Śrīmad Bhāgavatam

નામકરણ-સંસ્કાર અને બાળલીલા શ્રકુક ઉશાચ” ગર્ગઃ પુરોહિતો રાજન્‌ યદૂનાં સુમહાતપાઃ | વ્રજં જગામ નત્દસ્ય વસુદેવપ્રચોદિતઃ ॥ ૧॥

શ્રીકૃષ્ણની દામોદરલીલા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

આઠમો અધ્યાય નામકરણ-સંસ્કાર અને બાળલીલા શ્રકુક ઉશાચ” ગર્ગઃ પુરોહિતો રાજન્‌ યદૂનાં સુમહાતપાઃ | વ્રજં જગામ નત્દસ્ય વસુદેવપ્રચોદિતઃ ॥ ૧॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! યાદવોના કુળ- પુરોહિત શ્રીગર્ગાચાર્યજી હતા. તેઓ મહાતપસ્વી હતા. વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાવાના ૧. સુતસ્ય | ર. શક્ટત્‌લ્રાવર્તવધઃ | ૩. બાદરાયજિરુવાચ |

  • સ્નેહાળ જનેતા અને સદા સ્નેહભપ્યા ભગવાન. તેમને દૂધ પીતાં તૃપ્તિ જ થતી ન હતી. મશોદાજીને શંકા થઈ - ક્યાંક વધારે દૂય પીવાથી અયો ન થઈ જાય. પ્રેમ હંમેશાં અનિષ્ની આશંકા ઊભી કરે છે. ક્રીકૃષ્ પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડીને કલ્ું - “અરે મા! તારું દ્ષ હું એક્લો નથી પીતો, મારા મુખમાં રહેલું સમસ્ત વિશ્વ આ દ્ધનું પાન કરી રહયું છે, તું ગભરાઈશ નહી - સ્તન્ય કિયત્‌ પિબરસિ ભૂર્યલમર્ભકેતિ વર્તિષ્યમાણવચનાં જનની વિભાવ્ય ! વિશ્વં વિભાગિ પયસોડસ્ય ન કેવલોહહમસ્માદદર્શિ હરિણા કિંમુ વિશ્વમાસ્યે |!

વાત્યલ્યમથી મશોદા માતા પોતાના લાલના મુખમાં આખું વિશ્વ જોઈને ડરી ગયાં, પરંતુ વાત્સલ્ય-મરેમરસથી ભરેલું હદય હોવાથી

[વિશ્વાસ ન બૈઠ, તેમશે એવો વિચાર કર્યો કે, આ વિશ્વનો બખેડો લાલાના મુખમાં ક્યાંથી આવ્યો? માનો-ન-માનો આ મારી અભાગણી આંખોની જ ગડમડ છે. અને એ કારણે જ જાશે તેમશે નેત્ર બંધ કરી દીધાં. 146 શ્રીમદભાગવત [અ૦૮ તં દંષ્ટ્વા પરમપ્રીતઃ પ્રત્યુત્યાય કૃતાગ્જલિઃ | _ આનર્ચાધોક્ષજધિયા* પ્રણિપાતપુરઃસરમ્‌ || ૨|! સુપવિષ્ટં કૃતાતિથ્યં ગિરા સૂનૃતયા મુનિમ્‌ । નન્દયિત્વાડબ્રવીદબ્રહ્મન્‌પૂર્ણસ્ય કરવામ કિમ્‌ ॥ ૩॥ મહદ્વિચલનં રૃણ્ાાં ગૃહિણાં દીનચેતસામ્‌ | નિઃશ્રેયસાયચ ભગવન્‌ કલ્પતેનાન્યથા ક્વચિત્‌ | ૪।। જ્યોતિપામયનં સાક્ષાદ યત્તજ્જાનમતીન્દ્રિયમ્‌ | પ્રષ્ીતં ભવતા યેત્ત પુમાન્‌ વેદ પરાવરમ્‌ 1૫॥ ત્વં હિ બ્રહ્મવિદાં શ્રેષ્ઠઃ સંસ્કારાન્‌ કર્તુમર્હસિ । બાલયોરનયો્નુણાં જન્મના બ્રાહ્મણો ગુરુઃ || ૬॥ ગર્ગ 6૧૨ ચદ્નામહમાચાર્યઃ ખ્યાતશ્ ભુવિ સર્વતઃ | સુત મયા સંસ્કૃત તે મન્યતે દેવકીસુતમ્‌ | ૭ કંસઃ પાપમતિઃ સખ્ય તવ ચાનકદુન્દુભેઃ | દેવક્યા અષ્ટમો ગભો ન સ્રી ભવિતુમર્હતિ | ૮॥ ઇતિ સગ્ચિન્તયગ્છુત્વા દેવકયા દારિકાવચઃ । અપિ હન્તાકકશતાશસ્તર્હિ તત્રોડનયો ભવેત્રે 1 ૯॥ નન 6/૨ અલક્ષિતોડસ્મિત્‌ રહસિ મામકૈરપિ ગોદ્રજે । કુરુ દ્રિજાતિસંસ્કારં રવસ્તિવાચનપૂર્વકમ્‌ || ૧૦॥। કીંશુક ઉવાચ એવં સપ્પ્રાર્થિતો વિપ્રઃ સ્વચિકીર્ષિતમેવ તત્‌ | ચકાર નામકરણં ગૂઢો રહસિ બાલયોઃ | ૧૧॥। ગોકુલમાં આવ્યા. ૧ ॥| તેમને જોઈને નંદબાવાને બહુ આનંદ થયો. તેઔ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેમના ચરણોમાં પ્રજ્ઞામ કર્યા. ત્યાર પછી આ સ્વયં ભગવાન જ છે’ આવા ભાવથી તેમની પુજા કરી. ર | જ્યારે ગર્ચાચાર્યજી આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો આથિત્ય-સત્કાર થઈ ગયો ત્યારે નંદબાવાએ અત્યંત મધુરવાશીથી તેમનું અભિનંદન કરતાં કહ્યું - ‘ભગવન્‌! આપ તો સ્વયં પૂર્ણકામ છો, છતાં હું આપની શી સેવા કર? ૩ ॥ આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થોના ધેર પધારવું, એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે. અમે તો ઘર-ગૃહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું. છે કે અમે આપના આશ્રમ સુધી જઈ પણ શકતા નથી. અમારા કલ્યાશ્ન સિવાય આપના ‘પધારવાનો અન્ય કોઈ હેતુ નથી.॥૪॥ પ્રભુ! જે વાત સામાન્ય. રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે, તે પણ જ્યોતિષ-શાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે. આપે તે જ જ્યોતિપશાસ્ત્રની રચના કરી છે. | ૫ ॥ આપ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છો. તેથી મારા આ બન્ને બાળકોના નામકરલાદિ સંસ્કાર આપ જ કરવા યોગ્ય છો, કારણ કે, બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યમાત્રનો ગુરુ છે.’ ॥ ૬ | ગર્ગાચાર્યજીએ કહ્યું - નંદજી! હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું, જો હું તમારા પુત્રના નામકરણ-સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે, આ તો દેવકીનો પુત્ર છે. | ૭ ॥ કંસની બુદ્ધિ દુષ્ટ છે, તે પાપનો જ વિચાર કરતી રહે છે. વસુદેવજી સાથે તમારી ઘનિષ્ટ મિત્રતા છે. 1જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેશે આ વાત સાંભળી છે કે, તેને. મારવાવાળો બીજે કયાંક પેદા થઈ ગયો છે, ત્યારથી તે એ જ વિચારી રહ્યો છે કે, દેવકીના આઠમા ગર્ભથી કન્યાનો જન્મ થવો ન જોઈએ. જો હું તમારા પુત્રના નામકરણ-સંસ્કાર કરી દઉ તો કંસ આ બાળકને વસુદેવનો પુત્ર સમજીને મારી નાખે, અને તો અમારાથી મોટો અન્યાય થઈ જશે. || ૮-૯ ॥ નંદબાવાએ કહ્યું - આચાર્યજી! આપ ચુપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિવાચન કરીને આ બાળકનો દ્રિજતિને. યોગ્ય નામકરણ-સંસ્કાર કરો. બીજાની તો વાત શી છે, મારા સગા-સંબંધીઓ પજ આ વાતને જાણી શકશે નહીં. || ૧૦ ॥| શ્રીશુકદેવજી કહે છે - ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઇચ્છતા જ હતા. હવે નંદબાવાએ તેમને આ પ્રમાક પ્રાર્થના કરી, ત્યારે તેમણે એકાંતમાં ગુપ્તરૂપમાં બન્ને બાળકોનો નામકરણ-સંસ્કાર કરી દીધો. |! ૧૧ ॥ ૧. મભ્યર્ગાયો, | ૨. ને’મેવસાવ 1 ૩. મહાન! અ૦૮] દસમો સ્કન્ધ, 147 ગર્ગ ઉવાચ અયં હિ રોહિણીપુત્રો રમયન્‌ સુહદો ગુણૈઃ । આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ્‌ બલં વિદુઃ । યદૂનામપૃથગ્ભાવાત્‌ સફર્ષણમુશન્ત્યુત || ૧૨ આસન્‌ વર્ણાસયો હ્યસ્ય ગૃદ્મતોડનુયુગં તન્‌ઃ । શુકલો રક્તસ્તથા પીત ઇદાની કૃષ્ણતાં ગતઃ | ૧૩॥ પ્રાગયં વસુદેવસ્ય ક્વચિજ્જાતસ્તવાત્મજઃ |! ઝે વાસુદેવ ઇતિ શ્રીમાનભિજ્ઞાઃ સમ્પ્રચક્ષતે | ૧૪॥। બહૂનિ સન્તિ નામાનિ રૂપાણિ ચ સુતસ્ય તે | ગુણકર્માનુરૂપાણિ તાન્યહેં વેદ નો જનાઃ | ૧૫॥ એષ વઃ શ્રેય આધાસ્યદ્‌ ગોપગોકુલનન્દનઃ । અનેન સર્વદુર્ગાણિ યૂયમગ્જસ્તરિષ્યથ || ૧૬ પુરાનેન વ્રજપતે સાધવો દસ્યુપીડિતાઃ । અરાજકે રક્યમાણા જિગ્યુર્દસ્યૂન્‌ સમેધિતાઃ | ૧૭॥ યએતસ્મિત્‌ મહાભાગાઃપ્રીતિંકુર્વન્તિ માનવાઃ । સારયોડભિભવન્ત્પેતાન્વિષ્ણુપક્ષાનિવાસુરાઃ ॥ ૧૮॥ તસ્માજ્ન્દાત્મજોડયં તે નારાયણસમો ગુશૈઃ । શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમાહિતઃ || ૧૯॥ ઇત્યાત્માનં સમાદિશ્ય ગર્ગે ચ સ્વગૃહં ગતે ! નન્દઃપ્રપુદિતો મેને આત્માનં પૂર્ણમાશિષામ્‌ || ૨૦॥ કાલેન વ્રજતાડલ્પેન૧ ગોકુલે રામકેશવૌ જાનુભ્યાં સહ પાણિભ્યાં રિક્રમાણો વિજહ્તુઃ |! ૨૧॥ ગર્ગાચાર્યજીએ કહ્યું - “આ રોહિણીનો પુત્ર છે. તેથી આનું નામ થશે રૌહિણેય. તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું નામ થશે “રામ’. આના બળની કોઈ સીમા નથી, તેથી આનું નામ “બલ’ પણ છે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી આનું એક નામ “સંકર્ષણ’ પણ છે. ॥ ૧૨ ॥અને આ જે શામળો-શામળો છે,એ પ્રત્યેકયુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગોમાં તેણે ક્રમશઃ શ્વેત, લાલ, પીળો - આ ત્રણ વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા. આ વખતે. એ કૃષ્ણવર્ણનો થયો છે, તેથી આનું નામ કૃષ્ણ’ થશે. ॥ ૧૩ ॥ / નંદજી! આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીને યેર પણ, 4 થયો હતો, તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને “શ્રીમાન વાસુદેવ’ પણ કહે છે. !! ૧૪ | તમારા પુત્રનાં બીજાં પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલાં ગુજ અને કર્મ છે તે પ્રમાણે અલગ-અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા. | ૧૫ || આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે. આની સહાયતાથી તમે લોકો મોટી-મોટી વિપત્તિઓને પાર કરી લેશો. ॥ ૧૬ ॥ વ્રજરાજ! પહેલા યુગની વાત છે. એક વાર પૃષ્વી પર કોઈ રાજા ન હતો. ડાકુઓએ ચારેબાજુથી લૂટ ચલાવી હતી. ત્યારે તમારા આ જ પુત્રએ સજ્જન પુરુષોની રહ્યા કરી અને આની પાસેથી બળ મેળવીને તેમણે લૂટારાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. !। ૧૭ ।। જે મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે._જેમ વિષ્ણુ ભશવાનનાં કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આની સાધે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં. | ૧૮ || નંદજી! બધી દષ્ટિએ તમારો આ પુત્ર ગુજ્નોમાં, સમ્પત્તિમાં, સૌન્દર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત્‌ ભગવાન તતારાયણ જેવો છે. તમે બહુ સાવધાનીપૂર્વક અને તત્યરતાથી આની રક્ષા કરો.’ ।। ૧૯ ॥આ પ્રમાણે નંદબાવાને સારી રીતે સમજાવીને ગર્ાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમની વાત સાંભળીને નંદબાવાને ખૂબ આનંદ થયો. તે એવું સમજ્યા કે, મારી બધી આશા-અભિલાષાઓ પૂરી થઈ ગઈ, હવે હું કૃતકૃત્ય છું, | ૨૦ || કે પરીક્ષિત! થોડાક જ દિવસોમાં રમ અને શ્યામ ઘૂંટ્ઞો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુલમાં રમવા લાગ્યા. ૨૧ || ૧, બ્રજતા તાત | [1553] ૧૫૦ ૧૦ 8૦ ( જળ્ટ-2 ) મુતત ૩4 146 શ્રીમદૂભાગવત [અ૦-૮ તાવડઠ્ઞિયુગ્મમનુકૃષ્ષ સરીસૃપન્તો ઘોષપ્રઘોષરચિરં વ્રજકટમેષુ । તશ્નાદહષ્ટમનસાવનુસૃત્ય લોક મુગ્ધ્રભીતવદુષેયતુર્રાન્તે માત્રોઃ | ર૨॥ તન્માતશૈ નિજસુતૌ ઘૃણયા સ્નુવન્ત્ો, પક્ાકરાગરુચિરાવુપગુદ્ય દોર્ભ્યામ્‌ । ઇત્વા સ્તન પ્રપિબતોઃ સ્મ મુખં નિરીક્ય મુગ્ધસ્મિતાહ્યદશનં યયતુઃ પ્રમોદમ્‌ ॥ ર૩॥ પર્હાડનાદર્શનીયકુમારલીલા- વન્તર્્રજે તદબલાઃ પ્રગૃહીતપુચ્છૈઃ । વત્સૈરિતસ્તત ઉભાવનુકૃષ્યમાણો પ્રેક્ષન્ય ઉજ્ઝિતગૃહા જહપુર્હસન્ત્યઃ ॥ ૨૪! કૃડગ્યાંગ્નદષ્ટ્રચસિજલદિિજકણ્ટકેભ્યઃ ક્રીડાપશવતિચલૌ સ્વસુતો નિષેહૂમ્‌ ! ગૃદ્યાણિ કર્તુ્માપિ યત્ર ન તજ્જનન્યો શેકાત આપત્રલં મનસોડનવસ્થામ્‌ ॥ ૨૫॥ કાલેનાલ્પેન રાજર્ષે રામઃ કૃષ્ણશ્ચ ગોકુલે૨ । અઘૃષ્ટજાનુભિઃ પદ્ધિવિચકમતુરગ્જસા 1૨૬॥। | ઊભ બન્ને ભાઈ તેમના નાના-નાના પગને ગોકુલના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂવરીઓનો તથા કેડના કંદોરાની ધૂધરીઓનો, અવાજ બહું કર્ણપ્રિય લાગતો હતો. તે બન્ને પજ્ર તે અવાજ સાંભળીને ખીલી ઊઠતા. ક્યારેક-કારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ-પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે. આ તે કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દેડી આવતા. | ૨ર !! માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમનાં સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બન્ને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો. તેની સુંદસ્તા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતાં જ ખોળામાં લઈને હૃદય- સરસા ચાંપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બન્નેનાં મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી. | ર૩ ॥ જ્યારે રામ અને શ્યાષ બન્ને થોડા વધારે મોટા થયા ત્યારે ત્રોકુલમાં ઘરની બહાર એવી-એવી બાળલીલાઓ કરવા લ્ગ્યા, જેને ગોપીઓ જોષા જ રતી. [જયારે તેઓ કોઈ બેઠેલા વાછડાની પુંછડી, પકડી લેતા અને વાછડાં ડરીને આમ- તેમ ભાગતાં, ત્યારે તે બન્ને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડાં તેમને ધસડતાં ઘસડતાં દોડવા લાગતાં, ગોપીઓ તેમના ધરનાં કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી-હસીને પરપ આનંદમાં મગ્ન થઈ જતી. | ર૪ || કનૈયો અને દઊ બન્ને ખૂબ ચંચળ અને મહા ખેલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શ્વિંગડાવાળાં પશુઓ પાસે દોડી જતા, તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે સમત કરવા લાગતા. ક્યારેક દાંતથી કરડવાવાળાં કૂતરાં પાસે પહોંચી જતા, તો. ક્યારેક નજર ચુકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યારેક ફૃવામાં કે ખાડામાં પડતાં-પડતાં બચી જતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓની પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કાંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું. કામકાજ પણ સંભાળી શકતાં નહીં, તેમનું વિત્ત બાળકોને. ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું, હતું. | ર૫ || રાજર્પિ! થોડાક દિવસોમાં યશોદા અને રોહિશ્રીના લાડલા પુત્રો ઘૂંટણોનઃ સહારા વિના અનાયાસે જ થઈને મત્રોકુલમાં ફરવા માંડયાં. || ૨૬ || ૧. ત્લુપરૃલ ! ૨. ગોત્રજ !

  • જયારે શથામસુંદર પૂંટણોનો સહારો લીધા વિના થાલવા લાગ્યા, તમારે તેઓ પોત્લના ઘરમાં અનેક પ્રકારની કૈતુકમયી લીલઃ કરવા લાગ્ધા- શૂન્વે થોરથત: સ્વપં નિજગૃહે હૈયક્રવીનં માભિસ્તપ્ભે સ્વપ્રતિબિમ્બમીકિતવતસ્તે નૈવ માર્ટ ભિયા | ભ્રાતર્મા વદ માતરં મષ સમો ભાગરતવાપીકિતો ભુડક્વેત્યાલપતો હરે: કલવચો માત્રા રહઃ શ્રયતે 1. એક દિવસ શ્યામસુંદર દ્રજરાજકુમાર શ્રીકનેયાલાલજ પોતાના સૂના ઘરમાં સ્વં જ માખણ ચોરી રહ્યા હતા. તેમની દર મણિના [ 1553] અલં૮] દસમો” ક્કન્ધ 149 તતસ્તુ ભગવાન્‌ કૃષ્ણો વયસ્ચૈર્વ્રજબાલકૈઃ । દ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે. પરમ સુંદર અને સહરામો દ્રજસ્ત્રીણાં ચિક્રીડે જનયન્‌ મુદમ્‌ |! ૨૭ | પરયમધુર! હવે તેઓ અને બલરામ પોતાની વયના મિત્ર- બાળકોસાથે રમવા માટેનીકળીને વ્રજની ભાગ્યશાળીસ્ત્રીઓને આનંદ આપતા રમવા લાગ્યા. ॥ ૨૭ ॥ ગોપીઓ તેમની છું કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાર્ળા-નિહાળીને જોયા જ કંષ્ણસ્ય ગોષ્યો રુચિર વીક્ય કૌમારચાપલમ્‌ ! કરતી, એક દિવસ તે બર્ધી ગોપીઓ મળીને નંદબાવાને ધેર શ્ૃષ્વત્યાઃ કિલ તત્માતુરિતિ હોચુઃસમાગતાઃ | ૨૮! | આવીઅનેયશોદામાતાસાંભળેએરીતે કહેવાલાગી-[| ૨૮ ॥ થાંભલામાં પડેલા પોતાના પ્રતિબિબ પર પડી. હવે તો તેઓ ડરી ગયા. પોતાના પ્રતિબિંબને કહેવા લાગ્યા - ‘અરે ભાઈ! મારી પાને કહી દેતો નહીં. તારે પણ મારામાં બરાબર ભાગ સ્હેશે; લે, ખા, ખા ને ભાઈ!’ મશોદાજી લાલાની કાર્લી ભાષા સાંભળી રહ્યાં હતાં. તેમને બુ આશ્રય થયું. તેઓ ઘરમાં ચાલ્યાં ગયા. માને જોતાં % શ્રીકૃષ્ણે પોતાનું પ્રતિબિંબ દેષ્ટડીને વાત બદલી નાંખી - માતઃ ક એષ ગવનીતમિદં ત્યદીયં લોભેન ચોરથિતુમધ ગૃહે પ્રવિષ્ટઃ! મદ્રારણં ન મતુતે મથિ રોષભાજિ રોષ તનોતિ ન હિ મે તવનીતલોભઃ | માં! મા! આ કોણ છે? લોભવશ તમારું માખણ ચોરવા માટે ઘરમાં ઘૂક્ષી ગયો છે. હું ના પાહું છું તો માનતો જ નથી અને હું ગુસ્સે થાઈ છું તો તે પણ ગુસ્સે થાય છે. મા] તું કાંઈ બીજું ન વિચારતી, મારા મનમાં માખલનો જરા પણ લોભ નરથી.’ પોતાના દૃધમુખા શિમુની પ્રતિભા જોઈને મા વાત્સલ્-સ્નેહના આનંદમાં મગ્ન થઈ ગયાં. કઝા એક દિવસ ‘યામસુંદર માના બહાર ગયા પછી ઘરમાં જ માખજ્ન થોરી રહ્યા હતા. એટલામાં જ ભાગ્યવશ યશોદાજી પાછાં આવી ગમાં અને પોતાના લાડલા લાલાને ન જોતાં પોબરવા લાગ્યાં- કૃષ્ણ! કવાસે કરોષિ કિં પિતરિતિ, પ માતુર્વચઃ સાશ#ં નવનીતચૌર્યવિરતો વિશ્રભ્ય તામબ્રવીત્‌ | માત: કકુણપદ્મરાગમહસા પાજ્વિર્મમાતપ્યતે તેનાયં નવનીતભાણવિવરે વિન્યસ્ય નિર્વાપિતઃ || “વૈયા! કવેયા! અરે ઓ માસ બાપ! ક્યાં છે તું, યું કરી રહો છે? માનો અવાજ સાંભળીને શ્રીકૃષ્ણ ડરી ગયા અને માખણ ચૌરવાનું માંડી વાવ્યું. મોડીવાર પછી યશોદાજીને કહેવા લાગ્યા - “મા! મા તેં મારા હાથના ઠંક્સમાં પદ્રરાગમણિ જડી દાંધો છે રે, તેથ આજે મારા હાથમાં બળતરા થાપ છે, તેથી બબતરા ‘મેટાવવા માટે મેં મારો હાથ માખશ્નની મટુકીમાં નાખ્યો છે.’ મા આ કરૈથાની મધુર-મધુર કાલી બોલી સાંભળીને મુગ્ધ થઈ ગયાં અને ‘આવ, બેટા’ એમ કહીને લાલને ખોળામાં લઈ લીધા અને ગૂમવા હાર્યા, ક ૯% ક્ષુષ્ણાભ્યાં કરકુડ્મવેન વિગલદ્રાષ્મામ્બુટગ્ષ્યાં રુદન્‌ હું હું હૂમિતિ રુદ્ધકશઠકુહરાદસ્પષ્ટવાગ્વિભ્રમઃ | માત્રાશ નવનીતચોર્યકુતુકે પ્રાગ્ભર્ત્સિતઃ સ્વાગ્યલેનામૃજયાસ્ય મુખં તવૈતદખિલં વત્સેતિ કણે કૃતઃ ॥. એક દિવસ માએ માખણ ગોરવાથી શ્યામસુંદરને ધમકાળા, ઝાટકણી કાઢી. બસ, બન્ને આંખોમાં આંસુઓની ઝડી વરસી, પોતાના હાથેથી આંખો મસળવા લાગ્યા. ઊં-ઉઊીં કરીને રડવા લાગ્યા. ગળું સુંપાઈ ચયું. મોહેથી બોલી શકાતું ન હતું. બસ, માની ધીરજ ખૂરટ ગઈ! પોતાના પાલવથી લાલજીનું મોહું લૂછયું અને ખૂબ વહાલથી ગળે લગારરને બોલ્યાં - ‘લાલા આ બયું તારું જ છે, આ ચોરી નશી.” શક દિવસે - પૂર્ણચંદની ચાંદનીયો આગલું સ્વચક લાગતું હતું. થશોદાજીન? સાથે ગોપીઓ પજ વાતોમાં જૂંથાઈ ગઈ હતી. ત્યાં જ રપતાં-રમાં શરંકૃષ્ણચ-દની નજર મન્દરમા પર પી. તેમત્વે પાછળથી આવીને યશોદા મૈયાનો ઘૂમટો તાણી કાઢનો. અને પોતાના ડોમળ હાથથી તેમના અંબોડાના વાળ ખોલીને ખેંગવા લાગ્યા અને વારંવાર પીઠ થપથપાવવા લાગ્યા. હું લઈશ, હું લઈશ’ - કાલી બોલીમાં માટલું જ કહેતા હતા. જ્યારે માને વક્ત ન સમજાઈ ત્યારે તેમણે સ્નેહાળ દષ્ટિથી પાસે બેઠેલી ગોપીઓ સામે જોયું. હવે તેઓ વિનયથી, પ્રેમી ફોસલાવીને, શ્રીકૃલને પોતાની પાસે લઈ આવો અને બોલો - ‘લાલા! તું શું માગે છે, દૂધ શ્રીકૃષ્ણ - “ના’. 1 1553 1 150 શ્રૌમદ્ભાગવત [અબ વત્સાન્‌મુગ્ચન્‌ક્વચિદસમયેકોશસગ્જાતહાસ: ઓ પશોદા! આ તારો કાનો બહુ નટખટ થઈ ગયો છે. ગાય દોહવાનો સમષ ન હોય તો પણ આ વાછડાંને છોડી દે છે અને અમે ધમકાવીએ છીએ ત્યારે સ્તેયંસ્વાદત્તથ દધિપયઃ કલ્પિતેઃ સ્તેયયોગૈઃ । મોટે-મોટેથી હસવા લાગે છે.! આ ચોરોની અદ્ભુત તરકીબો કરીને અમારાં મીઠાં-મૌઠાં દર્હી-દ્ધ ચોરી-ચોરીને. મર્કાન્‌ભોક્યન્વિભજતિ સચેનઞત્તિભાર્ણ બિતત્તિ ખાઈ જાય છે, મદ્ત્ર એક્લો જ ખાતો હોત તો તો કંઈ વાંધો નહોતો, પણ આ તો બધું જ દૂધ-દહીં વાંદરાઓને. વહેંચી દે છે અને તે પણ પેટ ભરાઈ જતાં ખાઈ ન દ્ર્યાલાભે સગૃહકુંપિતો યાત્યુપક્રોશ્ય તોકાન્‌ ॥ર૯॥ | શકે તારે એ અમાચ દહીં-દ્ધનાં માટલાં ફોડી નાખે છે. જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખિજાય છે અને અમારાં બાળકોને રોવડાવીને ભાગી જાય છે. || ર૯ 1/ જ્યારે અમે દર્હી-દ્ધને શીકા પર મૂકી દઈએ છીએ અને તેના નાના-નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી ત્યારે તે પાટલા અને ખાંડણિયા ઉપરા-ઉપરી ગોઠવીને તે લઈ લેવાનઃ અનેક ઉપાયો કરે. છે. કોઈ વાર અપે દહીં વગેરેનાં વાસો શીકાંઓ ઉપર ઢાંકીને મૂકીએ છીએ, તો પણ તે વાસ્નોમાં દહીં-દૂધ રહેલા જાલીને તેમાં નીચેથી બાકું પાડે છે. અને ઊંચા જસ્તા્રાલે સ્ચયતિ વિધિ પીઠકોલૂખલાધે- સ્થળે પણ બાડું કઈ રીતે પડાય તે બધું એ સારી પેઠે જાણે છે.[ જ્યારે અમે અંધારામાં અમારી વસ્તુઓને છુપાવી રાખીએ છીએ, ત્યારે હે નંદરાણી! તમે જે તેને શિદદર્સાનેહિતવયુનઃકેકયભાકોુ તદ્વિત્‌ । અનેક રત્નોનાં આભૂષણો પહેરાજ્યં છે ને, તેના ગ્રકાશથી તે પયોતાની મેળે બધું જોઈ લે છે. તેના અંગમાં પણ એવી ખાન્તાગારે મૃતમણિગણં સ્વાનઞમર્થપ્રદીપં જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે. આ એટલો ચાલાક છે કે, કોણ ક્યારે ક્યાં હોય છે તેનું ધાન રાખે છે અને અમે બધાં થરના કામકાજમાં લાગેલાં કાલે ગોપ્યો વિ ગૃહકૃત્યેષુ સુવ્યગ્રચિત્તાઃ || ૩૦ [ હોઈએ ત્યારે તે પોતાનું કામ ચુપકીથી કરી લે છે.1 ૩૦ ॥ માં સરસ કહો” ‘ના.’ ‘ું ખુરચન?’ “તાઃ. ‘મલાઈ?’ ‘ના.’ “તાજું માખણ”? “ના.’ ચોપીઓએ કહ્યું - “બેટા! રિસાઈ ન જા, ચીજ, નાર્ણે જે વારીશ તે આપીશું. શ્રીકૃષ્ણે પોરેથી કલ્યું - મારે વરની કોઈ ચીજ નથી જોઈતી.’ અને આંગળી ઉદ્વવીને ચનદ્મા તરફ, સંત કરવા. ગોપીઓ બોલી, “અરે મારા બાપ! આ કાંઈ માખશ્નનો લોંદો પોહો જ છે? અરે… રે, આ અમે ડેવી રીતે આપીએ? આ વો જાલોન્જાહો હંસ આલમના સરોવરમાં તરી રહયો છે.’ શૌરૃષ્ે કું - “મારે તો એ જ જોઈએ છે, મારે તેની સાથે રમવું છે. હમર્લા જ ધાવી આપો. જલર્ધ ડરો, તે દૂર ચાલ્યો જા તે પહેલાં જ મને હાવી આયો.’ પછી વધારે હઠ કરી. જમીન પર પ, પ્છારી-પછારીને “આપો આપો’ કહેવા વાગ્યા અને પહેલાંથી પજ વધારે રડવા લાગ્યા. બૌજી ગોપીઓએ ડહલયું - ‘બેટા! રામ-રામ. આમે તમને ફોસલાવી ઉંધા છે. આ રાજહંસ નથી, આ તો આકાશમાં રહેવાવાળો ચ-દ્રમા છે,’ શ્રીકૃષો હઠ પકડી - ‘મને તો એ જ આપો; તેની સાથે રમવાની મારી બહુ ઉચક છે. હમણાં જ આપો, હમક્ાં જ આપો. જ્પારે બહુ રડવા લાચ્થા ત્યારે મશોદાજીએ. ખોળામાં લઈ હૌષા અને વ્હાલ કરતાં બોલ્યાં - “મારા મ્રાણ! આ નમી તો રાજહંસ અને ન તરમા છે. છે તો આ માખજ્ર જ, પદંતુ તને આપવા મોગ્ધ નથી. જો, તેમાં કાળું-કાથું વિષ લાગેલું છે. તે ઉતમ હોવા છતાં તેને કોઈ ખાતું નથી.’ શરકૃષણે કહું - “મેથા! વૈયા! આમાં વિષ કઈ રીતે હાર્ભી ગયું?” વાત બદલાઈ ગઈ, માએ ખોળામાં લઈ મીઠા-મૌઠા શબ્દોમાં કથા સંભળાવવાનો પ્રારંભ કર્મો. માન્દીકસ વચ પ્રશ્નોત્તરી શરૂ પઈ - થશોદા - ‘હાલા! એક શીસ્સાગર છે.’ શ્રીકૃણ - “યા! એ ડેવો છે?” થશોદા - ‘ેઢાં આ તો તું જે દૂધ પીએ છે ને, તે દ્ધનો જ એક સમુદ્ર છે. [ 155૩1 અ૦-૮] દસમો સ્કન્ધ, 151 એવંધાષ્ટર્યાન્યુશતિ કુરુતે મેહનાદીનિ વાસ્ત આટલું કર્યા પછી પણ તે નિર્લજજ તો કેવો છે, ઉલટાં છ અમને જ ચોર બનાવે છે અને અમારા ઘરનો એ માલિક બની જાય છે. એટલું જ નહીં, આ અમારા લીંપેલાં - પોતેલાં સ્વચ્છ ઘરોમાં શૌચ આદિ ક્રિયાઓ કરે છે. જરા ને ક જુઓ તો તેની સામે, ત્યાં તો ચોરીની અનેક તરકીબો સ્તેયોપાધૈરવિરચિતકૃતિઃસુપ્રતીકો યથાડડસ્તે । કરીને પોતાનું કામ સાધી લે છે અને અડીં જાણે પથ્થરની મૂર્તિ ઊભી છે! વાહ રે, ભોળા-ભલા સાધુ!’ આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રીકૃષ્ણનાં ભીત-ચકિત (ડરી ડુ ગયા જેવાં) નેત્રોથી મુખકમળને નિહાળતી જતી ઇત્યંસીભિઃસભયનયનશ્રીયુખાલોકિનીભિ- હતી. તેમની આ દશા જનને નંદરાણી યશોદા ગોપીઓના ક મનનો ભાવ જાણી લેતાં અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદનું પૂર આવી જતું. તેઓ એ રીતે હસવા લાગતાં કે તે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતાં ર્વાખ્યાતાર્થા પ્રહસિતમુખી ન હ્યુપાલબ્ધુમૈચ્છત્‌ || ૩૧ | નહીં, ધમકાવવાની તો વાત જ બાજુ પર રહી.” ॥ ૩૧ ॥ શ્રીકૃષ્ણ યશોદા - ! કેટલી ગાયોનું દૂધ ભેગું કયું હશે, ત્યારે સમુદ્ર બન્યો હશે.’ કનૈયા! તે ગાયનું દૂધ નથી.’ શ્રીકૃષ્ટા - “અરે મા! તું મને ફોસલાવી રહી છે, ભલા, ગાય વિના દૂય હોતું હશે?” યશોદા - ‘બેટા! જેમણે ગાયોમાં દ્ધ બનાવ્યું છે, તે ગાય વિના પણ દૂધ બનાવી શકે છે.’ થીદૃષ્ણ - ‘મા! એ ડોણ છે?” મશોદા ,- ‘તે ભગવાન છે; પણ અગ (“ગ’ કાર વિનાનો અથવા તેમની પાસે કોઈ જઈ શકતું નથી એવો) છે.’ શ્રીકૃષ્ણ - ‘સારું, હવે આગળ કહે. મશોદા - ‘એકવાર દેવતાઓ અને દૈત્યોમાં લડાઈ થઈ. અસુરોને મોહિત કરવા માટે ભગવાને કષૌરસાગરનું મંથન કર્યું, મંદરાચલનો શૌધો કર્યો, વાસુકિ નાગનું નેતર એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો વલોવવા લાગ્યા.’ થીકૃષ્ટા - ‘જેમ ગોપીઓ દહીં વલોવે છે, એમ ને મા?’ મથોદા - ‘હા બેટા! તેમાંથી જ કાલફૂટ નામનું વિષ નીકવ્યું.’ શ્રીકૃષ્ - ‘મા! વિષ તો સાપમાં હોય છે, દૂધમાંથી કઈ રીતે નીકળ્યું?” ષશૌદા - ‘બેટા! જ્યારે શંકર ભગવાને તે વિષ પી લીધું ત્યારે તેના થોડા છાંટા જમીન પર પડ્યા. તે પીને સાપ વિષધર થઈ ગયા. તો બેઢા! ભગવાનની જ એવી કોઈ લીલા છે, જેથી દૂધમાંથી વિષ નોંકળ્યું.’ શરીકૃષ્ા - ‘શારું, મા! એ તો બરાબર છે.’ થશો - ‘બૈટા! (ચન્દ્રમા તરક દેખાડતાં) આ માખજ્ પશ્ન તેમાંથી જ નીકળ્યું છે. તેથી થોડું વિષ તેમાં પણ લાગી ગયું. જો, જો, એને જ લ્રોકો કલંક કહે છે. તો મારા પ્રાણ! તું ઘરનું જ માખણ ખા.’ કમા સ્ાંભળતાં-સાભળતાં શ્યામસુંદરની આંખોમાં નિદા આવી ગઈ અને માએ તેમને પલંગ પર સુવાડી દીધા. નં* ભગવાનની લાલા પર વિચાર કરતાં એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે, ભગવાનનું લીલાધામ, ભગવાનનાં લીલાપાત્ર, ભગવાનનું લાંલાથરીર અને તેમની લીલા પ્રાકૃત નથી. ભગવાનમાં દેહ-દેહીનો ભેદ નથી. મહાભારતમાં આવ્યું છે— ન ભૂતસકસંસ્વાનો દેવસ્ય પરમાત્મનઃ | યો વેત્તિ ભૌતિક દેહ કૃષ્ણસ્થ પરમાત્મનઃ ॥ સ સર્વસ્માટૂ બષિષ્કાર્યઃ શ્રૌતસ્માર્તવિધાનતઃ | મુખં તસ્યાવલોક્યાપિ સશૈલઃ સ્નાનમાચરેત્‌ ॥ પરમાત્માનું શરીર પંચભૂતોથી બનેલું નથીં. જે મનુષ્ય શ્રીકૃષ્ણ પરમાત્માના શરીરને ભૌતિક જાણે છે કે માને છે, તેનો બધાં થૌત-સ્માર્ત કર્મામાઘી બહિષ્કાર કરી દેવો જોઈએ, અર્થાત્‌ તેનો કોઈપલ્ર શાસ્ત્રીય કર્મામાં અધિકાર નથી. ત્યાં સુધી કે તેનું મુખ જોવાથી પશ વસ્ત્રોસહિત (સ્થલ) સ્નાન કરવું જોઈએ. શ્રીમદ્ભાગવતમાં જ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતાં ક્યું છે - અસ્યાપિ દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોડપિ | ‘આપે મારા પર કૃષા કરવા માટે આ સ્વેચ્છામય સચ્વિદનંદરૂપ પ્રગટ કર્યું છે, તે પંચમહાભૂતોનું કદાપિ નથી.’ 152 શ્રીમદભાગવત [અ૦૮ આથી એ સ્પષ્ટ છે કે, ભગવાનનું બધું જ અપ્રાકૃત હોય છે. આ જ પ્રમાણે આ માખલ-મોરીની લીલા પલ અપ્રાકૃત- દિ જ છે. જો ભગવાનના નિત્ય પરમધામમાં અભિન્નરૂપે નિત્ય નિવાસ કરવાવાળો નિત્પસિદ્ધા ગોપીઓનો દથી ન જોતાં માત્ર સાધનસિદ્ધા ગોપીઓના દષ્ટિથી જોવામાં આવે તો પજ્ઞ તેમની સાધના એટલૉ કઠોર હતી, તેમની લાલસા એટલી અનન્ય હતી, તેમનો પ્રેમ એટલો વ્યાપક હતો અને એમની લગન એટલી વાસ્તવિક હતી કે, ભક્તોનો ઇંચ પૂરી કરવામાં કલ્પતરુ, પ્રેમસમય ભગવાન તેમની ઇચ્છાનુસાર સુખ પહોંચાડવા માટે માખશ-ચોરીની લીલા કરીને તેમની ઇચ્છિત પૂજા ગ્રહણ કરે, ચીરહરણ કરીને તેમનો રહ્રો-સહ્રો ભગવાનમાં બવધાનનો પડદો ઉઠાવી લે અને રાસલીલા કરીને તેમને દિવ્ય સુખ પહોંચાડે તે કોઈ મોટી વાત નથી, ભશવાનના નિત્યસિદ્ધા િદાનંદમથા ગોપોઓ સિવાય બજી થ્રી ગોપીઓ હતી, જે પોતાની મહાન સાધનાના ૯ળસ્વરૂપ ભમપાનત્તી મુક્તજન-વાંછિત સેવા કરવા માટે ગોપીઓના રૂપમાં અવતરી હતી. તેમનામાં કેટલીક પૂર્વજન્મની દેવકન્યાઓ હતી, કેટલીક શ્રુતિઓ વતી, કેટલીક તપસ્વી કાપિઓ હતી અને થોડી ભક્ત હતો. એમની કથાઓ જુદા-જુદા પુરાણોમાં મળે છે. મુતિરૂપા ગોપીઓ, જે ‘નેતિ-નેતિ’ દારા નિરંતર પરમાત્માનું કર્લન કરતી રહેવાથી પણ તેમને સાકત્‌ રૂપે પ્રાપ્ત કરી શકતી નથી, ગોપીઓની ધે ભથવાનના દિવ્ય રસમય વિહારની વાત જાણ્રીને તે ગોપીઓની ઉપાસના કરે છે અને છેવટે સ્વર્ય ગોપીરૂપમાં પરિણત થઈને ભશવાન થીકૃખાને સાક્ષાત્‌ પોતાના પ્રિતમરપમાં માપ્ત કરે છે. તેમાં મુષ્ધ ક્રુતિઓનાં નામ છે - ઉદ્ગીતા, સુગીતા, ક્લગીતા, કલ્કડિંકા અને વિષંચી વગેરે. બમવાનના ચમાવતારમાં તેમને જોઈને મુચ્ય થયેલા અને પોતાની જાતને તેમના સ્વરૂપ-સૌન્દર્વ પર ન્યોછાવર કરી દેનારા મિદ્ધ જાપિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને બગવાને તેમને ગોપી થઈને માષ્ત કરવાનું વરદાન આખું હતું. તે શ્રપિ વ્રજમાં ગોપીરૂપે અવતર્યા હતા. આ શિવાય મિિલાની ગોપી, કોસલની ગોપી, અયોધ્યાની ગોપી - પુલિન્દગોપી, સમાયૈકુંઠ શ્રેતદરીપ વગેરેની ગોપીઓ અને જાલન્યરી ગોપા વગેરે ગોપીઓનાં અનેક જૂથ હતાં, જેમને થોર તપસ્મા કરીને ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ગોપીરૂપે શવતરવાનું સૌભાગ્ય મ્રાષ્ત ઘથું હતુ. પપ્રપુરાણના પાતાલખંડમાં એવા કેટલાય ગકપિઓનું વર્ધાન છે, જેઓ ઘજ્ઞી કહોર તપસ્મા વમેરે કરીને અનેક કર્યો બાદ ગોપીસ્વરૂપને પ્રાપ્ત થયા હતા. તેમનામાંથી થોડા નામ નીચે પ્રમાશે છે ૧. ઉપ્રપા નામના કપિ હતા. તેઓ અગ્તિહોગરી અને મહાતપસ્વી હતા. તેમની તપસ્યા અદ્બુત હતી. તેમણે પંચદશાકરમંત્રનો જાપ અને રાસભિહારર નવકિશોર શ્મામસુંદરજીનું ખાન કશું. સો કલ્યો પછી તેઓ સુનન્દ નામના ગોપની કન્યા ‘સુનન્દા’ ઘમા. ર. એક સત્યતપા નામના મુનિ હતા. તેઓ સૂકાં પાંદર્ા ખાઈને દશાકરમંત્રનો જપ અને શ્રીરાપાજીના બન્ને હાથ પકડીને નામી એલા થીરૃષાનું ખાન કરતા હતા. દશ કલમ પછી તેઓ સુભદ્ર નામના ગોપની “સુભદ્વ’ નામની કન્યા થયા. ૭, હરિધામાં નામના એક ઝપિ હતા. તેઓ નિરાહારરી રહીને ‘ક્લી’ કાગબીજથી યુક્ત વિંશાલરી મંત્રનો જપ કરતા હતા અરે માપવીરમંડમમાં કોષળ-ડોમળ પાંદડાની શશ્યા પર સૂતેલા યુગલ-સરકરનું ધ્યાન કરતા હતા. ત્રણ કલ્પ પછી તેઓ સારંગ નાષના વોપને યેર ‘ડંગવેણી’ નામથી જન્યા સતા. ૪, જામાથિ નામના એક બ્રલશ્રાની શષિ સતા, તેમણે એકવાર વિશાલવનમાં વિચરતાં-વિચરતાં એક જગાએ બહુ મોટી, તાવ જોઈ. તે વાવના પશ્ચિમ કિનારે વડના રથ નોપે એક તેજસ્વી સરી કઠોર તપ કરી રહી હતી. ચન્દ્રમાના ધવલ કિરણો ફો તેના શરીરમાંથી પ્રશશ ફેલાઈ રહ્યો હતો. તેનો ડાબો હાય પોતાની કમર પર હતો અને જમબ્રા હાથે તે શાનમુદ્રમાં મૈઠી હતાં, જાભાલિએ ખૂબ નતા સાવે પૂઇવાથી તે તપરિવની સૌએ કલું--- બ્રહ્મવિઘાડહમતુલા યોગીનરર્યા ચ મૃગ્યતે ! સાડ્તં હરિપદામ્ભોજકામ્યધા સુચિરં તપઃ ॥ શ્્માન-દેન પૂર્ણાડહં તોનાનન્દેન તૃમધીઃ 1 ચરામ્વસ્મિન્‌ વને ઘોરે પ્યાયન્તી પુરુપોત્તમમ્‌॥ તથાપિ શૂન્યમાત્માનં મન્યે કૃષ્ણરર્તિ વિના ॥ ‘હું તે બ્રહ્મવિદ્યા છું, જેને મોત મોટા યોગીઓ સદા શોધે છે. હું શરકૃષ્ણનાં ચરણકમળોની પ્રાપ્તિ માટે આ થોર વનમાં તે પુરુપોત્તમનું ‘મન કરીને લાંબા સબયપી તપરવા કરી રહી છું. હું બ્ર્મનંદરથી પરિપૂર્ણ છું અને મારી બુદ્ધિ પકા તે જ આનંદથી પરિતૃપ્ત છે. પરંતુ. થીંકૃષાનો પ્રેમ મને હજી માપ્ત થયો નથી, તેથી હું મને પોતાને શુન્ય જોઉ છું.’ બ્રધજ્ઞાની જાબ(લિએ તેના ગરણોમાં પડીને દીક્ષા અ૦*૮] દસપો સ્કશ્ધ 153 લીપી અતે પછી વ્રજવિઠારી ભગવાનનું ખાન કરતા તેઓ એક પગે ઊભા રહીને કઠોર તપ કરતા રહ્યા. નવ 4૯૫ પછી પ્રચંડ નામના ગોપને પેર તેઓ ‘ચેત્રઝંધા’ રૂપે પ્રગટ થયા. પ. ફશધ્વજ નામના બ્રહ્મજપિના પુત્ર સુચિશ્રવા અને સુવર્ણ દેવતત્તને જાણવાવાળા હતા. તેમણે શીર્ષાસન કરોને *હૂં’ હંસ-મંત્રનો જપ કરીને સુંદર ક્ર્પ-તુલ્ધ ગોફલવાસી દશ વર્ષની ઉમરના શ્રીકૃષ્રનું ધ્યાન કરીને ઘોર તપસ્યા કરી. કલ્પ પછી. તેઓ વ્રજમાં સુધીર નામના ગોપને પેર જન્યા, આ જ પ્રમાણે ઘણી ગોપીઓના પૂર્વજન્મની કથાઓ મળે છે, વિસ્તારભયથી તે બધાંતો ઉલ્લેખ અહીં કર્યો નથી. ભગવાન માટે આટલી તપસ્યા કરીને આટલી તલ્લીનતા સાથે સાધના કરીને જે ત્યાગી ભગવહોમીઓએ ગોપીઓનું તન-મન પ્રાપ્ત કર્યું હતું, તેમન અભિલાષા પૂરી કસવા માટે, તેમને આનંદનું દાન આપવા માટે જો ભગવાન તેમની મનગમતી લીંક કરે છે તો તેમાં આશ્ચર્ય અને અનાચારની વાત ક્યાં છે? રાસલીલાના પ્રસંગમાં સ્વયં ભગવાને ગોવીઓને કયું છે - ન પારયેડ્હં નિરવથ્સંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુધાપિ વઃ! યા માડભજન્‌ દુર્જરગેહશૃડલાઃ સંવૃશ્ચ્ચ તદ્‌ વઃ પ્રતિયાતુ સાધુના ॥ (૧૦-૩૨-૨૨) શપીઓ! તમે લોક-પરલોકનાં તમામ બંધનોને કાપીને મારી સાથે નિષ્કપટ પ્રેમ કર્યો છ; જો હું તમારામાંથી દરેકને માટે અલગ-અલગ અનંતકાલ સુધી જીવન ધારણ કરીને તમારા પ્રેમનો બદલો યૂકવવા ચાહું તો પલ્ર ચૂકવા શક્તો નથી. હું તમારો ઝી છું અને જાણી જ રહીશ, તમે મને પોતાના સાધુસ્વભાવથી ઝાણરરિત માર્નીને હછ વધારે ત્રદણાં બનાવી દો. એ જ ઉત્તમ છે.’ સર્વલોક-મહેશ્વર ભગવાન શ્રીડૃષ્ સ્વષ જે મહાભાગ્યશાળી ગોપીઓના ત્યણી રહેવા ઇચ્છે છે, તેમની ઇચછા, ઇચ્છા ઉતત્ન થાય તે પહેલાં જ ભગવાન પુરી કરી દે — એ તો સ્વાભાવિક જ છે. ભલા, [વિચાર તો કરો, શ્રૌકૃપ્ણમાં જેમના પ્રાણ રહેલા છે, ક્રીકૃષ્સરસ-ભાવિતમાંતે ગોપીઓના મનની ડેવી સ્થિતિ હતો. ભોપીઓનું તખ, મત, ધન બધું જ પ્રાશષપ્રિયતમ શ્રીકૃષ્ટાનું હતું. તેઓ સંસારમાં જીવતી પતી શ્રીકૃષ્ઠ માટે; અને ઘરનાં બધાં કામ કરતી હતી શ્રીકૃષ્ઠ્ પાટે તેમની નિર્મવ અને યોગીઓને દુર્લભ એવી પવિત્ર બુદ્ધિમાં શ્રીકૃષ્સતા સિવાય પોતાનું કઈ હતું જ નહીં, થૌકૃષ્ણ માટે જ, શ્રીકૃષ્કને સુખ આપવા માટે જ, શ્રીકૃષ્ણનું પોતાની સામગ્રીથી જ પૂજન કરીને - શ્રીડૃષ્સને સુખી, જોઈને તે સુખી થતી હતી. પ્રાતઃકાળે નિદ્રામાંથી જાગ્યાં ત્યારથી રાત્રે સૂતાં સુધી તે જે કાંઈ કરતી હતી તે બધું જ શ્રીકૃષ્જમ્રત્યર્ષે જ કરતી હતી. ત્યાં સૂધી કે તેમની નિદ્રા પણ શ્રીકૃષ્કમાં જ થતી હતી. સ્વપ્ન સને સુપુપ્તિ બનેમાંય તે શ્રીકૃષકાની મધુર શને શાંત લીલા જોતી અને અનુભવ કરતી હર્તા. રાતના દર્હી જમાવતાં શ્યામસુંદરની મધુર છાનું ધ્યાન કરીને પ્રેમથી દરેક ગોપી એવી અભિહાષા કરતી હતી કે, મારં દર્છી સુંદર જામે. શ્રીકૃષ્ણ માટે તેને વલોવીને ઉત્તમ અને ઘણું માખણ કાઢીશ અને તેને એટલા જ ઊંચા થીકા પર રાષીશ, કે શ્રીકૃષ્ણના હાથ સ્હેજે પહોંચી થકે. પછી મારા પ્રાણધન શ્રીકૃષ્ણ પોતાના મિત્રોને લઈને હસતા અને રમતા મારા થરમાં પધારશે, માખણ લૂટશે, અને પર્છી મિત્રો અને વાંદરાઓને લૂટાવશે. આનંદિત થઈને મારા આંગણામાં -તચે અને કોઈ ખૂણામાં છુપાઈને આ લીલાને મારી ગાંખે જોઈને મારં જીવન સફળ કરું અને પછી ઓજિંતાં તેને પકડીને મારા દવે ચાંપી દઉ. સૂરદાસજીએ ગાયું છે - પયા રી, મોહિ માષન ભાવૈ જો મેવા પકવાન કહતિ તૂ, મોહિ નહીં સચિ આવે | બ્રજ-જુવતી ઇક પારકે ઠાઢી સુનત સ્યામકી બાત! મત-મત કહતિ કબરહું અપર્ને યર, ડેખોં ત્રાખન ખાત || “કે જાઇ મથનિયકિં હિંગ, મૈં તબ સ્ટીં છપાની/| સૂરદાસ પ્રભુ અંતરજામી, ગ્વાદિનિ-મન કી જાની ॥ એક દિવસ ૨પામયુંદર ક્હેતા હતા, ‘મા! મને માખણ ભાવે છે. તું મેવા-પકવાન માટે કહે છે, પરંતુ મને તો તે ગમતા જ નથી.’ ત્યાં જ પછળ એક ગોપી ઊભી ઊભાં શ્યામસુંદરની વાત સાંભળી રહી વતી. તેણે મનમાં જ કામના કરી કે - તું ક્યારે મામને મારે ઘેર માખણ ખાતા જોઈશ; તે ગોળી પાસે જઈને બેસશે ત્યારે હું છુપાઈ જઈશ? પ્રજ્‌ તો અંતર્વામી છે, ગૌપીના મનની વાત જાણી ગયા અને તેને વેર પહોંચી ગયા તઘા તેના ઘરનું માખજ્ત ખાઈને તેની કામના પૂરી કરી
  • “ગયે સ્થાષ તિહિં ગ્વાવિના કે ઘર.’ તેને એટલો આનંદ થયો કે તે ફૃલી નહોતી સમાતી. સૂરદાસજી ગાય છે - કલી દિશિતિ ગ્્રાલિ મનમેં શી પૂછતિ સખી પરક્પર બાર્તે પાયો પર્યૌ કછ કર્તું તૈ રી? ॥ પુલકિત રોમ-રોમ, ગદગદ મુખ બાની કહત ન આવે એસો ક્હા આહિ સો સખિ રી, હમ કૌ ક્યો ન સુનાવૈ || તન ન્યાશ, ક્રિય એક હમારો, હમ તુમ એકૈ રૂપ! સૂરદાસ કરૈ ગ્વાલિ સખિતિ સૌં, દેખ્યો રૂપ અનૂપ ॥| 154 શ્રીમદભાગવત [અ૦૮ તે ખુશીથી ફલાઈને અદ્રર-અદ્સ્‍ર ચાલવા લાગી, આનંદ તેના હદયમાં સમાતો ન હતો. સહેલીઓએ પૂછું - ‘અરે, તને ક્યાંકથી ધન જડી ગયું કે શું?’ તે તો આ સાંભળીને વધારે પ્રેમ-વિહ્લળ થઈ ગઈ. તેનું રોમે-રોમ આનંદિત થઈ ગયું, તે ગદગદ ધઈ ગઈ, બોલી શકી નહીં. સખીઓએ કહું - ‘સખી! એવી શી વાત છે, અમને કહેતી ડેમ નથી? આપણાં તો શરીર બે છે, જીવ તો એક જ છે - તું અને હું બન્ને એકરૂપ જ છીએ. ભલા, અમારાથી છુષાવવાની કઈ વાત છે?’ ત્યારે તેના મોંમાંથી એટલું જ નીકળ્યું - “મેં આજે અનૂપ રૂપ જોયું છે.’ બસ, ફરીથી વાણી રષાઈ ગઈ અને ગ્રેમાક્રુ વહેવા લાગ્યાં. બધી ગોપીઓની આવી જ દશા હતી. બ્રજ ઘર-વર પ્રગટી યહ બાત! દધિ માખન ચોરી કરિ લૈ હરિ, ગ્વાલ સખા સંગ ખાત || બ્રજઃબનિતા યહ સુનિ મન હરપિત, સદન હમાર્રે આર્વ| માખન ખાત અચાનક પાર્વે, ભુજ ભરિ ઉરહિં છુપાવે | મતહીં મન અભિલાષ કરતિ સબ હૃદય ધરતિ યહ ધ્યાન! સૂરદાસ પ્રભુ કૉ ઘરમેં લૈ, દૈહોં માખન ખાન || ચવો બ્રજ થરન્થરનિ યહ બાત! નંદ-સુત, સંગ સખા લીન્હેં, ચોરિ માખત ખાત | કોઉ કહતિ, મેરે ભવન ભીતર, અબવિં પૈઠે ધાઈ! કોઉ કહતિ મોર્તિ દેખિ દ્વારે, ઉતહિં ગએ પરાઇ | કોઉ કહતિ, કિર્તિ ભાંતિ વરિકી, દેખો અપને ધામ! હેરિ માખન દે આછી, ખાઈ જિતનૌ સ્યામ || કોઉ કહતિ, મૈં દેખિ પાણ, ભરિ ધર્શે એકવાર! કોઉ કહતિ, મૈં બાષિ રાખો, કો સકે નિર્વાર || ચૂર પ્રભુકે (મિલન કારન, કરતિ બિબિધ બિયાર! જોરિ કર બિધિ કીં મનાવતિ પુરુષ નંદકુમાર | રાતે ગોપીઓ જાગી-જાગીને સવાર થવાની રાહ જોતી. તેમનું મન શ્રીકૃષ્ણમાં લાગેલું રહેતું. પ્રાતતડાબે જલી-જલ્દી દહી વભનવૌને, માષ્મણ કાઢીને શીંકા પર રાખી દેતી, કમાંક પ્રાણ્ધન આવીને પાછા ન જતા રહે, તેથી બધું કામ છોડીને તેઓ સર્વપ્રષમ આ જ કામ કરતી અને થ્યામસુંદરની પ્રતૌથામાં વ્યાકુળ ઘતી મનમાં ને મનમાં વિયારતી - ‘અરે, આજે પ્રાણપ્રિય કેમ ન આવા? આટલી વાર કૈમ લાગી? શું આજે આ દાસીનું ઘર પવિત્ર નહીં કરે? શું આજે મારા સમર્પિત કરેલા આ તુચ્છ માખણનો ભોગ લગાવીને પોતે સુખી ધઈને મને સુખ નહીં આપે? ક્યાંક યશોદા વૈયાએ તો તેમને રોકી નહિ લીધા હોય? અરે, તેમને મર તો નવ લાખ ગાયો છે, ત્યાં માખણનો શો તોટો છે? મારે વેર તો તેઓ કૃપા કરીને જ આવે છે.’ આવા વિચારોમાં આંસુ સારતી ગોપી થણે-શણે દોડી દોડીને દરવાજા પર જતી, લાજ છોડીને રસ્તા તરફ તાકી રહેતી, સખીઓને પૂછતી. એક- એક કણ તેના માટે યુગ સમાન થઈ જતો. આવી ભાવ્યશાળી ગોળીઓની મનોકામના ભગવાન તેમને ઘેર પધારીને પૂરી કરતા. સૂચાસજમે ગાયું છે - પ્રથમ કરી હરિ માખનન્યોરી | ગ્વાલિનિ મન ઇચ્છા કરિ પૂરન, આપુ ભજે બ્રજ ખોરી | મનમેં થરૈ બિચાર કરત હરિ, બ્રજ ઘર-ઘર સબ જાઉં! ગોકુલ જનમ લિયૌ સુખ-કારન, સબકે માખન ખાઉં || બાવરૂપ જસુમતિ મોહિ જાને, ગોપિનિ મિલિ સુખ ભોગ | સૂરદાસ પ્રભુ કહત પ્રેમ સૌં પે મેરે બ્રજ લોગ || પોતાના નિજજન દ્રજવાસીઓને સુખી કરવા માટે જ તો ભગવાન ગોકુળમાં પધાર્યા હતા. માખણ તો નંદબાવાને ઘેર કાંઈ બોછું ન હતું. શાખો ગાયો હતી. તેઓ પારે તેટલું ખાતા અને લુટાવતા; પરંતુ તેઓ માત્ર નંદબાવાના જ ન હતા, બધાં ત્રજવાસીઓના પોતાના હતા, બપાંને સુખ આપવા ઇચ્છતા હતા. ગોપીઓની ઇંચદ્ર પૂરી કરવા માટે જ તેઓ તેમને મેર જતા હતા અને શોશી-પોરીને માખણ ખાતા હતા, આ વાસ્તવમાં ચોરી નથી, આ તો ગોપીઓની પૂજા-પદ્ધતિનો ભગવાને સ્વીકાર કર્યો હતો, ભક્તવત્સલ ભગવાન ભક્તની પૂજા કેમ ત સ્વીકારે? ભગવાનની આ દિશ લીલા - માખશ્નયોરીનું રહસ્ય ન જાક્ષવાને લીધે જ અમુક લોકો તેને આદર્શથી વિપરીત કહે છે. તેમણે પહેલાં સમજવુ જોઈએ કે ચોરી શી વસ્તુ છે, તે શેની થાય છે અને કોણ કરે છે, ચોરી એને કરે છે જ્યારે કોઈ બીજાની વસ્તુ તેની ઇચ્ઠા વિના, અજાણતાં, અને ભવિષ્યમાં પશ્ન તે જાશ્ી ન શકે એવી ઇચ્છા રાખીને લઈ લેવામાં આવે છે, ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને ઘેરથી માખશ લેતા હતા, ગોપીઓની ઇચ્છાથી, ગોપીઓથી છાના નહીં - તેમની જાશકારીમાં, તેમની શામે જ, પછી જણાવવાની કોઈ વાત જ નરહી - તેમની સામે જ દોડીને ભાગી જતા હતા. બીજી મહત્તની વાત એ છે કે, સંસારમાં અધવા સંસારની બહાર એવી કઈ વસ્તુ છે, જે શ્રીભગવાનની નથી અને તેઓ તેની ચોરી કરે છે. ગોપીઓનું તો જે હતું તે બધું ભગવાનનું જ હતું, તેઓ ભલા, શેની ચૌરી કરે? હા, ચોર તો વાસ્તવમાં તે લોકો છે, જે ભગવાનની વક્તુને પૌતાની માનીને મમતા-આસક્તિમાં ફસાઈ જાય છે અને દંડને પાત્ર બને છે. ઉપરોક્ત બધી દષ્ટિથી એ જ સિદ્ધ થાય છે કે, માબક્ચોરી એ થોરી ન હતી, ભગવાનની દિવ લીલા હતી. અસલમાં ગોપીઓએ પ્રેમની અષિકતાથી જ ભગવાનનું શરમનું નામ “ચોર’ ચખી દધું હતું, કારણ કે, તેઓ તેમના પિત્તમોર તો હતા જ. અ૦૮] દસમો સ્કન્ધ 155 એકદા ક્રીડમાનાસ્તે રામાદયા ગોપદારકાઃ | એક દિવસ બલરામ વગેરે ગોપબાળકો શ્રીકૃષ્ણ સાથે કૃષ્ણો મૃદં ભક્ષિતવાનિતિ માત્રે ન્યવેદયન્‌ ॥ ૩૨॥ | રમી રહ્યા હતા. તે લોકોએ મા જશોદાજીને આવીને કહું
  • શમા! કનૈયાએ માટી ખાધી છે.’ । ૩૨ ॥ હિતૈષિણી સા* ગૃહીત્વા કરે કૃષ્ણસુપાલભ્ય હિતૈષિણી ! યશોદાએ શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો.* તે વખતે શ્રીકૃષ્ણની ા સ પા યશોદા ભયસમ્ખ્રાનતપ્રેક્ષણાક્ષમભાષત ॥ ૩૩॥ | આંખો ભયથી ગભરાયેલી હતી.” યશોદાજી ઠપકો આપતાં કહેવા લાગ્યાં- 1૩૩ || ‘અલ્યા ઓ ચપળમનના કૃષ્ણ! કી તું હમજ્ઞાનો બહુ મનમાની કરવા લાગ્યો છે, તેં છુપાઈને કસ્માન્મૃદમદાન્તાત્મન્‌ભવાન્‌ભક્ષિતવાન્‌રહઃ | માટી કેમ ખાધી? જો, આ તારા મિત્રો શું કહે છે! તારા વદન્તિ તાવકાહ્યોતે કુમારાસ્તેડગ્રજોડપ્યયમ્‌ પ ૩૪! | ડોટાભાઈ દાઊ પણ તેમની સાક્ષી પૂરે છે.’ 1૩૪ |! ભગવાન શ્રીકૃષ્ને કહ્યું - “મા! મેં માટી નથી ખાધી. શણિષા 6વાચ આ બધા જુઠ્ઠા છે. જો તમે તેમની વાત સાચી માનો ડિ છો તો મારું મોંઢું તમારી સામે જ છે. તમે તમારી આંખોથી નાહ ભક્ષિતવાનમ્બ સર્વે મિથ્યાભિશંસિનઃ | જોઈ લો. ॥ ૩૫ ॥ યશોદાજીએ કહ્યું, “સારં, જો એવું જ યદિ સત્યગિરસ્તર્હિ સમક્ષં પશ્ય મે મુખમ્‌ || ૩૫| | ઠે તો મું ખોલ.’ યશોદાજીના કહેવાથી ભગવાન શ્રીકૃષ્હ, પોતાનું મોઢું ખોલી દીધું. પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્દનું યઘેવં તર્હિ વ્યાદેહીત્યુક્તઃ સ ભગવાન્‌ હરિઃ । એશ્વર્ય અનંત છે. તેઓ માત્ર લીલા- માટે જ મનુષ્યના વ્યાદત્તાવ્યાહતૈશ્ચર્યઃ ક્રીડામનુજબાલકઃ || ૩૬! | બાળક બન્યા છે. 1૩૬ | જે લોકો ભગવાન શ્રીકૃષ્ટાને ભગવાન નથી માનતા, જોકે તેમને ‘શ્રીમદ્ભાગવત’માં વર્ણવેલી લીલા પર વિચાર કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ તેમની દષ્ટિએ પણ આ પ્રસંગમાં કોઈ વાંધાજનક વાત નથી. કારજ કે શ્રીકૃષ્ણ તે સમયે લગભગ બે-ત્રણ વર્ષના બાળક હતા, અને ગોપીઓ બહુ જ પ્રેમને લીધે તેમના એવાં-એવાં મધુર પરાક્રમ જોવા ઇંચકતી હતી. આશા છે, આથી શંકા કરનારાઓને કંઈક સંતોપ થશે. - હનુમાનપ્રસાદ પોદાર ૧. ગૃહીત્વાકથ કરે પુત્રમૂપા૦ !
  • માટી ખાવાનાં કારબ્રો - ૧. ભગવાન શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે મારામાં શુદ્ધ સત્વગુત્ર જ રહે છે, અને આગળ ઘજ્ઞાં રજોગુણી કર્મ કરવાં છે. તેના માટે થોડા ‘રજ’ ભેગી કરી લઉં. ૨. સંસકૃત સાહિતમમાં પૃલ્લીનું નામ ‘શમા’ પણ છે. શ્રીકૃષ્ણે જોયું કે ગોપબાળકો દિલ દઈને મારી સાથે રમે છે; કયારેક ક્યારેક અપમાન પણ કરે છે. તેમની સાથે ક્ષમાનો અંશ ધારણ કરીને જ રમવું જોઈએ, જેથી કોઈ વિધ્ન ન આવે. ૩. સંસ્કૃતમાં પૃથ્વીને ‘રસા’ પજ કહે છે. થીકૃષ્તે વિચાર્યું, બધા રસ તો લઈ જ ચૂક્યો છું હવે રસા-રસનું આસ્વાદન કર્સં. ૪. આ અવતારમાં ણૃભીનું હિત કરવું છે. તેથો તેનો થોડો અંશ (મોઢામાં રહેલા) દિજો (દાંતો)ને પહેલાં દાન કરી દેવો જોઈએ. ૫, બ્રાહ્મણો મુદ્ધ-સાસ્વિક કર્મમાં લાગેલા રહે છે, હવે તેમણે અસુરોનો સંહાર કરવા માટે કંઈક રાજસ કર્મ પદ્ય કરવાં જોઈએ. આવું જણાવવા માટે તેમણે જાશે મોહામાં રહેલા દ્રિજોને (દાંતોને) રજથી યુક્ત કર્યા. ૬, પહેલાં વિપ્પાન કર્યું હતું, માટી ખાઈને તેની દવા કરી. ૬. પડેલાં ગોપીઓનું માખણ ખાધું હતું. ઠપકો આપવાથી માટી ખાઈ લીધી, જેથી મોટું સાફ થઈ જાય. ૮. ભગવાન થીઠૃષ્ણના ઉદરમાં રહેવાવાળા કોટિ-કોટિ બ્રહ્માંડોના જીવો વ્રજની રજ - ગોપીઓની મરણરજ પ્રાપ્ત કરવા માટે થાફુળ ઘઈ રહ્યા હતા. તેમની ઈચકા પૂરી કરવા માટે ભગવાને માટી ખાધી. ૯. ભગવાન પોતે જ પોતાના ભક્તોની ચરણ-રજ મુખ દ્વારા પોતાના કદયમાં પારજ્ઞ કરે છે.. ૧૦, નાના બાળકો સ્વભાવથી જ માટી ખાતા હોય છે.
  • મશોદાજી જાશતાં હતાં કે, આ હાથે માટી ખાવામાં મદદ કરી છે. ચોરનો સહાયક ચોર જ છે. તેથી તેમણે હાથ જ પકડ્યો.
  • ભગવાનનાં નેત્રોમાં સૂર્ય-ચંદ્રનો નિવાસ છે. તેઓ કર્મના સાકી છે. તેમછ્ને વિચાર્યુ કે કોણ જાલે શ્રીકૃષ્ણ માટી ખાધાનું સ્વીકારશે કે ખા પાડશે, હવે અમારે શું કસ્વું? એ ભાવને ગ્રદર્શિત કરતાં બન્ને નેત્રો ચકરાવા લાગ્યાં. જી ૧. મા માટી ખાવાની બાબતમાં આ લોડો મારા એક્લાનું નામ લઈ રહ્યા છે. મેં માટી ખાધી તો બધાંએ ખાધી, જોઈ લો મારા મુખમાં સડેલા સપૂર્ણ વિશ્વને! 56—. શ્રીમદભાગવત [અ૦૮ સાતત્રદદૅશે વિશ્વં જગત્‌ સ્થાસ્નુ ચ ખં દિશઃ | સાદ્રિ્વીપાબ્ધિભૂગોલં સવાય્વગ્નીન્દુતારકમ્‌ || ૩૭॥ જ્યોતિશ્ચક્ં જલં તેજો નભસ્વાન્‌ વિયદેવ ચ | વૈકારિકાણીન્્રિયાણિ મનો માત્રા ગુણાસ્ત્રયઃ ॥ ૩૮॥ એતદ્‌ વિચિત્ર સહ જીવકાલ- સ્વભાવકર્માશયલિઝ્ાભેદમ્‌ 1 સુનોસ્તનૌ વીક્ય વિદારિતાસ્વે વ્રજ સહાત્માનમવાપ શક્ટામ્‌ 1 ૩૯॥ કિં સ્વપ્ત એતદુત દેવમાયા કિં વા મદીયો બત બુદ્ધિમોહઃ | અથો મમુષ્ધેવ મમાર્ભકસ્ય વઃ ક્થનૌત્પત્તિક આત્મયોગઃ ૪૦॥ અથો થથાવન્ન વિતર્કગોચરં શ્વેતોમનઃકર્મવચોભિરગ્જઝસા | થદયાશ્રય યેન યતઃ પ્રતીયતે સુદ્ર્વિભાવ્યં પ્રણતાસ્મિ તત્પદમ્‌ 1૪૧! અહે મમાસૌ પતિરેષ મે સુતો વ્રજેશ્વરસ્યાખિલવિત્તતા સતી ગોપ્યહ્યમ ગોપા: સહગોધનાશ્ચ મે ઘન્માયયેત્થં કુમતિઃ સ મે ગતિઃ 1૪૨॥। ઇત્થં વિદિતતત્ત્વાયાં ગોપિકાયાં સ ઈશ્વરઃ । દૈૈષ્ણવી વ્યતનોન્માયાં પુત્રસ્નેઠમયી વિભુઃ ॥ ૪૩॥। સદ્યોનષ્ટસ્મૃતિર્ગોપી સાડડરોપ્યારોહમાત્મજમ્‌ | પ્રવૃદ્ધસ્નેહકલિલહૃદયાડડસીદ્‌ યથા પુરા ।૪૪॥ યશોદાજીએ જોયું કે શ્રીકૃષ્ણના મુખમાં ચર-અચર સંપૂર્ણ જગત વિધમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વૈધુત, અગ્નિ, ચન્દ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિશ્રક, જળ, તેજ, પવન, વિયત્‌ (પ્રાણીઓને ચાલવા-ફરવાનું, આકાશ), વૈકારિક અહંકારના કાર્ય દેવતા, મન-ઇન્દ્રિય, પંચતન્માત્રાઓ અને ત્રણે ગુજ શ્રીકૃષ્ઠાના મુખમાં જોવા મળ્યા. 11૩૭-૩૮ ॥ પરીક્ષિત! જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખમાં જોઈને થશોદાજી શંકામાં પડ્યાં. 1 ૩૯ || તેઓ વિચારવા લાગ્યાં કે, “આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા? ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઊભો થઈ ગયો નથી ને? સંભવ છે, મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે.’ ॥ ૪૦ ॥ “જે ચિત્ત, મન, કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી, આ સંપૂર્ણ વિશ્વ જેમનું આશ્રિત છે, જે આના પ્રેરક છે અને જેમની સત્તાથી જ આની પ્રતીતિ થાય છે, જેમનું સ્વરૂપ સર્વથા અચિન્ત્ય છે - તે પ્રભુને હું પ્રણામ કરું છું. । ૪૧ ॥ આ હું છું અને આ મારા પતિ તથા આ મારો પુત્ર છે, સાથે-સાથે હું વ્રજરાજની સથળી સંપત્તિની સ્વામિની ધર્મપત્ની છું; આ ગોપીઓ, ગોપ અને ગોધન મારે આધીન છે - જેમની માથાથી મને આ પ્રકારની કુમતિએ ધેરી લીધી છે - તે ભગવાન જ મારા એકમાત્ર આશ્રય છે
  • હું તેમને શરણે છું.’ ૪૨ 1 જ્યારે આ પ્રમાણે થશોદાજી શ્રીકૃષ્ણનું તત્વ સમજી ગયાં, ત્યારે સર્વશક્તિમાન, સર્વવ્યાપક પ્રભુએ પોતાની પુત્ર-સ્નેહમયી વૈષ્ણવી યોગમાયાનો તેમના હદયમાં સંચાર કરી દીધો. ॥ ૪૩ ॥ યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયાં. તેમણે પોતાના વ્હાલા લાલને ખોળામાં લઈ લીધા. જે રીતે પહેલાં તેમના હદયમાં પ્રેમનો સમુદ્ર ઊમટી રહ્યો હતો, તે રીતે જ ફરી ઊમટવા લાગ્યો. ! ૪૪ ॥ ર. શરંરૃષ્ણે વિચાર કર્યો ડે તે દિવસે માચા મોઢામાં વિશ્વ જોઈને માએ પોતાનાં નેત્ર બંધ કરી દીધાં હતાં. આજે પણ જવારે હું પોતાનું. મોટું ખોલીશ, ત્યારે પક! એ તેમનાં નેત્ર બંધ કરી હોશે. તેવું વિચારીને મોટું ખોલી ધીું. અ૦૮] ત્રય્યાચોપનિષદ્ધિશ્ચ સાડખ્યયોગૈશ્ચ સાત્વતેઃ | ઉપગીયમાનમાહાત્મ્યંહરિસાડમન્યતાત્મજમ્‌ ॥ ૪૫॥। ચજોશચ નન્દઃ કિમકરોદ્‌ બ્રહ્મન્‌ શ્રેય એવં મહોદયમ્‌ ! યશોદાચ મહાભાગાપપૌ યસ્યાઃ સ્તનંહરિઃ | ૪૬॥ પિતરૌ નાન્વવિન્દેતાં કૃષ્ણોદારાર્ભકેહિતમ્‌ | ગાયન્ત્યધાપિ કવયો યલ્લોકશમલાપહમ્‌ |૪૭॥। થીંશુક ઉવાચ દ્રોણો વસૂનાં પ્રવરો ધરયા સહ ભાર્યયા | કરિષ્યમાણ આદેશાન્‌ બ્રહ્મણસ્તમુવાચ હ | ૪૮! જાતયોર્તો મહાદેવે ભુવિ વિશ્વેશ્વરે હરૌ | ભક્તિઃસ્યાત્પરમાલોકેયયાડગ્જો દુર્ગતિતરેત્‌ ॥ ૪૯॥ અસ્ત્વિત્યુક્તઃ સ ભગવાન્‌ વ્રજે દ્રોણો મહાયશાઃ । જશે નદ ઇતિખ્યાતો યશોદા સા ધરાડભવત્‌ ॥ ૫૦॥ તતો ભક્તિર્ભગવતિ પુત્રીભૂતે* જનાર્દને । ઇમ્યત્યોર્નિતરામાસીદ્‌ ગોપગોપીષુ ભારત । ૫૧॥। કૃષ્ણો બ્રહમણ આદેશં સત્યં કર્તું વ્રજે વિભુઃ | સહરામો વસંશ્ચક્રે તેષાં પ્રીતિ સ્વલીલયા । ૫૨ કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં, ૬ઃ દસમો- સ્કન્ધ 157 બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો જેમના માહાત્મ્યનું ગાન કરતાં ધરાતા નથી - તે જ ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતાં હતાં. || ૪૫ ॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્‌! નંદબાવાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી? અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી જેના લીધે સ્વર્ય ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું. ॥ ૪૬ | ભગવાન શ્રીકૃષ્ણની તે બાળલીલાઓ, જે તેઓ પોતાનું એશ્ચર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલબાળકો સાથે કરે છે તે એટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ-કીર્તન કરવાવાળા લોકોના પણ બધા પાપ-તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું, ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી-વસુદેવજીને તો જોવા સુધ્ધાં મળી નથી અને નંદ- થશોદાજી તેનું અપાર સુખ લૂટી રહ્યાં છે. આનું શું કારજ? 1૪૭ ॥ શ્રીશુકદેવજીએ કહ્યું -પરીક્ષિત! નંદબાવા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ દ્રોણ હતું અને તેમનાં પત્નીનું. નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઇચ્છાથી તેમને કહ્યું - |! ૪૮ || ‘ભગવન્‌! જ્યારે અમે પૃથ્વી પરજન્મલઈએ,ત્યારે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્સમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ રહે - જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે.’ | ૪૯ ॥ બ્રહ્માજીએ કહ્યું - “એવું જ થશે.’ તે જ પરમ યશસ્વી ભગવન્મય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નન્દ અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમનાં પત્ની થયાં. || ૫૦ ॥ પરીક્ષિત! હવે આ જન્મમાં જન્મ-મૃત્મુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા અને સધળાં ગોપ-ગોપીઓની અપેક્ષાએ આ પતિ-પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો, ।।૫૧ ।। બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સઘળાં વ્રજવાસીઓને પોતાની બાળ-લીલાથી આનંદ આપવા લાગ્યા. || પર ॥ શમસ્કન્ધે પૂર્વા્ધ૨ વિશ્વરૂપદર્શનેડષ્ટમોડધ્યાયઃ || ૮ ॥ દસમા સસ્કંધના પૂર્વાર્ધ-અંતર્ગત વિશ્વરૂપદર્શનમાંનો આઠમો અધ્યાય સમાપ્ત.