તેરમો અધ્યાય બ્રહ્માજીનો મોહ અને તેનો નાશ શક ઉવાચ સાધુ પૃષ્ટ શહાભાગ ત્વયા ભાગવતોત્તમ 1 યજ્તનયસીશસ્ય શૃણ્વશ્ષપિ કથાં મુહુ: | ૧11 સતામયં સારભૃતાં નિસર્ગો યદર્થવાણીશ્રુતિચેતસામપિ 1 [1 1553] શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાનના પ્રેમીભક્તોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ છે. ત્યારે તો તમે આવો સુંદર પ્રશ્ન કર્યો છે. આમ તો તમને વારંવાર ભગવાનની લીલા-કથાઓ સાંભળવા મળે છે, તેમ છતાં તમે તેમના સંબંધમાં પ્રશ્ન કરીને તેને વધુ સ-રસ - વધારે નવીન બનાવી દો છો. ॥। ૧ || રસિક સંતોની વાણી, કાન અને હૃદય ભગવાનની લીલાનું ગાન, શ્રવણ અને ચિંતન માટે જ હોય છે. તેમનો એ સ્વભાવ જ હોય છે કે, તેઓ ક્ષણ-પ્રતિક્ષણ ભગવાનની લીલાઓનો અપૂર્વ રસાળ અને નિત્ય-નૂતન 182 શ્રીમદરમાગવત [અ૦.૧૩ પ્રતિક્ષણ નવ્યવદચ્યુતસ્ય યત્ સ્તરિયા વિટાનામિવ સાધુ વાર્તા ॥૨॥ શ્રૃણુષ્વાવહિતો રાજસાપિ ગુહ્યં વદામિ તે | બ્રૂયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુદ્યમપ્યુત | ૩॥ તથાડથવદનાન્મૃત્યો રક્ષિત્વા વત્સપાલકાન્ ! સરિત્યુલિનમાનીય ભગવાનિદમબ્રવીત્ ! ૪।। અહોડતિરમ્યં પુ[લિનં વયસ્થાઃ સ્વકેલિસમ્પન્મૃદુલાચ્છવાલુકમ્ । સ્કુટત્સરોગન્ધહતાલિપત્રિક- ્વનિપ્રતિધ્વાનલસદદુમાકુલટૂ 1પ અત્ર ભોક્તવ્યમસ્માભિર્દિવારૂઢં ક્ષુધાર્દિતાઃ 1 વત્સાઃ સમીપેડપઃ પીત્વા ચરત્તુ શગ્કૈસ્તુણમ્ ॥ ૬॥ તથેતિ પાથયિત્વાડર્ભા વત્સાનારુધ્ય શાહલે | મુક્ત્શ શિક્યાનિ બુભુજુઃ સમં ભગવતા મુદા ॥ ૭॥। કૃષ્્ાસ્ય વિષ્વક્ પુરુરાજિમણડવૈ- રભ્યાતનાઃ ફુલ્લદંશો વ્રજાર્ભકાઃ । સહોપવિષ્ટા વિપિને વિરેજુ- શ્છઠા યથામ્ભોરુઠકર્ષ્િકાયાઃ | ૮॥ કેચિત્ પુખોદલેઃ કેચિત્ પલ્લવેરડકુરૈઃ ફ્લૈઃ । શિગ્મિસ્ત્વગ્મિર્દપદ્ધિલ બુભુજુઃ કૃતભાજનાઃ ॥ ૯ સર્વે મિથો દર્સયન્તઃ સ્વસ્વભોજ્યર્સચિ પૃથક | હસત્તો હાસયન્તશ્ચાભ્યવજકુઃ સહેશ્વરાઃ || ૧૦ બિભ્રદ વેણું જઠરપટયોઃ શ્ૃત્રવેત્રે ચ મસૃણકવલં તત્ફ્લાન્યડગુલીષુ ! ક્ષે વામે પાળી અનુભવ કરતા રહે - બરાબર એ જ રીતે, જેમ લંપટ પુરુષને. સ્ત્રીઓની ચર્ચામાં નવો-નવો રસ જણ્રાય છે. ર ॥| પરીક્ષિત! તમે એકાગ્રચિત્તે શ્રવદ્ કરો. જોકે ભગવાનની આ લીલા અત્યંત રહસ્થધૂર્ણ છે, છતાં ષણ હું તમને સંભળાવું છું. કારણ કે, દયાળુ આચાર્યો પોતાના શિષ્યોને ગુપ્ત રહસ્ય પણ કહીદેછે. || ૩ ॥એ તો હું તમને કહી જ ચૂક્યો છું કે,ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર ગોપબાળકોને કૃત્યુરૂપી અઘાસુરના મુખમાંથી બચાવી લીધા. ત્યાર પછી તેઓ તેમને યમુનાતટ પર લઈ આવ્યા અને તેમને કહેવા લાગ્યા- 0૪ ॥ “મારા પ્રિય મિત્રો! યમુનાજનો આ [કેનારો અત્યંત સુંદર છે. જુઓ તો. ખરા, અહીની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે. આપણને રમવા માટે તો અહીં બધી સામગ્રી તૈયાર છે. જુઓ, એકબાજુ રંગ-બેરંગી કમળો [ખિલી રહ્યાં છે અને તેમની સુગન્ધથી આકર્ષાઈને ભમરાઓ ગુંજાર કરી રહ્યા છે; તો બીજી બાજુ સુંદર-સુંદર પક્ષીઓ કેટલો મધુર ક્લરવ કરી રહ્યાં છે, જેના પ્રતિષ્વનિધી સુશોભિત વૃક્ષો આ સ્થળની શોભા વધારી રહ્યાં છે. ॥ ૫ |હવે આપશે અહીં ભોજન કરી લેવું જોઈએ. કારણ કે, દિવસ બહુ ચડી ગયો છે અને આપણને પણ ભૂખ સતાવી રહી છે. વાછડાં પાણી પીને નજીક જ લીલું-લીલું ઘાસ ચરતાં રહેશે.’ ॥ ૬ 11 ગોવાળબાળકોએ એકસ્વરે કહ્યું - “બરાબર છે,બરાબર છે!’ તેમણે વાછડાંને પાણી પિવડાવીને લીલા-લીલા ઘાસમાં ચરવા માટે છોડી દીધાં અને બષા પોત-પોતાનાં શીકાં ખોલી- ખોલીને ભગવાન સાથે ખૂબ આનંદપૂર્વક ભોજન કરવા લાગ્યા. ॥ ૭ || બધાની વશ્યે ભગવાન શ્રીકૃષ્ણ બેસી ગયા. તેમની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓમાં ગોપબાળકો એક- બીજાને અડી-અડીને બેઠા હતા: તેઓનાં મુખ શ્રીકૃષ્ણ તરફ હતાં અને તેમની દષ્ટિ પ્રફુલ્લ હતી. એથી જેમ કમળની કળીની ચારેબાજુ (પરસ્પર અડી રહેલી) તેની પાંખડીઓ શોભે, તેમ તેઓ શોભતા હતા. |! ૮ |!કોઈ ફૂલ તો કોઈ પાંદડાં અને કોઈ અંકુરો, કોઈ ફળોનાં, કોઈ શૌકાંઓનદ, કોઈ દૃક્ષની છાલોનાં અને કોઈ વળી પઘ્યરોનાં પાત્ર બનાવીને તેમાં દરેક બાળક પોતાની વાનગીઓના સ્વાદને વખાલીને જમી રહ્યા હતા. 1૯ ॥ ભગવાન શ્રીકૃષ્જ્ અને ગોપલાળકો પોત- પોતાની સ્વાદની વાતો કરતા, હસતા તેમજ હસાવતા ભોજન કરી રહ્યા હતા. || ૧૦ 1 આ વખતે શ્યામસુંદરનું સ્વરૂપ ખૂજ જ મનોહર લાગતું હતું. તેમણે વાંસળીને કમરમાં ખોસી દીધી હતી, શંગવાઘય અને છડી કાખમાં રાખ્યાં છે. ડાબા હાથમાં અત્યંત મધુર (ધી-મિશ્રિત) દહીં-ભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળ-લીંબુના અથાણાની ચીર રાખી હતી. ગોપબાળકો તેમને ચારેબાજુથી થેરીને બેઠા હતા અને તેઓ | સ્વયં બધાની મધ્યમાં બેસીને પોતાની વિતોદભરી વાતોથી અ9૧૩] દસમો સકનલ, 183 તિષ્ઠન્ મધ્યે સ્વપરિસુહૃદો હાસયન્ નર્મભિઃ સ્વૈઃ સ્વર્ગે લોકે મિષતિ બુભુજે યજ્ષભુગ્ બાલકેલિઃ ૧૧।। ભારતૈવં વત્સપેષુ ભુગ્જાનેષ્વચ્યુતાત્મસુ ! વત્સાસ્ત્વન્તર્વને દૂરં વિવિશુસ્તૃણલોભિતાઃ ॥ ૧ ૨॥ તાન્ દ્વા ભયસન્તરસ્તાન્ચે કૃષ્ણોડસ્ય ભીભયમ્ | મિત્રાણ્યાશાન્મા વિરમતેહાનેષ્ષે વત્સકાનહમ્ | ૧૩॥ ઇત્યુક્ત્વાદ્રિદરીકુગ્જગહ્રેષ્વાત્મવત્સકાન્ । વિચિન્વન્ભગવાન્કૃષ્ણઃસપાણિકવલો યયૌ || ૧૪॥। અમ્ભોજન્મજનિસ્તદન્તરગતો માયાર્ભકસ્યેશિતુ- દ્રષ્ટું મગ્જુ માહિત્વમન્યદપિ તદ્ વત્સાનિતો નીત્વાન્યત્ર કુરૂદહાન્તરદધાત્ ખેડવસ્થિતો યઃ દંષ્્વાઘાસુરમોક્ષણં પ્રભવતઃ પ્રાપ્ન#ઃ પરં વિસ્મયમ્ ૧૫ વત્સપાન્ | પુરા તતોવત્સાનદૃષ્ટ્વૈત્ય પુલિતેડપિ ચ વત્સપાન્ । ઉભાવષિ વને કૃષ્ણો વિચિકાય સમત્તતઃ || ૧૬ ક્વાપ્યદૈષ્ટ્વાન્તર્વિપિનેવત્સાન્પાલાંશ્ વિશ્વવિત્ | સર્વ વિધિકૃતં કૃષ્ણઃ સહસાવજગામ હ ||૧૭॥ તતઃ કૃષ્ણ મુદ કર્તું તન્માતૃણાં ચ કસ્ય ચ | ઉભયાયિતમાત્માનં ચક્રે વિશ્વકૃદીશ્વરઃ ।૧૮॥। યાવદ્ વત્સપવત્સકાલ્પકવપુઃ યાવત્ કરાડઠ્રયાદિર્ક યાવદ્ થષ્ટિવિષાણવેણુદલશિગ્ યાવદ્ વિભૂષામ્બરમ્ | પોતાના મિત્ર ગોપબાળકોને હસાવતા હતા. જે સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોક્તા છે, તે જ ભગવાન ગોપબાળકો સાથે બેસીને. આ પ્રમાજ્ે બાળ-લીલા કરતાં કરતાં ભોજન કરી રહ્યા હતા અનેસ્વર્ગના દેવતાઓ વિસ્મિત-વદને આ અદ્દભુત લીલા જોઈ રહ્યા હતા. 1૧૧ ॥ ક ઉરતવંશ-શિરોમણિ! આ પ્રમાશે ભોજન કરતાં-કરતાં ગોપબાળકો ભગવાનની આ રસીલી લીલામાં તન્મય થઈ ગયા. તે સમયે તેમનાં વાછડાં લીલા-લીલા ઘાસની લાલચથી ઘોર જંગલમાં બહુ દૂર ચાલ્યાં ગયાં. 1૧૨ || જ્યારે ગોપબાળકોનું ધ્યાન તે તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા. તે સમયે પોતાના ભક્તોના ભયને દૂર કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “મારા પ્રિય મિત્રો! તમે ભોજન કરવાનું ચાલુ ચખો.હુંહમણાં વાછડાંનેલઈ આવુંછું.’ || ૧૩ ॥ગોપબાળકોને આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણ હાથમાં દહીં-ભાતના કોળિયા સાથે જ પર્વતો, ગુફાઓ, વનરાઈઓ અને બીજાં ભયંકર સ્થાનોમાં પોતાનાં તથા મિત્રોના વાછડાંને શોધવા ચાલી નીકળ્યા. 1૧૪ || પરીક્ષિત! બ્રહ્માજી શરૂઆતથી અંતરિક્ષમાં આ બધું જોઈ રહ્યા હતા. તેમને ભગવાનના પ્રભાવથી અઘાસુરનો મોક્ષ જોઈને ભારે આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે લીલાથી મનુષ્ય-બાળક બનેલા ભગવાનની કોઈ બીજી મનોહર મહિમાવાળી લીલા જોવી જોઈએ. એવું વિચારીને તેમણે પ્રથમ તો વાછડાંને અને ભગવાનના ચાલ્યા ગયા પછી ગોપબાળકોને પણ લઈ જઈને અન્ય સ્થળે મૂકી દીધાં અને પોતે અંતર્ધાન થઈ ગયા. છેવટે તો તેઓ જડ કમલનું જ તો સંતાન છે.!૧૫ ॥ [ભગવાન શ્રીકૃષ્ણ વાછડાં ન મળતાં યમુનાકિનારે પાછા આવ્યા, પરંતુ અહીં આવીને જુએ છે તો ગોપબાળકો પણ નથી. ત્યારે તેમણે જંગલમાં ફરી-કરીને ચારેબાજુ તેમને શોધ્યાં.1૧૬ || પરંતુ જ્યારે ગોપબાળકો અને વાછડાં તમને ક્યાંય ન મળ્યાં ત્યારે તેઓ તરત જાણી ગયા કે, આ બધી બ્રહ્માની કરતૃત છે. ભગવાન તો સંપૂર્ણ વિશ્વના એકમાત્ર જ્ઞાતા છે. 1૧૭ || હવે ભગવાન શ્રીકૃષ્ણે વાછડાં અને ગોપબાળકોની માતાઓને તથા બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાછડાં અને ગોપકુમારો - બન્નેના રૂપમાં બનાવી દીધા.* કેમ કે, તે જ તો સંપૂર્ણ વિશ્વના કર્તા, સર્વશક્તિમાન ઈશ્વર છે. ।। ૧૮ ॥ પરીક્ષિત! તે બાળકો અને. વાછડાં સંખ્યામાં જેટલાં હતાં, જેટલાં નાનાં-નાનાં તેમનાં શરીર હતાં, તેમના હાથ-પગ જેવા-જેવા હતા, તેમની પાસે જેટલાં અને જેવાં છડીઓ, શંગવાધો, વાંસળીઓ અને શીકાં ક ભગવાન સર્વસમથ છે. તેઓ બ્રબ્રાજીનાં ચોરેલાં ગોપબાળબો અને વાછડાંઓને લાવી શક્તા હતા. પરંતુ આ કર્યુ હોત તો બ્રધ્રાજીનો મોહ દૂર થાત નહી. અને તેઓ ભગવાનની તે દિવ્ય મામાનું એશ્ર્ય જોઈ શક્ત નહીં, જેણે તેમના વિશ્વકર્તા હોવાના અભિમાનને નષ્ટ કરી દીધું. તેથી ભગવાન તે જ ગોપબાળકો અને વાછરડાંઓને ન લાવીને સ્વયં એવા જ અને એટલાં ગોપબાળ અને વાછડાં બની ગયાં, 164 શ્રીમદભાગવત [અ૦૫૧૩ યાવચ્છીલગુણાભિધાકૃતિવયો યાવદ્ વિહારાદિર્ક સર્વ વિષ્ણુમયં ગિરોડકાવદજઃ સર્વસ્વરૂપો બભૌ ।। ૧૯॥ સ્વયમાત્માઠડત્મગોવત્સાન્પ્રતિવાર્યાત્મવત્સપૈઃ | કીડન્ઞાત્મવિહારેશ્ચ સર્વાત્મા પ્રાવિશદ્ વ્રજમ્ || ૨૦॥| તત્તદત્સાન્ પૃથડ્તીત્વા તત્તદ્ગોષ્ઠે નિવેશ્ય સઃ | તત્તદાત્માભવદદ રાર્જસ્તત્તત્સવા પ્રવિષ્ટવાન્ || ર ૧।! તનમાતરો વેણુરવત્વરોત્મિતા ઉત્થાપ્ય દોર્ભિઃ પરિરભ્ય નિર્ભરમ્ | સ્નેહસ્તુતસ્તન્યપયઃસુધાસવં મત્વા પરં બ્રહ્મ સુતાનપાયયન્ ૨૨ તતો નૃપોન્મર્દનમજ્જલેપના- લક્ઠારરક્ષાતિલકાશનાદિભિઃ 1 સંલાલિતઃ સ્વાચરિતૈઃ પ્રહર્ષયન્ સાયં ગતો યામયમેન માધવઃ || ૨૩॥ ગાવસ્તતો ગોષ્ઠમુપેત્ય સત્વરં હુડ્ારઘોષેઃ પરિહૂતસદ્રતાન્ | સ્વકાન્ સ્વકાન્ વત્સતરાનપાયયન્ મુહુર્લિહન્ત્યઃ સવદીધસં પયઃ || ૨ર૪॥ ગોગોપીનાં માતૃતાસ્મિન્ સર્વા સ્નેહર્ટિકાં વિના | પુરોવદાસ્વપિ હરેસ્તોકતા માયયા વિના || ર૫॥ દ્રજૌકસાં સ્વતોકેષુ સ્નેહવલ્લ્યાબ્દમન્વહમ્ | શનેરનિઃસીમ વવૃધે યથા કૃષ્ણે ત્વપૂર્વવત્ || ર૬॥ ઇત્થમાત્માત્મનાડડત્માનં વત્સપાલમિપેણ સઃ પાલયન્ વત્સપો વર્ષ ચિકીડે વનગોષ્ઠયોઃ || ૨૭।| હતાં, જેવાં અને જેટલાં વસ્ત્ર-આભૂપણ હતાં, તેમનાં શીલ, સ્વભાવ, ગુજ, નામ, રૂપ અને અવસ્થાઓ જેવાં હતાં, જે પ્રમાશે તેઓ ખાતા, પીતા અને ચાલતા હતા, બરાબર તેવાં જ અને તેટલાં જ રૂપોમાં સર્વસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઈ ગયા. તે સમયે “આ સંપૂર્ણ જગત વિશ્ચરૂપ છે.’ - એ વેદવાબ્રી જાણે મૂર્તિમંત થઈને પ્રગટ થઈ ગઈ. | ૧૯ ॥ સર્વાત્મા ભગવાન પોતે જ વાછડાં બની ગયા અને પોતે જ ગોપબાળકો. પોતાનાં આત્મસ્વરૂપ વાછડાંને પોતાના આત્મસ્વરૂપ ગોપબાળકો દ્વારા ઘેરીને પોતાની સાધે અનેક પ્રકારની રમતો કરતાં કરતાં તેમણે વ્રજમાં પ્રવેશ કર્યો. ॥ ૨૦ ॥ પરીક્ષિત! જે બાળકનાં જે વાછડાં હતાં તેમને તે જ ગોપબાળરૂપે અલગ-અલગ લઈ જઈને તે તે થરોમાં પ્રવેશ કરાવી દીધો. 1 ૨૧ || ગોપબાળકોનીબાતાઓ વાંસળીનો મધુર ધ્વનિ સાંભળતાં જ તુરત દોડી આવ્યાં. ગોપબાળ બનેલા પરબ્રહ્મ શ્રીકૃષ્ણને પોતાનાં બાળકો સમજીને ઉઠાવીને તેમણે જોરથી હદયે ચાંપ્યાં, વાત્સલ્યતાની અધિકતાને લીધે તેમનાં સ્તનોમાંથી જે દ્ધ સવી રહ્યું હતું તે પોતપોતાના બાળકને પિવડાવવા લાગી. ॥ ર૨ ॥ પરીક્ષિત! આ જ પ્રમાણે દરરોજ સન્ધ્યા સમયે ભગવાન શ્રીકૃષ્ત્ત તે બાળકોના રૂપમાં વનમાંથી પાછા આવતા અને પોતાની બાળકોચિત લીલાઓથી માતાઓને આનંદિત કરતા. તે માતાઓ તેમને મર્દન-સ્નાન-વિલેપન તેમ જ સુંદર-સુંદર. વસો તથા અલંકારોથી સજાવીને તથા કોઈની તતજર ન લાગે તેથી ગાલ પર કાળું ટપકું કરી માથા પરથી પાણીનો લોટો ઉતારતી હતી. ત્યારબાદ ભોજન કરાવતી તથા જાતજાતના લાડ-પ્યારથી તેમનુંલાલન કરતી હતી. ।। ર૩ || ગોવાલક્નોની જેમ ગાયો પણ જ્યારે જંગલમાંથી ચરીને જલદી-જલદી આવતી અને તેમનું ભાંભરવું સાંભળીને તેમનાં પ્રિય વાછડાં દોડીને તેમની પાસે આવી જતાં, ત્યારે તે વારંવાર તેમને જીભથી ચાટીને દૂધ પિવડાવતી. તે સમયે સ્નેહની અધિકતાને લીધે તેમનાં સ્તનોમાંથી સ્વધં દૂધની ધારા વહેવા લાગતી. | ૨૪ ॥ આ ગાયો અને ગોવાલશોનો માતૃભાવ પહેલાં જેવો જ એશ્વર્યજ્ઞાનરહિત અને વિશુદ્ધ હતો. હા, પોતાના અસલી પુત્ર કરતાં આ સમથે તેમનો પ્રેમ અવશ્ય અધિક હતો. તે જ પ્રમાણે ભગવાન પર તેમના મૂળ પુત્રો જેવો જ પુત્રભાવ દેખાડી રહ્યા હતા, પરંતુ ભગવાનમાં તે બાળકો જેવો મોહ ન હતો કે હું આમનો પુત્ર છું. ॥ ૨૫ ॥ પોત- પોતાના બાળકો પ્રતિ વ્રજવાસીઓની સ્નેહની વેલ રોજે-રોજ એકવર્ષ સુધી ધીરે ધીરે વષતી ગઈ. યાં સુધી કે પહેલાં તેમનો શ્રીકૃષ્ણમાં અપાર અને અપૂર્વ પ્રેમ હતો, તેવો જ તેમના આ બાળકોમાં થઈ ગયો. || ર ૬ | આ પ્રમાણે સર્વાત્મા શ્રીકૃષ્ણ વાછડાં અને ગોષબાળકોને બહાને ગોપાલ બનીને પોતાના બાલરૂપથી વત્સરૂપનું પાલન કરતા રહીને એક વર્ષ સુધી વન અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા. !। ૨૭ || અ૦૧૩] દસમો સ્કન્ધ 185 એકદા ચારયન્વત્સાન્ સરામો વનમાવિશત્ | પગ્ચષાસુ ત્રિયામાસુ હાયનાપૂરણીષ્વજઃ | ર૮ તતો વિદૂરાચ્ચરતો ગાવો વત્સાનુપતવ્રજમ્ | ગોવર્ધનાદ્રિશિરસિ ચરન્ત્યો દદશુસ્તૃણમ્ || ૨૯॥ દેષ્ટ્વાડથ તત્સ્નેહવશોડસ્મૃતાત્મા સ ગોત્રજોડત્યાત્મપદુર્ગમાર્ગઃ । દ્રિપાત્ કકુદ્ગ્રીવ ઉદાસ્યપુચ્છો- ડગાદ્ધુડ્કુતેરાસુપપા જવેન |૩૦॥ સમેત્યગાવોડધોવત્સાન વત્સવત્યોડપ્યપાયયન્ | ગિલન્ત્ય ઇવચાદ્ઞાનિ લિહન્ત્યઃ સ્વૌધસં પયઃ ॥ ૩૧॥। ગોપાસ્તદ્રોધનાયાસમૌઘ્યલજ્જોરુમન્યુના | દુર્ગાધ્વકચ્છૂતોકભ્યેત્ય ગોવત્સેર્દદશુઃસુતાન્ ।। ૩૨॥ તદીક્ષણોત્પેમરસાપ્લુતાશયા જાતાનુરાગા ગતમન્યવોડર્ભકાન્ | ઉદુદ્ય દોર્ભિઃ પરિરભ્ય મૂર્ધનિ ્રાણૈરવાપુઃ પરમાં મુદં તે ૩૩1 તતઃ પ્રવયસો ગોપાસ્તોકાશ્લેષસુનિર્વૃતાઃ । કૃચ્છાચ્છનેરપગતાસ્તદનુસ્મૃત્યુદશ્રવવ 11૩૪॥ દ્રજસ્ય રાથઃ પ્રેમર્થેવીક્યૌત્કણ્ઠ્યમનુક્ષણમ્ ! મુક્તસ્તનેષ્વપત્યેષ્વપ્યહેતુવિદચિન્તયત્ 11 ૩૫॥ કિમેતદહ્રતમિવ વાસુદેવેડખિલાત્મનિ | વ્રજસ્ય સાત્મનસ્તોકેષ્વપૂર્વ પ્રેમ વર્ધતે ॥ ૩૬।| કેયં વા કુત આયાતા દૈવી વા નાર્યુતાસુરી । પ્રાયોમાયાહસ્તુ મે ભર્તુર્નાન્યા મેડપિ વિમોહિની ॥ ૩૭॥ જ્યારે એક વર્ષ પૂરું થવામાં પાંચ-છ રાત્રિ બાકી હતી ત્યારે એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે વાછડાં ચરાવવા વનમાં ગયા. || ૨૮ ॥ તે સમયે ગાયો ગોવર્ધનના શિખર પુર ઘાસ ચરી રહી હતી. ત્યાંથી તેમણે વ્રજ પાસે જ ઘાસ ચરી રહેલાં ઘણા દૂર પોતાનાં વાછડાંને જોયાં. ॥ ૨૯ | વાછરડાંઓને જોતાં જ ગાયોનો વાત્સલ્ય-સ્નેહ વધી જતાં તે પોતાની સૂધ-બૂધ ગુમાવી બેઠી. અને ગોવાળોના રોકવાની પરવા ન કરતાં, ન ઊતરાય તેવા ટેકરાવાળા રસ્તાને પણ ઓળંગી ખૂબ વેગપૂર્વક દોડી. તે સમયે તેમનાં ઘનોમાંથી દૂધ સવી રહ્યું હતું, તેમણે ખાંધમાં ડોકને વાળી દીધી હતી, ભાંભરતી ભાંભરતી પૂછડું અને માથું ઊંચું કરીને એટલા વેગથી દોડી રહી હતી કે જાણે તેમને બે જ પગ હોય. ।। ૩૦ ॥જે ગાયોને બીજાં વાછડાં થઈ ચૂક્યાં હતા તે પણ ગોવર્ધનની તળેટીમાં પોતાના પહેલાંના વાછડા પાસે દોડી આવી અને તેમને સ્નેહવશ દૂધ પિવડાવવા લાગી. તે સમયે તે પોતાના વાછરડાનું શરીર પ્રેમથી ચાટી રહી હતી, એવું લાગતું હતું જાણે આ વાછરડાને તે પોતાના પેટમાં રાખી લેશે. !। ૩૧ !ગોવાળોએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ તેમના બધા પ્રયત્ન વ્યર્થ રહ્યા. તેમને પોતાની વિકળતા પર ગ્લાનિ અને ગાયો પર ક્રોધ આવ્યો. જ્યારે તેઓ મહામહેનતે તે મુશ્કેલીભર્યા માર્ગથી તે સ્થાને પહોંચ્યા ત્યારે તેમણે વાછડાં સાથે પોતાના બાળકોને પણ જોયા. 1૩૨ ॥ પોતાના બાળકોને જોતાં જ તેમનું હૃદય પ્રેમરસથી તરબોળ થઈ ગયું. બાળકો પ્રત્યે અનુરાગની ભરતી આવી ગઈ, તેમનો ક્રોધ જાણે ક્યાંય હવાઈ ગયો. તેમણે પોત- પોતાના બાળકોને ખોળામાં લઈને હૃદય સાથે લગાડ્યા અને તેમનું માથું સૂંધીને આનંદિત થયા. ૩૩ || વૃદ્ધ ગોપોને પોતાના બાળકોના આલિંગનથી પરમ-આનંદ પ્રાપ્ત થયો, તેઓ ન્યાલ થઈ ગયા. પછી બહુ દુઃખી હૃદયે તેમને છોડીને ધીરે. ધીરે ત્યાંથી ચાલ્યા ગયા. પછી પણ બાળકોના અને તેમના શરીરના આલિંગનના સ્મરણથી તેમના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. !! ૩૪ || બલરામજીએ જોયું કે, વ્રજવાસી ગોપો, ગાયો અને. ગોવાલણોની તે સંતાનો પર પણ (કે જેમણે પોતાની માનું દૂધ પીવાનું છોડી દીધું છે તેમના પ્રત્યે પણ) પ્રતિક્ષણ પ્રેમ-સંપત્તિ અને તે પ્રમાશે તેમની ઉત્કંઠા વધતી જઈ રહી છે, ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. કારણ કે, આનું કારણ તે જાણતા ન હતા. || ૩પ 11’આ કેવી વિચિત્ર વાત છે સર્વાત્મા શ્રીકૃષ્ણમાં વ્રજવાસીઓનો અને મારો જેવો અપૂર્વ પ્રેમ છે, તેવો જ આ બાળકો અને વાછડાંઓ પર પણ વધી રહ્યો છે. । ૩૬ ॥ આ કઈ માયા છે? ક્યાંથી આવી છે? આ કોઈ દેવની છે, મનુષ્યની છે કે અસુરોની? પરંતુ શું એ શક્ય છે? ના, ના. આ તો માચ પ્રભુની જ માયા છે. બીજા કોઈની માયામાં આવું, સામર્થ્ય નથી, જે મને પણ મોહિત કરી રહી છે.’ 1૩૭ || 186 શ્રીમદભાગવત. [અ૦૧૩ ઇતિસગ્થિન્ત્યદાશારહો વત્સાન્ સવયસાનપિ |! સર્વાનાચષ્ટ વૈકુણ્ઠં ચક્રુષા વયુનેન સઃ | ૩૮॥ નૈતે સુરેશા ત્રષયો ન ચૈતે ત્વમેવ ભાસીશ ભિદાશ્રયેડપિ | સર્વ પૃથક્ત્વં નિગમાત્ કથં વદે- ત્યુક્તેન વૃત્ત પ્રભુણા બલોડવૈત્ | ૩૯ તાવદેત્યાત્મભૂરાત્મમાનેન ત્રુટ્યનેહસા |! પુરોવદબ્દ ક્રીડન્તં દદશે સકલં હરિમ્ 1૪૦॥ માવત્તો ગોકુલે બાલાઃ સવત્સાઃ સર્વ એવ હિ । માથાશયે શયાના મે નાધ્યાપિ પુનરુંત્થિતાઃ | ૪૧ ઈત એતેડત્ર કુત્રત્યા મન્માયામોહિતેતરે । તાવન્ત એવ તત્તાબ્દં ક્ીડન્તો વિષ્ણુના સમમ્ | ૪૨ એવમેતેષુ ભેદેયુ ચિરં ધ્યાત્વા સ આત્મભૂઃ | શત્યાઃ કે કતરે નેતિ શાતું નેષ્ટે કથગ્યન || ૪૩॥। એવંસમ્પોહઘન્વિપ્ણું વિમોહં વિશ્રમોહનમ્ । સ્વધૈવ માયયાડજોડપિ સ્વયમેવ વિમોહિતઃ ।। ૪૪॥ તમ્યાં તમોવશૈહારં ખદ્યોતાર્ચિરિવાહનિ | મહતીતરમાધૈશ્યં નિહન્ત્યાત્મનિ યુઝ્જતઃ ॥ ૪૫।। તાવત્ સર્વે વત્સપાલાઃ પશ્યતોડજસ્વ તત્ક્ષણાત્ | વ્યદશ્યન્ત ધનશ્યામાઃ પીતકૌશેયવાસસઃ || ૪૬।। ચતુર્ભજાઃ શદ્યચક્રગદારાજીવપાણયઃ | કિરીટિતઃ કુશ્ડલિનો હારિણો વનમાલિનઃ || ૪૭॥ શ્રીવત્સાશ્નદદોરત્નકમ્બુકકણપાણયઃ 1 નૃપુરૈઃ કટકૈર્ભાતાઃ કટિસૂત્રાડ્ગુલીયકેઃ ॥ ૪૮॥ બલરામજીએ આવો વિચાર કરીને જ્ઞાનદષથી જોયું,તો એમને એવી ખબર પડી કે આ બધાં વાછડાં અને ગોપબાળકોના રૂપમાં માત્ર શ્રીકૃષ્ણ - જ - શ્રીકૃષ્ણ છે. | ૩૮ ! ત્યારે તેમણે શ્રીકૃષ્ટને કહ્યું-‘ભગવાન! આ ગોપબાળકો અને વાછડાં ન તો દેવતા છે, ન કોઈ કદષિ પણ છે. આ જુદાં જુદાં રૂપોનો આશ્રય લીધો હોવા છતાં પદ્ય શ્રીકૃષ્ણ! આપ એકલા જ આ રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. કૃપા કરીને થોડામાં જ એ જણાવી દો કે તમે આ પ્રમાષ્ને વાછડાં, બાળક, શૃંગવાઘો, છડી, દોરડાં વગેરેના રૂપમાં જુદા જુદા કેમ પ્રકાશિત થઈ રહ્યા છો? ત્યારે ભગવાને બ્રહ્માની બધી કરતૂત કહી સંભળાવી અને બલરામજીએ બધું જાણી લીધું. || ૩૯ ।। પરીક્ષિત! ત્યાં સુધીમાં બ્રહ્માજી બ્રહ્મલોકથી વ્રજમાં પાછા આવ્યા. તેમની સમયગણતરી પ્રમાણે હજી સુધી એક ત્રુટિ જેટલો (જેટલા સમયમાં અણ્રીદાર સોયથી કમળની પાંખડી છેદાય) સમય વ્યતીત થયો હતો. તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ગોપબાળકો અને વાછડાંની સાથે એક વરસ પહેલાંની જેમ જ ક્રીડા કરી રહ્યા છે. | ૪૦ | તેઓ વિચારવા કાગ્યા - ‘ગોકુલમાં જેટલાં પણ ગોપબાળકો અને વાછડાં હતાં, તે તો મારી માયામયી શય્યા પર સૂઈ રહ્યાં છે. તેમને તો મેંમારી માયાથી અચેત કરી દીધાં હતાં તે અત્યાર સુધી ભાનમાં આવ્યાં નથી. 1૪૧ || ત્યારે મારી માયાથી મોહિત ચોપબાળકો અને વાછડાં સિવાય આ એટલાં જ બીજાં બાળકો તથા વાછઠડાં ક્યાંથી આવી ગયાં, જે એક વર્ષથી ભગવાન સાથે રમી રહ્યાં છે? [૪૨ | બ્રહ્માજીએ બન્ને જગાએ બન્નેને જોયાં અને ઘણીવાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાનદષટિથી આનું રહસ્ય ખોલવા ઇચ્છ્યું; પરંતુ આ બન્નેમાં કયાં પહેલાંના ગોપબાળ છે અને કયાં પાછળથી બનાવેલાં છે, આમનામાં કયાં સાચાં અને કયાં બનાવટી - એ વાત તેઓ કોઈ રીતે સમજી શક્યા નહીં. ॥ ૪૩ ।। ભગવાન શ્રીકૃષ્ણની માયામાં તો બધા મુગ્ધઘઈ રહ્યા છે,પરંતુ કોઈ પણ માયા-મોહ ભગવાનનો સ્પર્શ કરી શકતાં નથી. બ્રહ્માજી તે જ ભગવાન શ્રીકૃષ્કાને પોતાની માથાથી મોહિત કરવા નીકળી પડ્યા હતા. || ૪૪ ॥જે પ્રમાણે રાત્રિના ધોર અંધકારમાં ધુમ્મસના અંધકારનો અને દિવસના પ્રકાશમાં આગિયાના પ્રકાશનો પત્તો લાગતો નથી, તે જ પ્રમાણે જારે ક્ષુદ્રપુરુષ મહાપુરુષો પર પોતાની માયાનો પ્રયોગ કરે છે, ત્યારે તે તેમનું તો કશું બગાડી શકતા નથી, પોતાનો જ પ્રભાવ ગુમાવી બેસે છે. | ૪૫ ॥ બ્રહ્માજી વિચારી જ રહ્યા હતા કે તેમની સામે જ તે. ગોપબાળકો અને વાછડાંના રૂપમાં શ્રીકૃષ્ણ જ દેખાવા લાગ્યા. બધા જ ઘનશ્યામ, પીતાંબરધારી, શંખ-ચક-ગદા અને પત્ર ધારણ કરેલા -ચતુર્ભુજ હતા.બધાનાં મસ્તક પર મુકુટ,કાનોમાં કુંડળ અને કંઠમાં મનોહર હાર તથા વનમાળા શોભતી હતી. ॥ ૪૬-૪૭ || તેમના વક્ષઃસ્થળ પર સુવર્ણની સોનેરી રેખા -શ્રીવત્સ,ભુજાઓમાંબાજુબંધ,હાથમાં શંખના આકારનાં અ૦૧૩] દસમો સ્કન્ધ 187 આડ્દ્રિમસ્તકમાપૂર્ણાસ્તુલસીનવદામભિઃ । કોમલૈઃ સર્વગાત્રેષુ ભૂરિપુણ્યવદર્પિતેઃ ॥ ૪૯॥ ચન્દ્રિકાવિશદસ્મેરૈઃ સારુણાપાક્ઞવીક્ષિતૈઃ | સ્વકાર્થાનામિવ રજઃસત્તવાભ્યાં સષ્ટપાલકાઃ | ૫૦॥ આત્માદિસ્તમ્બપર્યન્તેર્મૂર્તિમદ્ધિશ્ષરાચરેઃ ! નૃત્યગીતાધનેકાર્હેઃ પૃથક્ પૃથગુપાસિતાઃ || ૫૧।! અણિમાધર્મહિમભિરજાદ્યાભિર્વિભૂતિભિઃ। ચતુર્વિશતિભિસ્તત્ત્વૈઃ પરીતા મહદાદિભિઃ ॥ ૫૨ ॥ કાલસ્વભાવસંસ્કારકામકર્મગુણાદિભિઃ । સ્વમહિધ્વસ્તમહિભિર્મર્તિમદ્વિસ્પાસિતાઃ 11૫૩॥ શત્યજ્ઞાનાનન્તાનન્દમા્ત્રકરસમૂર્તવઃ | અસ્પૃષ્ટભૂંરેમાહાત્મ્યા અપિ શ્રુપનિષદદંશામ્ | ૫૪॥ એવં સકૃદ્દદર્શાજઃ પરબ્રહ્માત્મનોડખિલાન્ | યસ્ય ભાસા સર્વમિદં વિભાતિ સચરાચરમ્ | ૫૫॥ તતોડતિકુતુકોદ્ૃત્તસ્તિમિતૈકાદશેન્દ્રિયઃ | તદ્વામ્નાડભૂદજસ્તૂષ્ણી પૂર્દેવ્યન્તીવપુત્રિકા ॥ પ૬॥ ઇતીરેશેડતકર્યે તિજમહિમનિ સ્વપ્રમિતિકે પરત્રાજાતોડતસિરસનમુખબ્રહાકમિતો 1 અનીશેડપિ દ્રષટું કિમિદમિતિ વા મુહ્યતિ સતિ ચછાદાજો જ્ઞાત્વા સપદિ પરમોડજાજવનિકામ્ ।। ૫૭।। રત્નજડિત કંક્શો, ચરણોમાં નૂપુર અને કડાં, કમરમાં મેખલા તથા આંગળીઓમાં મુદ્રાઓ પ્રકાશિત થઈ રહી હતી. || ૪૮ ॥ તેમણે નખથી શિખા સુધી સમસ્ત અંગોમાં કોમળ અને નૂતન તુલસીની માળાઓ (જે તેમને મહા-ભાગ્યશાળી ભક્તોએ પહેરાવી હતી) ધારણ કરેલી હતી. !! ૪૯ || તેમનું મંદહાસ્ય ચાંદની જેવું ઉજ્જ્વળ હતું અને કમળ જેવાં નેત્રોની કટાક્ષભરી ચિતવન અત્યંત મધુર હતી. એવું લાગતું હતું કે જાણે તેઓ આ બન્ને નેત્રો દારા સત્વગુણ અને રજોગુણનો સ્વીકાર કરીને ભક્તજનોના હૃદયમાં શુદ્ધ લાલસાઓ જગાડી તેને પૂર્ણ કરી રહ્યા છે. ।। ૫૦ ॥ બ્રહ્માજીએ એ પણ જોયું કે તેમના જેવા બીજા બ્રહ્માથી લઈને તૃણ સુધીના બધા ચરાચર જીવો મૂર્તિમાન થઈને નાચતા-ગાતા, અનેક પ્રકારની પૂજા-સામગ્રીથી અલગ-અલગ ભગવાનનાં તે બધાં રૂપોની ઉપાસના કરી રહ્યા છે. || ૫૧ || તેમને અલગ-અલગ અણિમા-મહિમા વગેરે સિદ્ધિઓ, માયા- વિધા વગેરે વિભૂતિઓ અને મહત્તત્ત્વ વગેરે ચોવીસ તત્ત્વો ચારે બાજુ્વીટાયેલા છે. ॥ પર. ॥પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળો કાળ,તેના પરિણામનું કારણ સ્વભાવ,વાસનાઓને જગાડનારો સંસ્કાર, કામનાઓ, કર્મ, વિષય અને ફળ — બધાં મૂર્તિમાન થઈનેભગવાનનાદરેક રૂપની ઉપાસના કરી રહ્યાં છે.ભગવાનની સત્તા અને મહત્તાની આગળ તે બધાંની સત્તા અને મહત્તા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠી છે. |! ૫૩ |! બ્રભાજીએ જોયું કે, તેઓ બધાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ દ્વારા સીમિત નથી, ત્રિકાલાબાધિત સત્ય છે. તે બધાં જ સ્વયંપ્રકાશ અને કેવળ અનંત આનંદસ્વરૂપ છે. તેમનામાં જડતા અને ચેતનતાનો ભેદભાવ નથી. તે બધા જ એકરસ છે. ત્યાં સુધી કે ઉપનિષદના જાણકાર તત્ત્વદર્શીઓની દષ્ટિ પણ તેમના અનંત મહિમાનો સ્પર્શ કરી શક્તી નથી. ॥। પ૪ ॥ આ પ્રમાણે બ્રહ્માજીએ એકી “સાથે જ જોયું કે, તે બધાં જ તે પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણનાં જ સ્વરૂપો છે,જેમના પ્રકાશથી આ બધું ચરાચર વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. ॥ પપ ॥’ આ અત્યંત આશ્ચર્યજનક દશ્ય જોઈને બ્રહ્માજી ચકિત રહી ગયા. તેમની અગિયારે ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન) સ્તબ્ધ થઈ ગઈ. તેઓ ભગવાનના તેજથી નિસ્તેજ થઈને મૌન થઈ ગયા, જાણે વ્રજના અધિષ્ઠાતા દેવની પાસે એક પૂતળી ઊભી હોય! ।। ૫૬ ॥ પરીક્ષિત! આ. પ્રમાણે ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે, તેમનો મહિમા અસાધારણ છે. તેઓ સ્વયંપ્રકાશ, આનંદસ્વરૂપ, માયાથી પર, બ્રહ્મ વિના અન્ય બીજું કાંઈ નથી એવું કહેવા માટે “નેતિ નેતિ’ એટલું જ ઉપનિષદો કહી શકે છે, પરંતુ બ્રહ્મને કહી શકતા નથી, આવા ભગવાન શ્રીકૃષ્ણના મહિમામાં બ્રહ્માજી પણ આ બધુ શું છે? હું શું જોઈ રહ્યો છું? એમ જ્યારે મૂંઝાઈ ગયા અને જોવા અસમર્થ બની ગયા ત્યારે તેમની આંખો બંધ થઈ ગઈ. 188 શ્રીમદભાગવત [અ૦૧૩ તતોડર્વાક્ પ્રતિલબ્ધાક્ષઃ કઃ પરેતવદુત્થિતઃ । કૃચ્છાાદુન્મીલ્ય વૈ દષ્ટીરાચષ્ટેદ સહાત્મના || ૫૮।। સપધેવાભિતઃપશ્યન્દિશોડપશ્યત્પુરઃસ્થિતમ્ । વૃન્દાવનં જનાજીવ્યઠ્ુમાકીર્ણ સમાપ્રિયમ્ || ૫૯ થત્ર નૈસર્ગદુર્વેરાઃ સહાસન્ નૃમૃગાદયઃ | મિત્રાણીવાજિતાવાસઠુતરુઢ્તર્ષકાદિકમ્ । ૬૦॥ તત્રોહ્રહત્ પશુપવંશશિશુત્વનાટ્યં બ્રહ્માહરયં પરમનન્તમગાધબોધમ્ | વત્સાન્ સખીનિવ પુરા પરિતો વિચિન્વ- દેકં સપાણિકવલં પરમેષ્ઠયચષ્ટ || ૬૧।। દંષ્ટ્વા ત્વરેઠા નિજધોરણતોડવતીર્ય પૃથ્યાં વપુઃ કનકદણ્ડમિવાભિપાત્ય ! સ્પૃછ્ઢા ચતુર્મુકુટકોટિભિરડદ્રિયુગ્મં ત્તત્વા મુદશ્રુસુજલૈરકૃતાભિષેકમ્ ॥ ૬૨।। ઉત્યાયોત્થાય કૃષ્ણસ્ય ચિરસ્ય પાદયોઃ પતન્ | આસ્તેમહિત્ંપ્રાગ્ટષટ સ્મૃત્વા સ્મૃત્વાપુનઃપુતઃ ॥ ૬૩॥। શનૈરથોત્યાય વિમૃજ્ય લોચને મુકુન્દમુદ્રીક્ય વિનમ્રકન્ધરઃ | બ્રહ્માજીની આવી દયાજનક સ્થિતિ જાણીને અજન્મા ભગવાને માયાનો પડદો હટાવી લીધો. ॥ ૫૭ ।। આનાધી બ્રહ્માજીને બ્રહ્મશાન થયું,તેઓજાણે મરીને કરી જીવતા થયા,સચેત થઈને તેમણે જેમ-તેમ કરીને બહુ કષ્ટથી પોતાનાં નેત્ર ખોલ્યાં તમારે ક્યાંક પોતાનું શરીર અને આ જગત દેખાયું. | ૫૮ || પછી બ્રહ્માજી જ્યારે ચારેબાજુ જોવા લાગ્યા. ત્યારે પહેલાં દિશાઓ અને ત્યાર પછી તુરત જ એમની સામે વૃન્દાવન દેખાયું. વૃન્દાવન સર્વને પ્રિય, સર્વત્ર પ્રિય છે. જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપવાવાળાં ફળ અને ફૂલોથી લચી રહેલાં લીલાછમ પાંદડાંઓથી લહેરાતાં વૃક્ષોની પંક્તિઓ શોભી રહી છે, || ૫૯ ॥ ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂષિ હોવાને લીધે વૃન્દાવનમાં ક્રોધ, તૃષ્ણા વગેરે દોષ પ્રવેશ કરી શક્તા નથી. અને ત્માં સ્વભાવથી દુસ્ત્યજ પરસ્પર વેર રાખનારા મનુષ્યો અને પશુ-પક્ષીઓ પણ પ્રેમી મિત્રોની જેમ હળી-મળીને એક સાથે રહે છે. ॥ ૬૦ ॥ બ્રહ્માજીએ વૃન્દાવનનું દર્શન કર્યા પછી જોયું કે અદ્વિતીય પરબ્રહ્મ ગોપવંશના બાળકના જેવું નૃત્ય કરી રહ્યા છે. તે એક હોવા છતાં તેનાં મિત્રો છે, અનંત હોવા છતાં પણ તે આમ-તેમ થુમી રહ્યા છે અને તેનું જ્ઞાન અગાધ હોવા છતાં પણ તે ગોપબાળકોને અને વાછડાંઓને શોધી રહ્યા છે. બ્રહ્માજીએ જોયું કે જેમ ભગવાન શ્રીકૃષ્લ પહેલાં પોતાના હાથમાં દહીં- ભાતનો કોળિયો લઈને તેમને શોધી રહ્યા હતા, તે જ પ્રમાણે અત્યારે પણ એકલા જ તેમને શોધી ર્યા છે. | ૬૧ ॥ ભગવાનને જોતાં જ બ્રહ્માજી પોતાના વાહન પરથી એકાએક દી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીરથી પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તેમણે પોતાના ચારે મુકુટોના અગ્રભાગથી ભગવાનનાં ચરશકમળોનો સ્પર્શ કરીને નમસ્કાર કર્યા અને આનંદના આંસુઓની ધારાથી તેમને ભીંજવી દીધા. || ૬૨ ॥| તેઓ ભગવાન શ્રીકૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ કરીને તેમના ચરણોમાં પડી જતા અને ઊઠી ઊઠીને ફરી-કરી પડી જતા. આ પ્રમાણે ઘણીવાર સુધી તે ભગવાનના ચરણોમાં જ પડી રહ્યા. ॥ ૬૩ || પછી ધીરે-ધીરે ઊઠ્યા અને નેત્રોનાં આંસુ લૂછયાં. પ્રેમ અને મુક્તિના એકમાત્ર દાતા ભગવાનને જોઈને તેમનું મસ્તક નમી ગયું. તેઓ ધ્રૂજવા કૃતાગ્જલિ: પ્રશ્રયવાન્ સમાહિતઃ લાગ્યા. હાથ જોડીને ખૂબ જ નપ્રતા અને એકાગ્રતાની સાથે સવેપથુર્ગદ્ગદયેલતેલતલા | ૬૪! | ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ॥ ૬૪ ॥ ત્-્ક— ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્માં સંહિતામાં દશમસ્કન્યે પૂર્વાર્ધ ત્રયોદશોડધ્યાયઃ ॥ ૧૩ ॥ દસમા રસ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત.
બ્રહ્માજીનો મોહ અને તેનો નાશ
બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ ત્રહ્યોવાચ નૌમીડ્ય તેડભ્રવપુષે તડિદમ્બરાય ગુગ્જાવતંસપરિપિચ્છલસન્મુખાય |! વન્યસ્રજે કવવવેત્રવિષાણવેણુ- લક્ષ્મશ્રિયે મૃદ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.