુપિત આત્માનં ચ વિગર્હયન્‌ | ૪૪॥ કર્ય ઉવાચ પુત્રસ્તે ભવિતા ભદ્રે ઇન્દ્રહા દેવબાન્ધવઃ । સંવત્સરં વ્રતમિદં યધગ્જો ધારથિષ્યસિ 1 ૪૫॥। થિતિરુવ/જ ધારયિષ્યે વ્રત બ્રહ્મન્બ્રૂહિ કાર્યાણિ યાનિ મે । યાનિચેહનિષિદ્ધાનિ ન વ્રતં ઘ્નન્તિ યાનિ તુ ॥૪૬॥ કશ્યપ ઉવ/ચ ન હિંસ્યાદ્ધૂતજાતાનિ ન શપેન્ઞાનૃતં વદેત્‌ । ન ચ્છિન્દાન્નષખરોમાણિ ન સ્પૃશેધદમડ્રલમ્‌ । ૪૭॥ નાપ્સુ સ્નાયાજ્ન કુપ્ષેત ન સમ્ભાષેત દુર્જઃ ન વસીતાધૌતવાસઃ સ્રજં ચ વિધૃતાં ક્વચિત્‌ । ૪૮॥। નોચ્છિષ્ટં ચણ્ડિકાન્ન ચ સામિષં વૃષલાહતમ્‌ । ભુઝ્જીતોદક્યયા દંષ્ટં પિબેદગ્જલિના ત્વપઃ ।। ૪૯॥। નોચ્છિષ્ટાસ્પૃષ્ટસલિલા સન્ધ્યાયાં મુક્તમૂર્ધજા । અનર્ચિતાડસંયતવાડનાસંવીતા બહિશ્ચરેદ્‌ | ૫૦॥ નાધૌતપાદાડપ્રયતા નાર્દ્પાન્નો ૨ ઉદક્શિરાઃ । શયીત નાપરાડનાન્યૈર્નનગ્ના નચ સન્ધ્યયોઃ || ૫૧ ધૌતવાસાઃ શુચિર્નિત્યં સર્વમદ્નલસંયુતા । પૂજયેત્પ્રાતરાશાત્પ્રાગ્ગોવિપ્રાન્‌ શ્રિયમચ્યુતમ્‌ । પર || હે કુરુનંદન! સર્વસમર્થ કશ્યપજીએ આ પ્રમાણે મનોમન પોતાની નિર્ભત્્સના કરીને બંને વાતોને સાધવાનો ઉપાય વિચાર્યો અને જરાક રોષ કરીને દિતિને કહ્યું. (૪૪) કશ્યપજીએ કહ્યું - હે કલ્યાણી! જો તમે મારા બતાવેલા આ વ્રતનું એક વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે; પરંતુ જો નિયમમાં કોઈ રીતે દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે. (૪૫) દિતિએ કું - બ્રહ્મન્‌! હું એ વ્રતનું પાલન કરીશ. તમે બતાવો કે મારે શું શું કરવાનું છે? મારે કયાં ક્યાં કામ છોડી દેવાનાં છે અને કયાં કામ એવાં છે કે જે કરવાથી વ્રતનો ભંગ થાય નહીં? (૪૬) કશ્યપજીએ કહ્યું - હે પ્રિયા! આ વ્રતમાં - કોઈ પણ પ્રાણીને મન, વચન અને કર્મથી સતાવવું નહીં; કોઈને શાપ કે ગાળ આપવી નહીં; જૂંઠું બોલવું નહીં; શરીરનાં રુવાં અને નખ કાપવાં નહીં અને કોઈ પણ અશુભ વસ્તુને અડકવું નહીં; (૪૭) પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં; ગુસ્સો કરવો નહીં; દુર્જનો સાથે વાતચીત કરવી નહીં; ધોયા વગરનાં વસ્રો પહેરવાં નહીં અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં; (૪૮) એઠું ખાવું નહીં; મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન કરવું નહીં; શૂદ્ર વડે લવાયેલું અને રજસ્વલા (સ્રી)એ જોયેલું અન્ન પણ ખાવું નહીં અને ખોબા વડે પાણી પીવું નહીં; (૪૯) એઠા મોંએ, ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહિ; સંધ્યાના સમયે ખુલ્લા કેશે, શૃંગાર કર્યા વિના, વાણીનો સંયમ કર્યા વિના તેમ જ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં; (૫૦) પગ ધોયા વિના, અપવિત્ર અવસ્થામાં ભીના પગે, ઉત્તર કે પશ્ચિમ તરક માથું કરીને, બીજાની સાથે કે નિર્વસ્ત્ર તેમ જ બન્ને સન્ધ્યા સમયે સૂવું જોઈએ નહીં. (૫૧) આ પ્રમાલ્રે આ નિષિદ્ધ કર્મો છોડી દઈને હંમેશાં પવિત્ર રહેવું, ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધાં જ સૌભાગ્ય-ચિહ્ધોથી સજાયેલા રહેવું. પ્રાતઃકાળે શિરામણ કર્યા પહેલાં ગાય, બ્રાહ્મબ, લક્ષ્મીજી અને ભગવાન શ્રીનારાયણની પૂજા કરવી. (પર) ૧. પ્રા. પા. - યાન્યુત ! ૨. પ્રા. પા. - નાર્દપાદા | 3. પ્રા. પા. - નાપરહણે વૈ નગ્ના ચ ન ચ! 662 શ્રીમદભાગવત [અ૦૧૮ સ્તરિયો વીરવતીશ્ચાર્ચેત્સગ્ગન્ધબલિમણ્ડનૈઃ । પતિં ચાર્ચ્યોપતિષ્ઠેત ધ્યાયેત્કોષ્ઠગતં ચ તમ્‌ ॥ ૫૩॥ સાંવત્સરં પુંસવનં વ્રતમેતદવિપ્લુતમ્‌ | ધારવિષ્યસિ ચેત્તુભ્યં શક્રહા ભવિતા સુતઃ ।। ૫૪॥। બાઢમિત્યભિપ્રેત્યાથ’ દિતી રાજન્‌ મહામનાઃ | કાશ્યપંર ગર્ભમાધત્ત વ્રત ચાગ્જો” દધાર સા | પપ॥ માતૃષ્વસુરભિપ્રાયમિન્દ્ર આજ્ઞાય માનદ |! શુશ્રૂષણેનાશ્રમસ્થાં દિર્તિ પર્યચરત્કવિઃ ।।૫૬॥ નિત્યં વનાત્સુમનસઃ ફલમૂલસમિત્કુશાન્‌ । પત્રાડકુરમૃદોડપશ્ચ કાલે કાલ ઉપાહરત્‌ | ૫૭॥ એવં તસ્યા વ્રતસ્થાયા વ્રતચ્છિદ્ર હરિર્નુપ । પ્રેપ્સુઃ પર્યચરજ્જલ્મો મૃગહેવ મૃગાકૃતિઃ 1 ૫૮॥ નાધ્યગચ્છદ્વ્રતચ્છિદ્રં તત્પરોડથ મહીપતે | ચિત્તાં તીદ્રાં ગતઃ શક્રઃ કેન મે સ્યાચ્છિવં ત્વિહ ॥। ૫૯॥। એકદા સા તુ સન્ધ્યાયામુચ્છિષ્ટા વ્રતકર્શિતા । અસ્પૃષ્ટવાર્યધૌતાડદ્રિઃ સુષ્વાપ વિધિમોહિતા ॥ ૬૦॥॥ લબ્ધ્વા તદન્તરં શક્રો નિદ્રાપહૃતચેતસઃ | દિતેઃ પ્રવિષ્ટ ઉદરં યોગેશો યોગમાયયા ।। ૬૧॥ ચકર્ત સમધા ગર્ભ વજેણ કનકપ્રભમ્‌ | રુદન્તં સપ્રધૈકૈકં મા રોદીરિતિ તાન્‌ પુનઃ ।। ૬૨॥। એ પછી ફૂલમાળા, ચંદન વગેરે સુગંપિત દ્રવ્યો, નૈવેધ અને આભૂષળ્રો વગેરેથી સૌભાગ્યવતી સ્રીઓની પૂજા કરવી તથા પતિની પૂજા કરીને તેમની સેવામાં સંલગ્ન રહેવું; અને એવી ભાવના કરતાં રહેવું કે પતિનું તેજ મારી કૃખમાં રહેલું છે. (૫૩) હે પ્રિયા! આ ‘પુંસવન’ વ્રત છે. જો એક વર્ષ સુધી તમે કોઈ પલ્ર ત્રુટિ વિના આ વ્રતનું પાલન કરી શકશો તો તમારી કૃખે ઇન્દ્રનો વધ કરનારો પુત્ર ઉત્પન્ન થશે. (૫૪) હે રાજન્‌! દિતિ ભારે મનસ્વિની અને દઢ નિશ્ચયવાળી હતી. તેણે “ભલે’ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. હવે દિતિ પોતાની કૃખમાં ભગવાન કશ્યપજીનું તેજ અને જીવનવ્યવહારમાં તેમણે બતાવેલું વ્રત, ધારણ કરીને અનાયાસ જ નિયમોનું પાલન કરવા લાગી. (૫૫) (એ દરમિયાન) દેવરાજ ઇન્દ્ર પોતાની માસી દિતિનો આશય જાણીને ઘણી બુદ્ધિચાતુરીપૂર્વક પોતાનો વેશ બદલીને દિતિના આશ્રમમાં આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા. (૫૬) તેઓ દરરોજ સમયસર દિતિ માટે વનમાંથી ફૂલ-ફળ, કંદમૂળ, સમિધા, દર્ભ, પર્ણ, ધરો, માટી, પાણી વગેરે લઈ આવતા અને તેની સેવામાં સમર્પિત કરતા હતા. (૫૭) હે રાજન્‌! જેમ હરણને મારનારો હરણના જેવું જ રૂપ બનાવીને તેની પાસે જાય છે તેવી જ રીતે ઇન્દ્ર પણ કપટ-વેશ ધારણ કરીને વ્રતપરાયણ દિતિના વ્રતપાલનની ત્રુટિને પકડી પાડવા તેની સેવા કરવા લાગ્યા. (૫૮) હંમેશાં તીક્ણ્ નજર રાખવા છતાં પ્ર તેમને તેના વ્રતમાં કોઈ પ્રકારની ત્રુટિ જોવા ન મળી અને તેઓ તેની સેવામાં પૂર્વવત્‌ વ્યસ્ત જ રહ્યા. હવે ઇન્દ્રને ભારે ચિંતા થવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા - હું એવો શો ઉપાય કરું કે. જેથી મારું કલ્યાણ થાય?’ (૫૯) દિતિ વ્રતના નિયમોનું પાલન કરતાં કરતાં ધણી દુર્બળ થઈ ગઈ હતી. વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી. તેથી એક દિવસે સંધ્યા સમયે એઠા મોઢે, આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ તે સૂઈ ગઈ. (૬૦) યોગેશ્વર ઇન્દ્રે જોયું કે આ સારો મોકો મળ્યો છે. ત્મારે સૂતેલી દિતિના ગર્ભમાં તેઓ યોગશક્તિથી દાખલ થઈ ગયા. (૬૧) તેમણ્રે ત્યાં જઈને વજથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા. જ્યારે તે ગર્ભ રડવા લાગ્યો ત્યારે તેમણે “મા રોદીઃ - મા રોદીઃ’ (“રડ નહીં, રડ નહીં’) એમ કહેતાં તે સાત ટુકડાઓ પૈકીના એક- એકના વળી પાછા સાત-સાત ટુકડા કરી નાખ્યા. (૬૨) ૧. પ્રા. પા. - ત્તભ્યુપેતાથ૦ । ૨. પ્રા. પા. - કાશયપાદ્સર્ભ | ૩. પ્રા. પા. - રાજન્‌! ૪. પ્રા. પા. - ન્યરદરિઃ 1 અ૦૧૮] છઠ્ઠો સ્કન્ધ. 663 તે તમૂચુઃ પાટ્યમાનાઃ સર્વે પ્રાગ્જલયો નૃપ । નો* જિઘાંસસિ કિમિન્દ્ર ભ્રાતરો મરુતસ્તવ || ૬૩।। મા ભૈષ્ટ ભ્રાતરો મહ્યં યૂયમિત્યાહ કૌશિકઃ । અનન્યભાવાન્‌ પાર્ષદાનાત્મનો મરતાં ગણાન્‌ | ૬૪ ન મમાર દિતેર્ગર્ભઃ શ્રીનિવાસાનુકમ્પયા | બહુધા કુલિશક્ષુણ્ણો દ્રૌણ્યસ્રેણ યથા ભવાન્‌ || ૬૫! સકૃદિષ્ટ્વાડડદિપુરુષં પુરુષો યાતિ સામ્યતામ્‌ । સંવત્સરં કિગ્ચિદૂનં દિત્યા યદ્ધરિરર્ચિતઃ ॥ ૬૬॥ સજૂરિન્દ્રેણ પઞ્ચાશદદેવાસ્તે મરુતોડભવન્‌ | વ્યપોદ્ય માતૃદોષં તે હરિણા સોમપાઃ કૃતાઃ ।। ૬૭।। દિતિરુત્થાય દદંશે કુમારાનનલપ્રભાન્‌ | ઇન્દ્રેણ સહિતાન્‌ દેવી પર્યતુષ્યદનિન્દિતા | ૬૮।। અથેન્દ્રમાહ તાતાહમાદિત્યાનાં ભયાવહમ્‌ | અપત્યમિચ્છન્ત્યચરં વ્રતમેતત્સુદુષ્કરમ્‌ || ૬૯।। એકઃ સક્કલ્પિતઃ પુત્રઃ સત સમાભવન્‌ કથમ્‌ ! યદિ તે વિદિતં પુત્ર સત્યં કથય મા મૃષા | ૭૦॥ ઈન્દ્ર વાચ અમ્બ તેડહં વ્યવસિતમુપધાર્યાંગતોડન્તિકમ્‌ | લબ્ધાન્તરોડચ્છિદં ગર્ભમર્થબુદ્ધિર્ન ધર્મવિત્‌ચે ॥ ૭૧॥ કૃત્તો મે સમધા ગર્ભ આસન્‌ સમ કુમારકાઃ | તેડપિ ચૈકૈકશો વૃક્ણાઃ સમધા નાપિ મપ્રિરે || ૭૨ | હે રાજન્‌! ઇન્દ્ર તેમના ટુક્ડે-ટુક્ડા કરતા હતા ત્યારે તે બધાએ હાથ જોડીને ઇન્દ્રને કહ્યું - ‘દેવરાજ! તમે અમને શા માટે મારો છો? અમે તો તમારા ભાઈ મરુદ્ગણ છીએ.’ (૬૩) ત્યારે ઇન્દ્રે પોતાના ભવિષ્યના અનન્યપ્રેમી પાર્ષદો એવા મરૃદગુલ્રને કહ્યું - “વારુ, તમે મારા ભાઈ છો, હવે ન ડરો.’ (૬૪) (હે પરીક્ષિત!) જેમ અશ્વત્થામાના બ્રહ્માસ્થી તમારું કશું જ અનિષ્ટ ધયું ન હતું તેવી જ રીતે ભગવાન શ્રીહરિની કૃપાથી દિતિનો તે ગર્ભ વ્રજથી ટુંકડે-ટુકકા થઈ જવા છતાં પણ નષ્ટ ન થયો, (૬૫) આમ બન્યું એમાં કશું આશ્ચર્ય નથી; કારણ કે જે મનુષ્ય એક વાર પણ આદિપુરુષ ભગવાન શ્રીનારાયણની આરાધના કરે છે તે તેમની સમાનતા મેળવી લે છે, જ્યારે દિતિએ તો થોડા દિવસો જ બાકી હોય એવા એક વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હતી. (૬૬) હવે તે ઓગણપચાસ મરુદ્ગણ ઇન્દ્ર સાથે મળીને પચાસ થઈ ગયા. આ કારણે ઇન્દ્રનું એક નામ મરત્વાન્‌ છે. ઇન્દ્રે પ્ર સાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતાં તેમને સોમપાથી દેવતા બનાવી લીધા. (૬૭) જ્યારે. દિતિની આંખો ખૂલી ત્યારે તેણે જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી ઓગણપચાસ પુત્રો ઇન્દ્રની સાથે છે, આથી સુંદર સ્વભાવવાળી દિતિ ઘણી પ્રસન્ન થઈ. (૬૮) તેણે ઇન્દ્રને સંબોધીને કહ્યું - “બેટા! હું એવી ઇચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી રહી હતી કે તમને
  • અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય. (૬૯) મેં કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો, તો પછી આ ઓગણપચાસ પુત્રો કેવી રીતે થયા? બેટા ઈન્દ્ર! જો તું આનું રહસ્ય જાણતો હોય તો સાચેસાયું મને બતાવી દે, જૂઠું ન બોલતો.” (૭૦) ઈન્દે કલું - માતા! મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે ક્યા ઉદેશ્યથી વ્રત કરી રહ્યાં છો; તેથી પોતાનો સ્વાર્થ સાધવાના ઉદેશ્યથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો. મારા મનમાં સહેજ પણ ધર્મભાવના હતી નહીં, તેથી જ તમારા વ્રતમાં ત્રુટિ આવતાં જ મૅ (તમારા) તે ગર્ભના ટુકડે-ટુકડા કરી નાખ્યા. (૭૧) પહેલાં તો મૅ તેના સાત ટુકડા કર્યા, ત્યારે તે સાત ટુકડા સાત બાળકો થઈ ગયા. ત્યારપછી મેં ફરીથી પ્રત્યેકના સાત-સાત ટુકડા કરી નાખ્યા, ત્યારે પણ તે મર્યા નહીં, બલકે તેઓ ઓગલ્રપચાસ થઈ ગયા. (૭૨) ૧. પ્રા. પા. - કિન્નઃ શક જિયાંસસિ બ્રાત | ૨. પ્રા. પા. - ધર્મદક્‌!

શ્રીમદભાગવત [અ૦૧૯ તતસ્તત્પરમાશ્ચર્ય વીક્ષ્યાધ્યવસિતં મયા | મહાપુરુષપૂજાયાઃ સિદ્ધિઃ કાપ્યનુષદ્વિણી || ૭૩॥। આરાધનં ભગવત ઈહમાના નિરાશિષઃ | થે તુનેચ્છન્ત્યપિ પરં તે સ્વાર્થકુશલાઃ સ્મૃતાઃ !। ૭૪॥। આશાધ્યાત્મપ્રદં દેવં સ્વાત્માનં જગદીશ્વરમ્‌ । કો વૃણીતે ગુણસ્પર્શ બુધઃ સ્યાન્નરકેડપિ યત્‌ | ૭૫॥। તદિદં મમ દૌર્જન્યં બાલિશસ્ય મહીયસિ ! ક્ષત્તુમર્હસિ માતસ્ત્વ દિષ્ટયા ગર્ભો મૃતોત્થિતઃ ॥ ૭૬॥ કછુ ઉશાચ ઇન્દ્રસ્તયાડભ્યનુજ્ઞાતઃ શુદ્ધભાવેન તુષ્ટયા મરુદ્ધિઃ સહ તાં નત્વા જગામ ત્રિદિવં પ્રભુઃ ॥ ૭૭॥ એવં તે સર્વમાખ્યાતં યન્માં ત્વં પરિપૃચ્છસિ । મડ્ઞલં મરુતાં જન્મ કિં ભૂયઃ કથયામિ તે ॥ ૭૮॥ આ અત્યંત આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈને મેં એવો નિશ્ચય કર્યા કે (અવશ્ય) પરમપુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે. (૭૩) જે મનુષ્યો નિષ્કામભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓની તો વાત જ શી, મોક્ષની પણ ઇચ્છા કરતા નથી તેઓ જ પોતાના સ્વાર્થ અને પરમાર્થ(ની સિદ્ધિ)માં નિપુણ છે. (૭૪) ભગવાન જગદીશ્વર સૌના આરાધ્યદેવ અને પોતાના આત્મા જ છે. તેઓ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે. ભલા, એવો કોલ્ન બુદ્ધિમાન હોય કે જે તેમની આરાધના કરીને વિષયભોગોનું વરદાન માગે? હે માતા! આ વિષયભોગ તો નરકમાં પણ મળી શકે છે. (૭૫) મારાં પ્રેમાળ માતા! તમે બધી રીતે મારાં પૂજ્ય છો. મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું છે. તમે મારો અપરાધ માફ કરી દો. આ મોટા સૌભાગ્યની વાત છે કે તમારો ગર્ભ ટુકડે- ટુકડા થઈ જતાં, એક રીતે મરી જવા છતાં પણ ફરીથી જીવિત થઈ ગયો છે એ ભગવાનનો અનુગ્રહ જ છે. (૭૬) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) દેવરાજ ઇન્દ્રના શુદ્ધભાવથી દિતિ સંતુષ્ટ થઈ ગઈ. તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રે મરુદ્ગણ સહિત તેને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. (૭૭) આ મરુદ્ગણનો જન્મ અત્યંત મંગલમય છે. આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર સમગ્રપણે મેં તમને જણાવી દીધો. હવે હું તમને બીજું શું કહી સંભળાવું? (૭૮) કિનનન ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે મરુદુત્પત્તિ૧- કથનં નામાષ્ટાદશોડધ્યાયઃ ॥ ૧૮॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત મરુદ્ગણ-જન્મની ષ્ટ કથા નામનો અઢારમો અધ્યાય સમાપ્ત.