Śrīmad Bhāgavatam

અનુ, કુદ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન

વિદર્ભના વંશનું વર્ણન જુ કુક ઉવચ તસ્યાં વિદર્ભોડજનયત્યુત્રો નામ્ના કુશક્રથો |
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રેવીસમો અધ્યાય અનુ, કુદ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન કહુક ઉવાજ અનોઃ સભાનરશ્ક્ષુઃ પરોક્ષશ્ ત્રયઃ સુતાઃ સભાનરાત્કાલનરઃ સૃઝ્જયસ્તત્સુતસ્તતઃ૧ ॥ ૧॥ જનમેજયસ્તસ્ય પુત્રો મહાશીલો મહામનાઃ | ઉશીનરસ્તિતિક્રુથ મહામનસ આત્મજી || ૨| શિબિર્વનઃ* શમિર્દક્ષશ્ષત્વારોશીનરાત્મજાઃ ! વૃષાદર્ભઃ સુવીરશ્ચ મદ્રઃ કૈકેય આત્મજાઃ2 ॥ ૩॥ શિબેશ્વત્વાર એવાસંસ્તાતિક્ષોશ્વ રુશદ્રથઃ | તતો હેમોડથ સુતપા બલિઃ સુતપસોડભવત્‌ 1૪1! અજ્ઞવઝકલિજ્ઞાઘાઃ સુહ્યપુણ્ઠ્રાન્્રસગ્શિતાઃ । જાજ્ઞિરે દીર્ઘતમસો બલે: ક્ષેત્રે મહીક્ષિતઃ ॥ ૫॥ ચકુઃસ્વનામ્નાવિષયાન્ષડિમાન્‌પ્રાચ્યકાંશ્ચ તે ! ખનતપાનોકક્તો જજ્ઞે તસ્માદ્‌ દિવિરથસ્તતઃ ॥ ૬|! સુતો ધર્મરથો યસ્ય જજ્ઞે ચિત્રરથોડપ્રજાઃ શેમપાદ ઇંતિ ખ્યાતસ્તસ્મૈ દશરથઃ સખા | ૭॥ શાત્તાં સ્વકન્યાં પ્રાયચ્છદેષ્યશ્ૃ્ન ઉવાહ તામ્‌ ! દેવેડવર્ષતિ યં રામા આનિન્યુર્હરિણીસુતમ્‌ ॥ ૮! નાટ્યસદ્રીતવાદિત્વર્વિભ્રમાલિઝ્નાર્હૈઃ । સ તુ રાજ્ઞોડનપત્યસ્ય નિરૂપ્વેષ્ટિં મરુત્વતઃ ॥ ૯॥ પ્રજામદાદ્‌ દશરથો યેન લેભેડપ્રજાઃ પ્રજાઃ | ચતુરક્ઞો રોમપાદાત્પૃથુલાક્ષસ્તુ તત્સુતઃ ॥ ૧૦॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત ! યયાતિનંદન અનુને ત્રણ પુત્ર થયા - સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલનર, કાલનરનો સુંજય, સુંજયનો જનમેજય, જનમેજયનો મહાશીલ અને મહાશીલનો પુત્ર થયો મહામના. મહામમાને બે પુત્ર યા - ઉશીનર તથા તિતિકુ, ॥ ૧-૨ | ઉશીનરને થાર પુત્ર હતા - શિબિ, વન, શમિ અને દક્ષ, શિબિને ચાર પુત્ર થયા - વૃષાદર્ભ, સુવીર, મદ્ર અને કૈકેય. ઉશીનરના ભાઈ ત્િતિક્ષુનો રુશદ્રથ, રુશદ્રથનો હેમ, હેમનો સુતપા અને સુતપાનો બલે નામનો પુત્ર થયો. | ૩-૪ ॥ રાજા બલિની પત્નીના ગર્ભથી દીર્ધતમા મુંનિએ છ પુત્ર ઉત્પન્ન કર્યા - અંગ, વંગ, કલિંગ, સુહ્ય, પુણ્ઠ અને અંપ્ર. ॥ ૫ ॥ આ લોકોએ પોત-પોતાના નામથી પૂર્વદિશામાં છ દેશ વસાવ્યા, અંગનો પુત્ર ખનપાન થયો, ખનપાનનો દિવિરથ, દિવિરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ. આ ચિત્રરષ જ રોમપાદના નામે પ્રસિદ્ધ હતો. આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ. રોમપાદને કોઈ સંતાન ન હતું, તેથી દશરથ રાજાએ તેમની શાંતા નામની કન્યા તેમને દત્તક આપી હતી. શાન્તાનું લગ્ન ત્રપ્યકૃંગ મુનિ સાથે થયું. શ્રષ્યકૃંગ વિભાણ્ડક તદપિ દ્વારા હરણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. એક્વાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમથ સુધી વરસાદ ન થયો, ત્યારે વારાંગનાઓ પોતાનાં નૃત્ય, સંગીત, વાઘ, હાવ-ભાવ, આલિંગન અને વિવિધ પ્રકારના ઉપહારોથી મોહિત કરીને ત્રષ્યકૃંગમુનિને ત્માં લઈ આવી, તેમના આવતાં જ વરસાદ થઈ ગયો. તેમણે જ ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો, ત્યારે સંતાનહીન રાજા રોમપાદને પણ પુત્ર થયો અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી ચાર પુત્ર પ્રાપ્ત કર્યા. રોમપાદનો પુત્ર થયો ચતુરંગ અને ચતુરંગનો પૃથુલાક્ષ, ॥ ૬-૧૦ ॥ ૧. તહ્સુતઃ સૂયસ્તતઃ । ર. સૃષિર્વનઃ કમિ ! ૩. આત્મવાન્‌ |. અ૦સ૩] નવમો સ્કન્ધ બૃહદ્રથો બૃહત્કર્મા બૃહદ્ધાનુશ્ચ તત્સુતાઃ | આધાદ્‌ બૃહન્મનાસ્તસ્માજેજયદ્રથ ઉદાહતઃ | ૧૧ વિજયસ્તસ્ય સમ્ભૂત્યાં તતો ધૃતિરજાયત |! તતો ધૃતત્રતસ્તસ્ય સત્કર્માધિરથસ્તતઃ ॥ ૧૨॥ યોડસૌગક્ઞાતટે ક્રીડન્મગ્જૂષાન્તર્ગતંશિશુમ્‌ ! કુન્યાપવિદ્ધં કાનીનમનપત્યોડકરોત્સુતમ્‌ ।। ૧૩॥ વૃષસેનઃ સુતસ્તસ્ય કર્ણસ્ય જગતીપતેઃ 1 હૃદ્યોશ્ષ તનયો બભુઃ સેતુસ્તસ્યાત્મજસ્તતઃ || ૧૪॥। આરબ્ધસ્તસ્ય ગાન્ધારસ્તસ્ય ધર્મસ્તતો ધૃતઃ | ધૃત દુર્મનાસ્તસ્માત્યચેતાઃ પ્રાચેતસં શતમ્‌ય |! ૧૫।! મ્લેચ્છા(ધિપતયોડભૂવશુદીચીં દિશમાશ્રિતાઃ । તુર્વસોશ્ચ સુતો વહિર્વેર્ભ્ગોડથ ભાતુમાન્‌ર ॥ ૧૬! ત્રિભાનુસ્તત્સુતોડસ્યાપિ કરન્ધમ ઉદારધીઃ । મરુતસ્તત્સુતોડપુત્રઃ પુત્રં પૌરવમન્વભૂત્‌ ॥ ૧૭॥। દુષ્યન્તઃ સ પુખર્ભેજે સ્વં વંશં રાજ્યકામુક: 1 યથાતેજ્યેષ્ઠપુત્રસ્ય યદોર્વશૅ નરર્ષભ ।૧૮॥ વર્ણયામિ મહાપુણ્યં સર્વપાપહરં નૃણામ્‌ | થદોર્વશૅ નરઃ શ્રુત્વા સર્વપાપૈઃ પ્રમુચ્યતે | ૧૯! યત્રાવતીર્ણ ભગવાન્‌ પરમાત્મા નરાકૃતિઃ | યદોઃ સહસજિત્ક્રોષ્ટા નલો રિપુરિતિ શ્રુતાઃ॥ ૨૦॥ ચત્વારઃ સૂનવર્તત્ર શાતજિત* પ્રથમાત્મજઃ ! મહાહયો વેણુહયો હેહયશ્ેતિ તત્સુતાઃ || ૨૧॥ ! પૃથુલાક્ષના જૃદદ્રથ, બૃહર્મા અને બૃહદ્ભાનુ - ત્રણ પુત્રો થયા. બૃહદ્રથનો પુત્ર થયો બૃહન્મના અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ. !। ૧૧ ।! જયદ્રથની પત્નીનું નામ હતું સષ્ભૂતિ. તેના ગર્ભથી વિજયનો જન્મ થયો. વિજયનો ધૃતિ, ધૃત્તિનો. ધૃતવ્રત, ૃતવ્રતનો સત્કર્મા અને સત્કર્માનો પુત્ર હતો. અધિરથ. ॥૧૨ | અધિરથને કોઈ સંતાન ન હતું. એક દિવસ તે ગંગાતટ પર વિચરતા હતા ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક તણાતો જઈ રહ્યો છે. તે બાળક કર્ણ હતો. કુન્તીએ કન્યાવસ્થામાં તેને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો. અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો. ! ૧૩ ॥ પરીક્ષિત! રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન. યયાતિના પુત્ર હુહ્યુથી બભ્રુનો જન્મ થયો. બબ્રુનો- સેતુ, સેતુનો આરબ્ધ, આરબ્ધનો ગાંધાર, ગાંધારનો કર્મ, ધર્મનો ધૃત, ધૃતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને સો પુત્ર થયા. તેઓ ઉત્તર દિશામાં મ્લેચ્છોના શજા થયા. યયાતિના પુત્ર તુર્વસુનો વહ[નિ, વહનિનો ભર્ગ, ભર્ગનો ભાનુમાન, ભાનુમાનનો ત્રિભાનુ, ત્રિભાનુનો ઉદારબુદ્ધિ કરન્ધમ અને કરન્ધમનો પુત્ર મરત થયો. મરુત સંતાનહીન હતો. તેથી તેણે પુરુવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો, ।। ૧૪-૧૭ ।! પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા. પરીક્ષિત! હવે હું રાજા યયાતિના મોટ પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું, 1૧૮ ॥ પરીક્ષિત! મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય આનું શ્રવણ કરશે, તે તમામ પાપોથી મુક્ત થઈ જશે. || ૧૯ /! આ વંશમાં સ્વયં ભગવાન પરબ્રહા શ્રીકૃષ્ણએ. મ્નુષ્ય-રૂપમાં અવતાર લીધો હતો. થદુને ચાર પુત્રો સહસજિત્‌ ક્રોષ્ટાદ નલ અને રિપુ. સહસજિતથી શતજિતનો જન્મ થયો. શતજિતને ત્રણ પુત્રો હતા - મહાહય, વેણુહય અને હૈહધ. | ૨૦-૨૧ |! હતા - ૧. સુતમ્‌। ૨. વહ્તિમાન્‌ | ૩. સત્યજિતત્યુન 94 પ્રીમદછતગવત [અ૦ રહ ધર્મસ્તુ’ હૈહયસુતો નેત્રઃ કુન્તેઃ૨ પિતા તતઃ । સોહગ્જિરભવતુત્તેર્મહિષ્માન્‌ ભદ્રસેનકઃ || ૨૨॥ દુર્મદો* ભદ્રસેનસ્ય ધતકઃ કૃતવીર્યસૂઃ | કૃતાગ્નિઃ કૃતવર્મા ચ કૃતૌજા ધનકાત્મજાઃ ॥ ૨૩॥॥ અર્જુનઃ કૃતવીર્યસ્ય સસદ્વીપેશ્વરોડભવત્‌ । દત્તાત્રેયાદ્ધરેરંશાત્મ્રાસયોગમહાગુણઃ !1૨૪॥ ન નૂન કાર્તવીર્યસ્ય શર્તિ યાસ્યન્તિ પાર્થિવાઃ | યશ્ષદાનતપોયોગશ્ચુતવીર્યજયાદિભિઃ₹ 11 રપ પગ્ચાશીતિશહસ્ાણિ હ્રવ્યાહતબલઃ સમાઃ ! અતષ્ટવિત્તસ્મરષ્યો બુભુજેડક્ષય્યષડ્વસુ || ર ૬! તસ્ય પુત્રસઠસેષુ” પગ્શૈવોર્વરિતા મૃધે ! જયધ્વજઃ શૂરસેનો વૃષભો મધુરૂર્જિતઃ | ૨૭॥ જયધ્વજાત્તાલજડ્નસ્તસ્ય પુત્રશતં ત્વભૂત્‌ ! ક્ષત્ર“ યત્તાલજહાખ્યમૌર્વતેજોપસંહતમ્‌? ॥ ૨૮॥ તેમાં જયેષ્ઠો વીતિહોત્રો વૃષ્જિઃ પુત્રો મધોઃ સ્મૃતઃ । તસ્ય પુત્રશતં ત્વાસીદ્‌ વૃષ્છિજયેષ્ઠ યતઃ કુલમ્‌ | ૨૯॥ માધવા વૃષ્દયો રાજન્‌ યાદવાર્શ્ચોતે સઝ્શિતાઃ 1 થદુપુત્રસ્ય ચ ક્રોષ્ટોઃ પુત્રો વૃજિનવાંસ્તતઃ ૩૦॥ શ્રાહિસ્તતો ગશેકુર્યે તસ્ય ચિત્રરથસ્તતઃ ! શશબિન્દુર્ષહાયોગી મહાભોજો મહાનભૂત્‌ | ૩૧॥ ચતુર્દશમહારત્નશ્ચકવર્ત્યપરાજિતઃ 1 તસ્ય પત્નીસહસ્ાશાં દશાનાં સુમહાયશાઃ ॥ ૩૨॥ હૈહયનો ધર્મ, ધર્મનો નેત્ર, નેત્રનો કુન્તિ, કુન્તિતોઃ સોર્હજિ, સોહંજિતો મહિષ્માન અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન થયો. ॥૨૨ | ભદ્રસેનને બે પુત્ર હતા - દુર્મદ અને ધનક. ધનકને ચાર પુત્ર દયા - કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા અને ફતૌજા. ॥। ૨૩ ।। કૃતવીર્યનો પુત્ર અજુન હતો. તે સપ્તદીપનો એકછત્રી સમ્રાટ હતો. તેણે ભગવનના અંશાવતાર શ્રીદત્તાત્રેયજી પાસેથી યોગવિદ્યા અને અદ્િમા, લવિમ વગેરે મહાન્‌ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ।। ૨૪ ।। એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ થશ, દાન, તપ, યોગ, શાસ્ત્રશાન, પરાક્રમ અને વિજય વગેરે ગુજ્યોમાં કર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે. ॥ ૨૫ ।| સહસબાહુ અર્જુને. પંચાશી હજાર વર્ષ સુધી છયે ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા. પરંતુ ન તો તેના શરીરનું બળ ક્ષીજ થયું અને ન તેશે ક્યારેય એવું સ્મરણ ક્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજુએ રહી, તેનો પ્રભાવ એવો હતો કે, તેના સ્મરજ્માત્રથી બીજાનું ખોવાયેલું ધન પણ મળી જતું હતું. | ૨૬ ॥ તેના હજારો પુત્રોમાંથી માત્ર પાંચ જ બચ્યા હતા. તૈ હતા - જયપ્વજ, શૂરસેન, વૃષભ, મધુ અને ઊર્જિત. બાંડીના બધા પરશુરાપજીના કોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા. ॥ ૨૭ || જઘધ્વજના પુત્રનું નામ હતું તાલજંધ. તાલજંઘને સો પુત્રો થયા. તેઓ તાલજંધ નામના ક્ાત્રિથ કહેવાયા. મહર્ષિ ઔર્વની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાંખ્યો. ।। ૨૮ ॥ તે સો પુત્રોમાંથી સૌથી મોટો વીતિહોત્ર હતો, વીણિહોત્રનો પુત્ર મધુ થયો. મધુતા સો પુત્રો હતા. તૈમાં સૌથી પોટો વૃપ્ણિ હતો. | ૨૯ | પરીક્ષિત આ જ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે આ નંશ માધવ, વાર્ષ્યેવ અને યાઘ્વના નામે પ્રસિદ્ધ થયો. ષદુનંદન કોષ્ટુના પુત્રનું નામ હતું વૃજિનવાન. ૩૦ || વૃજિનવાનનો પુત્ર શ્રાહિ, શ્રાહિનો રશેકુ, રુશેકુનો ચિત્રસ્થ અને ચિત્રસથના પુત્રનું નામ હતું શશબિન્દુ. તે પરમ યોગી, મહાન ભોગ-એશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો. 11૩૧ || તે ચૌદ રત્નો”નો સ્વામી, ચક્રવર્તી અને યુદ્ધમાં અજેય હતો. પરમ વશસ્વી શશષિન્દુને દશહજાર પત્નીઓ હતી, તે બધી પત્નીઓથી એક-એક લાખ સંતાન થયાં. આ પ્રમાણે તેને 4. ધર્મ | ૨. કુનતેસ્તતઃ મિત ! ૩, દૂરદમો | ૪. ત્યોયઃ શ્ુતન | પ. ત્હસસ્ય ! ૬. શ્ર | ૦. વ્યોર્વશાપોષ૦ |.

  • ચૌદ રત્નો આ પ્રમાણે છે - હાથી, ઘોડા, રથ, સ્ત્રી, બાશ, ખજાનો, માળા, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાશ, મંદ, છત્ત અને વિમાન. અબ ૨૪] નવમો સકનલ. 95 દશલક્ષસહસ્ાણિ પુત્રાણાં તાસ્વજીજનત્‌ | તેષાં તુ પટપ્રધાનાનાં પૃથુશ્રવસ આત્મજઃ || ૩૩॥ ધર્મો નામોશના તસ્ય હયમેધશતસ્ય યાટ્‌ | તત્સુતો રુચકસ્તસ્ય પગ્ચાસન્નાત્મજાઃ શૃણુ || ૩૪॥। પુરુજિઠ્ુકમરુકમેષુપૃથુજ્યામઘસગ્શિતાઃ | જ્યામઘસ્તપ્રજોડપ્યન્યાં ભાર્યા શૈબ્યાપતિર્ભયાત્‌ || ૩૫॥ નાવિન્દચ્છત્રુભવનાદ્‌ભોજ્યાં’ કન્યામહારપીત્‌ | રથસ્થાં તાં નિરીક્ષ્યાહ શૈબ્યા પતિમમર્ષિતા !! ૩૬।! કેયં કુહક મત્સ્થાનં રથમારોપિતેતિ વૈ 1 સ્નુષા તવેત્યભિહિતે સ્મયત્તી પતિમબ્રવીત્‌ || ૩૭॥॥ અહેવન્યાકસપત્ની ચ સ્નુષા મેચ યુજ્યતે કથમ્‌ । જનચિષ્યસિ યં શજ્ષિ તસ્થેયમુપયુજ્યતે || ૩૮॥ અન્વમોદત્ત” તહિશ્વેદેવાઃ પિતર એવ ચ | શૈભ્યા ગર્ભમધાત્કાલે કુમારં સુષુવે શુભમ્‌ | સ વિદર્ભ ઇંતિ પ્રોક્ત ઉપયેમે સ્નુષાં સતીમ્‌ ।। ૩૯॥ સો કરોડ (એક અબજ) સંતાન થયાં. તેમનામાં પૃથુશ્રવા વગેરે છ પુત્રો મુખ્ય હતા. પૃથુશ્રવાના પુત્રનું નામ ધર્મ હતું. ધર્મને ઉશના નામનો પુત્ર હતો. ઉશનાએ સો અશ્વમેધ યજ્ષ કર્યા હતા. ઉશનાના પુત્રનું નામ રુચક હતું. રુચકને પાંચ પુત્ર થયા. તેમનાં નામ આ પ્રમાણે હતાં. | ૩૨-૩૪ || પુરુજિત્‌, રુક્મ, રુક્મેષુ, પૃથુ અને જ્યામઘ. જ્યામધની પત્નીનું નામ શૈબ્યા હતું. જ્યામધને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં; તેથી તેને બીજી પત્નીની ઇચ્છા હતી, પરંતુ શૈબ્યાના ભયને લીધે તે બીજું લગ્ન કરીઃ ન શક્યો. એક વાર તે પોતાના શત્રુના ઘરમાંથી ભોજ્યા નામની કન્યા હરી લાવ્યો. જ્યારે શૈબ્યાએ પતિના રથ પર તે કન્યાને જોઈ ત્યારે તે ચિડાઈને પોતાના પતિને કહેવા લાગી - “ઓ કપટી! મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો?” જ્યામધે કહ્યું - “આ તો તમારી પુત્રવધૂ છે.’ શૈબ્યાએ હસતાં હસતાં તેના પતિને કહ્યું - 1 ૩૫-૩૭ | “હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોક પણ નથી, તો પછી આ મારી પુત્રવધૂ કઈ રીતે હોઈ શકે?’ જ્યામધે કહ્યું — “રાણી! તમને જે પુત્ર થશે, તેની આ પત્ની બનશે.’ 1૩૮ || રાજા જ્યામધના આ વચનનું વિશ્વેદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું. પછી શું બાકી રહે? શૈબ્યાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેણે બહુ સુંદર બાળકને જન્મ આપ્યો. તેનું નામ પડ્યું વિદર્ભ. શૈબ્યાની સતી પુત્રવધુ ભોજ્યા સાથે તેણે લગ્ન કર્યા. 1૩૯ || ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે યદુવંશાનુવર્ણને* ત્રયોવિશોડધ્યાયઃ ॥ ૨૩॥ તવમાં સ્કંધ-અંતર્ગત યદુવંશાનુવર્ણનમાંનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત.