Śrīmad Bhāgavatam

ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા મુક ઉરચ સરસ્વત્યાસ્તટે રાજશૃષયઃ સત્રમાસત | વિતર્કઃ સમભૂત્તેષાં ત્ર

ભગવાન શ્રીકૃષ્ણના લીલા-વિહારનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

નેવ્યાસીમો અધ્યાય ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા મુક ઉરચ સરસ્વત્યાસ્તટે રાજશૃષયઃ સત્રમાસત | વિતર્કઃ સમભૂત્તેષાં ત્રિષ્વધીશેષુ કો મહાન્‌ | ૧॥ તસ્ય જિજ્ઞાસયા તે વૈ ભૃગું બ્રહ્મસુતં નૃપ | તજશપ્તે પ્રેષયામાસુઃ સોડભ્યગાદ્‌ બ્રહ્મણઃ સભામ્‌ || ૨॥ ન તસ્મૈ પ્રહ્મણં સ્તોત્રં ચક્રે સત્ત્વપરીક્ષયા | તસ્મૈ ચુક્રોધ ભગવાન્‌ પ્રજ્વલન્‌ સ્વેત તેજસા || ૩॥ સ આત્મ્યુત્થિતં મન્યુમાત્મજાયાત્મના પ્રભુઃ | અશીશમદ્‌ યથા વર્્ધિ સ્વયોન્યા વારિણાડડત્મભૂઃ ॥ ૪॥। તતઃ કૈલાસમગમત્‌ સ તં દેવો મહેશ્વરઃ | પૂરિરબ્ધું સમારેભે ઉત્થાય ભ્રાતરં મુદા ॥૫॥ નૈચ્છત્્વમસ્યુત્પતભગ ઈતિ દેવશ્રુકોપ હ | શૂલમુધમ્ધ તં હન્તુમારેભે તિગ્મલોચનઃ | ૬॥ પતિત્વા પાદયોર્દેવી સાન્ત્વયામાસ તં ગિરા | અથો જગામ વૈકુરણ્કં યત્ર દેવો જનાર્દનઃ | ૭॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! એક વાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે થજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા-મોટા ગ્રદષિ-મુનિઓ એકઠા થયા. તે લોકોમાં એ વિષયમાં વાદ- વિવાદ થયો કે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે?॥૧॥ પરીક્ષિત! તે લોકોએ આ વાત જાણવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પરીક્ષા લેવાના ઉદેશથી બ્રહ્માના પુત્ર ભૃગજીને તેમની પાસે મોકલ્યા. મહર્ષિ ભૃગુ સર્વ પ્રથમ બ્રહ્માજીની સભામાં ગયા. ॥। ર ॥ તેમણે બ્રહ્માજીના ર્ય વગેરેની પરીક્ષા કરવા માટે ન તેમને નમસ્કાર કર્યા કે ન તેમની સ્તુતિ કરી. તેથી પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માજી તેમના ઉપર કોધાયમાન થયા, પરંતુ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજું રૂપ આ મારો પુત્ર છે, એવા ભાવથી પોતાનો ક્રોધ શાંત કર્યો, । ૪ ॥ ત્યાંથી મહર્ષિ ભૃગુક્લાસમાં ગયા. દેવાધિદેવ શંકરજીએ જોયું કે, મારા ભાઈ ભૃગુ આવ્યા છે, ત્યારે તેમણે ખૂબ આનંદથી ઊભા થઈને તેમનું આલિંગન કરવા માટેબુજાઓ લંબાવી. | ૫ | પરંતુ મહર્ષિ ભૃગુએ તેમને આલિંગન ન કર્યું અને કહ્યું - ‘તમે. તો લોક અને વેદમર્યાદાનું ઉલ્લંધન કરો છો. તેથી હું તમને મળતો નથી.’ ભૃગુજીની આ વાત સાંભળીને ભગવાન શંકર ભારે. ક્રોધિત થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ ત્રિશૂળ, ઉઠાવી ભૃગુને મારવા તૈયાર થયા. |! ૬ |! પરંતુ તે સમયે ભગવતી સતીએ તેમના ચરલોમાં પડીને નમ્રતાપૂર્વક વિનંતી કરી અને જેમ-તેમ કરીને તેમનો ક્રોધ શાંત કર્યો. હવે મહર્ષિ ૧. વારિશર પ્રભુઃ ! અ૦ ૮૯] દસમો સ્કન્ધ 587 શયાનં શ્રિય ઉત્સડ્ટે પદા વક્ષસ્યતાડયત્‌ | તત ઉત્થાય ભગવાન્‌ સહ લક્ષ્મ્યા સતાં ગતિઃ || ૮॥ સ્વતલ્પાદવરુહ્યાથ નનામ શિરસા મુનિમ્‌ | આહ તે સ્વાગતં બ્રહ્મન્‌ નિષીદાત્રાસને ક્ષણમ્‌ | અજાનતામાગતાન્‌* વઃ ક્ષન્તુમર્હથ નઃ પ્રભો ॥ ૯ અતીવ કોમલૌ તાત ચરણી તે મહાપુને | ઇત્યુક્ત્યા વિપ્રચરણી મર્દયન્‌ સ્વેન પાણિના ॥ ૧૦॥ પુનીહિ સહલોકં માં લોકપાલાંશ્ચ મદ્ગતાન્‌ | પાદોદકેન ભવતસ્તીર્થાનાં ત્તીર્થકારિણા ॥ ૧૧॥ અધાહં ભગવેંલ્લક્ષ્મા આસમેકાન્તભાજનમ્‌ | વત્સ્યત્યુરસિ મે ભૂતિર્ભવત્પાદહતાંહસઃ || ૧૨ ॥ કડુક ઉવચ એવં બુવાણે વૈકુષઠે ભૃગુસ્તન્મન્દ્રયા ગિશ । નિર્વૃતસ્તર્ષિતસ્તૃષ્ણી ભક્ત્યુત્કણ્ઠોડક્રુલોચનઃ ॥ ૧૩॥ પુનશ્ચ સત્રમાવ્રજ્ય મુનીનાં બ્રહ્મવાદિનામ્‌ સ્વાનુભૂતમશેપેણ્ રાજન્‌ ભૃગુરવર્ણયત્‌ | ૧૪॥ તસિશશ્યાથ મુનયો વિસ્મિતા મુક્તસંશયાઃ | ભૂયાંસં શ્રદધુર્વિષ્ણું યતઃ શાન્તિર્યતોડભયમ્‌ ॥ ૧૫॥ ધર્મ: સાક્ષાદ યતો જ્ઞાનં વૈરાગ્યં ચ તદન્વિતમ્‌ | એશ્ચર્ય ચાષ્ટધા યસ્માદ્‌ યશશ્ચાત્મમલાપહમ્‌ | ૧૬॥ મુનીનાં ન્યસ્તદણ્ડાનાં શાન્તાનાં સમચેતસામ્‌ । અંકિગ્ચનાનાં સાધૂનાં યમાહુઃ પરમાં ગતિમ્‌ ।। ૧૭॥। ભૃગુજી ભગવાન વિષ્ળુ પાસે વૈકુંઠમાં ગયા. !! ૭ ।। તે સમયે ભગવાન વિષ્લુ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકી સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને તેમની છાતીમાં જોરથી એક લાત મારી. ભક્તવત્સલ ભગવાન વિષ્ટુ લક્ષ્મીજી સાથે પોતાની શૈય્યાથી ઊતરીને ઊભા રહી ગયા અને મુનિને મસ્તક નમાવી પ્રણામ કર્યા.ભગવાને કહયું - ‘બ્રહ્મન્‌! આપનુંસ્વાગત છે. ભલે પધાર્યા. આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. પ્રભુ! મને. આપના આગમનની ખબર ન હતી. તેથી હું આપની સામે ન આવી શક્યો. મારો અપરાધ ક્ષમા કરો. || ૮-૯ |! મહામુનિ! આપનાં ચરણકમળ અત્યંત કોમળ છે.’ આમ કહીને જૃગુજીના ચરબ્રોને ભગવાન પોતાના હાથમાં લઈ દબાવવા લાગ્યા. || ૧૦ ॥ અને ક્કયું - “મહર્ષિ! આપનું ચર્રોદક તીર્થાને પણ તીર્ય બનાવનારું છે. આપ તેનાથી વૈકુંઠ લોક, મને અને મારી અંદર રહેલા લોકપાલોને પવિત્ર કરો. ॥ ૧૧ 1 ભગવન્‌! આપના ચરણકમળના સ્પર્શથી મારાં તમાય પાપો નષ્ટથઈ ગયા, તેથી આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું, હવે આપતા ચરણોના ચિહૂનવાળા માસા વક્ષઃસ્થળ પર લક્ષ્મી સદા-સર્વદા નિવાસ કરશે.’ ॥ ૧૨ || શ્રીશુકદેવજી કહે છે - જ્યારે ભગવાને ખૂબ જ ગંભીર વાણીથી આ પ્રમાણે કહ્યું, ત્યારે ભૃગુજી પરમ સુખ અને તૃપ્ત થઈ ગધા. ભક્તિવશ તેમનું ગળું ભરાઈ ગયું, આંખોમાં આંસુ છલકાઈ ગયાં અને તેઓ મૌન થઈ ગયા. ૧૩ ॥। પરીક્ષિત! ભૃગુજી ત્યાંથી બ્રહ્મવાદી મુનિઓના સત્સંગમાં આવ્યા અને તેમશે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ * ભગવાનત્તે ત્યાં જે કોઈ અનુભવ થયો તે બધું કહી સંભળાવ્યું. 1 ૧૪ | ભૃગુજીનો અનુભવ સાંભળીને બધા શ્ષિ-મુનિઓ અત્યંત વિસ્મિત થઈ ગ્યા. તેમનો સંદેહ દુર થઈ ગયો. ત્યારથી તેઓ ભગવાન વિષ્ણુને જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા. કારણ કે તેઓ જ થાં[તિ અને અભયના ઉદ્ગમસ્થાન છે. | ૧૧૫ [| ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત્‌ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આઠ પ્રકારનાં એશ્ચર્યો અને ચિત્તને શુદ્ધ કનારો યશ પ્રાપ્ત થાય છે. |! ૧૬ ।। શાંત, સમચિત્ત, અકિંચન અને સર્વને અભય આપનારા સાધુ-મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતે છે. એવું બધાં શાસ્ત્રો કહે છે.॥૧૭॥ ૧. અહો | ૨. ત્માચમનં કન્તુન | ૩. ભૃગુસ્ત સાન્દ્રયા | “_શ્રીમદ્ભાગવત [અ૦૮૯ સત્ત્વ યસ્ય પ્રિયા મૂર્તિ્રાહ્મણાસ્ત્વિષ્ટદેવતાઃ । ભજન્યનાશિષઃ શાન્તા યં વા નિપુણ્બુદ્રયઃ | ૧૮॥ ત્રિવિધાકૃતયસ્તસ્ય રાક્ષસા અસુરાઃ સુરાઃ | ગુણ્િન્યા માયયા સૃષ્ટાઃ સત્ત્વ તત્તીર્થસાધનમ્‌ ॥ ૧૯॥ શયુક ઉવાચ એવં સારસ્વતા વિપ્રા નૃણાં સંશયનુત્તયે | પુરુષસ્ય પદામ્ભોજસેવયા તદ્‌ગતિં ગતાઃ || ર૦॥ ચૂત ઉવાચ ઇત્યેતન્મુનિતનયાસ્યપદ્મગન્ધ- પીયૂષં ભવભ્યાભિત્‌ પરસ્ય પુંસઃ । સુશ્લોકં શ્રવણપુટૈઃ પિબત્યભીક્ષાં પાન્યોડધ્વભ્રમણપરિશ્રમં જહાતિ | ૨૧॥ કઇક ઉપા એકદા દ્વારવત્યાં તુ વિપ્રપત્ન્યાઃ કુમારકઃ | જાતમાત્રો ભુવં સ્પૃષ્ટવા મમાર કિલ ભારત | ૨૨॥। વિપ્રો ગ્રહીત્વા મૃતર્ક રાજદ્રાર્યુપધાય સઃ | ઇદં પ્રોવાચ વિલપજ્ઞાતુરો દીનમાનસઃ || ૨૩॥ બ્રબ્દ્િષઃ શઠધિયો લુબ્ધસ્ય વિષયાત્મનઃ | ક્ષત્રબધોઃ કર્મદોષાત્‌ પગ્ચત્વં મે ગતોડર્ભકઃ | ૨૪ હિંસાવિહારં નૃરપાતિ દુઃશીલમજિતેન્દ્રિયમ્‌ ! પ્રજા ભજન્ત્યઃ સીદત્તિ દરિદ્રા નિત્યદુખિતાઃ ॥ ૨૫॥ એવં દ્રિતીય વિપ્રર્પિસ્તૃતીયં ત્વેવમેવ ચ | વિસૃજ્ય સ નૃપદ્ધારિ તાં ગાથાં સમગાયત || ૨૬॥ તામર્જુન ઉપશ્રુત્ય કહિચિત્‌ કેશવાન્તિકે | પરેતે નવમે બાલે બ્રાહ્મણ સમભાષત | ૨૭॥ તેમની પ્રિય મૂર્તિ છે સત્તત અને ઇષ્ટદેવ છે બ્રાહ્મજ્. નિષ્કામ, શાંત અને વિવેક-સમ્પન્ન પુરુષો તેમની ભક્તિ કરે છે. ॥ ૧૮ || સક્ષસ, અસુર અને દેવતા. - આ ત્રણેય જોકે વિષ્ણુ ભગવાનની ત્રિગુજ્ઞાત્મક માયાથી જન્મેલી ત્રછ પ્રકારની આકૃતિઓ છે. આ ન્રજ્માં જે સત્તસ્વરૂપ છે, જેમને ભગવાનની મૂર્તિ માતવામાં આવેલ છે, તે જ તેમની પ્રાપ્તિનું સાધન છે અને સ્વયં સમસ્ત પુરુપાર્થસ્વરૂપ છે.॥1૧૯ 3% શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! સરસ્વતીતટના શ્રષિઓએ પોતાના માટે નહીં, પરંતુ મનુષ્યોનો સંશય દૂર કરવા માટૅ ખેવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનનાં ચરણકમળોની સેવા કરીને તેઓ વિષ્ણુગતિને પામ્યા. | ૨૦ !! સૂતજી કહે છે - શૌનકાદિ %ષિઓ! ભગવાન પુરુષોત્તમની આ સુંદર કીર્તિ-કથા જન્મ-મૃત્યુરૂપી લંસારતદ ભયને દૂર કરનારી છે. આ વ્યાસનંદન ભગવાન શ્રીશુકદેવજીના મુખારવિંદથી નીકળેલી સુગન્ધિત અમૃતધારા છે. આ સંસારના લાંબા પથના જે મુસાફરો પોતાના કાનરૂપી પડિયાથી આનું નિરંતર પાન કરતા રહે છે, તેમનો બધો ઘાક (જે જગતમાં આમ-તેમ ભટકવાથી થાય છે તે) ઊતરી જાય છે. ૨૧ ॥ ‘ઝતુીશુક્દેવજી કહે છે - પરોકિત! એક દિવસની વાત છે. દ્વાસ્કાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ તે જન્મતાં જ મરો ગયો. | ૨૨ | બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દ્વાર પર ગયો અને ત્યાં. તેને મૂકીને અત્યંત દુઃખી થઈને રડતાં-રડતાં કહેવા લાગ્યો - |! ૨૩ ॥ ‘એમાં શંકા નથી કે, બ્રાહ્મદ્રોહી, પૂર્ત, કૃપણ, અને વિષધી ચજાના કર્મદોષથી જ મારો પુત્ર મરી ગયો છે. ર૪! જે રાજા સિંહાસનપરાયલ્ર, દુરાચારી અને અજિતેન્દ્રિય હોય છે તેને રાજા માનીને સેવા કરવાવાળી પ્રજા દરિદ્રી થઈને દુઃખો ભોગવે છે. અને તેમની સામે સંકટો ઉપર સંકટો આવતાં રહે છે. | ર૫ || પરીક્ષિત! આ જ પ્રમાણે પોતાના બીજા અને ત્રીજ પુત્રનું. પણ જન્મતાંની સાથે મૃત્યુ થતાં, તે બ્રાહ્મણ પુત્રની લાશ રાજભવન આગળ નાખી ગયો અને તે જ વાત દોહરાવીને * કહી ગયો. || ર૬ ॥ નવમા પત્રના મરી જવાથી જ્યારે તે ત્યાં આવ્યો, ત્યારે તે સમયે ભગવાન થ્ીકૃષાની પાસે અર્જુન પણ બેઠા હતા. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને ૧, બાદરાપણિસ્વાય | અ૦ ૮૯] દસમો સ્કન્ધ 589 કિંસ્વિદ્બ્રહ્મંસ્ત્વસિવાસે ઇહ નાસ્તિ ધનુર્ધરઃ । રાજન્યબન્ધુરેતે વૈ બ્રાહ્મણાઃ સત્ર આસતે | ૨૮॥ ધનદારાત્મજાપૃક્તા યત્ર શોચન્તિ બ્રાહ્મણાઃ | તે વૈ રાજન્યવેષેણ નટા જીવન્ત્યસુમ્ભરાઃ || ર૯॥ અહ પ્રજાં વાં ભગવન્‌ રક્ષિષ્ષે દીનયોરિહ | અનિસ્તીર્ણપ્રતિશ્ઞોડગ્નિં પ્રવેક્યે હતકલ્મષઃ || ૩૦॥ ભ્રહ્રણ ઉવાચ સક્રર્ષણો વાસુદેવઃ પ્રધુમ્નો ધન્વિનાં વરઃ | અનિસ્દ્વોડપ્રાતિરથો ન ત્રાતું શકનુવન્તિ યત્‌ | ૩૧॥ તત્‌ કથ નુ ભવાન્‌ કર્મ દુષ્કરં જગદીશ્રરૈઃ ચિકીર્ષસિ ત્વં બાલિશ્યાત્‌ તન્ન શ્રદ્ધ્મહે વયમ્‌ | ૩૨॥ અરજી? ઉશાજ નાહં સકર્ષણો બ્રહ્મન્‌ ન કૃષ્ણઃ કાર્પ્સિરેવ ચ । અહ વા અર્જુનો નામ ગાણ્ડીવં યસ્ય વૈ ધનુઃ ॥ ૩૩॥ માકવમંસ્થા મમ બ્રહ્મન્‌ વીર્ય ત્્યમ્બકતોષણમ્‌ | મૃત્યું વિજિત્ય પ્રધને આનેષ્યે તે પ્રજાં પ્રભો । ૩૪॥ એવં વિશ્રમ્ભિતો વિપ્રઃ ફાલ્ગુનેન પરન્તપ | જગામ સ્વગૃર્હ પ્રીતઃ પાર્થવીર્ય નિશામયન્‌ ॥ ૩૫॥ પ્રસૂતિકાલ આસક્ઞે ભાર્યાયા હિજસત્તમઃ | પાહિ પાંઠે પ્રજાં મૃત્યોરિત્યાહાર્જુનમાતુરઃ | ૩૬॥ સ ઉપસ્પ્રશ્ય શુચ્યમ્મો નમસ્કૃત્ય મહેશ્વરમ્‌ | દિવ્યાન્યસ્ત્રાણિય સંસ્મૃત્ય સજ્યં ગાણ્ડીવમાદદે | ૩૭॥ તેને કહ્યું- ૨૭ ॥ “બ્રહ્મન્‌! આપના નિવાસસ્થાન દ્વારકામાં કોઈ ધનુષ્યધારી ક્ષત્રિય નથી શું? એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજાપાલનના કર્તવ્યને છોડીને યશ કરવા બેઠેલા બ્રાહ્મણો જેવા છે. ॥ ૨૮ | જેમના રાજ્યમાં ધન, સ્રી અથવા પુત્રોથી વિયુક્ત થઈને બ્રાહ્મણ દુઃખી થતા હોય, તે ક્ષત્રિય નથી, ક્ષત્રિયના વેશમાં પેટ ભરવાવાળા નટ (અભિનેતા) છે. તેમનું જીવન વ્યર્થ છે. ॥। ર૯ || ભગવન્‌! હું સમજું છું કે, તમે પતિ-પત્ની તમારા બાળકોના મૃત્યુથી દીન બની ગયાં છો. હું આપનાં સંતાનોનું રક્ષણ કરીશ. જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો તો અગ્નિમાં પડીને. આત્મહત્યા કરીશ. અને આ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત્ત થઈ જશે.’ 1૩૦ ॥ બ્રાહ્મણે કહ્યું - “અર્જુન! અહીં બલરામજી, ભગવાન શ્રીકૃષ્ણ, ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ પ્રધુમ્નજી, એવા જ અનિરુદ્જી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા સમર્થ નથી, આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તમે આને કઈ રીતે કરવા ચાહો છો? ખરેખર, આ તમારી મૂર્ખતા છે. હું તમારી વાત પર બિલકુલ વિશ્વાસ કરતો નથી. ૩૧-૩૨ || અર્જુને કહ્યું — હું બલરામ, શ્રીકૃષ્ણ અથવા પ્રુમ્ન નથી. હું અર્જુન છું, જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્ચવિખ્યાત છે. ॥ ૩૩ ॥ બ્રહ્મદેવ| તમે મારા બળ-પરાક્રમનું અપમાન ન કરો. તમે જાણતા નથી, હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનાર વીર અર્જુન છું. ભગવન્‌| હું તમને વધારે શું કહું, હું યુદ્ધમાં સાક્ષાત્‌ મૃત્યુને પણ જીતીને * તમારા સંતાનને પાછા લાવી આપીશ. ।૩૪ || પરીક્ષિત! જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ પ્રમાણે વિશ્વાસ આપ્યો, ત્યારે તે બ્રાહ્મણ લોકોની સામે તેમના (અર્જુનના) બળ-પરાક્રમના વખાણ કરતો રહીને ખૂબ પ્રસન્નતા સાથે પોતાને ઘેર પાછો આવ્યો. ॥ ૩૫ | પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈને અર્જુન પાસે આવ્યો અને કહેવા લાગ્યો - “આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો.’ ૩૬ ।। આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું તઘા ભગવાન શંકરને નમસ્કાર કર્યા, પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડીવ ધનુષ્ધ પર પણછ ચઢાવીને હાથમાં લઈ લીધું. || ૩૭ || ૧. દિવ્યાસ્ત્રાણિ ચ ! 590 શ્રીમદ્ભાગવત [૦૮૯ ન્યરુણત્‌ સૂતિકાગારં શરેર્નાનાસ્ત્રયોજિતેઃ તિર્યગૂર્ધધમધઃ પાર્થશ્રકાર શરપગ્જરમ્‌ 1૩૮॥ તતઃ કુમારઃ સગ્જાતો વિપ્રપત્ન્યા રુદન્‌ મુહુઃ સઘ્યોડદર્શનમાપેદે સશરીરો વિહાયસા | ૩૯॥ તદાડડહ વિપ્રો વિજય વિનિન્દન્‌ કૃષ્જયસજ્નિધો | મૌહ્યં પશ્યત મે યોડ શ્રદ્ધે ક્લીબકત્થનમ્‌ | ૪૦॥ ન પ્રદ્યુમ્નો નાનિરુદ્ધો ન રામો ન ચ કેશવઃ | યસ્ય શેકુઃ પરિત્રાતું કોડન્યસ્તદવિતેશ્વરઃ | ૪૧॥ ધિગર્જુનં મૃષાવાદ ધિગાત્મશ્લાધિનો ધનુઃ ! દૈવ્ોપસૃષ્ટં યો મૌઢ્યાદાનિનીષતિ દુર્મા ૪ર॥ એવં શપતિ વિપ્રષો વિદ્યામાસ્થાય ફાલ્ગુનઃ । યયૌ સંયમનીમાશુ યત્રાસ્તે ભગવાન્‌ યમઃ | ૪૩॥ વિપ્રાપત્યમચક્ષાણસ્તત ઔન્દ્રીમગાત્‌ પુરીમ્‌ । આગ્નેયી વૈત્કતી સૌમ્યાં વાયવ્યાં વારુણીમથ । રસાતલં નાકપુર્ષ્ ધિષ્ણ્વાન્યન્યાન્યુદાયુધઃ | ૪૪॥ તતોડલબ્ધદ્રિજસુતો હ્યાનિસ્તીર્ણપ્રતિશ્વુતઃ | અગ્નિ વિવિક્ષુઃ કૃષ્ણેન પ્રત્યુક્તઃ પ્રતિપેધતાપ ।। ૪૫॥ દર્શષે હિજસુનુંસ્તે માવશાત્માનમાત્મના | થેતેનઃ કીર્તિ વિમલાં મનુષ્યાઃ સ્થાપયિષ્યન્તિ | ૪૬॥ ઇતિ સમ્માષ્ય ભગવાનર્જુનેન સહેશ્વરઃ | દિવ્યં સ્વરથમાસ્થાય પ્રતીચી દિશમાવિશત્‌ | ૪૭॥ સપન હ્ીપાન્‌ સપ્ન સિન્ધૂન્‌ સમસમગિરીનથ ! હ્રોકાલોર્ક તથાડતીત્ય વિવેશ સુમહત્તમઃ | ૪૮॥ ૧. પ્રતિયેયિતઃ ! અર્જુને બાણોને અનેક પ્રકારે અસ્ત્ર-મંત્રોથી અભિમંત્રિત કરીને પ્રસૂતિગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. આ પ્રમાો, તેમણે સૂતિકાગૃહની ઉપર-નીચે, આજુબાજુ ભાણોનું જાણે એક પાંજરું જ બનાવી દીધું. 1૩૮ || ત્યાર પછી બ્રાહ્મજ્પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જે વારંવાર રડી રહ્યો હતો પરંતુ જોતજોતાંમાં તે શરીર સાથે આકાશમાં અંતર્ધાન થઈ ગયો. 1 ૩૯ |! હવે તે બ્રાહ્મભ ભગવાન શ્રીકૃષાની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો. તેણે કહ્યું - “મારી મૂર્ખતા તો જુઓ, મેં આ નપુંસકની બડાઈની વાતો પર વિશ્વાસ મૂક્યો. | ૪૦ || ભલા, જેને પ્રધુમ્ન, અનિરુદ્ર, અરે બલરામ અને ભગવાન શ્રીકૃષ્ણ પણ ન બચાવી શક્યા, તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે પોતાની બડાઈ કરવાવાળા અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે. આની બુદ્ધિ તો જુઓ, તે મૂર્ખતાવશ તે પુત્રને પાછો લાવવા ઇચ્છે છે, જેને પ્રારબ્યે અમારાથી અલગ કરી દીધો છે.’ | ૪૨ | તે બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું-ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુન યોગબળથી તુરંત ભગવાન યમરાજની સંયમની પુરીમાં ગયા. |! ૪૩ || ત્યાં તેમને બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો. પછી તેઓ શસ્ત્ર લઈને ક્રમશ: ઇન્દ્ર, અગ્નિ, નિર્ત્તતિ, સોમ, વાયુ અને વરુ વગેરેનાં સ્થાનોમાં ગયા, અતલ વગેરે નીચેના લોકોમાં, સ્વર્ગથી ઉપરના મહર્લોક વગેરે અને અન્ય સ્થાનોમાં પણ ગયા. || ૪૪ || પરંતુ ક્યાંય પણ તેમને બાળક મળ્યો નહીં, તેમની પ્રતિજ્ઞા પૂરી ન થઈ શકી. હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે તેમને તેમ કરતાં શેકીને કહ્યું- ॥ ૪૫ ॥ “ભાઈ અર્જુન! તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મક્નના બધા બાળકો હમણાં દેખાહું છું. આજે જે લોકો તમારી નિંદા કરી રહ્રા છે, તે જ પછી આપણા લોકોની નિર્મળ કીર્તિ ગાશે.’ ૪૬ ॥ સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ે આ પ્રમાણે સમજાવીને અર્જુન સાથે પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્‍થાન કર્યું. ! ૪૭ !! તેમણે સાત-સાત પર્વતોવાળા સાત દ્વીપ, સાત સમુદ્ર અને લોકાલોક પર્વતને. ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. | ૪૮ || અ૦૮૯] દસમો સ્કન્ધ 591 તત્રાશ્ચાઃ શૈબ્યસુગ્રીવમેઘપુષ્પબલાહકાઃ | તમસિ ભ્રષ્ટગતયો બભૂવુર્ભરતર્ષભ | ૪૯॥ તાન્‌ દેષ્ટવા ભગવાન્‌ કૃષ્ણો મહાયોગેશ્વરેશ્વરઃ | સહસાદિત્યસફકાશં સ્વચક્રં પ્રાહિણોત્‌ પુરઃ || ૫૦॥ તમઃ સુઘોરં ગહનં કૃતં મહદ્‌ વિદારયદ્‌ ભૂરિતરેણ રોચિષા | મનોજવં નિર્વિવિશે સુદર્શન ગુણચ્યુતો રામશરો યથા ચમૂઃ |૫૧॥ દ્વારે ચક્રાનુપથેન તત્તમઃ - પરં* પરં જ્યોતિરનન્તપારમ્‌ | સમશ્નુવાનં પ્રસમીક્ષ્ય ફાલ્ગુનઃ પ્રતાડિતાક્ષો પિદધેડક્ષિણી ઉભે ॥૫૨॥ તતઃ પ્રવિષ્ટ:ઃ સલિલં નભસ્વતા બલીયસૈજદ્બૃહદૂર્મિભૂષણમ્ચે તત્રાહ્રતં વૈ ભવનં ધુમત્તમં ભ્રાજન્મણિસ્તમ્મસહસશોભિતમ્‌ |૫૩॥ તસ્મિનૂ મહાભીમમનન્તમહુતં સહસમૂર્ધન્યફણામણિલુભિઃ* વિભ્રાજમાનં ઢ્રિગુણોલ્બણેક્ષણં સિતાચલાભં શિતિકણ્ઠજિહ્મ્‌? | ૫૪॥ 1 દદર્શ તદ્દોગસુખાસનં મહાનુભાવં સાન્દ્રામ્બુદાભં પ્રસન્ષવકનં વિભું પુરુષોત્તમોત્તમમ્‌ ! સુપિશડ્નવાસસં અંચિરાયતેક્ષણમ્‌ ॥ પ૫॥ ઝં: પરીક્ષિત! તે અંધકાર એટલો ઘોર હતો કે તેમાં શૈબ્ય, સુગ્રીવ, મેથપુષ્ષ અને બલાહક નામના ચારે ઘોડા પોતાનો માર્ગ ભૂલીને આમ તેમ ભટકવા લાગ્યા. તેમને કાંઈ સૂઝતું જ ન હતું. 1૪૯ || યોગેશ્વરોના પણ પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ટના ઘોડાઓની આ દશા જોઈને ભગવાને પોતાના હજાર-હજાર સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી. || ૫૦ ॥! સુદર્શનચક્ પોતાના જ્યોતિર્મય તેજથી સ્વયં ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદીને મનના જેવી તીત્રગતતિથી આગળ ચાલવા લાગ્યું. તે સમયે ભગવાન શ્રીરામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ જેવું તે લાગતું હતું. ॥ ૫૧ ॥ આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંઆઓ. તે અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાઈ. તેને જોઈને આંખો અંજાઈ ગઈ; અર્જુને વિવશ થઈને બન્ને આંખો બંધ કરી દીધી. ||પર | ત્યાર પછી ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યો. ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાને કારણે તે જલમાં મોટા મોટા તરંગો ઊછળતા હતા, જે બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો. તેમાં મકિઓના હજાર-હજાર સ્તંભો ચળકતા હતા. તેને કારણે ચારે બાજુ બહુ ઉજ્જ્વળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. | ૫૩ || તે મહેલમાં ભગવાન્‌ શેષજી બિરાજેલા હતા. તેમનું શરીર અત્યંત ભયાનક અનેં અદ્દભુત હતું. તેમનાં સહસ મસ્તક હતાં અને દરેક ફણા પર સુંદર-સુંદર મણિ ઝગમગી રહ્યો હતો. દરેક મસ્તકમાં બે-બે નેત્ર હતાં અને તે બહુ જ ભયંકર હતાં. તેમનું. સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેતવર્ણનું હતું અને ગળું અને જીભ નીલા રંગનાં હતાં. || પ૪ || પરીક્ષિત! અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમયી શય્યા પર સર્વવ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. તેમના શરીરની કાન્તિ વર્ષાકાળના મેથ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીબું વસ્ત્ર ધારણ કરેલું છે. મુખ પર પ્રસન્નતા ખીલી રહી છે અને વિશાળ નેત્રો બહુ જ સુંદર લાગે છે. | પ૫ ॥ બહુમૂલ્ય મણિઓ જડેલો મુગટ અને કુંડળોની કાન્તિથી હજારો વાંકાડેયા વાળની અલકો પ્રકાશિત થઈ રહી છે. લાંબી-લાંબી આઠ ભુજાઓ છે, ગળામાં કૌસ્તુભ મણિ છે, વક્ષઃસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન ૨. પરાત્પરં | ૨. ૦ભીષણમ્‌ ! ૩. ન્મજિલુતિ ! ૪. ત્ડઠભૂષ્ં 592 “શ્રીમદભાગવત [અ૦ ૮૯ મહામણિવ્રાતકિરીટકુણ્ડલ- પ્રભાપરિક્ષિમસહસકુન્તલમ્‌ 1 પ્રલમ્બચાર્વષ્ટભુજ સકૌસ્તુભં શ્રીવત્સલક્ષ્મં વનમાલયા વૃતમ્‌ 1૫૬॥ સુનન્દનન્દપ્રમુખેઃ સ્વપાર્ષદે- શ્રક્રાદિભિર્મુર્તિધરેર્નિજાયુધૈઃ 1 પુષ્ટયા શ્રિયા કીર્ત્જયાડખિલર્ડિભિ- ર્નિષેવ્યમાણં પરમેષ્ઠિનાં પતિમ્‌ |૫૭॥ વવન્દ આત્માનમનત્તમચ્યુતોપ જિપ્ણુથ તદર્શનજાતસાધ્વસઃ | તાવાહ* ભૂમા પરમેષ્ઠિનાં પ્રભુ- ર્બદ્ધાગ્જલી સસ્મિતમૂર્જયા ગિરા ॥૫૮॥ હિજાત્મજા મે યુવયોર્દિદક્ષુણા મયોપનીતા ભુવિ ધર્ષગુપ્તયે | કલાવતીર્ણાવવનેર્ભરાસુરાન્‌ હત્વેડ ભૂયરત્વરષેતમન્તિ મે |૫૯॥ પૂર્ણકામાવપિ યુવાં નરનારાયણાવૃષી | ધર્મમાચરતાં સ્થિત્યે ત્રપભૌ લોકસડગ્રહમ્‌ ॥ ૬૦॥ ઇત્યાદિષ્ટી ભગવતા તો કૃષ્ણો પરમેષ્ઠિનારે । ઓમિત્યાનમ્ય ભૂમાનમાદાય દ્રિજદારકાન્‌ | ૬૧॥ ન્યવર્તતાં સવક ધામ સપ્પ્રહષ્ટી યથાગતમ્‌ । વિપ્રાય દદતુઃ પુત્રાત્‌ યથારૂપં યથાવયઃ* ॥ ૬ર ॥ નિશામ્ય વૈષ્ાવં ધામ પાર્થઃ પરમવિસ્મિતઃ | ઘત્િગ્થિત્‌ પૌરુષં પુંસાં મેને કૃષ્ણાનુકમ્પિતમ્‌ ॥ ૬૩॥ ઈતીદંશાન્યનેકાનિ વીર્યાણીહ પ્રદર્શયન્‌ | બુભુજે વિધયાન ગ્રામ્યાનીજે ચાત્યૂર્જિતેર્મખેઃ ॥ ૬૪॥ છે અને ઘૂંટલ્રો સુધી વનમાળા લટકી રહી છે. | ૫૬ ॥ અર્જુને જોયું કે, તેમના નંદ-સુનંદ વગેરે પાર્પદો, ચકર- સુદર્શન વગેરે મૂર્તિમાન આયુધો તથા પુષ્ટિ, શ્રી, કીર્તિ અજા - આ ચારે શક્તિઓ તથા બધી જ રિદ્ધિઓ વગેરે બ્રહ્માદિ લોકપાલોના અધીશ્વર ભગવાનની સેવા કરી રહી છે.॥૫૭ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જ સ્વરૂપ શ્રીઅનંત ભગવાનને પ્રણામ કર્યા, અર્જુન તેમનાં દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા. શ્રીકૃષ્ણ પછી તેમણે પણ તેમને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ભૂમાપુરુષે હસીને ગંભીર વાણીથી કહ્યું - 1૫૮ | “શ્રીકૃષ્ણ! અને અર્જુન! મેં તમને બન્નેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે મંગાવી લીધા હતા, તમે બન્નેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહન્ન કર્યો છે; પૃથ્વીના ભારરૂપ દૈત્યોનો સંહાર કરીને જલદીથી જલદી તમે મારી પાસે પાછા આવી જાઓ. ૫૯ || તમે બન્ને કષિવર નર અને નારાયણ છો. જોકે તમે પૂર્લકામ અને સર્વશ્રેષ્ઠ છો, છતાં પણ જગતની સ્થિતિ અને લોકસંગ્રહ માટે ધર્મનું આચરણ કરો.’।। ૬૦ ॥ જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રીકૃષ્ણ અને અર્જુનને. આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે લોકોએ તેનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણ બાળકોને લઈને જે રસ્તેથી, જે રીતે આવ્યા હતા, તે જ રસ્તે, તે જ પ્રમાણે દ્વારકા પાછા આવ્યા. બ્રાહ્મણના પુત્રો તેમના આયુષ્ય પ્રમાણે મોટા-મોટા થઈ ગયા હતા. તેમનું રૂપ અને આકૃતિ જન્મ સમયે હતી તેવી જ હતી. તેમને ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને તેમના પિતાને સોંપી દીધા. 1૬૧-૬૨ ॥ ભગવાન વિષ્ણુના એ પરમધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે એવો અનુભવ કર્યો કે, જીવોમાં જે કાંઈ બળ-પરાક્રમ છે તે બધું જ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાનું જ ફળ છે. ॥ ૬૩ ॥ પરીક્ષિત! ભગવાને બીજી પણ એવી અનેક એશ્વર્ય અને વીરતાથી પરિપૂર્ણ લીલાઓ કરી. લોકદષ્ટિમાં સાધારણ લોકો જેવા સાંસારિક ભોગ કર્યા અને મોટા-મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ-કોષ્ઠ યશો કર્યા. || ૬૪ | ૧. આત્માનમજ તયએુતં । ૨. સ ચાહ ભૂષ્ાં ! ૩. પરમેષનો । ૪. તથા મળૂ! અ૦૯૦] દસમો સ્કન્ધ 593 પ્રવવર્ષાખિલાન્‌ કામાન્‌ પ્રજાસુ બ્રાહ્મણાદિષુ | યથાકાલં યથૈવેન્દ્રો ભગવાગ્છષ્ઠચમાસ્થિતઃ || ૬૫ હત્વા નૃપાનધર્મિષ્ઠાન્‌ ઘાતયિત્વાહર્જુનાદિભિઃ । અગ્જસા વર્તયામાસ ધર્મ ધર્મસુતાદિભિઃ || ૬૬॥ ભગવાન શ્રીકૃષ્ણે આદર્શ મહાપુરુષોના જેવું આચરણ કરતા રહીને બ્રાહ્મણ વગેરે સઘળી પ્રજાઓના બધા મનોરથો, જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ, પૂર્ણ, કર્યા. ॥। ૬૫ |! તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાકને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ-મર્યાદાની સ્થાપના કરી દીધી. । ૬૬ ॥। ગ્ક્%્— ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધ દિજકુમારાનયર્ન નામ એકોનનવતિતમોડધ્યાયઃ || ૮૯ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત દ્વિજકુમારને લાવવો એ નામનો નેવ્યાસીમો અધ્યાય સમાપ્ત.