Śrīmad Bhāgavatam

ક ગું

યજ્ઞપત્નીઓ પર કૃપા ગોયા ઊચુઃ ચમ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટનિબર્હણ । એષા વૈ બાધતે ક્ષુન્નસ્તચ્છાત્તિં કર્તુમર્હથઃ ॥। ૧॥।
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બાવીસમો અધ્યાય ક ગું કશુક ઉવાચ હેમન્તે પ્રથમે માસિ નન્દવ્રજકુમારિકાઃ ! ચેરુ્હવિષ્યં ભુગ્જાનાઃ કાત્યાયન્યર્ચનવ્રતમ્‌ ।। ૨॥ આપ્લુત્યામ્ભસિ કાલિન્ઘા જલાન્તે ચોદિતેડરુણે કૃત્વા પ્રતિકૃતિં દેવીમાનર્ચુ્નુપ સૈકતીમ્‌ [૨ ગન્ધૈ્માલ્ધૈઃ સુરરભિભિર્બલિભિર્ધપદીપકૈઃ । ઉચ્ચાવચૈશ્ચોપહારેઃ પ્રવાલફલતણ્ડુલૈઃ | ૩॥ કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ | નન્દગોપસુતં દેવિ પર્તિ મે કુરુ તે નયઃ। ઇતિ મન્ત્ર જપન્ત્યસ્તાઃ પૂજાં ચક્રુઃકુમારિકાઃ | ૪॥ એવં માસં વ્રતં ચેરુઃ કુમાર્યઃ કૃષ્ણચેતસઃ । ભદ્રકાલીં સમાનર્ચુર્ભ્યા્ન્દસુતઃ પતિઃ ॥ ૫॥ ઉષસ્યુત્થાય ગોત્રૈઃ સ્વૈરન્યોન્યાબદ્ધબાહવઃ | કંષ્ણમુચ્ચે્જગુર્યાન્ત્યઃ કાલિન્દયાં સ્નાતુમન્વહમ્‌ ।। ૬॥ ચીરહરવ્ર-લીલા શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હવે હેમંત કતુ આવી, તેના પહેલા જ મહિનામાં અર્થાત્‌ માર્ગશીર્ષ (માગશર)માં નંદબાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા અને દ્રત કરવા લાગી. તે માત્ર હવિષ્યાન્ન (ફળાહાર) જ ખાતી હતી. 1૧ || રાજન્‌! તે કુમારી કન્યાઓ પૂર્વદિશાનું ્રિતિજ લાલ થતાં-થતાં યમુનાજલમાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગન્ધિત ચંદન, ઘુષ્યોના હાર, જાત-જાતનાં નૈવેલ, ધૂપ-દીપ, નાની-મોટી ભેટની વસ્તુઓ, મવાલ - ફળ (લાલ. ચંદનનું લાકડું) અને ચોખા વગેરેથી તેમની પૂજા કરતી. ।! ૨-૩ ॥ સાથે-સાથે “હે કાત્યાયની! હે મહામાયા! હે મહાયોગિની! હે બધાંની એકમાત્ર સ્વામિની! તમે નંદનંદન શ્રીકૃષ્ણને અમારા પતિ બનાવી દો. દેવી! અમે તમાશ ચરણોમાં નમસ્કાર કરીએ છીએ.’ આ મંત્રનો જપ કરીને તે કુમારિકાઓ દેવીની આરાધન! કરતી હતી. ।। ૪ !! આ ગ્રમાણે તે કુમારિકાઓએ કે, જેમનું મન શ્રીકૃષ્ણ ૫ર ન્યોછાવર થઈ ચૂક્યું હતું, એ સંકલ્પની સાથે એક મહિના સુધી ભદ્રકાલીની સારી રીતે પૂજા કરી અને તેમની પાસે માગ્યું કે ‘નંદનંદન શ્યામસુંદર જ અમારા પતિ થાય.’ 11 ૫ || તેઓ દરરોજ પરોઢિયે ઊઠીને જ નામ લઈ-લઈને એક-બીજી સખીને બોલાવતી અને એક-બીજાના હાથમાં હાથ નાંખીને ઊંચા સ્વરે ભગવાન શ્રીકૃષ્ણની લીલા તથા નામોનું ગાન કરતી રહીને યમુતા-સ્નાન કરવા જતી. ॥ ૬ || ૧. રન્દાવનકીલાયાપેકરવિસોકાથાયઃ ! 230 શ્રીમદભાગવત [અ૦૨૨ નદ્યાં કદાચિદાગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત્‌ ! વાસાંસિ કૃષ્ણં ગાયન્ત્યો વિજહુઃ સલિલે મુદા || ૭।। ભગવાંસ્તદભિપ્રેત્ય કૃષ્ણો યોગેશ્ચરેશ્વરઃ વયસ્પૈરાવૃતસ્તત્ર ગતસ્તત્કર્મસિદ્ધયે ॥ ૮॥ તાસાં વાસાંસ્યુપાદાય નીપમારુહ્ય સત્વરઃ | હર્સાદ્ધિઃ પ્રહસન્‌ બાલૈઃ પરિહાસમુવાચ હ || ૯॥ અત્રાગત્યાબલાઃ કામં સ્વં સ્વં વાસઃ પ્રગૃહ્મતામ્‌ ! સત્યં બ્રવાણિ નો નર્મ યદ્‌ યૂયં વ્રતકર્શિતાઃ | ૧૦।॥। ન મયોદિતપૂર્વ વા અનૃતં તદિમે વિદુઃ | એકૈકશઃ પ્રતીચ્છધ્વં સહૈવોત સુમધ્યમાઃ || ૧૧॥ તસ્ય તત્‌ ક્વેલિતં દંષ્ટ્વા ગોષ્યઃ પ્રેમપરિપ્લુતાઃ | દ્રીડિતાઃપ્રેક્ય ચાન્યોન્યં જાતહાસા ન નિર્યયુઃ ॥ ૧ ૨|! એવંબ્રુવતિ ગોવિન્દે નર્મણાડડક્ષિમચેતસઃ । આકશ્ઠમગ્નાઃશીતોદે વેપમાનાસ્તમબ્રુવન્‌ ॥ ૧૩॥ માડનયંભોઃકૃથાસ્તવાં તુનન્દગોપસુતં પ્રિયમ્‌ । જાનીમોઇડવ્રજશ્લાઘ્યં દેહિ વાસાંસિવેપિતાઃ ।। ૧૪।। શ્યામસુન્દર તે દાસ્યઃ કરવામ તવોદિતમ્‌ | દેહિ વાસાંસિ ધર્મજ નો ચેદ્‌ રાજ્ઞે બુવામ હે || ૧૫॥ કભગવાઝુવચ ભવત્યોયદિ મેદાસ્યો મયોક્તંવા કરિષ્યથ | અત્રાગત્ય સ્વવાસાંસિ પ્રતીચ્છન્તુ શુચિસ્મિતાઃ ॥। ૧ ૬॥ તતો જલાશયાત્‌ સર્વા દારિકાઃ શીતવેપિતાઃ । પાણિભ્યાં યોનિમાચ્છાધપ્રોત્તેરઃશૌતકર્શિતાઃ || ૧૭) એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ ચ્મુનાજીના કેનારે જઈને પોત-પોતાના વસ્ત્રો ઉતારી દીષાં અને ભગવાન શ્રીકૃષ્લના ગુણોનું ગાન કરતી કરતી બહુ જ આનંદથી જલ-ક્રીડા કરવા લાગી. ॥ ૭ |! પરીક્ષિત! ભગવાન .| શ્રીકૃષ્ણ સનકાદિ યોગીઓ અને શંકર વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. તેમનાથી ઝોપીઓની અભિલાષા છાની ન રહી. તેઓ તેમનો અભિપ્રાય જણીને પોતાના મિત્રો ગોપબાળકોની સાથે તે કુમારિકાઓની સાધના સફળ કરવા માટે યમુનાકિનારે. ગ્યા. || ૮ || તેમણે એકલાએ જ ગોપીઓનાં બધું વસ્ત્રો ઉઠાવી લીધાં અને બહુ જ ત્વસથી તેઓ એક કદંબના વૃક્ષ પર ચઢી ગયા. સાથી ગોપકુમારો મોટે-મોટેથી હસવા લાગ્યા. સ્વયં શ્રીકૃષ્ણ પણ હસીને ગોપીઓને હસવાનું કારણ કહેવા લાગ્યા, ॥૯ 1! અરે કુમારિકાઓ! તમે અહીં આવીને ઇચ્છા હોય તો પોત-પોતાના વત લઈ જઓ. તમને આ હું સું જ કહું છું. મજાક કરતો નથી. તમે લોકો વ્રત કરી-કરીને દૂબળી. થઈ ગઈછો. ।। ૧૦ ॥ આ મારા મિત્ર ગ્વાલબાળકો જાશે છે કે,મેંક્યારેય કોઈ જૂઠીવાત કહી નથી. હે કુમારિકાઓ !તમારી ઇચ્છા હોય તો અલગ-અલગ આવીને પોતાનાં વસ્ત્ર લઈ લો અથવા બધી એક સાથે આવો. તેમાં મને કોઈ વાંધો નથી. 1૧૧ || ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ ભગવત્પ્રેમ- રસમાં ડુબી ગઈ. તેઓ થોડો સંકોચ અનુભવીને એક-બીજીના સામું જોવા લાગી અને હસવા લાગી. જલમાંથો બહાર ન નીકળી. ॥ ૧૨ ॥જ્યારે ભગવાને હસતાં-હસતાં ફરીથી એજ વાત દોહરાવી ત્યારે તેમના વિનોદથી કુમારિકાઓનું ચિત્ત વધારે તેમનામાં ખેંચાયું. તે ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી. અને તેમનું શરીર થર-થર કાંપી રહ્યું હતું. તેમણે શ્રીકૃષ્ણને ક્લું- | ૧૩ | ‘વહાલા શ્રીકૃષ્થ! તમે આવી અનીતિ ન કરો, અમે જાબ્રીએ છીએ કે તમે નંદબાવાના લાડલા લાલ છો. અમારા પ્રિય છો. બધા વ્રજવાસીઓ તમારી પ્રશંસા કરે છે. જુઓ, અમે ઠંડીમાં પ્રજીએ છીએ, તમે અમને અમારાં વસ્ત્ર આપી દો. !! ૧૪ || પ્રિવ શ્યામસુંદર! અમે તમારી દાસીઓ છીએ. તમે જે કાંઈ કહેશો, તે અમે કરવા તૈય!ર છીએ. તમે તો ધર્મનો મર્મ સારી રીતે જાબ્રો છો, અમને દુઃખી ન કરો. અમાસ વસ્ત્ર અમને આપી દો; નહીં તો અમારે નંદબાવાને ફરિયાદ કરવી પડશે.’ ॥ ૧૫ |! ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — કુમારિકાઓ! તમારું હાસ્ય પવિત્રતા અને ગ્રેમથી ભરેલું છે. જ્યારે તમે પોતાને મારી દાસી સ્વીકારો છો અને મારી આશાનું પાલન કરવા ઇચ્છો છો તો. અહીં આવીને તમારાં વસ્ત્રો લઈ લો. ।। ૧૬ !! પરીક્ષિત! તે કુમારિકાઓ ઠંડીથી ક્ૂજી રટી હતી. ભગવાનની આવી વાત સાંભળીને તે પોતાનાં બન્ને હાથોથી ગુપ્ત-અંગને ઢાંકીને યમુનાજીમાંથી બહાર નીકળી. તે વખતે ઠંડી તેમને બહુ કષ્ટ આપી રહી હતી. 1૧૭ ॥ અબ ૨ર] સ્ક્ન્ધ 231 ભગવાનાહતા વીક્ષ્ય શુદ્ધભાવપ્રસાદિતઃ | સ્કન્ધે નિધાય વાસાંસિ પ્રીતઃપ્રોવાચ સસ્મિતમ્‌ 1! ૧ ૮।! યૂયં વિવસ્રા યદપો ધૃતતવ્રતા વ્યગાહતૈતત્તદુ દેવહેલનમ્‌ | બદ્દધ્વાડગ્જલિં મૂર્ધ્યપનુત્તયેંડહસઃ કૃત્વા નમોડધો વસનં પ્રગૃહ્યતામ્‌ | ૧૯।। ઇત્યચ્યુતેનાભિહિતં દ્રજાબલા મત્વા વિવસ્રાપ્લવનં વ્રતચ્યુતિમ્‌ । તત્પૂર્તિકામાસ્તદશેષકર્મણાં સાક્ષાતૃતં નેમુરવધયમૃગ્‌ યતઃ 11૨૦॥ તાસ્તથાડવનતા દંષ્ટ્વા ભગવાન દેવકીસુતઃ । વાસાંસિ તાભ્યઃપ્રાયચ્છત્‌કરુણસ્તેન તોષિતઃ ॥ ૨૧) દંઢં પ્રલબ્ધાસ્રપયા ચ હાપિતાઃ પ્રસ્‍તોભિતાઃ ક્રીડનવચ્ચ કારિતાઃ | વસ્રાણિ ચૈવાપહતાન્યથાપ્યમું તા નાભ્યસૂયત્‌ પ્રિયસડઞનિવૃતાઃ ॥ ર૨॥ પરિધાય સ્વવાસાંસિ પ્રેષ્ઠસડ્રમસજ્જિતાઃ । ગૃહીતચિત્તાનો ચેલુસ્તર્સ્મિલ્લજ્જાયિતેક્ષણાઃ |! ૨૩।। તાસાં વિજ્ઞાય ભગવાન્‌ સ્વપાદસ્પર્શકામ્યયા | ધૃતવ્રતાન્યાં સફ્કલ્યમાહ દામોદરોડબલાઃ ॥ ૨૪1! સફ્કલ્પો વિદિતઃ સાધ્વ્યો! ભવતીનાં મદર્ચનમ્‌ । મયાનુમોદિતઃ સોડસૌ સત્યો ભવિતુમર્હતિ ॥ ૨૫॥ ન મય્યાવેશિતધિયાં કામઃ કામાય કલ્યતે 1 ભર્જિતા ક્વથિતા ધાના પ્રાયો બીજાય નેષ્યતે | ર ૬॥ એમના આ શુદ્ધ ભાવથી ભગવાન બહુ પ્રસન્ન થયા. તેમને પોતાની પાસે આવેલી જોઈને તેમણે ગોપીઓનાં વસ્ત્રો પોતાના ખભા પર મૂકી દીધાં અને ખૂબ પ્રસન્નતાથી હસતાં હસતાં બોલ્યા - | ૧૮ || ‘અરે ગોપીઓ! તમે જે વ્રત લીધું. હતું તેને બરાબર [નિભાવ્યું છે — તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જલમાં સ્નાન કર્યું છે, તેનાથી જલના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો અપરાધ થયો છે. તેથી હવે આ દોષના નિવારણ માટે તમે તમાર! હાથ જોડીને માથા ઉપર મૂકો અને તેમને નમીને પ્રણામ કરો, ત્યાર પછી તમારાં વસ્ત્ર લઈ જાઓ.’ || ૧૯ ॥ ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને તે વ્રજકુમારીઓ એવું જ સમજી કે, ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા દ્રતમાં ઊણપ રહી ગઈ. તેથી તેની નિર્વિધ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રીકૃષ્જને નમસ્કાર કર્યા. કરણ કે તેમને નમસ્કાર કરવાથી જબધી ઊશ્પ અને અપરાધોની નિવૃત્તિ થઈ જાય છે. !। ૨૦ || જ્યારે યશોદાનંદન ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે, બધી જ કુમારિકાઓ મારી આજ્ઞા ત્રમાણે પ્રણામ કરી રહો છે, ત્યારે તે બહુ જ પ્રસન્ન થયા. તેમના હૃદયમાં કરુણા ઊભરાઈ આવી અને તેમણે ગોપીઓનાં પવસ્ત્ર આપી દીધાં, ।। ૨૧ | પ્રિય પરીક્ષિત! શ્રીકૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી, લજ્જા ત્યજાવી, છળભરી વાતો કરી અને કટપુતળાની જેમ તેમને નચાવી, ત્યાં સુધી કે તેમનાં વસ્ત્રો પણ હરી લીધાં. છતાં તે ભગવાન પર નારાજ ન થઈ. તેમની આવી ચેટાઓને દોષ ન માન્યો, બલકે પોતાના પ્િયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ, |! ૨૨ || પરીક્ષિત! ગોપીઓએ પોત-પોતાના વસ્ત્રો પહેરી લીધાં, પરંતુ શ્રીકૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું હતું કે તે ત્યાંથી એક ડગલું પક આગળ ચાલી શકી નહીં. પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ લજ્જાયુક્ત દષ્ટિથી નિહાળતા રહી, || ૨૩ || ભગવાન શ્રીકૃષ્તે જોયું કે, તે કુમારીઓએ તેમનાં ચરણકમળોના સ્પર્શની કામનાથી જ વ્રત કર્યું હતું અને તેમના જીવનનો આ જ એક માત્ર સંકલ્પ છે. ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખાંડણિયા સાથે પણ બંધાઈ જનારા ભગવાને તેમને કલ્યું-॥ ૨૪ ॥ “મારી પરમ પ્રેયસી કુમારિકાઓ! હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઇચ્છો છો. હું તમારી આ ઇચ્છાનું અનુમોદન કરું છું, તમારો આ સંકલ્પ સત્ય થશે, તમે મારી પૂજા કરી શક્શો. |! ર૫ [| જેમણે પોતાનાં મન અને ગ્રાણ મને સમર્પિત કરી દીધાં છે તેમની કામનાઓ તેમને સાંસારિક ભોગો તરફ લઈ જવામાં સમર્થ યતી નથી; જેમ શેકેલાં કે ઉકાળેલાં બીજ અંકુરરૂપે ઊગવાને યોગ્ય નથી રહેતાં. 1૨૬ ॥| ૨, સૌમ્યઃ | 232 શ્રીમદભાગવત [અ૦ ૨૨ યાતાબલા વ્રજં સિદ્ધા મયેમા રંસ્યથ ક્ષપાઃ ! તેથી કુમારિકાઓ! હવે તમે પોત-પોતાને ઘેર જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે. તમે આવનારી શરદઝતુની ગત્રિઓમાં મારી સાથે વિહાર કરશો, સતીઓ! એ ૬ ઉદેશથી તો તમે લોકોએ આ વ્રત અને કાત્યાયની દેવીની યદુદિશ્ય વ્રતમિદં ચેરુરાર્યાર્ચનેં સતીઃ || ૨૭॥ | પૂજા કરી હતી.” ॥ ૨૭

ચૌર-હરજના પ્રસંગને લઈને અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવે છે, તેથી આ સંબંધમાં થોડો નિચાર કરવાનો જરૂર

છે. વાસ્તવમાં વાત એ છે કૈ સ્મિદાનંદવન ભગવાનની દિશ મધુર રસ્મથી લૌલઃઓનું રહસ્ય જાશ્રવાનું સોભખ્ય યજ્ઞા ઓછા લોકોનું. હોય છે, જે રીતે ભગવાન ચિન્મય છે, તે જ પ્રમાણે તેમની લીલા પગ દિભ જ હોય છે. સચ્વિદાનંદ રસમય-સાત્રજ્વના જે પરમ ઉન્નત સ્તર પર આ લીલા થમા કરે છે, તેની એવી વિલધલ્તતા છે કે, કેટલીક વાર તો શાનવિશાન-સ્વરૂપ વિશુદ્ધ ચેતન પરમ બ્રહ્મમાં પણ તેનું પ્રાકટ્ય થતું નથી અને તેથી બ્રબ-સાકાત્કારને પ્રાપ્ત મહાત્માઓ પણ આ લીવા-રસનું સમાસ્વાદન કરી કતા નથી. ભગવાનની આ પરમ ઉજજવળ દિનન-રસ-લીલાનો યથાર્થ પ્રકાશ તો ભગવાનની સ્વરૂપભૂતા આહ્લાદિનીપક્તિ નિત્મનિડુજે શરી શ્રીકૃષભાનુનંદિની શ્રોરાધાછ અને તદંગભૂતા પ્રેપમરથી ગોપીઓના કૃદયમાં જ થાય છે અને તે જ નિરાવરજ્ન થઈને ભગવાનની આ પરમ અંતરંગ રસમથી લીલાનું સમાસ્વડન કરે છે. આમ્‌ તો ભગવાનના જન્મ-ડર્મની બધી લીલાઓ દિવ્ય હોય છે, પરંતુ દ્રજની લીલા, વ્રજમાં નિકુંજલીલા અને નિડુંજમાં પણ માત્ર રસમયી ગોપીઓની સાથે થનારી મધુર લીલા તો દિવ્યાતિ-દિવ્ અને સર્વગુહ્રતમ છે. આ લીલા સર્વસાધારણની સામે પ્રગટ નથી, અંતરંગ લીલા છે અને આમાં પ્રવેશનો અધિકાર માત્ર ગોષીજનોને જ છે, ખેર. ઘસમાં સંપા એકવીસમા અષ્યાયમાં એવું વર્જન આવ્યું છે કે, ભગવાનની રૃપ-માધુરી, વંશીધ્વનિ અને પ્રેમષથી લીલાઓ જોઈ- સંભ્નોને ગોપીઓ પુગ્ધ ધઈ ગઈ. બાવીસમા અધ્યાયમાં તે જ પ્રેપની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તે સાયના કરવ: લાગી. આ જ અધ્યાયમાં ભગવાને આવીને તેમની સાધન પૂર્ણ કરી છે. આ જ ચીર-હરણને પ્રસંગ છે. શ્રોપીઓ કું ઇચ્છતી હતી, એ વાત તેષની સાધનાથી સ્પષ્ટ થાય છે. તે ચાહતી હતી - શ્રીકૃષ્ણ પ્રત્પે પર્લ આવ્મસમર્પબ્ર. શ્રીકૃષ્ણની સાથે એ રીતે હળી-ષળી જવું કે તેમનું સોમ-રોમ, મનઃ-પ્રાણ, સંપૂર્ણ આત્મા માત્ર શ્રીકૃષ્તમષ યઈ જાય. ઇરદશ્તુમાં તેમણે શ્રીકૃત્તના વેલુનાદની ચર્ચા આપસમાં કરી હતી, વેમંતના પ્રમ માસમાં અર્થાત્‌ ભગવાનની વિભૂતિસ્વરૂપ માર્ચશીર્પમાં તેમની સાષના પ્રાર્ફભ થઈ ગઈ. વિલંબ તેમના માટે અસલ હતો. ઠંડીના દિવસોમાં તે પ્રાતઃકાબે જ ધમુનાન્સ્નાન માટે જતી હતી, તેમને દેહની પરવા ન હતી. ઘણો બપી કુમારિકાઓ એક સાથે જતી, તેમનામાં ઈર્ષ્યા-રેષ ન હતાં. તેઓ ઊંચા સ્વરે શ્રીકૃષ્ણનું નામ કીર્તન કરતી કરતી જતી હતી, તેમને ગામનો કે જ્ઞાતિજનોનો ડર ન હતો. તેઓ ઘરમાં પ્ર હવિષ્યાનનનું (કળાહારનું) ભોજન કરતી હતી, તે શ્રીકૃષ્ણ માટે એટલી વ્યાફુળ થઈ ગઈ હતી કે તેમને માતા-પિતા સુધીનો પણ સંકોચ ન હતો. તે વિષિપૂર્વક દેવીની રેતીની મૂર્હિ બનાવીને પજા અને મંત્ર-જપ કરતી હતી. પોતાના આ કાર્યને બધી રીતે ઉચેત અને ઉત્તમ માનતી હતી. એક વાક્યમાં - તેમે પોતાનો તમામ પરિવાર, પર્મ, સંકોય અને બભક્તિત્વ ભગવાનના ચરણોમાં બમી રીતે સમર્પિત કરી દીધો હતો. તે એ જ જપ્મા કરતી હતી કે એકમાઝ નંદનંદન અમારા મ્રણોના સ્વામી થાધ. શ્રીકૃષ્ણ તો વસ્તુતઃ તેમના સ્વામી હતા જ, પરંતુ લીલાની દરિએ તેમના સમર્પન્રમાં થોડી ઊદ્ષષ હતી. તે નિરાવર્નરષે શ્રીકૃષ્તની સામે નહોતી જતો, તેમનામાં થોડે સંકોચ હતો. તે સંકોચ દૂર કરવા માટે તેમની સાધના, તેમ્નું સમર્પજ પૂર્ણ કરવા માટે તેમનું આવરણ ભંગ કરી દેવાની જરૂર હતી, તેમનું આ અવરરૃપી, વસ્ત્ર હરી લેવું જરૂરી હતું અને એ જ કામ ભગવાન શ્રીકૃષ્ણે કું, તેથી જ યોગેશ્વરોના ઈશર ભગવાન પોતાના મિત્ર ગ્વાલબાળદોની સાથે મમુના કિનારે પધાર્યા હતા. શામક પોતાની જક્તિથી, પોતાના બળ અને સંકલ્મથી, માત્ત પોતાના નિશ્રયથી પૂર્ષર સમર્પણ નથી કરી શકતો. સમર્પણ પણ એક કિવા છે અને તેને કરવાવાળો અસમર્પત જ રહી જાય છે. આવી સ્તિતિમાં અંતરાત્યાનું પૂર્લ સમર્પણ તમારે થાષ છે, જયારે ભગવાન પોતે આવીને તે ચંકલ્યનો ્વીકાર કરે છે અને સંકલ્પ કરવાવાળાનો પણ સ્વીકાર કરે છે. સારે જ સરપન્ર પૂરું થાય છે. સાધકનું કર્તવ્ય છે - પૂર્ણા સમર્પણની તૈયારી. તેને પૂર્ત તો ભગવાન જ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ આમ તો શીલા-પુરુષોત્તમ છે, છતાં પણ જારે પોતાનો લીલા પ્રગટ કરે છે ત્યારે મર્યાધનું ઉલ્લંધન નથી કરતા, સ્વામના જ ફરે છે. વિપિનું અતિકમણ કરીને કોઈ સાધના-માર્ગમાં અગ્રેસર થઈ શકતું નથી. પરંતુ શયની નિષ્ડપટતા, સચ્યાઈ અ૦ ર૨] દસમો સ્કન્ધ 233 અને સાથો પ્રેમ વિષિના અતિકમણને પણ શિથિલ કરી દે છે. ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરી રહી હતી. તેમાં એક ઊશષપ હતી. તેઓ શાસ્ત્ર-મર્યાદા અને પરંપરાગત સનાતન મર્યાદાનું ઉલ્લંઘન કરીને નગ્ન-સ્નાન કરતી હતી. જોકે તેમની આ કિયા અજ્ઞાનપૂર્વક હતી, તો પદ્ ભગવાન દ્વારા તેની ચોખવટ થવી જરૂરી હતી. ભગવાને ગોપીઓ પાસે આનું પ્રાયથિત્ત પજ કરાવ્યું. જે લોકો ભગવાન પરના પ્રેમને નામે વિધિનું ઉલ્વંવન કરે છે તેમણે આ પ્રસંગ ધ્યાનથી વાંચવો જોઈએ અને ભગવાન શાસ્ત્રોક્ત વિધિનું કેટલું સન્માન કરે છે એ જોવું જોઈએ. વૈધ (વિષિ અનુસાર) ભક્તિનો અંત રાગાત્મિકા ભક્તિમાં છે અને રાગાત્મિકા ભક્તિ પૂર્ણ સમર્પણના રૂપમાં પરેણત થઈ જાથ છે. ગોપીઓએ વિષિ પ્રમાણે અનુષ્ઠાન કર્યું. તેમનું દમ તો રાગાત્મિકા ભક્તિથી ભરેલું હતું. હવે પૂર્દ સર્પ થવું જોઈએ. ચીર-હરક્ષ હારા એ જ કાર્ય સમ્પન્ન થાય છે. ગોપીઓએ જેમના માટે લોક-પરલોક, સ્વાર્થ-પરમાર્ય, જાતિ-કુલ, પુરજન-પરિજન અને ગુસુજનોની પરવા ન કરી, જેમની પ્રાપ્તિ માટે જ તેમનું આ મહાન અનુષ્ઠાન છે, જેમના ચરણોમાં એમશ્ે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીપું છે, જેમને નિરાવરજ્ન મળવાની જ એકમાત્ર અભિલાષા છે, તે જ નિરાવરણ રસમય ભગવાન શ્રીકૃષ્ણની સામે તેઓ નિરાવરજ્ન ભાવે ન જઈ શકે - શું આ તેમની, સાધનાની અપૂર્છાતા નથી? છે, જરૂર છે અને આવું સમજીને જ ગોપીઓ નિરાવરભ્રરૂપે તેમની સામે ગઈ. શ્રીકૃષ્ણ ચરાચર પ્રકૃતિના એકમાત્ર અધીશ્વર છે; સમસ્ત કિવાઓના કર્તા, ભોક્તા અને સાકી પણ તે જ છે. એવો એક પણ ભક્ત કે અબક્ત પદાર્થ નથી જે કોઈ પણ પ્રકારના પડદા વિના તેમની સામે ન હોય. તે જ સર્વવ્યાપક, અંતર્યામી છે. ગોપીઓના,” ગોપોના અને અખિલ વિશ્વના તે જ આત્મા છે. તેમને સ્વામી, ગુરુ, પિતા, માતા, સખા, પતિ વગેરેના રૂપમાં માનીને લોકો તેમની જ ઉપાસના કરે છે. ગોપીઓ તે જ ભગવાનને જાણી-બૂજીને કે, આ બગવાન છે - આ જ યોગયોગેશ્ર, થરાલરાતીત પુરુપોત્તમ છે - પતિરૂપે પ્રાપ્ત કરવા ઇચ્છતી હતી. શ્રીમદ્ભાગવતના દશમ સ્ંધનો શ્રદ્ધા-ભાવથી પાઠ કરવાથી આ વાત બહુ જ સપરટ થઈ જાય છે કે, ગોપીઓ ક્રીકૃષ્તતના વાસ્તવિક સ્વરૂપને જાબ્રતી હતી, ઓળખતી હતી. વેણુગીત, ગોપીગીત, યુગલગીત અને શ્રીકૃષ્ણના અંતર્ધાન થઈ જવાથી ગોપીઓની તપાસ (ખોજ)માં આ વાત કોઈ પણ જોઈ-સાંભળી-સમજી શકે છે. જે લોકો ભગવાનને ભગવાન માને છે, તેમનાથી સંબંધ રાખે છે, સ્વામૌ-સુકદ વગેરેના રૂપે તેમને માને છે, તેમના કદ્યમાં ગોપીઓનો આ અલોકિક માધુર્ય સંબંધ. અને તેમની સાધના વિશે શંકા જ કઈ રીતે થઈ શકે? ગોપીઓની આ દિવ્ય લીલાનું જવન ઉચ્ચ શ્રેણીના સાધક માટે આદર્શ જીવન છે, શ્રીકૃષા જીવોના એકમાત્ર પ્રાપ્ત સાક્ષાત્‌ પરમાત્મા છે, આપણી બુદ્ધિ, આપણી દ” દેહ સુષી જ મર્યાદિત છે. તેથી આપણે શ્રીકૃષ્ણ અને ગોપીઓના પ્રેમને પણ માત્ર શારીરિક તથા કામના-વાસનાથી ખરડાયેલો સમજીએ છીએ. આ અપાર્ષિવ અને અપ્રાકૃત લીલાને આ પ્રકૃતિના રાજયમાં ધસડી લાવવી, આપલ્રી સ્થૂળ વાસનાઓનું અમુભ પરિણ્રામ છે. જીવોનું મન ભોગપરાયજ્ઞ વાસનાઓથી અને તમોગુલી પ્રવૃત્તિઓથી ભરેલું રહે છે. તે વિષયોમાં જ આમ તેમ ભટકતું રહે છે અને અનેક પ્રકારે રોગ-શોકથી પૌડિત રહે છે. જ્યારે કોઈ વાર પુશ્યોના કળનો ઉદય થાય તમારે ભગવાનની અમિન્ય, અહેતુકી કૃપાથી વિચારનો ઉદય થાય છે, ત્યારે જીવ દુઃખોની જ્વાળાઓથી ઊગરવા માટે અને પોતાના પ્રાણને શાંતિમય પામમાં પહોંચાડવા માટે ઉત્સુક બને છે. તે ભગવાનનાં લીલા-સ્થબોની યાત્રા કરે છે, સત્સંગ પ્રાપ્ત કરે છે, અને તેના હદયની તાલાવેલી તે આકાંક્ષાઓ માટે, જે અત્યાર સુષી સુષુપ્ત હતી, જાગીને બહુ વેગપૂર્વક પરમાત્મા તરફ ચાલવા માંડે છે. ચિરકાળથી વિષયોનો જ અભ્યાસ હોવાને કારણે વચ્ચે-વચ્ચે વિષયોના સંસ્કાર તેને પરેશાન કરે છે, અને વારંવાર વિલેપોનો સામનો કરવો પડે છે. પરંતુ ભગવાનની પ્રાર્થના, કીર્તન, સ્મર, ચિંતન કરતાં-કરતાં ચિત્ત સ-રસ બનવા લાગે છે અને ધીરે-ધીરે તેને ભગવાનના સાન્નિધયનો અનુભવ પલ થવા લાગે છે. થોડે રસ પડવાથી ચિત્ત ભારે વેગથી અંતર્ટશમાં પ્રવેશ કરી જાય છે,અને ભગવાન માર્ગદર્શકરૂપે સંસાર-સાગરથી પાર લઈ જનારી નૌકા પર કેવટરૂપે અથવા એમ સમજો કે, સાક્ષાત્‌ ચિત્્રૂપ ગુસ્દેવના રૂપમાં પ્રગટ થઈ જાય છે. બરાબર એ જ કણે અભાવ, અપૂર્જઞાતા અને સીમાઓનું બંધન નષ્ટ થઈ જાય છે. વિશુદ્ર આનંદ - વિશુદ્ધ જાનની અનુભૂતિ થવા લાગે છે. ગોપીઓ જે હમશાં-ડમશાં જ સાધના દ્વારા સિદ્ર થઈને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવેશ કરવાની છે તેઓ ચિરકાળથી શ્રીકૃળાના પ્રા્ઞોમાં પોતાના પ્રાણ લીન કરવા માટે ઉત્સુક છે, હવે સિદ્ધિ મળતાં નજીક પહોંચી ગઈ છે. અથવા તો નિત્યશુદ્ધા હોવા છતાં પણ ભગવાનની ઈચ્છાનુસાર તેમની દિવ્ય લીલામાં સહયોગ આપી રહી છે, તેમના ફદયના સમસ્ત ભાવોના એકમાત્ર શાતા શ્રીકૃણ્ણ વાંસળી વગાડીને તેમને આકૃષ્ટ કરે છે અને તેમના કદયમાં રહેલા જૂના સંસ્કારો જે શેષ છે, જાશે તેમને થોઈ નાંખવા માટે સાધનામાં જોડે છે. તેમની કેટલી દયા છે, તે પોતાના પ્રેમીઓ સાથે કેટલો પ્રેમ કરે છે - એ વિચારીને ચિત્ત મુગ્ધ થઈ જાય છે, ગદગદ થઈ જામ છે 234 શ્રીમદભાગવત [અ૦રર શ્રીકૃષ્ ગોપીઓનાં વસ્ત્રોના રૂપમાં તેમના સમસ્ત સંસ્કરોનાં આવસરત્ર પોતાના હાથમાં લઈને પાસે જ કરબના વૃશ પર ચડીને બેસી ગયા. ગોપીઓ પા્રીમાં હતો, તેઓ જળમાં સર્વભાપક સર્વદર્શી ભગવાન શ્રીકૃષ્ટી જાણે પોતાને ગુપ્ત સમજી રહી હતી— તેઓ જાણે તે તત્વને ભૂલી ગઈ હતી કે, શ્રીકૃષા જળમાં જ નથી, સ્વ જબસ્વરૂપ પબ્ર છે. તેમના જૂના સંસ્કાર શરીકૃષ્ાના સમ્મુખ, જવામાં બાધક બની રહ્યા હતા. તેઓ શ્રીકૃષ્ર માટે સર્વ કાંઈ ભૂલી ગઈ હતી, પરંતુ હજી સુધી પોતાને નહોતી ભૂલી. તેઓ ચાહતી હતી માત્ર શરકૃષણને, પરંતુ તેમના સંસ્કાર, વચ્ચે આ પડદો રાખવા માગતા હતા. પ્રેમ પ્રેમી અને પ્રિયતમની વચ્ચે એક પુષ્પનો પણ પડદો રાખવા ઇચ્છતો નથી. પ્રેમનો પ્રકૃતિ છે, સર્વથા ન્વવધાનરહિત, અબાષ અને અનંત મિલન. જ્યાં સુરધ પોતાનું સર્વસ્વ

  • તે ભલે ગમે તેટલું હોય - પ્રેમની જવાભામાં ભસ્મ કરી દેવામાં આવતું નથી, ત્માં સુધી પ્રેમ અને સમર્પણ બન્ને અપૂર્ણ રહે છે. આ જ અપૂર્ણતાને દૂર કરતાં, ‘શુદ્ધભાવથી પ્રસન્ન થયેલા (પુદભભાવપ્રસાદિત) શ્રીકૃષ્ે કહયું કે “મારી સાથે અનન્ય પ્રેમ કરવાવાળી ગોપીઓ! એકવાર, ફક્ત એકવાર પોતાના સર્વસ્વને અને પોતાને પ્ર ભૂલીને મારી પાસે આવો તો ખરં. હૈયામાં જે અભક્ત ત્યાગ છે, તેને થશ માટે ભક્ત તો કરો, શું તમે મારે માટે આટલું પજ્ન નથી કરી શકતી?’ ગોપીઓએ જાશે કહ્યું - ‘શીફૃષ્ણ! અમે અમારી જાતને કઈ રીતે ભૂલીએ? અમારી જન્ય-જન્યની ધારજાઓ ભૂસાઈ જા, ત્યારે ને! અમે સંસારના અગાય જળમાં કંઠ સુધી બેલી છીએ. ઠંડીનો પ્રકોપ પણ છે. અમે આવવા ઉંચછતી હોવા છતાં પણ આવી શકતી નથી. શવામસુંદર! પ્રાજોના ત્રાણ! અમાર હદ તમારી સામે ઉન્મુક્ત છે. અમે તમારી દાસીઓ છીએ. તમારી આશાનું પાલન કરીશું. પરંતુ અમને નિરાવરણ કરીને પોતાની સામે ન બોલાવો.’ સાપકની આ દશા - ભગવાનને ચાહવા અને સાથે-સાથે સંસારને પણ ન છોડવો, સંસ્કારોમાં જ ચોધાં ખાવાં
  • માયાના પડદાને જાળવી રાખવો, બહુ દુવિધાની દસા છે. ભગવાન આ જ શિખવાડે છે કે, ‘સંસકારધૂન્ય થઈને, નિરાવરણ થઈને, માષાનો પડદો હટાવીને, આવો, મારી પાસે આવો. અરે, તમારો આ મોહનો પડદો તો મેં જ છીનવી લીષો છે. તમે હવે આ પ્દાના મોહમાં કેમ પડી છો? આ પડદો જ પરમાત્મા અને જીવની વચ્ચે મોટી અડપશ છે; આ હટી ગયો, કલાક થઈ ગયું, હવે તમે મારી પાસે આવો, ત્યારે તમારાં જન્મો-જન્મની આકાંશાઓ પૂરી થઈ શકશે.’ પરમાત્મા શ્રીકૃષ્ણનું આ આહ્વાન, આત્માના આત્મા પરમ પ્રિતમના મિલનનું આ મધુર આમંત્રણ ભગવતૃપાથી જેના અંતર્દમાં પ્રગટ થઈ જાય છે, તે પ્રેમમાં ડૂબીને, બયું જ છોડીને, છોડવાને પણ ભૂલીને, પ્રિયતમ શ્રીકૃષ્ણના ચરણોમાં દોડી જાય છે. પછી ન તેને તેનાં વસ્ત્રોની સ્મૃતિ રહે છે અને ન લોકોનું ધાન રહે છે! તે ન જગતને જુએ છે, ન પોતાને, આ ભગવત્મમનું રહસ્ય છે. વિશુદ્ધ અને અનન્ય ભગવતોષમાં આવું પામ જ છે. ગોપીઓ આવી, શ્રીકૃષ્ઠાના ચરણ પાસે મૂક-ભાવે ઊભી થઈ ગઈ. તેમનું મુખ લજ્જાયુક્ત હતું. બહ્કિચિત શેષ રહી ગયેલા સંસ્કારો શ્રીકૃષ્ણ સાથે તદાકાર થવામાં અવરોધક થઈ રહ્રા છે. શ્રીકૃષ્ણ હસ્યા. તેમણે સંકેત કર્ો *આટલા મોટા ત્યાગમાં આ સંકોથ કલંક છે. તમે તો સદા-સર્વદા નિષ્કલંકા છો, તમારે આનો પછ ત્યાગ, ત્ધાગની ભાવનાનો પણ ત્યાગ, ત્યાગની સ્મૃતિનો પશ ત્યાગ કરવો પડશે.’ ગોપીઓની નજર શ્રીકૃષાના મુખકમળ પર પડી. બન્ને હાથ આપમેળે જ ભેગા થઈ ગયા. અને સૂર્યમંડળમાં બિરાજેલા પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ઠ પાસે જ પ્રેમની ભિક્ષા માગી. ગોપીઓના આ સર્વસ્વના ત્યાગે, આવા પૂર્ટણ સમર્પણે આ જ ઉચ્ચતમ આત્મવિસ્મૃતિએ તેમને ભગવાન શ્રીકૃષ્્ના પ્રેમથી ભરી દીધી. તે દિવ રસના અલૌકિક, અમ્રાકૃત મધુના અનંત સમુદ્રમાં ડૂબવા ઊતરવા લાગી. તે બધું જ ભૂલી ગઈ, બૂલવાવાળાને પણ્ન ભૂલી ગઈ, તેમની દમાં હવે શ્યામસુંદર હતા. બસ, માત્ર શ્યામસુંદર હતા. જ્મારે પ્રેમી ભક્ત આત્મવિસ્મૃત થઈ જાય છે, ત્યારે તેનું દાયિત્વ પ્રિયતમ ભગવાન-પર હોષ છે. હવે મર્ધાદાની રક્ષ માટે ગોપીઓને તો વસ્ત્રોની જરૂર ન હતી. કેમકે, તેમને જે વસ્તુની જરૂર હતી, તે તો મળી ગઈ હતી. પરંતુ શ્રીકૃષ્ણ પોતાના પ્રેમીને મર્યાદાુત થવા દેતા નથી. તેઓ સ્વષ વસ્ત્રો આપે છે અને પોતાની અમૃતતુલ્ય વાશીથી તેમને વિસ્મૃતિમાંથી જગાડીને પાછા જગતમાં લઈ આવે છે. શરીકૃષે કહયું - ગોપીઓ! તમે સતી-સાધ્વી છો. તમાચં મેમ અને સાધના મારાથી અજાડ્યાં નથી. તમારો સંકલ્પ સત વશે. તમારો આ સંકલ્પ - તમારી આ કામના તમને તે પદ પર બેસાડે છે જે નિસંકલ્યતા અને નિષ્કયતાનું છે. તમારો ઉદેશ પૂર્ણ, તમારું સમર્પન્ર પૂર્ણ અને આગળ આવનારો શરદઝતુની રાત્રિઓમાં આપણું રમલ પૂર્ધ થશે. ભગવાને સાધના સફળ, થવાનો અવધિ પણ નિર્ધારિત કરી દીપો. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણમાં કોઈ પશ પ્રકારના કામ-વિકારની કલ્પના ન હતી. કામી પુસ્ષનું ચિત્ત વસ્ત્રટીન સીઓને જોઈને એક કલ માટે પણ વશમાં રહી મડે પરું? એક મહત્વની વિલક્ષણ વાત છે. ભગવાનનો સમ્મુખ જૂતાં પહેલાં જે વસ્ત્રો સર્પલની પૂર્છતામાં બાધક થઈ રહ્યાં હતાં, વિશેપનું કરણ બની રહ્યાં હતાં તે ભગવાનની કૃપા, પ્રેમ, સાહ્નિ્વ અને વરદાન પ્રાપ્ત થયા પછી ‘્રસાદ’ સ્વરૂપ બની ગયાં. આનું કારણ શું છે? આનું કારણ છે ભગવાનનો સંબંધ. ભગવાને પોતાના હાથે તે વસ્ત્રોને ઉપાડ્યાં હતાં અને પછી તે વસ્ત્રોને પોતાના શ્રેષ્ઠ અંગ ખભા પર અ૦ ૨ર] દસમો સ્કન્ધ _ 235 રાખી દીધાં હતાં. નીચેના શરીરમાં પહેરવાની સાડીઓ, ભગવાનના ખભા પર ચઢીને તેમનો સંસ્પર્શ મેળવીને કેટલી અપ્રાકૃત રસાત્મક થઈ ગઈ, કેટલી પવિત્ર-કૃષ્તમય બની ગઈ, આનું અનુમાન કોણ લગાવી શકે? ખરેખર આ સંસાર ત્યાં સુધી બાધક અને વિક્ષેપજનક, છે, જ્યાં સુધી તે ભગવાન સાથે સંબંધ જોડીને ભગવાનનો પ્રસાદ નથી બની જતો. ભગવાન દ્વારા પ્રાપ્ત થવાથી તો આ બંધન પણ મુક્તિરૂપ બની જાય છે. તેમના સંપર્કથી માથા, ગુદ્ધ વિધા બની જાય છે. સંસાર અને તેનાં સમસ્ત કર્મો અમૃતમય આનંદ- રસથી પરિપૂર્જ થઈ જાય છે. ત્યારે બંધનનો ભય રહેતો નથી. કોઈ પશ આવરણ ભગવાનના દર્શનથી વંચિત રાખી શકતું નથી. નરક, નરક નથી રહેતું, ભગવાનનાં દર્શન થતાં રહેવાથી તે વૈકુંઠ બની જાવ છે. આ જ સ્થિતિમાં પહોંચીને મોટા-મોટા સાધકો, પ્રાકૃત મનુની જેમ આચરજ્ કરતા હોય એમ દેખાય છે. ભગવાન શ્રૌકૃષ્કની પોતાની બનૌને ગોપીઓ ફરીથી તે જ વસ્ત્ર ધારણ, કરે છે અથવા થીકૃષ્ઠ્ઠ તે જ વસો ધારણ કરાવે છે. પરંતુ ગોપીઓની દરમાં હવે આ વસ્ત્ર, તે વસ્ત્ર નથી. વસ્તુતઃ તે છે પશ્ન નહી - હવે તો આ બીજી જ વસ્તુ થઈ ગયાં છે. હવે તો આ ભગવાનનો પાવન પ્રસાદ છે. પળે-પળ ભગવાનનું સ્મરણ કરાવનારાં, ભગવાનનાં પરમ સુંદર પ્રતીક છે. તેથી તેમળે સ્વીકારી પજ લીધાં, તેમની પ્રેમમય સ્થિતિ મર્યાદાને ઓળંગી ગઈ હતી, છતાં તેમણે, ભગવાનની મર્યાદા સ્વીકારી. આ દષ્ટિએ વિચાર કરવાથી એવું લાગે છે કે, ભગવાનની આ ચૌરહરણ-લીલા અન્ય લીલાઓની જેમ ઉચ્તમ મર્યાદાથી પરિપૂર્ણ છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના સંબંધમાં માત્ર તે જ પ્રાચીન આર્પગ્રંથ પ્રમાજ્ છે - જેમાં તેમની લીલાઓનું વર્ણન થયું છે. તેમાં એક પણ એવો ગ્રંથ નથી, જેમાં શ્રીકૃષ્ણની ભગવત્તાનું વર્ણન ન હોય. શ્રીકૃષ્તર “સ્વયં ભગવાન છે.’ આ જ વાત બધે મળે. છે. જે શ્રીકૃષ્ઠાને ભગવાન નથી માનતા, તેના પરથી એ સ્પષ્ટ છે ડે તે આ ગ્રંથોને પણ નથી માનતા. અને જે આ ગ્રંથોને પણ પ્રમાણ નથી માનતા, તે તેમાં વર્શવેલી લીલાઓના આધાર પર શ્રીકૃષ્ણનાં ચરિત્રોની સમીક્ષા કરવાનો અધિકાર પણ રાખતા નથી. ભગવાનની લીલાઓને લૌકિક ચરિત્ર જેવી ગણવી તે શાસ્ત્રની દષટિમાં એક મોટો અપરાધ છે અને તેનું અનુકરજ્ કરવાનો તો સર્વા નિષેધ છે. મનુષ્યબુદ્ધિ - જે સ્થૂળતાથી જ વૉંટળાયેલી છે - તે માત્ર જડ પદાર્થોના સંબંધમાં જ વિચારી શકે છે, ભગવાનની દિવ્ય ચિન્મયી લીલા વિશે કોઈ કલ્પના પદ્ઞ કરી શકાતી નથી. આ બુદ્ધિ સ્વયં પોતાની જ હાંસી ઉડાવે છે, જે સમસ્ત બુદ્ધિઓના પ્રેરક અને બુદ્ધિથી અત્યંત પર રહેવાવાળા પરમાત્માની દિવ્ય લૌલાઓને પોતાના ત્રાજવે તોલે છે - પોતાની કસોટી પર ક્સે છે. ૯દય અને બુદ્ધે સર્વથા વિપરીત હોષ તો પણ, માની લઈએ કે શ્રીકૃષ્ર ભગવાન નહોતા અષવા તેમની આ લીલા ધૌકિક હતી તો પણ તર્ક અને યુક્તિની સામે એવી કોઈ વાત ટકી શક્તી નથી, જે શ્રીકૃષ્ણના ચરિત્રમાં લાંછનરૂપ થાધ. શ્રીમદ્ભાગવતનું. પારાપણ કરવાવાળા જાણે છે કે, વ્રજમાં શ્રકૃષ્ઝત અગિયાર વર્ષ સુધી જ રહ્યા હતા. જો રાસલીલાનું વર્ષ તેમના માટે દસ વર્ષ માનીએ, તો નવમા વર્ષમાં જ ચૌરહરણ-લીલા થઈ હતી. એ વાતની કલ્પના પણ કરી શકાય એમ નથી કે, આઠ-નવ વર્ષના બાળકમાં કામોતેજના થઈ શકે. ગામડાની ગમાર ગોવાલણો, જવાં વર્તમાનકાળની નાગરિક મનોવૃત્તિ પહોંચી શકી નથી, એક આઠ-નવ વર્ષના બાળક સાથે નિષિદ્ર કર્મ કરવા ઇચ્છે અને તેના માટે સાષના કરે - એ કોઈ રીતે સંભવ નથી. તે કુમારી ગોપીઓના મનમાં કલુપિત વૃત્તિ હતી, એ વર્તમાન કલુપિત મનોવૃત્તિનું અનુમાન છે. આજકાલ જેમ ગામડાની નાની-નાની છોકરીઓ રામ જેવો પતિ અને લક્મણ જેવો દિયર પ્રાપ્ત કરવા માટે દેવી-દેવતાઓની ઉપાસના કરે છે, તે જ પ્રમાલે તે કુમારીઓએ પણ પરમ સુંદર, પરમ મધુર શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે દેવીની ઉપાસના અને વ્રત કર્યું હતું. આમાં દોષની કઈ વાત છે? આજની વાત જુદી છે. ભોગમ્રધાન દેશોમાં તો નગ્નસંત્રદાય અને નગ્ન-સ્નાનની ક્લબો છે. તેમની દષ્ટિ ઇન્દ્રિયોની તૃપ્તિ સુધી જ સીમિત છે. ‘ન નગ્નઃ રનાયાત્‌’ - આ શાસ્ત્રની આજ્ઞા છે. શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા ડે ગોપીઓ શાસ્ત્રની વિસ્દ્ઠ આચરણ કરે. માત્ર લૌકિક અનર્ય જ નહીં, ભારતીય કષિઓનો એ સિદ્ધાંત છે કે, તે દરેક વસ્તુમાં દેવતાઓનું અસ્તિત્વ સ્વીકારે છે. આ નગ્નસનાનને દેવતાઓની વિપરીત બતાળું છે. શ્રીકૃષ્ણ જાગતા હતા કે, આનાથી વસ્જ્ન દેવતાનું અપમાન થાય છે. ગોપીઓ પોતાની કૃષ્ા-પ્રાપ્તિ માટે જે તપસ્યા કરી રહી હતી તેમાં તેમનું નગ્નસ્નાન અનિષ્ટ ફળ આપનાર હતું અને આ પ્રથાના મૂળમાં જ જો આનો વિરોષ ન કરવામાં આવે તો આગળ જતાં આ કુપ્રથા વધારે પ્રચલિત બને; તેથી શ્રીકૃષો આ પ્રથાનો અલૌકિક હંગથી નિષેધ કરી દીધો. ગામડાની ગોવાલણ્યોને આ પ્રથામાં રહેલી બૂરાઈ કઈ રીતે સમજાવવી, એ માટે શ્રીકૃષ્હે એક મૌલિક ઉપાય વિચાર્યો. જો તેઓ ગોપીઓની પાસે જઈને તેમને દેવતાઓના નિયમનું તત્ત્વજ્ઞાન સમજાવતત, તો તેઓ સરળતાથી સમજી શકત નહીં. તેમને તો આ પ્રથાને કારણે ઊભી થનારી વિપત્તિનો પ્રત્યક્ષ અનુભવ કરાવવો હતો. અને વિપત્તિનો અનુભવ કરાવ્યા પછી તેમણે દેવતાઓના અપમાનની વાત પણ કહી દીધી તથા હાથ જોડીને ક્ષમા-પ્રાર્થનારૂપી પ્રાયશ્ચિત્ત પણ કરાવ્યું. મહાપુરુષોમાં તેમની બાલ્યાવસ્થામાં પણ આવી પ્રતિભા જોવા મળે છે. 236 શ્રીમદૂભાગવત [અ૦ ૨૨ કશુક ઉવાચ શ્રીશુક્દેવજી કહે છે - પરી[ફિત! ભગવાનની આવી આજ્ઞા મેળવીને તે કુમારિકાઓ ભગવાન શ્રીકૃષ્્ના ચરણ્રોનું ધ્યાન કરતી રહીને જવાની ઇચ્છા ન્‌ હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ગઈ. હવે તેમની બધી કામનાઓ પૂરી થઈ ચૂકી હતી. ૨૮ ॥ ઇત્યાદિષ્ય ભગવતા લબ્ધકામાઃ કુર્મારિકાઃ । ધ્યાયન્ત્યસ્તત્યદામ્ભો્જ કુચ્છાજિર્વિવિશુર્દ્રજમ્‌ |! ૨ ૮॥ ઉમ પરીક્ષિત! એક દિવસ ભગવાન શ્રીકૃષ્ધ બલરામજી અને ગોપકુમારો સાથે ગાયો ચરાવતા વૃન્દાવનમાં બહુ દૂર નીકળી ગયા. || ૨૯ | ગ્રીષ્તત્રદતુ હતી. સૂર્યનો તડકો બહુ ઉગ્રે થઈ રહ્યો હતો. પરંતુ ઘટાદાર વૃક્ષો ભગવાન નિદાઘાર્કાતપે તિગ્મે છાયાભિઃ સ્વાભિરાત્મનઃ | શ્રીકૃષ્ણ ઉપર છત્રનું કામ કરી રહ્યાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણે આતપત્રાથિતાન્‌ વીક્ષ્ય ઠુમાનાહ વ્રજૌકસઃ | ૩૦! | વૃક્ષોને છાયા કરતાં જોઈને સ્તોકકૃષણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ત્રદષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરૂથપ વગેરે ગોપકુમારોને સંબોધીને કહ્યું -11૩૦-૩૧ || “માર પ્રિય મિત્રો! જુઓ, આ વૃક્ષો કેટલાં ભાગ્યશાળી છે! તેમનું સંપૂર્ણ, જીવન માત્ર અન્યની ભલાઈ કરવા માટે જ છે. તે સ્વયં તો હવાની ઝાપટો, વરસાદ, ગરમી અને ઠંડી — બધું સહન કરે. પશ્યતૈતાન્‌ મહાભાગાન્પરાર્થેકાન્તજીવિતાન્‌ ! છે, પરંતુ આપણા લોકોની વરસાદ, ગરમી-ઠંડથી રક્ષા કરે વાતવર્ષાતપહિમાન્‌ સહન્તો વારયન્તિ તઃ || ૩૨ | છે. !૩૨ ॥ અથ ગોપૈઃ પરિવૃતો ભગવાન્‌ દેવકીસુતઃ | વૃન્દાવનાદ્‌ ગતો દૂરં ચારયન્‌ ગાઃ સહાગ્રજઃ | ૨૯॥ હે સ્તોકકૃષ્ણ હે અંશો શ્રીદામન્‌ સુબલાર્જુન । વિશાલર્ષભ તેજસ્વિન્‌ દેવપ્રસ્થ વરૂથપ |! ૩૧॥| શ્રીકૃષ્ટ આઠ-નય વર્ષના હતા. તેટલા બાળકમાં કામ-વિકાર સંભવ નઘી અને નગ્નરનાનની કુધરમા નર કરવા માટે તેમણે ચૌરહરણ કર્યા - આવો જવાબ યોમ્ધ હોવા છતાં પ્ર મૂળમાં ‘કામ’ અને “૨મજ’ આવા શબોથી લોકો ભડકે છે. આ માત્ર શબ્દોની જ મામા છે, મહાત્મા લોકો તેના પર ધ્યાન આપતા નથી. શ્રતિઓમાં અને ગીતામાં પણ અનેક વર “કાય, ‘રમજ/ અને જતિ’ હગેકે શક્દોનો પ્રયોગ થયો છે, પરંતુ ત્યાં તે શબ્દોનો અશવલ અર્થ થતો નથી. ગીતાર્મા તો ‘પર્માવિસ્ુતર કામ’ને પરમાત્માનું સ્વરૂપ કથો છે. મહાપુર્પોનું આત્મરમણ, આત્મમિધુન અને આત્મરતે જાલીતાં છે. આવી સ્િતિમાં માત્ર થોડા મબ્ોને જોઈને ભડી જવું એ વિચારત્ન મનુ્નું કામ નથી. જે શ્રીકૃષ્કને માત્ર મનુષ્ય સમજે છે તેમણે રમણ અને રતિ શબ્દનો ગર્થ માત્ર કીડા અથવા રમત સમજવો જોઈએ, વ્યાકરત પ્રમાણે એ બરાબર છે - ‘રમુ કીડાયામ્‌’ દરિબેદથી શીડૃષ્લની લીલા ભિન્ન-ભિનનદ રૂપમાં દેખાય છે. અધ્યાત્મવાદીઓ શ્રીકૃષ્કને આત્મારૂપે જુએ છે, ગોપીઓને જતિઓના ફવ, વૃસતિઓનું આવરન્ન નષ્ટ થઈ જાવું એ જ ‘ચીરહરજ્-લીલા’ છે અને તેમનું આત્મામાં લીન થઈ જવું એ જ “ચસ’ છે. આ ૬3મી પલ્ર ધધી લીલાઓનો ગેળ બેસી જાય છે. ભક્તોની દરથી ગોલોકાપિપતિ પર્ણતમ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો આ બધો નિત્યલીલા-વિલાસ છે અને અનાદિકાલથી સનન્તકાલ સુધી આ નિત્ય ચાલતો ચહે છે. કયારેક કયારેક ‘્રક્તો પર કૃપા કરીને તેઓ પોતાના નિત્યધામ અને નિત્ય સખા-સહચરીઓ સાથે લીલાપામમાં પ્રગટ ષઈને લૌલા કરતા રહે છે અને ભક્તો માછે સ્મરણ-ચિંતન તથા આનંદમંગલની સામગ્રી પ્રભટ કરીને ફરી અંતર્ધાન ઘઈ જાય છે. સાષડો માટે કઈ રીતે કૃપા કરીને ભગવાન અંતરના મળને અને અનાદિકાલથી સંચિત સંસ્કારોને વિચુદર કરી દે છે, એ વાત પક્ષ આ ચૌરવરણ-લીલાથી પ્રગટ ધાય છે. ભગવાનની લીલા સ્હસ્મમયી છે. તેનું તત્વ કેવળ ભગવાન જ જાબ્રે છે અને તેમની કૃપાથી તેમની લીલામાં પ્રવિષ્ટ ભાગ્યશાળી ભક્તો થોડું-વોઠું જાહે છે. અહી તો શાસ્ત્રો અને સંતોની વાસીના આધારે જ થોડું લખવાનું સહ કર્યું છે. -હુમાનપ્રસાદ પોદાર અ૦ ૨૩] દસમો સ્કન્ધ — 237 અહો એષાં વરં જન્મ સર્વપ્રાણ્યુપજીવનમ્‌ | સુજનસ્યેવ યેષાં વૈ વિમુખા યાન્તિ નાર્થિનઃ ।। ૩૩॥। પત્રપુષ્પફલચ્છાયામૂલવલ્કલદારુંભિઃ 1 ગન્ધનિર્યાસભસ્માસ્થિતોક્મૈઃ’ કામાન્વિતન્વતે || ૩૪! એતાવજ્જન્મસાફલ્યંચ દેહિનામિહ દેહિષુ | પ્રાઊરેરધિયા વાચા શ્રેય” એવાચરેત્‌ સદા ॥ ૩૫॥ ઇતિ પ્રવાલસ્તબકફલપુષ્પદલોત્કરેઃ । તરૂણાં નમ્રશાખાનાં મધ્ષેન યમુનાં ગતઃ | ૩૬। તત્રગાઃ પાયથિત્વાડ’ તતો નૃપ સ્વયં ગો! મૃષ્ટાઃશીતલાઃ શિવાઃ । ઃ કામં સ્વાદુ પપુર્જલમ્‌ ॥ ૩૭॥ તસ્યા ઉપવને કામં ચારયન્તઃ પશૂન્‌ નૃપ । કૃષ્ણરામાવુપાગમ્ય ક્ષુધાર્તા ઇદમબુવન્‌ | ૩૮ હું કહું છું કે આમનું જ જીવન બધાંથી શ્રેષ્ઠ છે. કેમકે, એમના દ્વારા બધાં પ્રાણીઓને આશ્રય મળે છે, તેમનો જીવન- , નિર્વાહ થાય છે. જેમ કોઈ સજ્જન પુરુષના ઘેરથી યાચક ખાલી હાથે પાછો જતો નથી, તે જ રીતે આ વૃક્ષો પાસેથી પણ દરેકને કાંઈ ને કાંઈ મળી જાય છે. | ૩૩ || વૃક્ષો પોતાનાં પાંદડાં, ફૂલ, ફળ, છાયા, મૂળિયાં, છાલ, લાકડાં, ધૂપ, ગુન્દર, રાખોડી, કોલસા, છોડવાં અને કૃંપળોથી લોકોની કામના પૂરી કરે છે. !। ૩૪ || મારા પ્યારા મિત્રો! સંસારમાં પ્રાણીઓ તો બહુ છે, પરંતુ તેમના જીવનની સફળતા એમાં છે કે, જ્યાં સુધી બની શકે, પોતાના ધનથી, વિવેક-વિચારથી, વાણીથી અને પ્રાણોથી પણ એવાં જ કર્મ કરવાં જોઈએ જેથી બીજાનું હિત થાય. |! ૩૫ || પરીક્ષિત! બન્ને બાજુનાં વૃક્ષો નવી-નવી કૂંપળો, ગુચ્છ, ફળ-ફૂલ, અને પાંદડાંથી ભરપૂર હતાં. તેમની ડાળીઓ જમીન સુધી ઝૂકેલી હતી. આ પ્રમાણે વાતો કરતા ભગવાન શ્રીકૃષ્ણ, વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા. ॥ ૩૬ ॥ રાજન! યમુનાજીનું જળ બહુ જ મધુર, શીતળ અને સ્વચ્છ હતું. તે લોકોએ પહેલાં ગાયોને પાણી પાયું અને પછી પોતે પણ સ્વાદિષ્ટ જળનું પાન કર્યું. 1૩૭ ॥ પરીક્ષિત! જે સમયે તેઓ થમુનાજીના કિનારે હર્યા- ભર્યા ઉપવનમાં પોતાની ગાયોને ચારી રહ્યા હતા, તે વખતે. થોડા ભૂખ્યા થયેલા ગોવાળોએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની પાસે આવીને આ પ્રમાણે ક્હ્યું- ૩૮ | તરડ ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ ગોપીવસ્ત્રાપહારો નામ હ્વાર્વિશોડધ્યાયઃ ॥ ર ર || દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ગોપીવસ્રાપહાર નામનો બાવીસમો અધ્યાય સમાપ્ત.